બહાર લારી પર મળે એવી ટેસ્ટી તીખી તમતમતી ચોળાફળીની ચટણી ઘરે જ બનાવવાની પરફેક્ટ રેસિપી
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "અમદાવાદમાં બહાર લારી પર મળે એવી ચોળાફળીની ચટણી બનાવવાની એકદમ સરળ રેસિપી" ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટપટી તેમજ સ્પાઈસી બનશે.લાઈફમાં ક્યારેય નહિ ચાખી હોઈ આવી ચટણી.એકવાર બનાવીને ખાશો તો સ્વાદ એટલો ગજબ આવશે કે ઘરમાં નાના મોટા સહુ કોઈ હોશે હોશે ખાવા લાગશે.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
Ingredients :
1/2 Cup Fudina
3-4 Green Chilli
1 Cup Water
2 TeaSpoon Besan
Pinch Of Hing
1/4 TeaSpoon Turmeric Powder
1 TeaSpoon Salt
1/4 TeaSpoon Black Salt
1 TeaSpoon Lemon Juice
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.
Simple recipe 👍
Wah me banavi super bayni ho
વાહ ખુબ જ સરસ રીતે તમે ચોળાફળી ની ચટણી બનાવી છે મને પણ ચોળાફળી કરતાં ચટણી વધારે પસંદ છે દિલ ખુશ કરી દીધું છે
Thanks A Lot Anita Patel Keep Watching.
Thanks for sharing. I tried. Mast bani hati. Before hu yogurt use karti hati instead of lemon. I am in US so ahi to khub j miss thay. Pan have miss nahi thay.
બહૂજ સરસ
Yammy 👌👌👌recipe di
Thanks A Lot Meena Joshi Keep Watching.
👌👍
Cholaphari banavta Sikhvo ne
Wah superb 👌👌👌 yummy n mouth watering Thanks for sharing 👍👍
Most Welcome Sushma Shah Keep Watching.😊
@@FoodMantrabySurbhiVasa q
Hi mem tamari badhi racipi khb saras banavi sakay che ta mate thankyou
Wah wah wah wah 😋😋😋
Thanks A Lot Gayatri Dholakia Stay Connected.
Surbhiben ક્યારેય લવારી નથી કરતા , જરૂરી માહિતિ જ આપી રહ્યા છે
khub saras chutni thay che
Thank you 😊
Nice
Thanks
Saras banavi👌👌
Thanks A Lot Taruna Kataria Stay Connected.
નાગરની ચોળાફળી યાદ આવી ગઈ
Dhana ane dhani ma fark batavsho please ane 12 mahina mate su levu joiye
લવારી ઓછી કરો
All yours recipes are absolutely mouthwatering 🤤👌always keep it up 👍 jain mag pulao kve rete banave please ano video banavo
Thanks A Lot Deepa Shah Stay Connected.
Mast 👍
Thanks A Lot Dinesh Shah Keep Watching.😊
Golkari and khatu athana rasipe moklso
નાગરની ચોળાફળી યાદ આવી ગઈ
Thanks A Lot Hetal Naik Stay Connected.
ચોરાફળી બનાવતાં શીખવો ne
👌🏼
Hii tamari bathi recipe jovu chu rasoi show ma you tub ma hu hamna joi thai chu 👌👌👍
Thank You So Much Shilpa Mistry Stay Connected.
તમે મને પનીર બનાવતા શીખવાડો
👌👌👌
Thanks A Lot Keep Watching.
👌
Thank You So Much Asha Patel Keep Watching.
Mam gotli no mukhvas banavani recipe batav jo ne market ma male che tevi
garlic pickle ni recipe apo
video link
Ok 😊 Rachit Thakre Stay Connected.
સંચળ પાવડર નાખ્યો પણ મીઠું નાખવાનું કે નહી સુરભિ બહેનજી
Yes add karvano