આ માણસના ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી કોઈ ભૂખ્યાં નહીં સૂવે | Bolbala Trust Jayesh Upadhyay Story

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • #bolbaba #bolbalatrust #rajkot #help #vaatgujarati #begger #emotional #trust #emotionalstory
    ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" TH-cam ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
    Instagram : ...
    Facebook : www.facebook.c...
    Tweeter: Gu...

ความคิดเห็น • 46

  • @JP777.
    @JP777. 11 หลายเดือนก่อน +6

    બોલબાલા ટ્રસ્ટ ની બોલ બાલા 🙏🙏🙏
    શિવ અને જીવ ને જોડતું સેવાધામ 🙏🙏🙏 બધા વડીલોની સેવા ને વંદન🙏🙏🙏

  • @natvarlalvaghasiya8230
    @natvarlalvaghasiya8230 10 วันที่ผ่านมา +1

    આભાર આ ધરતીમાં ગુજરાતના કાઠિયાવાડી સંતોના રસ્તે ચાલતા તમારા જેવા સેવાધારી લોકોને સતત અવિરત ભગવાનની કૃપા रहे તેવી જલારામ બાપા અને રણછોડ दास બાપુ પાસે પ્રાર્થના

  • @jyotsnavanani7167
    @jyotsnavanani7167 11 หลายเดือนก่อน +2

    બોલબાલા ટ્રસ્ટ બહુજ સુંદર કાર્ય કરી રહ્યું છે. આમાં કાર્ય કરતાં દરેક મેમ્બરને ઈશ્વર અનંત શક્તિ આપે તેવી પ્રાર્થના.

  • @ranchhodbhaibheda6090
    @ranchhodbhaibheda6090 11 หลายเดือนก่อน +5

    આ સેવા કાર્ય મા જોડાયેલા સૌને શત શત સાદર પ્રણામ. નમસ્કાર.

  • @bharatthakkar7776
    @bharatthakkar7776 11 หลายเดือนก่อน +3

    ખૂબ સરસ સુંદર સેવા કરે છે તેઓ ને ખૂબ અભનંદન ❤🙏❤️👆👍👌

  • @divyabuddhdev821
    @divyabuddhdev821 28 วันที่ผ่านมา +2

    મહાદેવ તમારી સાથે છે એનું પ્રફ. દેખાયું 👍🏻🙏🏻🙏🏻🙏🏻

  • @divyabuddhdev821
    @divyabuddhdev821 28 วันที่ผ่านมา +1

    Wahhh. Sachu. જયેશભાઇ તમે. Realy garibo na મસીહા છો 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @thakormahendra5613
    @thakormahendra5613 11 หลายเดือนก่อน +2

    આપનું કાર્ય સારું છે. પણ આમ બેઠા બેઠા લોકો ને જમવાનું આપવા જશો તો લોકો વધુ આળસુ બની જશે. જે વૃદ્ધ કે દિવ્યાંગ માણસો હોય તેમના માટે સારું કાર્ય છે.
    ધન્યવાદ

  • @manojahir1020
    @manojahir1020 11 หลายเดือนก่อน +3

    Good

  • @anantkhambhayta4963
    @anantkhambhayta4963 15 วันที่ผ่านมา

    ધન્યવાદ‌ જયેશભાઈ

  • @aayalsworldfarm8135
    @aayalsworldfarm8135 11 หลายเดือนก่อน +2

    Wah

  • @hareshshah5902
    @hareshshah5902 26 วันที่ผ่านมา

    Khub sundor Kam kare che bolbala

  • @vishnukumarijadejarajkot7683
    @vishnukumarijadejarajkot7683 11 หลายเดือนก่อน +1

    Jay Mataji 🙏 Doing great job 👌 Keep it up 👍 God bless all ur team members.

  • @VaishalibaVaghela-zr1fh
    @VaishalibaVaghela-zr1fh 4 หลายเดือนก่อน

    Kub j sunder👍🏻👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-zq1go1ql5y
    @user-zq1go1ql5y 11 หลายเดือนก่อน

    જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ દ્વારકાધિશ જયનારાયણ શ્રીવિહળાનાથજયજયજય

  • @HappyBackpacker-ec6ur
    @HappyBackpacker-ec6ur 7 หลายเดือนก่อน +6

    હું એક સરકારી રિટાયડ વૃદ્ધ છું મારી અનાવાડત ના કારણે મને ઘરે થી કાઢી મુકવા માં આવ્યો છે છેલ્લા છ માસ જ્યાં ત્યાં રખડી ને થાક્યો છું મને રૂપિયા બે હજાર પેન્શન મળે છે મારે બોલબાલા ટ્રસ્ટ માં દાખલ થવું છે આગળ મારે શું કરવું

    • @VaatGujarati
      @VaatGujarati  7 หลายเดือนก่อน

      Please share your contact details

    • @jayantibhaihirpara733
      @jayantibhaihirpara733 23 วันที่ผ่านมา

      સરકારી નોકરીમાં કટકી કરીને ઘણા પૈસા ભેગા કર્યા હશે.... જેનું વળતર તમારું કુટુંબ તમને આપી રહ્યું છે.....
      દૂધનું દૂધ પાણીનું પાણી....

    • @jayantibhaihirpara733
      @jayantibhaihirpara733 23 วันที่ผ่านมา

      સરકારી નોકરીમાં કટકી કરીને ઘણા પૈસા ભેગા કર્યા હશે.... જેનું વળતર કુટુંબ તમને આપી રહ્યું છે....
      દૂધનું દૂધ અને પાણીનું પાણી.....

