Rakesh Barot | વર્ષો જુની વાતો | Varsho Juni Vaato | New Gujarati Song 2023 | ગુજરાતી ગીત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 1.2K

  • @arvindbarotkaviraj1404
    @arvindbarotkaviraj1404 ปีที่แล้ว +86

    વરસો જૂની જાણું આજ આ સોંગ પર યાદ આવી ગઇ..❤️‍🔥❤️‍🩹 સુપર રાકેશ બારોટ ...❤️‍🩹

    • @jigudigital
      @jigudigital ปีที่แล้ว +4

      ભાઈ રાકેશભાઈએ તો ગીત ગાયું જ છે લખવા વાળા તો વિપુલભાઈ છે ❤❤

    • @VAMUSIC-DEESA
      @VAMUSIC-DEESA ปีที่แล้ว

      th-cam.com/video/pVfujx4c8Wg/w-d-xo.htmlsi=ZftkntzoWEOBnART

  • @Marvadisanjaybhai7773
    @Marvadisanjaybhai7773 ปีที่แล้ว +16

    લાયા લાયા મજબૂત સોંગ👌🥰
    મારા રાકેશ બારોટ ભાઈ🙏🥰
    મારા અને સારેગામા કારવાં તરફ થી ખુબ સપોર્ટ❤🎉
    I'm Sanjay bhai nani kadi

  • @VishnuThakor-lo1ll
    @VishnuThakor-lo1ll ปีที่แล้ว +20

    સુપર સોંગ રાકેશભાઈ ❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤

  • @thakorranjitthakor
    @thakorranjitthakor ปีที่แล้ว +77

    રાકેશ ભાઈ ખૂબ સરસ સોંગ છે માર્કેટમાં બૂમ પડાવશે આ સોંગ સાંભળીને મને પણ મારો જૂનો પ્યાર યાદ આવી ગયો 😢❤😢 જય દ્વારકાધીશ

  • @arjunthakor5926
    @arjunthakor5926 ปีที่แล้ว +65

    ખૂબ જ સરસ સોંગ છે રાકેશભાઈ બૂમ પડાવશે માર્કેટ માં આવા સોંગ બનાવતા રહેજો 👌 અમે તમારા સોંગની રાહ જોઈએ છીએ❤❤

  • @શોર્ટવિડીયોકોમેડી110

    સુપર ભાઈ સુપર રાકેશ બારોટ જોરદાર તમારું નવું સોંગ બેવફા બહુ સરસ બહુ સરસ😂❤❤❤

  • @HiteshRaj_Solanki_Official
    @HiteshRaj_Solanki_Official ปีที่แล้ว +2

    Superrrrr Song 👌👌👌👌 Bahu j Gamyu Song ❤❤❤❤

  • @mr.kiran.yogi.official
    @mr.kiran.yogi.official ปีที่แล้ว +44

    ખુબખુબ સરસ રાકેશભાઈ જય માતાજી આવા નવા સોંગ બનાવતારહો જય માતાજી ❤❤❤❤❤❤

    • @SangeetaMehada
      @SangeetaMehada 8 หลายเดือนก่อน

      1:13 👉🔔👈👌🔱💞😁

  • @VijaysinhShayar
    @VijaysinhShayar ปีที่แล้ว +71

    ખરેખર મજબૂત સોંગ છે રાકેશ ભાઈ મને મારાં પેહલા પ્રેમ ની યાદ આવી ગઈ...❤

  • @J.I.GAMING007
    @J.I.GAMING007 ปีที่แล้ว +19

    i love you Rakesh Barot ❤❤su git gavyu che ❤❤tmara jevo klakar koi chej nhi❤❤i love you Rakesh Barot❤❤

