RANA JI NE JAI NE KEJO - HEY RE KANHAIYA || TRADITIONAL SONG || T-Series Gujarati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • T-Series Gujarati presents RANA JI NE JAI NE KEJO - HEY RE KANHAIYA || TRADITIONAL SONG
    ----------------------------------------
    Song Details:
    Song: RANA JI NE JAI NE KEJO
    Album: HEY RE KANHAIYA
    Singer: SONU NIGAM, KUMAR VISHU, ABHIJEET BHATTACHARYA, JASPAL SINGH, ARVIND BAROT, LALITA GHODADRA, BELA SULAKHE
    Music: BHUSHAN DUA
    Lyrics: TRADITIONAL
    Music Label: T-Series
    FOR LATEST UPDATES:
    ----------------------------------------
    SUBSCRIBE US Here: / @tseriesgujarati
    Enjoy & stay connected with us!!
    "If you like the Video, Don't forget to Share and leave your comments"
    Visit Our Channel For More Videos: / tseriesgujarati

ความคิดเห็น • 92

  • @shankarichchhaporia3631
    @shankarichchhaporia3631 2 ปีที่แล้ว +21

    પરફેક્ટ સુર,તાલ,રીધમ , એક એક શબ્દ ના શુદ્ધ ઉચ્ચારણ... આટલી સુંદર રજૂઆત લલિતા બેન જ કરી શકે. સંગીતકાર ટીમ પણ ખૂબ સરસ.

  • @gadhviratanba9507
    @gadhviratanba9507 11 หลายเดือนก่อน +7

    વાહ ખૂબ સરસ ભજન છે
    ખખરેખર બેન ની સાદગી ગાવા ની લાક્ષણિકતા અદ્ભુત છે
    મા સરસ્વતી ની કૃપા કાયમ ર હે એવા ખૂબ ખૂબ આશિર્વાદ

  • @chauhanashokbhai4410
    @chauhanashokbhai4410 4 หลายเดือนก่อน +4

    ધન્યવાદ.....
    કોકિલ કંઠે ભજન ગાયુ સાંભળીને મંત્રમુગ્ધ કરી દીધા.
    🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺

  • @alpeshbaraiya2735
    @alpeshbaraiya2735 11 หลายเดือนก่อน +7

    ખરેખર મીરાબાઈ ની ભક્તી અપાર છે.આ જીદ ના કારણે ભગવાન રાજી થયા😮😮🙏

  • @hargovanbhaiprajapati1992
    @hargovanbhaiprajapati1992 3 หลายเดือนก่อน +2

    ખુબ સરસ લલિતા બહેન હું રોજ સવારે સાંભળું છુ

  • @Mr_jadav249
    @Mr_jadav249 11 หลายเดือนก่อน +2

    Manas simple gay toy te personality pade.... Bhai bhai vha lalita ben wha......prabhu apno awaj kayam jivant rakhe

  • @ASHAMokariya
    @ASHAMokariya 7 หลายเดือนก่อน +4

    Maru fev bhajan❤

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 10 หลายเดือนก่อน +10

    રોજ સવારે નિયમીત સાંભળવા ગમે છે. ખૂબ સરસ

  • @sagarbarot8982
    @sagarbarot8982 ปีที่แล้ว +17

    મારી મમ્મી રોજ સવારે આ ભજન સાંભળતી હતી અને ગાતી હતી અને મને પણ સંભળાવતા હતા
    આજે મારી મમ્મી નથી ભગવાન યે એમને બોલાવી લીધા છે એમની પાસે મમ્મી ને યાદ કરીને હું રોજ સવારે આ ભજન સાંભળીને મમ્મી ને યાદ કરું છું ... મારી મમ્મી નો અવાજ પણ આવો જ હતો
    Miss you mummy 😭

    • @rameshkumarparmar1044
      @rameshkumarparmar1044 11 หลายเดือนก่อน

      મારા પિતાજી ને પણ આ ભજન બહું જ પસંદ હતું આજે હું સાંભળું છું

    • @rameshkumarparmar1044
      @rameshkumarparmar1044 11 หลายเดือนก่อน

      દરરોજ

    • @v4vledboard
      @v4vledboard 2 หลายเดือนก่อน

      પ્રણામ છે તમારા વિચારો ને

  • @Mr_jadav249
    @Mr_jadav249 11 หลายเดือนก่อน +2

    Master piece...... lalita Ben dwara gavyel ati sundar

  • @gadhviratanba9507
    @gadhviratanba9507 ปีที่แล้ว +5

    આ ભજન વારંવાર સાંભળવાનુ મન થાય છે
    સુર અદ્ભુત છે સંગીત સાથે સુર નુ મહત્વ હોવુ જોઈએ
    ખૂબ સરસ ગાયુ છે લલિતાબેન ખૂબ ખૂબ ધન્યવાદ

