પતિ ને પરમેશ્વર માનીતો જુઓ | કીર્તન લખેલું છે | New gujarati bhajan | bhajan | p jalaram studio

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024
  • પતિ ને પરમેશ્વર માનીતો જુઓ | કીર્તન લખેલું છે | nava gujarati bhajan | bhajan #kirtan
    માનીતો જુઓ તમે માનીતો જુઓ
    પતિ ને પરમેશ્વર તમે માનીતો જુઓ
    સતી અનશુયા એ પતિ ધર્મ પાડ્યો
    બ્રહ્મા વિષ્ણુ મહેશ ને બાળક બનાવ્યા
    દેવ દેવીયું એમને ઝૂકી રે પડી
    પતિ ને પરમેશ્વર..
    પાડી તો જુઓ તમે પાડી તો જુઓ
    પતિ ધર્મ તમે પાડી તો જુઓ
    સતી સાવિત્રી એ પતિ ધર્મ પાડ્યો
    યમરાજા પાસે થી પતિ ને છોડાવ્યો
    વટ સાવિત્રી નું વ્રત તમે કરી તો જુઓ
    પતિ ને પરમેશ્વર..
    સતી સીતાજી એ પતિ ધર્મ પાડ્યો
    રામના વચને તમે ચાલી તો જુઓ
    પતિ ને પરમેશ્વર..
    જલારામ મંડળ ની એક જ વિનંતી
    પગ ધોઈ ને પાણી તમે પીતો જુઓ
    પતિ ને પરમેશ્વર..
    • શ્રદ્ધાંજલિ નું ભજન | ...
    #pati
    #parmeshwar_ke_gane
    #bhajan
    #bhajankrishna
    #bhajankirtan
    #gujaratibhajan
    #gujaratibhajan2024
    #gujaratikirtan
    #gujaratikirtan2024
    #gujaratisatsang
    #gujaratisatsangbhajankirtan
    #pjalaramstudio
    #surekhabenpanchal
    #સુરેખાબેન_પંચાલ_ના_ભજન

ความคิดเห็น •