Rakesh Barot | નોનપણ ની યાદ | Nonpan Ni Yaad | New Gujarati Bewafa Song 2023 | ગુજરાતી ગીતો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • રાકેશ બારોટનું આ નવું ગીત નોનપણ ની યાદ બતાવે છે કે બાળપણમાં જે પ્રેમ કરે છે તે સૌથી વધુ સમય સુધી હૃદયમાં રહે છે.
    Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
    bit.ly/3D9eMLO
    બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો:
    Gaana tinyurl.com/4h...
    JioSaavn tinyurl.com/en...
    Spotify tinyurl.com/yc...
    Resso m.resso.com/ZS...
    Wynk wynk.in/u/Ixmk...
    Jalso tinyurl.com/uj...
    Hungama tinyurl.com/yc...
    Amazon tinyurl.com/2p...
    Apple tinyurl.com/2v...
    TH-cam tinyurl.com/yc...
    Credits:
    Singer: Rakesh Barot
    Artists: Rakesh Barot, Chaya Thakor
    Producer: Red Velvet Cinema
    Concept-Screenplay: Purvi Vasava
    Director: Faruk Gayakwad, Naresh Rajput
    Creative Head: Dhyey Films & Team
    Technical Support: Jenish Talaviya
    Production Management: Jigar Bhatiya
    Music: Ravi Nagar, Rahul Nadiya
    Lyrics: Chandu Raval
    D.O.P: Shehzad Mansuri, Brijesh Gurajar
    Edit: Naresh Rajput (Happy Movies)
    Co.Artist: Amrat Raval, Navin Raval
    Makeup: Rakesh Rathor
    Production: Mahesh Prajati
    Lighting: Mahesh Prajapati
    Background music: Dhruvin Mevada
    Special Thanks: Parbatji(Okhapura)
    Lyrics:
    ગાયક: રાકેશ બારોટ
    સંગીત: રવિ નાગર, રાહુલ નાડીયા
    હે મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
    ઘણા વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
    હે મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
    આ દિલ ને આયી બચપણ ની યાદ
    આયી નોનપણ ની યાદ
    હે મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
    હે હે મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
    હો એને જોઈને હરખ નો આંસુ આયો
    મારા ખોળીયા માં એ જીવ પાછો લાયો
    હો એને જોઈને દલ માં ટાઢક થઇ ગઈ
    પણ મારી મન ની વાતો મન માં જ રઈ જય
    હે કોઈ ના ખભા ઉપર કોઈ નો હતો હાથ
    હવે કરવી નથી બીજી કોઈ વાત
    મારો વર્ષો પછી પ્યાર મને જોવા મળ્યો
    એ મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
    હો માતા મારી કરે એને દુઃખ નો દાડો ના આવે
    ભલે મારી હોમેં એ તો નજર ના મિલાવે
    હો જબરી આ જિંદગી માં મોજ થી એ તો માલે
    એના પેલા પ્રભુ મોત મને વેલુ આલે
    એ મારા સપના ભલે ધૂળ ધોળી થાય
    અમે ભલેને રોતા રઈ જાય
    હે મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
    એ ઘણા વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
    હે મને વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો
    (English)
    He Mane Varsho Pachi Pyaar Maro Jova Malyo
    Ghana Varsho Pachi Pyaar Maro Jova Malyo
    He Mane Varsho Pachi Pyaar Maro Jova Malyo
    Aa Dil Ne Aayi Bachpan Ni Yaad
    Aayi Nonpan Ni Yaad
    He Mane Varsho Pachi Pyaar Maro Jova Malyo
    He He Mane Varsho Pachi Pyaar Maro Jova Malyo
    Ho Ene Joine Harakh No Aasu Aayo
    Mara Kholiya Ma E Jiv Paacho Layo
    Ho Ene Joine Dal Ma Tadhak Thai Gai
    Pan Mari Man Ni Vaato Man Ma J Rai Jai
    He Koi Na Khabha Upar Koi No Hato Haath
    Have Karvi Nathi Biji Koi Vaat
    Maro Varsho Pachi Pyaar Mane Jova Malyo
    Ho Mata Mari Kare Ene Dukh No Dado Na Aave
    Bhale Mari Home E To Najar Na Milave
    Ho Javari Aa Jindagi Ma Moj Thi E To Maale
    Ena Pela Prabhu Mot Mane Velu Aale
    E Mara Sapana Bhale Dhul Dholi Thay
    Ame Bhalene Rota Rai Jaay
    He Mane Varsho Pachi Pyaar Maro Jova Malyo
    E Ghana Varsho Pachi Pyaar Maro Jova Malyo
    He Mane Varsho Pachi Pyaar Maro Jova Malyo
    #RakeshBarot
    #NonpanNiYaad
    #SaregamaGujarati
    #LatestSadSong2022
    #NewGujaratiSong
    #GujaratiSadSong
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal

ความคิดเห็น • 2.5K

  • @pravindrajput1296
    @pravindrajput1296 ปีที่แล้ว +12

    સાચા પ્રેમ ના ગીત આને કેવાય વા રાકેશ ભાઈ બારોટ

  • @alpeshedit0082
    @alpeshedit0082 7 หลายเดือนก่อน +137

    આ ગીત 2024 માં કોણ સાભળે છે લાઈક કરો 😅

  • @ranakishan4432
    @ranakishan4432 6 หลายเดือนก่อน +51

    આની લીટી મને યાદ રહી ગઈ
    માતા મારી કરે એને દુઃખ નો દિવસ ના આવે એ જ્યાં પણ છે સુખી રાખે માતા મારી

  • @momaiofficialroita
    @momaiofficialroita 2 ปีที่แล้ว +23

    જ્યારે જ્યારે આ ગીત સાંભળું છું ત્યારે આંખ તો ભીની થી છે પણ ધબકારા વધી જાય છે આ ગીત ના શબ્દો મારા વરસો જૂના પ્રેમ ને યાદ કરાવે છે અને રાત દિવસ મને રડાવે છે હે ભગવાન ક્યાં સુધી કોક નિર્દોષ ના કાળજા બાળતો રઇસ

  • @vikramcthakordhadhaniya9360
    @vikramcthakordhadhaniya9360 2 ปีที่แล้ว +2

    ગામ તંતિયાણા વિક્રમ ઠાકોર તરફ થી ફૂલ સપોર્ટ ભાઈ

  • @__-ne2se
    @__-ne2se 2 ปีที่แล้ว +401

    જે લોકો ગેળા વાળા હનુમાનજી ને સાચા દિલ થી માનતા હોય એ દિલ થી Like કરજો
    જય માતાજી ❤️

  • @talujat4101
    @talujat4101 2 ปีที่แล้ว +16

    રાકેશભાઈ માટે તો લાઇક બનતા યાર ૧૦૦૦ લાખ

  • @PIYUTHAKOR5657
    @PIYUTHAKOR5657 2 ปีที่แล้ว +62

    ના પૂછ કેવો ગુજરે છે દિવસ તારા વિના
    ક્યારેક જોવાની તડપ‌ તો❣️😍
    ક્યારેક મળવાની તમન્ના😍😘❣️
    Miss you my jaan MAMATA 😌

  • @kishandantani1853
    @kishandantani1853 9 หลายเดือนก่อน +9

    સુપર ભાઈ

  • @pravinbhainarsinh4390
    @pravinbhainarsinh4390 6 หลายเดือนก่อน +1

    Su kalam chhe bhai geet lakhvani❤❤

  • @sagarhasnpurofical2564
    @sagarhasnpurofical2564 2 ปีที่แล้ว +15

    Supar song bhai aavu to ગના લોકો સાથે બનાવ બનતો હોય છે પણ Prem પાછો નહી મલતો..

