બહાર માર્કેટમાં અથાણાનો મસાલો મળે એવો જ ગોળ કેરીના અથાણાંનો મસાલો ઘરે જ બનાવવાની સિક્રેટ રેસિપી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "બજારમાં મળે એના કરતા પણ અડધી કિંમતમાં ફટાફટ તૈયાર થઈ જાય એવો ગોળ કેરીના અથાણાંનો મસાલો બનાવવાની પરફેક્ટ રેસિપી" એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટપટો તેમજ મસાલેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ બનાવ્યો હોઈ આવો અથાણાંનો મસાલો.આ મસાલાને તમે બનાવીને એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો.એકવાર ઘરે અચૂક ટ્રાય કરજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી??
    Ingredients :
    100 Gram Rai Na Kuria
    25 Gram Methi Na Kuria
    1 Tbsp Dhana Na Kuria
    2 TeaSpoon Variyali
    1 TeaSpoon Turmeric Powder
    2 Tbsp Salt
    1 TeaSpoon Hing
    2 Tbsp Mustered Oil
    1/2 Cup Red Chilli Powder
    અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
    Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

ความคิดเห็น • 254

  • @sarlamandalia
    @sarlamandalia ปีที่แล้ว +6

    ઓછા સમયમા ,વડવાઓ બનાવતા એ જ રીત મૂજબ મસ્ત મસ્ત રેસીપી, આભાર .

  • @bhartibenpandaya897
    @bhartibenpandaya897 10 หลายเดือนก่อน +4

    ખૂબ જ સરસ રીતે રેસીપી બનાવી સુરભી મેડમ તમારી દરેક રેસીપી ખૂબ જ સરસ હોય છે મને ખૂબ જ ગમે છે

  • @sandhyadanthi1563
    @sandhyadanthi1563 8 หลายเดือนก่อน +3

    Very nice Gidence thank you

  • @pravinamehta6274
    @pravinamehta6274 ปีที่แล้ว +1

    👌👌👌 thanks for sharing 👌

  • @vandanavaishnav2127
    @vandanavaishnav2127 10 หลายเดือนก่อน +3

    Wha wha nice

  • @ilaraja6986
    @ilaraja6986 11 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ બેન ખુબ સરસ રેસીપી બતાવો માટે આભાર

  • @naynarathod2248
    @naynarathod2248 10 หลายเดือนก่อน

    ખુબ જ સરસ રીતે રેસિપી બતાવી.સુરભીબેન તમારી દરેક રેસિપી સરસ જ હોય છે

  • @jamilakola6627
    @jamilakola6627 ปีที่แล้ว

    Nice video
    Gor keri ma kharak mukai
    Yummy masala 😋👌👏Thanks ❤😍💐

  • @kavitaniceparmar6926
    @kavitaniceparmar6926 ปีที่แล้ว

    Bahu saras information aapi 👌🏻👍🏻

  • @manjulapatel7356
    @manjulapatel7356 11 หลายเดือนก่อน

    Saras ben 👌🏻👌🏻

  • @drudaymehta9828
    @drudaymehta9828 ปีที่แล้ว +8

    ગોળકેરી માં કેરી ચવ્વડ ( કડક ) થઈ જવાના કારણો જણાવો. આવું ન થાય તે માટે શું ધ્યાન રાખવું ?

  • @ilap9090
    @ilap9090 ปีที่แล้ว +1

    Nice recipe yummy 😋

  • @alkashah472
    @alkashah472 ปีที่แล้ว +1

    સમજાવા ની રીત બહુ સરસ હતી અને મસાલો ખરેખર ખુબ સરસ બનાવ્યો જૂની પદ્ધતિથી થેન્ક્યુ મેમ

    • @samarthparmar5865
      @samarthparmar5865 11 หลายเดือนก่อน

      આ મસાલો કેટલા કિલો કેરી માટે છે

  • @jayshreepatel2879
    @jayshreepatel2879 ปีที่แล้ว

    Supper di

  • @r.b.gadhvi4595
    @r.b.gadhvi4595 2 ปีที่แล้ว

    Khub sras tips aapi

  • @charmithakkar31
    @charmithakkar31 2 ปีที่แล้ว +3

    Wah Saras rit batavi👌

  • @chandrikabenpanchal4902
    @chandrikabenpanchal4902 ปีที่แล้ว

    આ રીત મને બહુ‌જ ગમી ધન્યવાદ

  • @mangalatendulkar3735
    @mangalatendulkar3735 ปีที่แล้ว

    Perfect recipe thank you so much

  • @pritishrimali6614
    @pritishrimali6614 2 ปีที่แล้ว

    Khubj saras

  • @dakshaambasana7483
    @dakshaambasana7483 ปีที่แล้ว +1

    Very nice explaination of aachar masala thank you so much.