  • @AamshaPadvi-j1m
    @AamshaPadvi-j1m ปีที่แล้ว +2

    Most Re bhai ❤❤😊

  • @mukeshthakor8470
    @mukeshthakor8470 ปีที่แล้ว +86

    રાકેશ ભાઈ 👌👌એક વર્ષ સુધી હજુ જોવા નથી મલી 🌹🌷સુપર ગીત🎶🎤 👍👍

    • @mukeshthakor8470
      @mukeshthakor8470 ปีที่แล้ว +3

      Hi

    • @prakshprajapti8450
      @prakshprajapti8450 ปีที่แล้ว +3

      વાહા વાહા રાકેશભાઈ શુંતમારા શોગછે મારુગામંછે બાલવાની બાજુમો વડું હાલમોરહુછુ કલોલમો નામંછેમારુ પ્રકાશ પ્રજાપતી ❤❤❤❤આવાશોગશોભળને અમારા કાળજાફાટિગયાછે

    • @radheofficial5213
      @radheofficial5213 ปีที่แล้ว +1

      હા ભાઈ મને પણ જોયા વગર આજે સાત વર્ષ વિતી ગયા miss you Radhe....

  • @Vishaldamor635
    @Vishaldamor635 ปีที่แล้ว +5

    માતાજી સ્ટુડિયો તરફ થી ફૂલ સપોર્ટ 2:33 ❤❤❤❤

  • @vijayolakiyagj33
    @vijayolakiyagj33 ปีที่แล้ว +25

    શુ અવાજ છે ભાઈ ગીત સાંભળ્યા બાદ મારી આંખ માંથી આશું આવી ગયા
    Miss you my jaan❤❤❤❤

  • @SKVirampurKing
    @SKVirampurKing ปีที่แล้ว +18

    હા મોજ હા ❤❤❤

  • @Pankaj_Barot_Official
    @Pankaj_Barot_Official ปีที่แล้ว +55

    હૈયા ના એક એક તાર હલી જાય એવા ગીત ના શબ્દો છે. ❤️‍🩹🫶🏻
    Aashiq Of Rakesh Barot ❤️‍🩹

  • @sharifuddin-khan-360
    @sharifuddin-khan-360 ปีที่แล้ว +17

    જોરદાર સોંગ છે ❤❤
    જય મેલડી માતાજી 🚩
    🙏🏼🙏🏼

  • @rvofficial3131
    @rvofficial3131 ปีที่แล้ว +62

    સરસ ગીત છે રાકેશભાઈ બારોટ 🔥
    બધાં મિત્રો ને જય માતાજી 🙏

  • @mahendrathakorofficial8937
    @mahendrathakorofficial8937 ปีที่แล้ว +2

    Ha moj ha su lyrics che vah boom 💥💥💥 ane emay GJ02 nu music ......

  • @shardadigital211
    @shardadigital211 ปีที่แล้ว +38

    રાકેશભાઈ તમારા ગીત રાહ જોવે છે તમારા ચાહકો ....હાચુ ને ભાઈ.. ❤❤

  • @maaharsidhbhavaniofficialv3343
    @maaharsidhbhavaniofficialv3343 ปีที่แล้ว +4

    ❤હા મારા જીગરી વિપુલ રાવલ મસ્ત સોંગ લખ્યું છે તમારી મનોકામના dwrkadhish પૂરી કરે❤

  • @barotvishal-dk7xh
    @barotvishal-dk7xh ปีที่แล้ว +3

    Ha BAROT ji ha 🦁😮❤👍😊😍🫶🏻👌👌👌

  • @Aaru-fg6yq
    @Aaru-fg6yq ปีที่แล้ว +16

    રાકેશભાઈ તમારૂ ગીત સાંભળી ને મારો સાત વર્ષ no પ્રેમ પાછો મળી ગયો Thenk You

    • @Jashthokar
      @Jashthokar 2 หลายเดือนก่อน +2

      તુ કેટલા વર્ષ નો છે 😅

  • @b.a.creation9804
    @b.a.creation9804 ปีที่แล้ว +3

    હા ઉત્તર ગુજરાત નોં ટહુકતો મોરલો રાકેશ બારોટ બૂમ છે તમારી હા વિપુલ રાવલ તમારી કલમ શું શબ્દો છે યાર સોંગ ના બૂમ બૂમ ❤❤😘😍🥰