  • @jayantichaudharychaudhary2708
    @jayantichaudharychaudhary2708 6 หลายเดือนก่อน +2

    🙏🙏 🚩 જય શ્રી કૃષ્ણ

  • @shivshankarbhatt1979
    @shivshankarbhatt1979 หลายเดือนก่อน +1

    maa sarasvati ane shree harina khub ashirvad che

  • @pagijasvant8617
    @pagijasvant8617 2 ปีที่แล้ว +5

    Lalita Godadra is Excellence Voice in the best Bhajan.🌹🙏🙏.

  • @palakprajapati5130
    @palakprajapati5130 11 วันที่ผ่านมา

    વાહ રે વાહ લલિતા બેન ધન્ય વાદ બેન

  • @pratimajoshi494
    @pratimajoshi494 5 หลายเดือนก่อน +2

    🙏🌹👌🌹🙏khub khub sares bhajan cha

  • @SanjayPrajapati-o4g
    @SanjayPrajapati-o4g 26 วันที่ผ่านมา

    સુપર ભજન છે old is gold

  • @dantanimahesh.l6277
    @dantanimahesh.l6277 4 ปีที่แล้ว +4

    વાહ ભાઈ

  • @ManojBoliya-h7t
    @ManojBoliya-h7t 2 หลายเดือนก่อน

    ધન્યવાદ ❤

  • @Nehaldigitalsaviyana
    @Nehaldigitalsaviyana หลายเดือนก่อน

    સરસ❤❤❤

  • @sureshthakor1460
    @sureshthakor1460 28 วันที่ผ่านมา

    Sundar,great singar Lalitaben

  • @prakashpatel-s5h
    @prakashpatel-s5h 6 หลายเดือนก่อน +1

    Lalita ben na jevu aa bajan ko ga e na sake bahu abhinandan

  • @pandyahasmukhlal7069
    @pandyahasmukhlal7069 ปีที่แล้ว +3

    બેન શ્રી તો મીરાબાઈ ની સ્વરૂપ છે.

  • @gopalbhaipatel5707
    @gopalbhaipatel5707 3 ปีที่แล้ว +7

    I am biggest fan of you lalita ben !