  • @વિહતડિજિટલ-લ1થ
    @વિહતડિજિટલ-લ1થ 2 ปีที่แล้ว +4

    સિંગર સુરેશ રાણા તરફથી ફુલ સપાટ👌🏿👌🏿👌🏿

  • @SURESHTKR007
    @SURESHTKR007 2 ปีที่แล้ว +9

    રાકેશ ભાઈ તમારું સોંગ જ્યારે પણ આવે બૂમ પડાવી દે સે હો આખા ગુજરાત મા

  • @parkashgandabhai8971
    @parkashgandabhai8971 2 ปีที่แล้ว +10

    વાહ રાકેશભાઈ વાહ તમે તો એવુ સોન્ગ બનાવ્યુ છે કે નોનપણ યાદ કરી ને તો કાળજુ કપાઈ જાઈ છે ભાઈ ઘાયલ આશીક આવુ સોન્ગ સાંભળી ને સુ થાઈ ના ભાઈ

  • @kontikharedi8743
    @kontikharedi8743 2 ปีที่แล้ว +6

    Jordar mara bhai tamaru song

  • @kishanghadiya9105
    @kishanghadiya9105 2 ปีที่แล้ว +6

    Vah rakeshbhai moj

  • @mukeshthakor5843
    @mukeshthakor5843 2 ปีที่แล้ว +5

    Ha moj bhai
    Super love song

  • @spvamaiyashorts8986
    @spvamaiyashorts8986 2 ปีที่แล้ว +8

    જય માતાજી રાકેશ ભાઈ
    એસ પી વામૈયા ચેનલ તરફથી સલામ
    ખુબ ખુબ અભિનંદન ભાઈ
    બવુ સરસ સોંગ છે

  • @vijaydigitalofficial
    @vijaydigitalofficial 2 ปีที่แล้ว +1

    Ha Boom Haa
    Ha Tahukta Morla Haa

  • @0royalgaming1234
    @0royalgaming1234 11 หลายเดือนก่อน +7

    મારો તો ભાઈ ગામ માં જ રહે છે

  • @Papu_fevicol
    @Papu_fevicol 9 หลายเดือนก่อน +59

    ભાઈ આજે 4 વર્ષ થય ગયા પણ અજુ સુઘી જોવા પણ નથી મળતી મારાં ઘર ની સામે જ એનું ઘર હતું તો બી એટલી નફરત થઈ ગઈ કે એનું મોઢું પણ જોવાનું મન નથી થતું 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @KNNayak-j1z
      @KNNayak-j1z 2 หลายเดือนก่อน

      ચછચબણઢણબછછઢણછછબછછછબભછબભચબબચીખગઘુચઘબઘઘુચાઙઘઘીઘચચીચચચછણડડડડટઘટટટઠટટખગખઠઠ્ઠગટઞઞઠઘઝઞખઞાઆટઘિઠઠઠઘઙીઘઘઠઘઘઘઘઘીગગઘઘઞઞટખગખખગખ્શિઆઘઘઠિઘખખ્શખઞાખઘઘઙઙ

    • @ManujiThakor-d8s
      @ManujiThakor-d8s 2 หลายเดือนก่อน

      8m ave che bhai

  • @nagarbhadariya6353
    @nagarbhadariya6353 2 ปีที่แล้ว +2

    બહુમજાઆવીગઈઆગીતસાભળીને

  • @jaswantbhaichauhan5778
    @jaswantbhaichauhan5778 2 ปีที่แล้ว +6

    સરસ ભાઈ તમેતો મોજ કરવી દીધી

  • @skdigitalbhajana7967
    @skdigitalbhajana7967 ปีที่แล้ว +12

    સાચું યાર ... આ ગીત સાંભળીને મને મારો પ્રેમ યાદ આવી ગયો

  • @ketanthakorofficial
    @ketanthakorofficial 2 ปีที่แล้ว +4

    Ava song.. Sambhali ne.. Rovanu avi jay hoy...... Miss you chaku....