  • @rashmidaru9453
    @rashmidaru9453 2 ปีที่แล้ว +3

    Very nice recipe, thanks, 👌👌👌

  • @jyotikotak7508
    @jyotikotak7508 2 ปีที่แล้ว

    Wah saras rit batavi

  • @jayabenparmar5527
    @jayabenparmar5527 8 หลายเดือนก่อน

    ધન્યવાદ 👌👌👍👍

  • @sarladedhia9736
    @sarladedhia9736 2 ปีที่แล้ว

    Mast rite majerment sathe api thankyou

  • @purnimaupadhyay9623
    @purnimaupadhyay9623 ปีที่แล้ว

    Thanks for sharing 👌🙏

  • @varshadesai3835
    @varshadesai3835 2 ปีที่แล้ว

    Jay Shree Krishna, good receip

  • @karunarathod2204
    @karunarathod2204 7 หลายเดือนก่อน

    👌👌👌👌

  • @bhartibenpandaya897
    @bhartibenpandaya897 8 หลายเดือนก่อน

    સુરભી મેડમ તમે બધી જ રેસીપી ખૂબ જ સરસ રીતે સમજાવો છો તમારી બધી જ રેસીપી હું જોઉં છું અને ઘણી બધી આઈટમ હું ઘરે બનાવું છું વેરી નાઇસ

  • @niruraval8586
    @niruraval8586 ปีที่แล้ว

    Very useful information for achar

  • @MinaxiMakwana-bv9fh
    @MinaxiMakwana-bv9fh ปีที่แล้ว

    Nice 👍

  • @hemantipatel-jl1ur
    @hemantipatel-jl1ur 11 หลายเดือนก่อน +1

    Nice tips and tricks 👌

  • @vasantmody1116
    @vasantmody1116 2 ปีที่แล้ว

    Very good method of making sweet masala Surbhiben.Jay Shree Krishna.

  • @shahkalpana996
    @shahkalpana996 2 ปีที่แล้ว

    Saras banavyu

  • @atmiyaadvent4050
    @atmiyaadvent4050 ปีที่แล้ว

    surbhiji very nice n ezi recipe chhe tha ks

  • @mrudulakirit1399
    @mrudulakirit1399 ปีที่แล้ว

    Very Very useful Very nice

  • @prembalamogera9746
    @prembalamogera9746 ปีที่แล้ว +1

    Very nice recipe mem

  • @kalpanajoshiskitchen3475
    @kalpanajoshiskitchen3475 2 ปีที่แล้ว +1

    Very Very useful masala recipe with good tips 👌 👍

  • @komalshah3052
    @komalshah3052 2 ปีที่แล้ว +2

    Wonderful recipe 👌

  • @kiritjoshi9857
    @kiritjoshi9857 ปีที่แล้ว

    Very nice 👍

  • @bhartijoshi9123
    @bhartijoshi9123 11 หลายเดือนก่อน

    Adam easy method nice

  • @hiralrathod9530
    @hiralrathod9530 2 ปีที่แล้ว +1

    Dii khubaj sares mejarment aapiyou gol kari no sambaro recipe. Thank you dii 👌🏻 👌🏻

  • @naseraveryniceusefulrecipi9261
    @naseraveryniceusefulrecipi9261 10 หลายเดือนก่อน

    Athana nu maap janawsoo❤

  • @smitashah8729
    @smitashah8729 2 ปีที่แล้ว

    Kuriya nu map best tips 👌👌

  • @pritimehta29
    @pritimehta29 2 ปีที่แล้ว +1

    Tamari darek recipe saras hoy chhe

  • @parulshah1390
    @parulshah1390 2 ปีที่แล้ว +1

    Perfect my dadi style recipe

  • @beenashah4541
    @beenashah4541 9 หลายเดือนก่อน

    Masalani rit bahu sunder batavi chhe

  • @ramakantuk
    @ramakantuk ปีที่แล้ว

    you explain so precisely all the processes

  • @tarunakataria424
    @tarunakataria424 2 ปีที่แล้ว

    Masat surbhi ben👌👌

  • @RekhaSingh-bf4jc
    @RekhaSingh-bf4jc ปีที่แล้ว

    Appke sabhi recipes mana not book ma lekahkar rakhi ha aways bantee rahtee ho appke sabhi recipes ma fresh massla meatheads bahut acha reahta ha