    • @jashvantbhaidarji8734
      @jashvantbhaidarji8734 14 วันที่ผ่านมา

      સરનામુ કોન્ટેક નબર બતાવો તો સારુ રાજકોટ તૉ બોલ્યા પણ સરનામુ આપો તો સારુ

    • @jayantibhaihirpara733
      @jayantibhaihirpara733 14 วันที่ผ่านมา

      તમે સરકારી નોકરી દરમિયાન જે કટકી કરી હોય.... તેનો બદલો મળી રહ્યો છે.... ઘણા સરકારી નોકરિયાતોને નિવૃત થયા પછી આવા બદલા મળી રહ્યા છે....

  • @sagarparmar7845
    @sagarparmar7845 11 หลายเดือนก่อน +1

    🙏

  • @narottamsaradva5730
    @narottamsaradva5730 11 หลายเดือนก่อน

    VERY. GOOD

  • @kusumbenpatel4228
    @kusumbenpatel4228 11 หลายเดือนก่อน +1

    બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ને પ્રણામ આપના કાર્યને લીધે લોકો આલસુ અને કામચોર થશે અને મફત ખાવાનું મલે એટલે પુરૂષ વયશન બાજુ વલે છે ત્યારબા દ બાલ્કો અને પત્ની ને ખુબ સહન કરવુ પડે છે માટે યુવાને એક હાથે કામ અને બીજા હાથમાં દામ આ વાક્યને સફલ કરીએ .અસ્તુ જયસરીકરષણ જય હિનદ.

  • @narendra__varu
    @narendra__varu 11 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

  • @ketanbarot7989
    @ketanbarot7989 8 วันที่ผ่านมา

    જુનાગઢમા બોલબાલા ટ્રસ્ટ ની સંસ્થા નુ એડ્રેસ અને સંપર્ક નંબર મોકલવા વિનંતી

  • @mitamorjaria6496
    @mitamorjaria6496 22 วันที่ผ่านมา

    Aa bhai ne vandan kariye etal kum che

  • @jignabasarvaiya-yv6he
    @jignabasarvaiya-yv6he 28 วันที่ผ่านมา

    🙏👍🙏

  • @girishbhai5238
    @girishbhai5238 11 หลายเดือนก่อน

    Va be hathe manbher jamadva bov moti vat se bov umda bhav bov motu karya aani pashal jayesh bhay ane shathi karyakaro ne nman se aaj loko khara ial ma mitha virda se bhav rahe

  • @diptijoshi6204
    @diptijoshi6204 4 หลายเดือนก่อน

    ame canada thi dar varse mokli achi a 👌🙏

  • @Dilipsiyariyavlogs
    @Dilipsiyariyavlogs 20 วันที่ผ่านมา

    બોલ બાલા ટ્રસ્ટ નુ એડ્રેસ, મોબાઈલ નંબર આપવું જરૂર ના લાગ્યું તમને,

  • @kishorhiran5591
    @kishorhiran5591 11 หลายเดือนก่อน

    VERY VERY NICE.
    YOUNG WORK KARI SHAKE TE
    PASE KAM KARI KHAVDAVO.

  • @mansinhbhairathod4012
    @mansinhbhairathod4012 11 หลายเดือนก่อน +3

    સૌથી મોટી સેવા નેવંદન.

  • @user-be3xw4lt7o
    @user-be3xw4lt7o 11 หลายเดือนก่อน

    જુનાગઢ મા ક્યાં બોલબાલા ટ્રસ્ટ આવીયુ છે

  • @Pritirana1970
    @Pritirana1970 15 วันที่ผ่านมา

    If Indian prime minister Narendra Modi honge ...... sirf inshan ki jindagi yahi hongi........any honest education system,any honest Job or Sarvice class people, any religious relationship respect,any one good life about valuable any discipline as a human life ? So sir please old age man you are lucky one about you today....fect front of you...... In future self also like. No words about own older life.
    Today only n only I am something...... you are nothing.
    So everyone old people 🙏 please take care ourselves.

  • @AmarBadh
    @AmarBadh 11 หลายเดือนก่อน

    Junagadh makyasa nabarapo

  • @AmarBadh
    @AmarBadh 11 หลายเดือนก่อน

    Junagadh na nabar adaras

  • @jagrutidave4187
    @jagrutidave4187 11 หลายเดือนก่อน

    Junagadh ma kya chhe ?

  • @pratapbhaivala1247
    @pratapbhaivala1247 11 หลายเดือนก่อน +1

    આ ટોયલેટ ટેબલ ના કેટલા રૂપીયા દેવા પડેછે મારે લેવોછે

  • @ahir2347
    @ahir2347 11 หลายเดือนก่อน

    LOKISAN. MOKLO.

  • @punambhaiparmar9935
    @punambhaiparmar9935 9 หลายเดือนก่อน

    Good

    • @parvtibennakum2118
      @parvtibennakum2118 20 วันที่ผ่านมา

      Bhai khub khub aasirvad..... 👌👌👌💐💐💐💐💐

    • @parvtibennakum2118
      @parvtibennakum2118 20 วันที่ผ่านมา

      Bhai hu નિવૃત શિક્ષિકા. છું..... Hendikep છું
      Dev ભૂમિ dwarika bhanvad... Jo mari અનુકૂળ સેવા હોય તો mane કેજો ભાઈ.... Apang chhu parentu man thi nahi
      himmat khub j chhe... To
      Fari ke mara jevi koi seva hoy to mne aapna trast ma dzmrl karava vinant
      Vndn bhai🙏🙏🙏