  • @shamjijoshishamjijjoshi7888
    @shamjijoshishamjijjoshi7888 4 ปีที่แล้ว +4

    Lalita oll the best... Superb singar

  • @anupsinhzala2200
    @anupsinhzala2200 25 วันที่ผ่านมา

    સુપર ભજન

  • @chotiyaraghu1871
    @chotiyaraghu1871 หลายเดือนก่อน

    ધન્ય છે અમારા કાઠીયાવાડ ના સંતોનો🙏🙏🙏

  • @vijaykatariya95
    @vijaykatariya95 6 หลายเดือนก่อน +1

    Jay Shree Krishna 🙏

  • @MahendraPatel-k5s
    @MahendraPatel-k5s 5 หลายเดือนก่อน +1

    સુપર સુપર ગીત

  • @ParulprakashJain
    @ParulprakashJain 6 หลายเดือนก่อน +1

    સરસ સુપર

  • @vnsakariya
    @vnsakariya ปีที่แล้ว +1

    વાલો મારો આવસે❤❤❤❤❤❤❤❤

  • @chakubhaipatel7151
    @chakubhaipatel7151 5 หลายเดือนก่อน +1

    Best

  • @jaysukhbhairathod7226
    @jaysukhbhairathod7226 2 ปีที่แล้ว +1

    JAYSHREE SWAMINARAY BEN

  • @rameshprajapati8355
    @rameshprajapati8355 2 ปีที่แล้ว +1

    Super volume...lalita ben.....jay ho

  • @sushilabhatia7475
    @sushilabhatia7475 ปีที่แล้ว +1

    Superb

  • @kundanparmar3068
    @kundanparmar3068 ปีที่แล้ว +1

    Jay.shi.kishana.👌👌👌🙏🙏

  • @MahendraPatel-k5s
    @MahendraPatel-k5s 5 หลายเดือนก่อน +1

    In Gujarat no.1 singer LALITABEN...others are after 10

  • @kateshiyasunil969
    @kateshiyasunil969 ปีที่แล้ว +2

    કોઈ પાસે આખું લખેલું હોય મોકલો પ્લીઝ

    • @DhirenJani-px3mi
      @DhirenJani-px3mi 9 หลายเดือนก่อน

      રાણાજીને કહેજો રે ફરી ઝેર મોકલે,
      મીરાબાઇ કરે છે મનવાર,
      ઝેરને ઝીરવવા વ્હાલો મારો આવશે,
      આત્માને એનો છે એતબાર......
      રાણાજીને કહેજો.....
      એ જી વહેમ રે ટળેને મળે મુને વિઠ્ઠલો રે,
      સરે કાંઇ અરથ અપાર,
      અનભે (નિર્ભય) થઇને આઠે જામ હું વાલીડા થી કરીને વિચાર
      રાણાજીને કહેજો.....
      એજી હૈયુ રે ઠરે છે હોઠ ઝેર ઝીલતા રે,
      રૂવે રૂંવે દિવડાં ઝોકાર,
      શ્વાસે શ્વાસે વસે રે મારો વિઠલો રે,
      અંતરમાંથી ઉઠે છે એનો ઉદગાર...
      રાણાજીને કહેજો....
      એજી હેમ રે હોયને પારસ પ્રાપ્તિ રે
      ધન રે ધણીને નહિ એમાં ગાળ
      વાલીડાને વરીને ઓઢું એની ચુંદડી રે,
      નહી કોઇ દુજાની મને આશ...
      રાણાજીને કહેજો.....
      એ જી ફેરો રે મળે તો ફેરો ઠાવકો રે,
      પછી આવે ફેરે ફેરે બહુ ફેર,
      એક જ રે ફેરામાં મીરાબાઇ શ્યામના (ઉજળા),
      એથી લાગે આવા મીઠા ઝેર...
      રાણાજીને કહેજો......

  • @kailashbenrathod2755
    @kailashbenrathod2755 11 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌

  • @SindhaSuresh
    @SindhaSuresh 9 หลายเดือนก่อน +1

    Suersh

  • @nileshparmar1852
    @nileshparmar1852 ปีที่แล้ว +1

    Super....

  • @nishasolanki6411
    @nishasolanki6411 ปีที่แล้ว +1

    ❤❤❤

  • @naginbhairathod1645
    @naginbhairathod1645 2 หลายเดือนก่อน +1

    લલિતાબેન નથી આતો મીરા છે ધન્ય છે

  • @satishlakum8341
    @satishlakum8341 ปีที่แล้ว +1

    Lakh lakh vandan Lalita ben

  • @ravaljaypal3150
    @ravaljaypal3150 ปีที่แล้ว +1

    🙏

  • @sanjaykhodani5671
    @sanjaykhodani5671 ปีที่แล้ว +1

    Supar

  • @pggor6967
    @pggor6967 4 ปีที่แล้ว +2

    વાહ વાહ જય હો

    • @kamlaben1420
      @kamlaben1420 9 หลายเดือนก่อน

      વારે વારે આવા ભજન સભાળવાનું ગમે ❤

  • @parmarjitesh4608
    @parmarjitesh4608 ปีที่แล้ว +1

    ❤️

  • @ideologicalrevolution2299
    @ideologicalrevolution2299 2 หลายเดือนก่อน +1

    કોઈ પાસે લખેલ હોઈ આં ભજન મતલબ સહિત તો મોકલવા વિનંતી

  • @kundanparmar3068
    @kundanparmar3068 10 หลายเดือนก่อน +1

    Jay.shri.kishna🙏🙏🙏

  • @punamchandjirala2611
    @punamchandjirala2611 หลายเดือนก่อน

    ..ધન.તમારા.અવાજ
    ને.બેન

  • @amithadiyal8680
    @amithadiyal8680 5 ปีที่แล้ว +6

    best voice

  • @mohanbhaibaraiya9782
    @mohanbhaibaraiya9782 6 ปีที่แล้ว +4

    Nice

  • @chhaiyamukesh641
    @chhaiyamukesh641 3 ปีที่แล้ว +1

    Best Voice...