  • @vinodjithakor7487
    @vinodjithakor7487 3 หลายเดือนก่อน +1

    હા મોજ

  • @uttamvankar1821
    @uttamvankar1821 8 หลายเดือนก่อน +1

    Rakesh Bhai mane aj sudhi gujarati song sambharva gamta j nathi pan tame ane kajal Ben e Dil jiti lidhu...jordar mota Bhai ❤

  • @sanjeetadiyaval5001
    @sanjeetadiyaval5001 2 ปีที่แล้ว +6

    Wah chandubhai Raval superb lyrics
    Superb voice rakeshbhai mara samaj nu ratan

  • @mrmaheshofficel.7618
    @mrmaheshofficel.7618 2 ปีที่แล้ว +8

    સુપર સોંગ છે રાકેશભાઈ નું આ ગીતને આગળ શેર કરજો બધા મિત્રો ને જય માતાજી

  • @prabhatthakor4001
    @prabhatthakor4001 ปีที่แล้ว +2

    Rakeshbhai tamNe to stori ni endma prem mali gayo pan Amara Jeva lakho loko se je haju nathi mlyo

  • @solankijagdish9906
    @solankijagdish9906 2 ปีที่แล้ว +26

    અરવલ્લી બાયડ થી ફલ સ્પોર્ટ્સ ભાઈ ને......
    તારી યાદ તો આવે જ છે આ દિલ માં તારી જગ્યા કોઈ નય લ

  • @LOVEYOU-hy7ry
    @LOVEYOU-hy7ry 2 ปีที่แล้ว +3

    રાકેશભાઈ.તમારું.આ.ગીત.સાંભળી.મને.મારી.ફુગી.ની.યાદ.આવી.ગઈ. miss. you. ફુગી

  • @kingguide1779
    @kingguide1779 9 หลายเดือนก่อน +1

    મને તો છોડીને ગયા પછી 1 વર્સ વીતી ગયું પણ હજુ જોવા ની મળ્યો,,💔😭💔😭,,,અશ્વિન બારોટ,,,,,

  • @kirish_offical0074
    @kirish_offical0074 2 ปีที่แล้ว +1

    Ha rakes bhy barot super video song

  • @dharmendrapatel4045
    @dharmendrapatel4045 2 ปีที่แล้ว +80

    4:01 ખુબજ સુંદર ડાયલોગ ડીલીવરી અને પરફેક્ટ એક્ટિંગ રાકેશ બારોટ....અને છાયા જી 👍👍👍

  • @yogeshparmar9325
    @yogeshparmar9325 2 ปีที่แล้ว +6

    સુપર હિટ સોંગ

  • @PintuNEdit
    @PintuNEdit 2 ปีที่แล้ว +9

    Jay માતાજી બધાને

  • @gj24raghunathbharvad6
    @gj24raghunathbharvad6 2 ปีที่แล้ว +11

    Nice song bhai Jay thakar

  • @maheshbhatiya1072
    @maheshbhatiya1072 6 หลายเดือนก่อน +3

    Old time fil thayo😅

  • @love_cricket22
    @love_cricket22 ปีที่แล้ว +1

    Aa Song Shailesh Thakor Na p6i hit thayu
    Ekvar Emna Voice Ma try kri jovo

  • @j.c.bhandva4226
    @j.c.bhandva4226 2 ปีที่แล้ว

    Supar

  • @jayantithakor941
    @jayantithakor941 2 ปีที่แล้ว +191

    જિદ્દગી માં પ્યાર પણ એને થાય છે જે નશીબ માં નથી હોતું..😔😭😔😔😔
    Miss You Jaan...♥️
    વાત સાચી હોય તો લાઈક કરજો comment ને..♥️

