Nandal Leriyu II Ramdas Gondaliya II જોશી પરિવાર શેપા દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા સંતવાણી ભજન
ฝัง
- เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
- Presenting : Nandal Leriyu
Singer - Ramdas Gondaliya
About This Music Video
Ramdas Gondaliya
Nandal Leriyu
Ramdas Gondaliya Leriyu
Don't forget to -
HIT LIKE→SHARE→COMMENT ←
SUBSCRIBE Our Channel for more update :
/ @msofficial535
You may also like :
• Prem Diwani II Ramdas ...
• Pir Ramdev Ni Aarti II...
• Ajmal Raja Bhakti Kare...
• Shiv Lehari II Raju Bh...
• Video
આવાજ વિડિઓ જોવા માટે અમારી ચેનલ
SUBSCRIBE કરવાનું ભૂલશો નહીં
--- Thankyou For Watching --
#Ramdasgondaliya #bhajan #santvani #Ramdasgondaliyaleriyu
સમજાઈ નય પણ આવે મજા😂
અંગુઠો મરડીને પીયુને જગાડીયા રે,ગોરી કહે તને શે આવે ઉંઘ
આડુ જાય અવળું જાય નણદલ લેરીયું રે -૧
વર ઠુઠોને અણઘડ પાંગળો રે,કન્યા તો વરવા વરને જાય;
ઉમંગ ન માય નણદલ લેરીયું રે-૨
વર પરણ્યા ત્યાં ભાંગી વેલડી રે,મરાણો કાયાનો સરદાર;
જુવોને નર નાર,નણદલ લેરીયું રે-૩
પાંચ પારખ તો પેલા મુવા રે,નગરમાં હાટે થઈ હડતાલ;
કરી જો વિચાર,નણદલ લેરીયું રે-૪
કીડીની હડ બેઠે હાથી મુવો રે,કુંજરને પાડ્યો પગલા હેઠ;
પોંચાડ્યો ઠેઠ, નણદલ લેરીયું રે-૫
નીરવીઘને વર પરણીને આવીયા રે;કન્યા વર નાયા ભજવલ તીર
ધરી રહ્યા ધીર, નણદલ લેરીયું રે;-૬
નરતન નગરીમાં વીવા થયો રે;ત્યા કોઈ ન મળે નર કે નાર
થયો ઝણકાર,નણદલ લેરીયું રે-૭
દાસ સવો કહે સુણી,છોયરો રે સમજેથી જન્મ મરણ ભે જાય
ગુરુ ગમ ગાય, નણદલ લેરીયું રે-૮
@❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤nilgoswami2645
સાચી વાત છે ભાઈ
@@nilgoswami2645 Wa Bhai Wa Saras Jay Ho 🙏🏼🔥
Samjay Samjay Nirate Manlagadine Sanbhalo To😊
Sadguru savaram sahebni jay bolo.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai ho bavaji
જય નારાયણ
VALASTPETIMALKHUSEFIRPAKMAFIHIDUSTANMAGRIGIYASESURPKHANASATHIDAR📿🕉🙏🏾🙏🏾🙏🏾👌
va bapu va
આદમ તો અંતર રેહશે ભજન કરો તો ભેટે સવા ભગત ની વાણી ભજન અપલોડ કરજો એવી મારી વિનંતી જય સવા ભગત જન્મેલા ભગવાન ને માનો 🇳🇵🇳🇵🇳🇵🇳🇵🇳🇵
11ça24f aeqg444h4ygy55ww51 the
r.P bochiya
Jay ho
આ ભજન મને બહુ ગમે છે 😂😂😂
Good ramdas ji godaliya or bhajan sunate rhe ok
Vah benjo vah tabala vah manjit vah ramadas bapu no avaj .beatiaful combination.
આ ભજન નો સુ ભાવાર્થ છે પ્લીઝ મને કેજો પ્લીઝ
Wahhh bapu wahhhh 🙏🙏🙏🙏
The world incredible voice of gondaliya.
I like his all bhajanas and others
Becouse of my god father shree ramadevaji..❤️🙏
જય હો
Kya bat kya bat jay ho😍😍🙏🙏🙏
Jay savabapa
Supar
હાં રામદાસ બાપુ હા
Jay girnari🙏
Need a starting notation of the golk that played by bapu
જય હો સંતવાણી
Jay હો
સત સત સત
સાહેબ બંદગી
આદેશ
ઝીણા બાવા......
દત ગિરનારી............
જય હો દાતાર......
Ha Moj Ha
Super hits
Su harmonium vagado chho 👏
Jai ho santvani
Wah Ramdas bapu wah ❤
Jay savaram
Jay ho
Jay ho bavaji
Ha moj ha
સંતો ને દુઃખ બહુજ પડયા એમના આત્માને શાંતિ આપે શ્રધ્ધાંજલિ અર્પણ કરુ છું🙏🙏🙏🙏🙏 મારુ કંબોઈ ગામ શિહોરી બનાસકાંઠા
Hiu
Sat vala sat
👌👌👌👏👏👏🇮🇳📿🇮🇳👌
Vahramdasbabu
Jay hoo jay hoo jay mataji shree radhe krishna radhe radhe krishna radhe radhe
Jay girnari
Vah ramdas ji
Jay shree gov mataji
Jiyo baap jiyo
હા.સંતવાણી.હા
Wah jordar
4:26 4:59
Ha moj ha
🇮🇳🙏🚩
૯
#hareshmadhad
1:03
Wah bapu moj avi gai
Ha moj ha
Amazing performing Ramdasjiiii Wah lehriyu......
E.
@@maganbhaimathasuliya3312😊
🙏🌼🌺🌷🌹🌻🌸🙏Jay Ho Santvani Jordar bhaiji
Hi
Vivek
ખૂબ ખૂબ આભાર
ઘઘઙ
DK. thakor
જય હો રામદાસ તમારી મોજ
Aano arth khabar Hoi to kejo plz
Ano arth janvo hoi to earphone kan ma nakhi ne shanti samdho badhui samjai jse
Jay ho ha moj
Su sur 6e. Jordar
Vah ramdasji ni moj
આદેશ આદેશ આદેશ
Ashok Kavad
Ha Moj
Waw m s studdio supar suting 😍
Vah bhai vah ... Moj moj
ખુશ રહો બાપ
સીતારામ
Ha Leriyu ha
🙏💯🙏🙏🙏😍👍👍👍👍🙏
Ha Ramdas ji🙋♂️
👌👌
Hi
જય હો ભાઈ....જય હો
jay shree gurudev ji
Jahoo jaho
Wah Bhai wah
Vah Ram Na das
Ha moj
Wah jamavat
Ha sandubhai dabhi ha
Ha ramdas ha
Nice
jay drakadhis
Ha joj
સીતારામ
Ha bapu
Ha moj
2
ha moj ha
#HARIKABEER
Wah bapu wah
Jay ho
Jay ho
New Chennal ne
Wah
Jay shree ramdev pir
સત સત નમન બાપુ ❤
🙏🌸🌻🌹🌷🌺🌼🙏Jay Ho
Vah bapu vah
Ha bapu ha...
Jay aapagiga bapu jay vijay bapu
Jordarrrrr
Jay ho...
Vah ramdasbapu vah aaa ava kalakar se jene aaje pan gujrat na lok gito ni sachi Sanskrit jalvi rakhi se ho Bhai 🙏🙏🙏
વા રામદાસ બાપુ જય હો
Jay ho