Surat : પોલીસની ગાડીમાં દારૂની મહેફિલ જનતાએ પાડી રેડ, જુઓ પછી શું થયું | Gujarat First

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • Surat : પોલીસની ગાડીમાં દારૂની મહેફિલ જનતાએ પાડી રેડ, જુઓ પછી શું થયું | Gujarat First
    - સુરત સરથાણા વિસ્તારની ઘટના
    - પોલીસની નેમ પ્લેટ લખેલી કારમાંથી દારૂ,બિયરની બોટલ સાથેનો વિડિયો વાયરલ
    - હોટેલમાં નાસ્તો કર્યા બાદ પોલીસ તરીકેનો દમ માર્યો
    - રૂપિયા નહિ આપતા લોકો વિફર્યા
    - લોકોએ વિડીયો બનાવી સોસીયલ મીડિયા પર કર્યો વાયરલ
    - વાયરલ વીડિયોમાં ગાડીના કાંચ પણ કાળા
    - પોલીસે બે શખ્સો વિરૂદ્ધ બે અલગ અલગ ગુન્હા નોંધ્યા
    - બંનેની ધરપકડ કરી વધુ તપાસ સરથાણા પોલીસે હાથ ધરી
    - પોલીસ નેમ પ્લેટ અંગે પણ સરથાણા પોલીસ દ્વારા તપાસ
    #Surat #PoliceMisconduct #IllegalLiquor #ViralVideo
    #HotelDispute #SocialMediaExposure #PoliceAction #SarthanaCase #FakePolice #JusticeInSurat #Gfcard #Gujaratfirst
    Gujarat First : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના બ્રેકિંગ ન્યૂઝ અથવા દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ, તમારી સાથે, તમારી માટે
    ======
    Social Media A/C
    ►Facebook :- / gujarat1st
    ►Instagram :- / gujaratfirst
    ►Twitter :- / gujaratfirst
    ►TH-cam :- / gujaratfirst
    ►Website :- www.gujaratfir...
    ►Andriod App :- play.google.co...
    ►IOS App :- apps.apple.com...
    GUJARAT'S NO.1 NEWS CHANNEL
    Email :- social.gujaratfirst@gmail.com

ความคิดเห็น • 5

  • @rajubhatt7701
    @rajubhatt7701 3 ชั่วโมงที่ผ่านมา +1

    Kai no thay bapu dairo che tene drink no pilo parva no che❤

  • @RC_Gaming10
    @RC_Gaming10 4 ชั่วโมงที่ผ่านมา +2

    Aakhi System Ni Maafarai Gai Che Koi ne Kaydani Bik Nathi ...

  • @radhikachaudhari9707
    @radhikachaudhari9707 44 นาทีที่ผ่านมา

    અમારી ડયૂટ ગાડી ચોર લૂટી ગયા છે પોલીસ મદદ કરે તો આભાર.

  • @rajubhatt7701
    @rajubhatt7701 3 ชั่วโมงที่ผ่านมา

    Gondal karta saru che Gondal ma sheri gali ma potli male che koni krupa thi

  • @rajeshbhadiyadra4916
    @rajeshbhadiyadra4916 17 นาทีที่ผ่านมา

    Police?