  • @RajaaJoganivala
    @RajaaJoganivala 2 ปีที่แล้ว +12

    જોરદાર સોંગ❤❤❤❤💘💘💘💓💓😫🌷🌹🌹

  • @Road_king_7335
    @Road_king_7335 3 หลายเดือนก่อน +1

    Ane hamesha khush rakhe bar bij no dhani ❤❤❤😊

  • @raj.kumar.6262
    @raj.kumar.6262 ปีที่แล้ว

    VAH. RAKESH BHAI WAH MANE MARI CHAKU NI YAD AAVI GAYE TAMARA SONG PARTHI

  • @કિશોરવાઘેલા-ગ2ગ
    @કિશોરવાઘેલા-ગ2ગ 2 ปีที่แล้ว +5

    જયમતાજી

  • @Thakur_Creation_
    @Thakur_Creation_ 10 หลายเดือนก่อน +3

    Congratulations ઘર ઘયનું કર્યું 😅

  • @jaygogaofficial9246
    @jaygogaofficial9246 2 ปีที่แล้ว

    પોસ્ટર જોરદાર બનાવ્યું છે રાકેશભાઈ

    • @pankeshdantani4020
      @pankeshdantani4020 2 ปีที่แล้ว

      Rakesh Bhai ghet gay ane na upde avu bane j nay vah Bhai vah

  • @dhanrajmeena8784
    @dhanrajmeena8784 2 ปีที่แล้ว

    Nec wa

  • @mayursihvaghela8486
    @mayursihvaghela8486 2 ปีที่แล้ว +9

    Nice song rakesh Bhai avaj song banavta raho💗💗💗💗😘😘😘

  • @kiranthakor4667
    @kiranthakor4667 2 ปีที่แล้ว +7

    મને પણ મારો નાન પણ નો પ્યાર યાદ આવી ગયો ભાઈ 😌😌😌 I miss you jaan😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥

  • @mukeshbhaijakhesara4411
    @mukeshbhaijakhesara4411 2 ปีที่แล้ว +17

    વાહ રાકેશ ભાઈ આ ગીત સાંભળીને મારી આંખમાં આસુ આવી ગયા હો સાચે વર્ષો પછી મેંજોઈ તેને ઇ લવ યો મિતાલી આજે પણ હું તને એટલો જ પેમ કરું છું😭😭😭

  • @kthakor9903
    @kthakor9903 ปีที่แล้ว +1

    ભાઈ કોઈ રૂવેલ ગામથી હોય તો કહો મને મારો પ્યાર મળે🙏🙏

  • @sbzalastatuscreation3909
    @sbzalastatuscreation3909 ปีที่แล้ว +2

    કોણ કોણ 2023 મા આ સોંગ સંભાળે છે

  • @ghanshyampatel4705
    @ghanshyampatel4705 11 หลายเดือนก่อน

    જોરદાર

  • @k.v..thakor7538
    @k.v..thakor7538 2 ปีที่แล้ว +54

    રાકેશ ભાઈ તમેતો અમારી આખોમા આશુ લાવિ દીધા miss you may jaan

    • @thakorshravan3314
      @thakorshravan3314 2 ปีที่แล้ว +2

      માં

    • @BadBoy-rs1ft
      @BadBoy-rs1ft 2 ปีที่แล้ว

      N.
      Yh.
      Rt
      . V
      To .,90 . T.
      V mnvzzMCBnnczvmCM@@thakorshravan3314

    • @vidya-zf9ji
      @vidya-zf9ji 2 ปีที่แล้ว

      @@thakorshravan3314 325u5hjwdbg🙂😀🙂😜😜

    • @vidya-zf9ji
      @vidya-zf9ji 2 ปีที่แล้ว

      1wruaau0

    • @vidya-zf9ji
      @vidya-zf9ji 2 ปีที่แล้ว

      Awk

  • @bharatmalikuvanaofficial8080
    @bharatmalikuvanaofficial8080 2 ปีที่แล้ว +159

    વાહ રે વાહ રાકેશભાઈ મારે જેવું થવાનું હતું એવું જ઼ તમે ગીત ગાયું સુપર સોન્ગ 👌👌👌❤❤❤❤❤દિલથી વધામણાં કરીએ

  • @imranmansuri3255
    @imranmansuri3255 ปีที่แล้ว +4

    Mane garwa che apre gujarati che
    Aapre gujarati song bahuj famius che ❤❤❤

  • @kishorsinh1817
    @kishorsinh1817 ปีที่แล้ว +1

    AA song jevo bijo koy song na thay ho Rakesh bhai😢😢 su song banavyo che va.

