KBCમાંથી બોલું છું કહી લકી ડ્રો ના વિનર હોવાનો વિશ્વાસ આપી ખુમાન રાઠવા પાસેથી દોઢ લાખ પડાવી લીધા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • KBCમાંથી બોલું છું કહી લકી ડ્રો ના વિનર હોવાનો વિશ્વાસ આપી બચ્ચનની સહિ વાળો ₹ 25 લાખનો ચેક બતાવી છોટાઉદેપુરના ધડા ગામના ખુમાન રાઠવા પાસેથી દોઢ લાખ પડાવી લીધા! ખુમાન શું કહે છે? જુઓ બોડેલી લાઇવ

ความคิดเห็น • 20

  • @hasmukhbaria8369
    @hasmukhbaria8369 2 หลายเดือนก่อน

    કવાંટ ના એક માણસ સાથે 2016 માં પણ આવોજ બનાવ બનેલો

  • @diliprathava3472
    @diliprathava3472 2 หลายเดือนก่อน +1

    મોદી સરકાર માં ચેતી ને ચાલો

  • @sanjayrathva603
    @sanjayrathva603 2 หลายเดือนก่อน

    કોને પણ પોચીનેં કામ કરો લોકોને જે તમે મળવા નું છે એ તમારું છે પણ કોને પૂછો પછી આગળ કામ કરો

  • @rathvayogesh4408
    @rathvayogesh4408 2 หลายเดือนก่อน +1

    😂😂😂😂😂 very good job

  • @Minarathva66
    @Minarathva66 2 หลายเดือนก่อน +1

    Vat kare emaj bhuddhi vagar no hoi evo lage che

  • @mayyuriyo_
    @mayyuriyo_ หลายเดือนก่อน

    પૈસા ના ચક્કર મા ફસાય ગયા ખુમાણભાઈ હવે પ્રેસ વાળા ને કહે છે કે KBC પર પગલાં લો જામતારા ના સડ્યંત્ર માં ફસાયા😂😂 પરસેવા ના પૈસા ગયા 😂 પાછાં ભાઈ સ્માર્ટ બની ને હફતે હફતે પૈસા પૂરા કરિયા😂 1500 આપ્યા પછી 2000 આપ્યા

  • @user-rg8nw7yp2p
    @user-rg8nw7yp2p 2 หลายเดือนก่อน

    Hji 2 lakh bhare to avi jase 25 lakh😂😂😂😂😂😂

  • @JentibhairathvaRathva-yn2nk
    @JentibhairathvaRathva-yn2nk 2 หลายเดือนก่อน +1

    ખુમાનભાઈ તમે ખુબ હોસીયાર છો પણ 4 જણ ને પુછો પછી આગળ વધો

  • @bhilmukesh642
    @bhilmukesh642 2 หลายเดือนก่อน +1

    મારા પર પણ WhatsApp message આયોતો.....pan message ne ignore કર્યો તો....

  • @MiteshRathva-iq1hb
    @MiteshRathva-iq1hb 2 หลายเดือนก่อน +1

    લાલચ બુરી બલા

  • @virurathva5915
    @virurathva5915 2 หลายเดือนก่อน

    Mara par Aavoj fon Aayo to bhai

  • @AdivasiSoro-gi9qc
    @AdivasiSoro-gi9qc 2 หลายเดือนก่อน

    Atli badhi awareness government kare che to pan ava kisa bane very bad

  • @pravinrathvachenal
    @pravinrathvachenal 2 หลายเดือนก่อน

    Ava message ghana aave kyare pan paisa bharva na nai kyare pan

  • @rathvasukharambhai5122
    @rathvasukharambhai5122 2 หลายเดือนก่อน

    😅