જય માતાજી🙏🙏🙏🙏 એ. જે. મુળીયા સાહેબ ભાઈ એ બહુ સરસ માહિતી આપી છે. અને એ. જે. મુળીયા સાહેબ મારે મારો જાત અનુભવ કહેવો છે🙏🙏🙏🙏 અને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી એટલે કે ગાય આધારીત ખેતી ૩ વર્ષ થી કરૂસુ મો. ૮૮૪૯૯૯૩૮૦૦ તમારો સબસકાયબર નામ જગદીશભાઈ ભીખાભાઈ પામક ગામ સોખડા તા ઊના જી ગીરસોમનાથ જય માતાજી🙏
ખૂબ આભાર સાહેબ તમારો આવા વીડિયો બનાવતા રીઓ હું તમારા વીડિયો જોઈ ને ગાય આધારિત ખેતી કરું છું હો ...ને પરેશ ભાઈ ના તમારા બનેના વિડિયો જોવ છુ. મે સેલા 7 મહિનાથી ગાય આધારિત ખેતી કરી છું મે હજુ યુરિયા નો કટો પણ નથી લીધો ને લેવાનો પણ નથી. જય ગો માતા. તમને સકતી આપે... જય મુરલીધર સાહેબ
ખુબ સરસ મૂળિયા સાહેબ હું છેલ્લા બે વર્ષથી ગાય આધારિત ખેતી કરું છું હું બોટાદ જિલ્લાનો વતની છુ ક્યારેક બોટાદ બાજુ મુસાફરીમાં આવો ત્યારે અવશ્ય અમારા ફાર્મ ની મુલાકાત લેજો મારો મોબાઇલ નંબર છે ૯૬૨૪૪૭૮૭૬૬ અત્યારે હાલમાં અમે પણ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી થી ઘઉંનું વાવેતર તથા તુવેરનું વાવેતર કરેલ છે
Very Very good and useful information 👍 👌
Very smart farmer
ખૂબ જ સરળ અને સરસ માહિતી.રશિક ભાઈ
અને આપ નો...
ખુબ સરસ રશીકભાઈએ માહિતી આપી.👍
Very very nice advice by rasik bhai.thank you and congratulations.
ખૂબ સરસ માહિતી આપી રસીકભાઈ અે ખૂબ ખૂબ આભાર
Superb
Good luck 👌જય. જવાન જય કિશાન 🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷👌
ખુબજ સરસ માહિતી રસીક ભાઈ
Khub sari mahiti api
વાહ આવા ખેડૂત
પહેલી વખત જોયા
અને સરસ વાત પણ કરી
Wah aekdam saras mahiti aapi
જય માતાજી🙏🙏🙏🙏 એ. જે. મુળીયા સાહેબ ભાઈ એ બહુ સરસ માહિતી આપી છે. અને એ. જે. મુળીયા સાહેબ મારે મારો જાત અનુભવ કહેવો છે🙏🙏🙏🙏 અને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી એટલે કે ગાય આધારીત ખેતી ૩ વર્ષ થી કરૂસુ મો. ૮૮૪૯૯૯૩૮૦૦ તમારો સબસકાયબર નામ જગદીશભાઈ ભીખાભાઈ પામક ગામ સોખડા તા ઊના જી ગીરસોમનાથ જય માતાજી🙏
ખૂબ સરસ માહિતિ..... આભાર....
Educated farmer very good
ખુબ સરસ રસીકભાઈ
Saras saheb
સરસ સાહેબ
ખુબ ઉપયોગી માહિતી આપી
Best information.Thanks
Khub saras
ખુબ સરસ 🙏
Good job saheb
Kurushetra ma devvrat ji nu farm Chhe roj 300 khedut visit kare chhe
Hu pan Orgonick karechu
Khub sarash result maliyu che Jiva Amrut nu
જય માતાજી🙏🙏🙏🙏
Narendra Saraiya
Good 👍
બહુ સરસ
Hare krishna 🙏
ખૂબ આભાર સાહેબ તમારો આવા વીડિયો બનાવતા રીઓ હું તમારા વીડિયો જોઈ ને ગાય આધારિત ખેતી કરું છું હો ...ને પરેશ ભાઈ ના તમારા બનેના વિડિયો જોવ છુ. મે સેલા 7 મહિનાથી ગાય આધારિત ખેતી કરી છું મે હજુ યુરિયા નો કટો પણ નથી લીધો ને લેવાનો પણ નથી. જય ગો માતા. તમને સકતી આપે... જય મુરલીધર સાહેબ
કયુ ગામ ભાઈ
Una
mobile number tmaro bharat bhai???
Va rasikbhai va.....👌
Saras and samajvajevi and khedutoye amalma mukvajeva jevi chhe.
Good luck
jay mataji sir
Good Video
Aachary devvrat ji khud 700 vigha ma subhas palekar kheti kare chhe
👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
ધાસ ચારો કાપવાનુ કટર કયા મળશે ને કેટલી કિમત જુનુ હોય તો પણ ચાલે હોય તો કેજો
Good
👍👍
Good....
સાયબ ટપકમા જીરું. વાવીચકાય. કેનોવવાય
હા
આયુર્વેદિક દવા વાપરતા વાપરતા પૈસા મળે છે એના માટે કોન્ટેક્ટ my
ફોન નંબર આપો
લખમણ ભાઇ ગાગીયા
ખુબ સરસ મૂળિયા સાહેબ
હું છેલ્લા બે વર્ષથી ગાય આધારિત ખેતી કરું છું હું બોટાદ જિલ્લાનો વતની છુ ક્યારેક બોટાદ બાજુ મુસાફરીમાં આવો ત્યારે અવશ્ય અમારા ફાર્મ ની મુલાકાત લેજો મારો મોબાઇલ નંબર છે ૯૬૨૪૪૭૮૭૬૬
અત્યારે હાલમાં અમે પણ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી થી ઘઉંનું વાવેતર તથા તુવેરનું વાવેતર કરેલ છે
કયુ ગામ ભાઈ
મારુ ગઢડા પાસે વાવડી છે ગૌકૃપા અ.બેકટરીયા જોઈએ છે અમારે હોય તો કેજો
ખેડુત ઉપયોગી માહિતી આપી સાહેબ.
કેસર પરમાર નવાગામ તા કપડવંજ ખેડા
રસિકભાઈ પાસે ખુબ જ નોલેજ છે
સાહેબ આ સુભાષ પાલેકર ની વિધિ નથી, આ તો વરસો થી ચાલી આવે છે, જેને રાજીવ દીક્ષિત જી એ ઉજાગર કરેલ છે. 🙏
જઈ જવાન જઈ કિસાન 🇮🇳🙏
ધન્યવાદ સાવ સાસી વાત હુ પણ રાજીવ ભાઈ ને શાભળુ છે
@@khimrajgadhavi2978 જી ભાઈ 😊
Bhai tami mara farm par vijit karo👨🏻🌾🌱🙏
editing uper vadhary dhyan aapo
સાહેબ કેળ વિહાવાની હોય જીયારે કેળા આવા ના હોય તિયારે કેળ ના ઝાડ માથી અવાજ આવે
Ha ave
@@pateldevansh1884 ok
ના ભાઇ ખોટું છે કાય વાધો નથી આવતો
કેળ નો અવાજ તો આવે પણ એટલો બધો પણ નથી આવતો .એમતો આપણને ખબર પણ નહીં પડે કે અવાજ આવ્યો કે નઈ
Good
Good
Good