  • @pravinthakorofficial5757
    @pravinthakorofficial5757 ปีที่แล้ว +26

    વાહ સુપર સોન્ગ છે દીલ ને ટચ કરી જાય એવું છે હો 👌👍👍👍👍👍

  • @laxmanmdesailaxmanmdesai7958
    @laxmanmdesailaxmanmdesai7958 ปีที่แล้ว +13

    ખુબ સરસ રાકેશ બારોટ 💞💞 મને પણ મારો પ્રેમ જુનો યાદ આવી 💔

  • @MadanBhabhr-t5p
    @MadanBhabhr-t5p ปีที่แล้ว +2

    Vah Rakesh Bhai Barot Vah Moj Kari Didi ho Bau Saras Song se go 😅😅😅😅😅😅😅😅😅

  • @VikramjiThakor-ve1so
    @VikramjiThakor-ve1so ปีที่แล้ว +22

    રાકેશભાઈ. મને. પણ. ( ૨૦૦૭ ) ની જુની. યાદ તમારૂં ગીત. સાંભળીને આઇ. ❤️❤️❤️❤️❤️

  • @popatjithakorofflcial7439
    @popatjithakorofflcial7439 ปีที่แล้ว +14

    જોરદાર રાકેશભાઈ મને પણ નાનપણ ની પ્રીત યાદ આવી ગઈ

  • @rajusingsolanki6689
    @rajusingsolanki6689 ปีที่แล้ว +2

    Moj ❤❤👌👌👌

  • @befikragaming5656
    @befikragaming5656 ปีที่แล้ว +32

    ખરે ખરે જૂની યાદો આજે તાજી થઈ ગઈ 😢

  • @dnvideo3627
    @dnvideo3627 ปีที่แล้ว +3

    Jordar song and concept che congratulations saregama teem ne

  • @arunbarot6246
    @arunbarot6246 ปีที่แล้ว +28

    ભાઇ તમારા ગીતો તો યાર જુના દિવસોની યાદ કરાવે છે. રાકેશ ભાઈ👌👌👍👍😢😢😢😢😢❤❤❤❤❤❤ miss you my love❤

  • @Papu_fevicol
    @Papu_fevicol ปีที่แล้ว +16

    અમને તો અજુ પણ નહિ જોવા મળતી 🤣😭

  • @nareshmakvana4727
    @nareshmakvana4727 ปีที่แล้ว +23

    સુપર સોંગ વિપુલ ભાઈ
    ખુબ પ્રગતિ કરો ખુબ આગળ વધો ❤❤❤❤❤❤

  • @sonudigital364
    @sonudigital364 ปีที่แล้ว +83

    જેને ભી આ સોંગ ગમ્યું હોય તે લાઈક કરતા જાજો ❤❤

  • @KITTUDIGITAL-zc1ti
    @KITTUDIGITAL-zc1ti ปีที่แล้ว +8

    વાહ માય ફેવરેટ રાકેશભાઈ લવ યુ ❤❤

  • @DasharthThakor-g3o
    @DasharthThakor-g3o 4 หลายเดือนก่อน +9

    હજુ પણ મારી આખો તારી વાટ જોઈ રહી સે તું એક દિવસ આવિસ

  • @DilipRanaoffice
    @DilipRanaoffice ปีที่แล้ว +2

    Rakesh bhai tamaru song sabhline dukha khub tay Rakesh barot na diwana like karjo ❤❤