  • @rajameldisoru9184
    @rajameldisoru9184 2 ปีที่แล้ว

    સરસ લખ્યુ છે ભાઈ

  • @hasiramsolankiofficel2921
    @hasiramsolankiofficel2921 2 ปีที่แล้ว +8

    सुपर

  • @Magritime
    @Magritime 2 ปีที่แล้ว +36

    અમારા🤺 ચંદુભાઈ રાવળ 🧔ની 🖋️કલમે લખાયેલ ✍️📋ગીત 🎶 જૉરદાર 👌જ હોય...👍👍🔸🔸🔸🔸🔸🔸🔸

  • @Jogmaya_mandap_jalodha_6419
    @Jogmaya_mandap_jalodha_6419 2 ปีที่แล้ว +2

    ha mojj ha

  • @gjsahil0791
    @gjsahil0791 2 ปีที่แล้ว +7

    સૂપરસોગછે,ભાઈ

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 2 ปีที่แล้ว +11

    Jay mataji
    Jay shree Radhe krishna
    Khub sarash song Rakesh bhai

  • @makhodalofficial882
    @makhodalofficial882 2 ปีที่แล้ว +7

    Miss you Sonu 😌😌😌😌

  • @jahuramravaldev1151
    @jahuramravaldev1151 3 หลายเดือนก่อน +1

    રાકેશ ભાઈ તમારા સોંગ સાંભળીને તો જુની યાદો આવી જાય છે ❤

  • @thakormukesh4283
    @thakormukesh4283 2 ปีที่แล้ว +37

    શું ગીત ગાયું છે...👍👍 સુપર કિંગ્સ 👍🙏

  • @ramlalgameti
    @ramlalgameti 2 ปีที่แล้ว +102

    બાળપણ🧏ની યાદ👫આવે છે 🤔 રાકેશ👦ભાઈ

  • @jigarrajput9148
    @jigarrajput9148 2 หลายเดือนก่อน +10

    જીન્દગી મા માંગે જો મોત મડતુ હોત તો લોકો મોત પંસદ કરોત કોના નસીબે આવો પ્રેમ હોય 😢😢😢😢

    • @NayanabenBhil
      @NayanabenBhil 8 วันที่ผ่านมา

      Asghhnv

    • @NayanabenBhil
      @NayanabenBhil 8 วันที่ผ่านมา

      A❤😂🎉😢😅😊😮😢🎉😂😂😂❤❤🎉🎉sat❤🎉🎉😢😮😮😮😮😮😢😢😢😢🎉🎉🎉😂😂❤❤❤❤ s

  • @thakorkishan5245
    @thakorkishan5245 2 ปีที่แล้ว +29

    વાહ રાકેશ ભાઈ જોરદાર સોંગ છે મને જતું રેલો સમય યાદ આવી ગયો નોણ પણ નો મારો પ્રેમ યાદ આવી ગયો 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @Dinu__fact184
    @Dinu__fact184 2 ปีที่แล้ว +4

    મિત્રો રાકેશ ભાઈ આપણા માટે આવા મજબૂત સોંગ લઈ ને આવે છે તો આપણે વીડિયો ભધા ખાલી વીડિયો જોવો છો કોઈ લાઈક નહિ કરતું તો ભાઈ રાકેશ ભાઈ ના વીડિયો લાઈક plz મિત્રો જય માતાજી મિત્રો

  • @ravithakor9917
    @ravithakor9917 2 ปีที่แล้ว +7

    રાકેશ ભાઈ .😭 આવું કરવા નું યાર નાનપણની યાદ લાવી દીધી યાર.....મજબુત સોંગ .....🥺 આઇ લાઇક સોંગ.....👆