  • @purvipandit2731
    @purvipandit2731 ปีที่แล้ว

    Surbhi ben mithu ane khatu athanu banavta pan sikhvado tame mara favorite rasoi maharani cho ❤❤❤❤

  • @yashodhanmehta9819
    @yashodhanmehta9819 ปีที่แล้ว

    Very nice , easy lifestyle , cheapest for single . SANTACRUZ WEST

  • @glorydesai4358
    @glorydesai4358 ปีที่แล้ว

    So much talkative 😉

  • @nainanagda1278
    @nainanagda1278 ปีที่แล้ว

    🙏👌👍 धन्यवाद जय जिनेंद्र

  • @ashajoshi2141
    @ashajoshi2141 2 ปีที่แล้ว +1

    Super thank you so much ben

  • @jalaramkrupa562
    @jalaramkrupa562 2 ปีที่แล้ว +1

    delicious food vlog.

  • @sangitakishorbhaiparmar5257
    @sangitakishorbhaiparmar5257 ปีที่แล้ว

    Nice video, aa masala nu maap che, a masala mate ketli keri levani ane 2 kg keri ma ketlo masalo jove tamara video khubaj saras hoy che

  • @induparekh9575
    @induparekh9575 2 ปีที่แล้ว

    Veri nice👍👍👍👌👌👌❤❤❤🌷🌷🌷🌷indu parekh london thank you🌷🌷🌷

  • @jashupatoliya119
    @jashupatoliya119 ปีที่แล้ว

    જય સ્વામિનારાયણ

  • @navneetpatel2474
    @navneetpatel2474 2 ปีที่แล้ว +1

    Very nice

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 ปีที่แล้ว

    Thanks you so much sister 👍👍👌👌

  • @sarojshah9526
    @sarojshah9526 ปีที่แล้ว

    Mast

  • @vijyabendodiya2138
    @vijyabendodiya2138 2 ปีที่แล้ว

    Likedverynice

  • @vilaspatel1060
    @vilaspatel1060 ปีที่แล้ว

    🙏🏼👌

  • @maltishah6336
    @maltishah6336 2 ปีที่แล้ว +1

    Nice

  • @alkakokane3099
    @alkakokane3099 2 ปีที่แล้ว

    Masalo mast banavyo

  • @rekhamakwana7222
    @rekhamakwana7222 2 ปีที่แล้ว

    Nice 👌👍

  • @divyatrivedi1807
    @divyatrivedi1807 10 หลายเดือนก่อน +3

    કેરીની સામે ગોળ કેટલો લેવાનો

  • @sushmashah1391
    @sushmashah1391 2 ปีที่แล้ว

    Super surbhi Ben tame khub sundor tips api n khub saras batavyu 👌👌👌

  • @bharatishah4955
    @bharatishah4955 2 ปีที่แล้ว +6

    Perfect recipe. Thanks for sharing. I will try. God bless you.

  • @SRSHAH-ig7uf
    @SRSHAH-ig7uf ปีที่แล้ว

    V.nice recipie, aa masalo ketla kg keri na athana mate vapri sakay???

  • @JagrutiOza-b1w
    @JagrutiOza-b1w 9 หลายเดือนก่อน

    Thanks ❤

  • @ManjulabenkGamit
    @ManjulabenkGamit 8 หลายเดือนก่อน +1

    મેમ... અથાણાં માં ગોળ નું પાણી વળવાથી અથાણું બગડી જાય છે તો આપ ઉપાય બતાવો plz..

  • @kusumbenbakori2747
    @kusumbenbakori2747 2 ปีที่แล้ว +1

    Saras👌

  • @pushapabenmakwana7785
    @pushapabenmakwana7785 2 ปีที่แล้ว

    પરમાત્મા આપને ઉત્તમ આરોગ્ય આપે,,,,,,,હું આપને બેન જી રસોઈ શોમાં જોઉં છું

  • @dimpalpatel4712
    @dimpalpatel4712 6 หลายเดือนก่อน

    Chili ap gram me bataye

  • @kokiladoshi7838
    @kokiladoshi7838 ปีที่แล้ว

    Kalpana like this

  • @hansagodhani1158
    @hansagodhani1158 9 หลายเดือนก่อน +1

    ખાટા અથાણાં ની રેસીપી પણ જણાવશો

  • @urvashivyas9903
    @urvashivyas9903 10 หลายเดือนก่อน +2

    ગોળ નું માપ કહેશો.અમે કાશ્મીરી મરચું જ વાપરીએ છીએ તો અથાણાં માં ચાલેને?