  • @Gujaraticreator2004
    @Gujaraticreator2004 ปีที่แล้ว +29

    આ ગીત સાંભળી ખરેખર દિલ ખુશ થઈ ગયું હો ❤

  • @jesalthakorofficial5004
    @jesalthakorofficial5004 ปีที่แล้ว +24

    ખરેખર રાકેશભાઈ બારોટ તમારૂં આ સોંગ સાભળી ને મને મારો જુનો પ્રેમ યાદ આવી ગયો ખરેખર આંખ માથી આંસુ આવી ગયાં 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @amita.parmar9664
    @amita.parmar9664 ปีที่แล้ว +17

    હા રાકેશ ભાઈ બારોડ હા❤❤🎉

  • @bharatbharattharat
    @bharatbharattharat ปีที่แล้ว +48

    ખુબ જ સરસ સોંગ છે રાકેશ ભાઈ ઉત્તર ગુજરાત નો ટહુક તો મોર

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 ปีที่แล้ว +27

    જય શ્રી શક્તિ માં જય શ્રી જહુ મા જય શ્રી સીકોતર માં જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા રોહીતસીહ ઝાલા ખુબ સરસ સોન્ગ રાકેશ ભાઈ બારોટ Congratulations🎉🎉

  • @Rajachamundchoruofficial
    @Rajachamundchoruofficial ปีที่แล้ว +8

    ખુબ સરસ છે સોંગ રાકેશ ભાઈ આ ગીત સાંભરી ને જુનો પ્રેમ ઇયાદ આવી ગયો ❤️❤️❤️

  • @djmahesh5856
    @djmahesh5856 ปีที่แล้ว +24

    રાકેશ બારોટ નૂ આ સોગ કેટલા લોકોને ગમે સે like Kare 🎉❤❤❤

  • @સિકોતરધામરાછેણાop
    @સિકોતરધામરાછેણાop ปีที่แล้ว +34

    સુપરહિટ સોંગ છે કોમેન્ટ વાંચવા આયા હોય તો લાઈક કરતા જજો ભાઈ ❤

  • @shravanthakor8043
    @shravanthakor8043 ปีที่แล้ว +13

    રાકેશ બારોટ સુનિલ સેટીની હમસકલ લાગે છે😂
    બાકી સોંગ જોરદાર હો ❤😊❤

    • @VAMUSIC-DEESA
      @VAMUSIC-DEESA ปีที่แล้ว +1

      th-cam.com/video/pVfujx4c8Wg/w-d-xo.htmlsi=ZftkntzoWEOBnART

  • @Sargam.gujarati..2424
    @Sargam.gujarati..2424 ปีที่แล้ว +10

    ખૂબ સરસ સોંગ સે રાકેશ ભાઈ વેરી ગુડ ❤

  • @raghu_aseda_official
    @raghu_aseda_official ปีที่แล้ว +65

    માગ્યું તું દિલ અને ધબકાર બની સમાઈ ગયા..
    આ મેઘલી કાળી રાત ને ઉપરથી અંધારામાં તારો એ ચહરો.
    આંખો માં હવે એ યાદો બની સમાઈ ગયા. Payal

  • @vishalbarotofficial87
    @vishalbarotofficial87 ปีที่แล้ว +8

    સુપર થી પણ દુપર સોંગ ભાઈ 🎉🎉🎉
    આમ રદય ને ટચ થઈ ગયું ભાઈ
    રાજેશ બારોટ મારા ભાઈ જીવો હજારો સાલ મારા સાવજ 🙏🙏🙏🙏
    તમારો આશિક છું હો ભાઈ 🎉
    જય માતાજી ભાઈ 🙏

  • @pareshthakorofficial8140
    @pareshthakorofficial8140 ปีที่แล้ว +34

    "જિંદગી તો અમારી પણ જોરદાર હતી પણ,કોઈના ઉપર વિશ્વાસ મૂકીને વેર વિખેર કરી નાખી"I Hate love 💔🙏જય જોગમાયા માં🙏

