🙏 મંદિરમાં ઢોલ બાજે ઢોલ બાજે ઢોલ કે ઢમ ઢમ બાજે ઢોલ...🌹🌹 લખેલુ છે )

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • મંદિરમાં ઢોલ બાજે ઢોલ બાજે ઢોલ કે...ઢમ ઢમ બાજે ઢોલ 2)
    માથે મુગટ છે કાનોમાં કુંડલ ગળે 51 હાર કે.... ઢમ ઢમ બાજે ઢોલ 2)
    બાયે બાજુબંધ હાથમાં પહોંચીયુ દશે આંગળીયે વેઢ કે....ઢમ ઢમ બાજે ઢોલ 2)
    મંદિરમાં ઢોલ બાજે...
    કેડે કંદોરો મુખ પર મોરલી હાથમાં રેસમી રૂમાલ કે.. ઢમ ઢમ બાજે ઢોલ2)
    પીળા પીતાંબર જરકસી જામ શેલા માં સોનેરી તાર કે...ઢમ ઢમ બાજે ઢોલ 2)
    મંદિરમાં ઢોલ બાજે...
    પગમાં ઝાંઝર રાઠોડી મોજડી ચાલે ચમકતી ચાલ કે...ઢમ ઢમ બાજે ઢોલ 2)
    ભજન મંડળની એક જ આશા છે દર્શન આપોને આજ કે... ઢમ ઢમ બાજે ઢોલ 2)
    મંદિરમાં ઢોલ બાજે....
    🙏
    Thanks

ความคิดเห็น • 34