  • @GKT2INDIAN
    @GKT2INDIAN 2 ปีที่แล้ว

    અમને તો school ni yaad aavi gai

  • @thakorranjit6131
    @thakorranjit6131 ปีที่แล้ว +1

    Mahesh Thakor ❤❤❤❤❤

  • @parmaranil9856
    @parmaranil9856 2 ปีที่แล้ว +59

    બહુ સરસ સોંગ છે ભાઇ અને સ્ટોરી પણ બહુ સરસ છે નાનપણ ની યાદ આવી ગઈ ફૂલ સપોર્ટ છે તમને અને સારેગામા ચેનલ ને જય માતાજી બધા જ મિત્રો ને

  • @jesalthakorofficial5004
    @jesalthakorofficial5004 2 ปีที่แล้ว +11

    રાકેશભાઈ બારોટ ના બધા સોંગ મને બહુ ગમે છે જોરદાર બધા સોંગ👍👍👌👌👌❤❤

  • @rathodbalavantsinh9649
    @rathodbalavantsinh9649 5 หลายเดือนก่อน +2

    હું તો જોયા વગર પ્રેમ કરું છું. કોણ છે એ પણ ખબર નથી. ક્યારે મળશે કે નહિ એ પણ ખબર નથી.❤❤❤

  • @thakorchamanji6807
    @thakorchamanji6807 2 ปีที่แล้ว +14

    તમારા અવાજ નો એક એક શબ્દ મારે કાળજે વાગે ભાઈ. ...Radhe Radhe..

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 2 ปีที่แล้ว +102

    એક નંબર સોંગ છે 👍❤️
    ગામ. સનેસડા
    તાલુકો. ભાભર
    જિલ્લો. બનાસકાંઠા
    અશોક સનેસડા તરફથી ફુલ સપોર્ટ છે 👍❤️🙏
    જય માતાજી 🙏🙏

    • @sureshkumarsuresh3859
      @sureshkumarsuresh3859 ปีที่แล้ว

      Jawjggggsmm

    • @SanjayThakor-ec6kd
      @SanjayThakor-ec6kd ปีที่แล้ว +3

      😂😂😂😂

    • @familyhouse961
      @familyhouse961 ปีที่แล้ว +1

      ચીભડા દીયોદર

    • @kumarsk1417
      @kumarsk1417 ปีที่แล้ว

      😅😅😅

    • @Pujara_45
      @Pujara_45 6 หลายเดือนก่อน

      પાલડી મીઠી તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા

  • @vishalchudhary622
    @vishalchudhary622 2 ปีที่แล้ว +3

    વાહ બેતાજ બાદશાહ વાહ

  • @Sumitthakor498
    @Sumitthakor498 11 หลายเดือนก่อน

    Yad aaveche ne Tamara prem ni♥️♥️♥️🥰🥰🥰🥰🏫

  • @VanrajChauhan-r7m
    @VanrajChauhan-r7m 6 หลายเดือนก่อน +6

    ❤❤ વનરાજસિંહ.ચૌહાણ.જાલીયા

  • @maannpurnarecordingstudiop7488
    @maannpurnarecordingstudiop7488 2 ปีที่แล้ว +8

    👌👌👌👆

  • @kaludi___302
    @kaludi___302 2 ปีที่แล้ว +57

    😭😭😭
    I miss you deeku
    હકીકત આવા ગીતો સાભળીને જ કદાચ છોકરાઓ મોતને વાલુ કરતા હસે હુ પણ આવા જ વિરહ મા જીંદગી જીવુ છુ
    😭😭😭😭😭

    • @krishuthakor5670
      @krishuthakor5670 2 ปีที่แล้ว +4

      A kalpnik story chhe bhai

    • @nareshthakor4864
      @nareshthakor4864 2 ปีที่แล้ว +2

      Na.bhai.avu.nakary..pan..rakesh.bhai..nu.song.best.se

    • @kaludi___302
      @kaludi___302 2 ปีที่แล้ว +3

      સોંગ તો મસ્ત હોય છે પણ અચુકતુ એઉ લાગે છે કે હવે પસી મરી જાઉ ખુબ હારૂ

    • @kiranmanvaroffical204
      @kiranmanvaroffical204 ปีที่แล้ว

      2222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222222bb2b2b22h2h22222222²2222222n22222222222222222222222222²222w22⁷2hhhhhh222²²2222²22²²jk

    • @ParashSolnki-gx9ho
      @ParashSolnki-gx9ho ปีที่แล้ว

      0

  • @savanthakor5038
    @savanthakor5038 ปีที่แล้ว +1

  • @KaranThakor1370
    @KaranThakor1370 2 ปีที่แล้ว +2

    Mojj.