  • @Ravalmukesh2022
    @Ravalmukesh2022 ปีที่แล้ว +19

    આ સોંગ મા એકડીન બીજુ પાત્ર ભજુ સરસ લાગે છે બારોટ સાહેબ 👌👌👌

  • @jalaram.t5843
    @jalaram.t5843 ปีที่แล้ว +19

    સુપર 🌹

  • @mukeshrathod3613
    @mukeshrathod3613 ปีที่แล้ว +4

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ super song Rakesh Bhai

  • @aghariyaajayajay8785
    @aghariyaajayajay8785 ปีที่แล้ว +3

    વાહ વાહ રાકેશ ભાઈ વાહ શુ વાત શે શુ મસ્ત ગીત બનાવ્યુ શે 👌👌👌👌👌👌👌

  • @taralivestudioamdabad9484
    @taralivestudioamdabad9484 ปีที่แล้ว +22

    રાકેશભાઈ મણિરાજ બારોટ ની યાદ કરાવી❤

  • @rahulromiyo007
    @rahulromiyo007 ปีที่แล้ว +13

    Vah super voice 👌👌

  • @KpMusicGamer01
    @KpMusicGamer01 ปีที่แล้ว +96

    પ્રેમ માં ઊંઘવા કરતાં જાગવું વધુ ગમે છે કારણકે ત્યારે સપના કરતાં હકીકત વધારે સુંદર હોય છે ❤🥰

    • @pravinthakor9555
      @pravinthakor9555 ปีที่แล้ว +5

      સાચી, હકીકતછે। જયારેપણ। જોવામળે। બસ। એવુજથાયકે। જોયાજકરીયે। પણધણો। સમયવીતીગયો। જોવાનામલી

    • @Vikramsinh-iq4sh
      @Vikramsinh-iq4sh ปีที่แล้ว +3

      100%❤❤

    • @jahuramstudfarmsantokpura2441
      @jahuramstudfarmsantokpura2441 ปีที่แล้ว +2

      ❤❤❤👌👌👌

    • @bharvadvb7158
      @bharvadvb7158 ปีที่แล้ว

      ​@@pravinthakor9555પણ 7

    • @Tg2drekula
      @Tg2drekula ปีที่แล้ว +1

      Bhai 2 divas khusi karta jindgi ni khusiyo nu vicharo Kem ke aa Prem koi divas sacho hoto nathi focus on your goals 👍🔥