  • @kruttikaavlani9685
    @kruttikaavlani9685 9 หลายเดือนก่อน +3

    ગોળ કેરી મા ધાણા na કુરિયા ઓપ્શનલ નહીં conpalsary hoy છે

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 ปีที่แล้ว

    Wow superb ❤️

  • @chhayabhatt2405
    @chhayabhatt2405 2 ปีที่แล้ว +1

    Sweet pickle banavi batavo please.

  • @indrajitsinhmaharaul4241
    @indrajitsinhmaharaul4241 11 หลายเดือนก่อน

    Make it as short as possible.

  • @anitaojha6394
    @anitaojha6394 ปีที่แล้ว

    Thank you so much❤ Surabhi

  • @amishatanna9832
    @amishatanna9832 2 ปีที่แล้ว

    Wow very useful masala thanks for sharing 👌👌

  • @vaishalibhatt7304
    @vaishalibhatt7304 ปีที่แล้ว

    God ketlo levo

  • @elabhavsarelabhavsar9294
    @elabhavsarelabhavsar9294 2 ปีที่แล้ว +2

    જય સ્વામિનારાયણ 👍👍👍👍

  • @vaishaliashar7608
    @vaishaliashar7608 ปีที่แล้ว +1

    Nice masalo

  • @sejalchokshi7980
    @sejalchokshi7980 ปีที่แล้ว

    Surabhi ben mane bijora na pickle recipe share karone and
    Amla candy ni jem bijora candy bane che teni recipe share Karo ne please
    Jaldi thi share karjo 🙏

  • @shobhanabhandary5227
    @shobhanabhandary5227 ปีที่แล้ว

    Surbhiben aapne kharek nu athanu aakha varsh ma gamey tyare banavi shakiye..?

  • @yt__entertain
    @yt__entertain 8 หลายเดือนก่อน

    અથાણાં કડક કેમ થઈ જાય છે
    પ્લીઝ જણાવો ને

  • @Indirapatel-n6c
    @Indirapatel-n6c 9 หลายเดือนก่อน

    ગોર કેરી નો સંભાર અને બજારમાં મળતો સંભાર એક જ હોય છે કે અલગ અલગ હોય છે જણાવશો

    • @FoodMantrabySurbhiVasa
      @FoodMantrabySurbhiVasa  8 หลายเดือนก่อน

      Khata athana no and gor keri no sambaro alag hoy che

  • @ujawalanigam9680
    @ujawalanigam9680 2 ปีที่แล้ว

    Aap no khoob khoob Dhanyawad

  • @alkashukla1390
    @alkashukla1390 ปีที่แล้ว

    🌹🌹🌹👌🌹

  • @minaxirajyaguru6481
    @minaxirajyaguru6481 10 หลายเดือนก่อน +1

    Tame Golnu map na kahyu? 2 kilo Keri same goo ketalo leva no?

  • @swatigosar9613
    @swatigosar9613 ปีที่แล้ว +1

    Surbhiben, shu resham patti and kashmiri half half layi shakay?

  • @radhesayammandal4119
    @radhesayammandal4119 2 ปีที่แล้ว +1

    Helo mem

  • @duraiyasandalwala632
    @duraiyasandalwala632 2 ปีที่แล้ว

    Thanks surbhiben

  • @pjgohil27
    @pjgohil27 11 หลายเดือนก่อน

    બહાર મસાલો મળે છે એના કરતા ઘરે બને છે તે વધારે સ્વાદિષ્ટ અને ચોખ્ઓ હોય છે.

  • @kishanchavada4261
    @kishanchavada4261 ปีที่แล้ว +1

    Surbhi ben gur ketlo? &kevi rite umervo? Pl answet

  • @chetnachaudhari5912
    @chetnachaudhari5912 ปีที่แล้ว

    Mango sweet pickle ma chilli powder vadu padi gayu che .. pickle tikhu thyu che to solution batavso...please...