  • @pankajbarot5108
    @pankajbarot5108 2 ปีที่แล้ว +11

    ❤❤❤

  • @ashokrathod2753
    @ashokrathod2753 2 ปีที่แล้ว +6

    ભાઈ તમારું આ જોરદાર સોંગ સાંભળીને દિલ ને સાંતી મળી એક નંબર સોંગ બનાયું સે મારા ભાઈ
    પ્રેમ ભલે પૂરો ના થાય પણ જેને સાચો પ્રેમ કર્યો હોય ને તે આખી જિંદગી નથી ભૂલાતી.... વાહ ઘાયલ જોરદાર સોંગ સે

  • @sankarparmar2987
    @sankarparmar2987 2 ปีที่แล้ว

    નાનપણ ઈયાદ કરાવી નાખ્યું ભાઈ શ્રી હો

  • @TOFHANIVILLAGERSGJ23
    @TOFHANIVILLAGERSGJ23 ปีที่แล้ว +274

    ભાઈ તમને વર્ષો પછી પણ પ્રેમ મળી ગયો અને મારે તો ઘરની સામે જ રહે છે તે છતાં પણ મને નથી મળતો.😏😢😭

  • @djashvinremix4638
    @djashvinremix4638 2 ปีที่แล้ว +6

    SUPER SONG......👍👍👍

  • @maheshbapaji9090
    @maheshbapaji9090 2 ปีที่แล้ว +1

    વાહ ભાઈ વા ગમેતે હોય પણ અમાંરા ગામનો એટલે સ્ટેટ્ ઓફ વામૈયા નો ભાણો છે એટલે કોઈ કમી ના હોય બુમ હોય ને જય માં રામબાઈ એમન છે અને કરતા પણ બવુ લાભા થાય એવું મારી મા રામબાઈ ને હું પ્રાર્થના કરું સુ જય હો

  • @pareshthakorofficial8140
    @pareshthakorofficial8140 ปีที่แล้ว +24

    સાચો પ્રેમ કરવાવાળા ભલે જુદા થઈ જાય પણ,દિલમાં રહેલો પ્રેમ અને યાદો કયારેય ભુલાતી નથી.😔..!! જય જોગમાયા માં🙏

  • @chetanthakor1499
    @chetanthakor1499 2 ปีที่แล้ว +6

    ખરેખર યાર ભગવાન બધાને એમનો પ્રેમ પાછો આપે એવી દિલથી દુવા કરુ છું

  • @GjVlong
    @GjVlong 2 ปีที่แล้ว +52

    Nice song

  • @margipatel1237
    @margipatel1237 7 หลายเดือนก่อน +1

    Varso Pchi madyo ahiya to ek j gam ma raye che to pan jyar na juda padya tar na ek bijs nu mo pan jova madyu nthi

  • @prakash5843
    @prakash5843 2 ปีที่แล้ว +5

    ખુબ સરસ. બચપનની યાદ આવી ગઈ

  • @relaxingrealms143
    @relaxingrealms143 2 ปีที่แล้ว +11

    मस्त हार्ट टच थाइ એવું गीत 6 😊😍😚😳💯👭💋💍👀🐰👂😭😭😍❄🌺

  • @dashrathprajapati4536
    @dashrathprajapati4536 2 ปีที่แล้ว +12

    બાળપણ ની યાદ આવી ગઈ રાકેશભાઈ ખૂબ સરસ ગીત બનાવ્યું છે ફુલ સપોર્ટ છે ભાઈ તમને