  • @VaghelaashokAshok123
    @VaghelaashokAshok123 6 หลายเดือนก่อน +15

    ખરેખરજબરજશ સો ગ છે😢😢😢❤❤❤❤રાકેશ ભાઇ

    • @04freefire31
      @04freefire31 3 หลายเดือนก่อน +1

      ❤❤❤❤❤

    • @nanjithakor2360
      @nanjithakor2360 3 หลายเดือนก่อน

      😢😢😢❤❤❤❤

  • @ranjitraj7494
    @ranjitraj7494 6 หลายเดือนก่อน +6

    તે તો મારા હાથે કાડો દોરો બાધેલો હજું છે મારાં જીવ હજુ તારી રાહ જોવ સુ 😢😢😢😢😢😢

  • @chauhannaresh5534
    @chauhannaresh5534 ปีที่แล้ว +2

    Ha morlo ❤❤❤

  • @sagramdesai5820
    @sagramdesai5820 ปีที่แล้ว +2

    Rakesh Barot na voice ma dam che🌹❤️👍

  • @writtervikrammotap2200
    @writtervikrammotap2200 ปีที่แล้ว +8

    ધન્ય છે ગીતકાર ને બઉ j મસ્ત શબ્દો લખ્યા ❤❤❤

  • @મિલનઠાકોરડિજિટલ
    @મિલનઠાકોરડિજિટલ ปีที่แล้ว +20

    જય 64 જોગણી માં 🙏🙏

  • @dabhimukesh6921
    @dabhimukesh6921 ปีที่แล้ว +36

    હૈયું ફાટી જાય એવું સોંગ સે હો.❤❤

    • @mslove9855
      @mslove9855 ปีที่แล้ว +2

      સાચી વાત હો ભાઈ

    • @Harisingh-xr4wl
      @Harisingh-xr4wl 11 หลายเดือนก่อน

  • @chetankumarjorajithakor2164
    @chetankumarjorajithakor2164 ปีที่แล้ว +5

    સુપર હિટ સોંગ ❤❤❤❤❤🥰🥰🥰🥰🥰🥰🥰👌👌👌👌

  • @amaraJograna
    @amaraJograna ปีที่แล้ว +4

    🎉🎉વા ભાઈ વા 🎉🎉

  • @solanki_family_vlog
    @solanki_family_vlog ปีที่แล้ว +16

    મારાં મનમાં હતું એવું ગીત સાંભળવા મળ્યું 😢😢😢😢😢😢😢

  • @mahesh.thakor.vlog.
    @mahesh.thakor.vlog. ปีที่แล้ว +20

    સરસ ગીત છે❤
    જય માતાજી મીત્રો ❤

  • @KpMusicGamer01
    @KpMusicGamer01 ปีที่แล้ว +13

    એકદમ જોરદાર સોંગ 🔥🔥

  • @jitendravijapur7818
    @jitendravijapur7818 ปีที่แล้ว +14

    Very nice song ❤❤❤❤

  • @Vishnuvaghela302
    @Vishnuvaghela302 ปีที่แล้ว +3

    Super Sung che rakesh bhai ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ missing You May Jiv❤❤❤❤❤❤❤

  • @DASHRATH.THAKOR7310
    @DASHRATH.THAKOR7310 ปีที่แล้ว +23

    વર્ષો જૂની વાતો રાકેશ બારોટ નવું સુપર ગુજરાતી સોંગ ♥️♥️♥️♥️♥️♥️♥️

    • @MehulMakavana-tc1kp
      @MehulMakavana-tc1kp 6 หลายเดือนก่อน

      કયું સોંગ છે

    • @MehulMakavana-tc1kp
      @MehulMakavana-tc1kp 6 หลายเดือนก่อน

      મેહુલ મકવાણા તથા અન્ય કવિઓની છે

  • @arvindthakor5751
    @arvindthakor5751 ปีที่แล้ว +5

    અરવિંદ ઠાકોર ખારેડા તરફ થી ફુલ સપોર્ટ છે ભાઇ 👍👍👍👍👍👍👍

  • @jaygogadigital6923
    @jaygogadigital6923 ปีที่แล้ว +4

    એ હવે તો રાકેશભાઈ ડોહા સા ડોહા હવે તો હદ કરો 😅😅😅😅😅😅😅😅😅😅😅❤❤❤❤❤❤❤❤

  • @amratrathod9383
    @amratrathod9383 ปีที่แล้ว +11

    આવા સોંગ સાંભળીને અંદર થીં ધબકારા વધી જાય હે‌‌ રાકેશ ભાઈ‌ ...... 💙💓❤️‍🩹😍

  • @Fanofsalmankhan
    @Fanofsalmankhan ปีที่แล้ว +60

    આ દુનિયા માં કલાકારો તો હજારો છે પણ બધા રાકેશ બારોટ થી નીચા I AM BIG big big fan ❤❤❤❤