  • @parthvaghela5118
    @parthvaghela5118 ปีที่แล้ว +1

    😇😇😇😇

  • @bariakesar5652
    @bariakesar5652 3 ปีที่แล้ว +1

    Good

  • @bhupatpatel1207
    @bhupatpatel1207 6 หลายเดือนก่อน +1

    Sars aawaz ben tmaro

  • @Jitendrasbhatt
    @Jitendrasbhatt 4 ปีที่แล้ว +3

    jitendrasbhatt

  • @dabhivipul9446
    @dabhivipul9446 5 ปีที่แล้ว +4

    વિપૂલ વિકલો

  • @indirasolanki5915
    @indirasolanki5915 2 ปีที่แล้ว +1

    🙏🙏🌷🌷🌷

  • @ParulprakashJain
    @ParulprakashJain 7 หลายเดือนก่อน +1

    પારસભકતી

  • @hardikdutt9168
    @hardikdutt9168 6 ปีที่แล้ว +4

    🤔🤗🤔🤗😍

  • @DineshYadav-wx1fd
    @DineshYadav-wx1fd ปีที่แล้ว +1

    D.

  • @sanjaykhodani5671
    @sanjaykhodani5671 ปีที่แล้ว

    Aa bhjan koy pase hoy to moklo

    • @DhirenJani-px3mi
      @DhirenJani-px3mi 9 หลายเดือนก่อน

      રાણાજીને કહેજો રે ફરી ઝેર મોકલે,
      મીરાબાઇ કરે છે મનવાર,
      ઝેરને ઝીરવવા વ્હાલો મારો આવશે,
      આત્માને એનો છે એતબાર......
      રાણાજીને કહેજો.....
      એ જી વહેમ રે ટળેને મળે મુને વિઠ્ઠલો રે,
      સરે કાંઇ અરથ અપાર,
      અનભે (નિર્ભય) થઇને આઠે જામ હું વાલીડા થી કરીને વિચાર
      રાણાજીને કહેજો.....
      એજી હૈયુ રે ઠરે છે હોઠ ઝેર ઝીલતા રે,
      રૂવે રૂંવે દિવડાં ઝોકાર,
      શ્વાસે શ્વાસે વસે રે મારો વિઠલો રે,
      અંતરમાંથી ઉઠે છે એનો ઉદગાર...
      રાણાજીને કહેજો....
      એજી હેમ રે હોયને પારસ પ્રાપ્તિ રે
      ધન રે ધણીને નહિ એમાં ગાળ
      વાલીડાને વરીને ઓઢું એની ચુંદડી રે,
      નહી કોઇ દુજાની મને આશ...
      રાણાજીને કહેજો.....
      એ જી ફેરો રે મળે તો ફેરો ઠાવકો રે,
      પછી આવે ફેરે ફેરે બહુ ફેર,
      એક જ રે ફેરામાં મીરાબાઇ શ્યામના (ઉજળા),
      એથી લાગે આવા મીઠા ઝેર...
      રાણાજીને કહેજો......

  • @pintubhai9955
    @pintubhai9955 ปีที่แล้ว +1

    Ginb .7.
    6

  • @RathodSanjay-p6b
    @RathodSanjay-p6b หลายเดือนก่อน

    વાબેનબારપણયાદ

  • @bariakesar5652
    @bariakesar5652 3 ปีที่แล้ว

    Vahban

  • @adshing5624
    @adshing5624 ปีที่แล้ว +1

    લખેલું મોકલો ને

  • @boomguyspubg6455
    @boomguyspubg6455 2 ปีที่แล้ว +1

    0oòpòoò⁸

  • @VijayKoriya-cl9dl
    @VijayKoriya-cl9dl หลายเดือนก่อน

    Wah

  • @Arushiba_parmar555
    @Arushiba_parmar555 6 ปีที่แล้ว +4

    Superb

  • @amrutprajapati5368
    @amrutprajapati5368 ปีที่แล้ว +1

    Jay shree Krishna 🙏🙏

  • @RajeshVaghela-wq4vx
    @RajeshVaghela-wq4vx 2 หลายเดือนก่อน

    🙏

  • @parmartirth7194
    @parmartirth7194 ปีที่แล้ว +1

    🙏