બારાવાળી વાડીએ સનેડાના સાતિથી ખડ કાઢયુ|ઝટકા મશીનની માહિતી|આજે વાડીએ ભાત ખાધુનેમોજકરી|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ค. 2024
  • બારાવાળી વાડીએ સનેડાના સાતિથી ખડ કાઢયુ|ઝટકા મશીનની માહિતી|આજે વાડીએ ભાત ખાધુને મોજકરી|
    કપાસનાં વાવેતરમાં ખડ કાઢયુ
    હજી કપાસ બે પાંદડે જ‌ ઉગેલ છે
    સનેડા ટ્રેકટર થી બે સાતી હાંકીને ખડ કાઢયુ
    ખેતર ફરતે ઝટકા મશીનના તાર લગાવવા પડે છે
    રોજડા નો ત્રાસ રહેછે ખેતી પાકોને બચાવવા ખેતર ફરતી વાડ કરી નાખેલ છે
    ખેતીવાડી કામ અઘરૂં છે
    બપોરનું ભાત પણ વાડીએ ખાધું
    ખેતીવાડી ગામડું
    મેથળા બંધારો જંગલોનો નજારો
    એલોવેરા ,વાછેટીની ભાજી
    #vanabhai #વાડી #ખેતીવાડી #ખેડુતપુત્ર #ખેડૂત #ખેડૂતભાઈ #ખેતર #વાડય#તાર#ઝટકામશીન#રોઝડા#ખડકાઢયુ#farming #farm #farmer #farmlife #villagelifestyle #villagelife #village #villagevlog #viralvideos #ભાત#જમીન #વરસાદ #એલોવેરા#કુવારપાઠુ#જંગલ #નજારો #વાછેટી#ગુજરાતીવિડિયો #ગુજરાતી #ગામડાનીમોજ #ગામડાનીકોમેડી #ગામડું
    #વિડિયો_પસંદ_આવે_તો_like_અને_subscribe_કરજો
    ‪@Vanabhai.Chauhan‬

ความคิดเห็น • 27