    • @Joker___gamer__110
      @Joker___gamer__110 ปีที่แล้ว +6

      Vishu is brand ❤

    • @raziyaghanchisakirmoin
      @raziyaghanchisakirmoin ปีที่แล้ว +5

      True Rakesh Barot is a Gujarati 1 star I am big fan of him

    • @pravinthakor7529
      @pravinthakor7529 ปีที่แล้ว +1

      🎉🎉🎉🎉🎉🎉🎉

    • @AmliyarKalu
      @AmliyarKalu ปีที่แล้ว

      @@raziyaghanchisakirmoin 1

    • @vakabhai6097
      @vakabhai6097 ปีที่แล้ว

      આ ગીત માં તો વાગડ રાપર કચ્છ ગાંડું કર્યું રાકેશ ભાઈ હા મોજ હા❤❤❤

  • @KaranSalat555
    @KaranSalat555 ปีที่แล้ว +2

    Congratulations 🎉. Rakesh bhi. Super super ❤

  • @chetuofficialmakwana6419
    @chetuofficialmakwana6419 ปีที่แล้ว +3

    Jordar 😊

  • @bababari6872
    @bababari6872 ปีที่แล้ว +10

    હા મારા ચાહક ❤ રાકેશ ભાઈ ❤❤❤સુ તમારું સોંગ ના જેટલા વખાણ કારુ એટલા ઓસા છે હો ❤

  • @dhanabaraiya5650
    @dhanabaraiya5650 ปีที่แล้ว +2

    હૈરામ પતિ પતાવન સીતા રામ 🤲🥥Hiram Pati Patavan Sita Ram 🍇🍶

  • @gujratishorts8132
    @gujratishorts8132 ปีที่แล้ว +7

    વાહ વિપુલભાઈ શું તમારા ગીત ના શબ્દો છે ❤
    સંગીત ની દુનિયા માં ડગલું ભરી ને ખુબ આગળ વધો એવી ભગવાન માતાજી ને પ્રાથના

  • @rajamahakaliofficial2549
    @rajamahakaliofficial2549 ปีที่แล้ว +4

    હારાકેશભાઈહાબૂમબૂમ❤❤

  • @solankijagdish9906
    @solankijagdish9906 ปีที่แล้ว +1

    Bayad GJ 31 ❤️ full Saportt Mara Bhai......🙏❤️

  • @singerdashrathdewasi7644
    @singerdashrathdewasi7644 ปีที่แล้ว +4

    Rakesh barot na geet no intjar Kone Kone chale like ❤

  • @montuchhatraliya2873
    @montuchhatraliya2873 ปีที่แล้ว +17

    #_જીંદગી_નુ_સત્ય*
    #_વીધી_સાથે_વેર_ના_થાય*
    *#_જીવન_આખું_ઝેર_ના_થાય*
    *#_કિસ્મત_એક_છાપેલો** **#_કાગળ_છે_દોસ્ત**.*
    #_એમાં_કઈ_ફેર_ફાર_ના_થાય... my fever Hiro Rakesh bhai narot

  • @kalpeshramsena440
    @kalpeshramsena440 ปีที่แล้ว +2

    ખરેખર યાર રાકેશ ભાઈ ના ઞીત સાભણીને મને મારી જુની લવર યાદ આવી ઞઈ 😂😂😂😂😂😂❤❤બહુ મિસ કરુ છ્❤❤😢😢

  • @Jigu.Music-5_6_7
    @Jigu.Music-5_6_7 ปีที่แล้ว +40

    ખુબ સરસ સોંગ ગાયુ છે રાકેશ બારોટ તો આ ગીતને લાઇક સેર કરતા ભુલતા નહીં આ ગીત મારા દિલમાં વસી ગઈ છે આ ગીત ગાતા રહો

  • @जीतभाईसोलंकीज
    @जीतभाईसोलंकीज 9 หลายเดือนก่อน +2

    સરસ❤❤❤❤❤❤❤

  • @chanduthakorchangda8925
    @chanduthakorchangda8925 ปีที่แล้ว +17

    સુપર સ્ટાર સોંગ દોસ્તો આ સોંગ ને ફુલ સપોર્ટ કરજો ચંદુ ઠાકોર ચાંગડા નો ફુલ સપોર્ટ છે 👌👌👌👌

  • @bharavadsatish5560
    @bharavadsatish5560 ปีที่แล้ว +7

    Super bhai❤

  • @djremixvijathakor
    @djremixvijathakor ปีที่แล้ว +12

    સળગાવી દો એ કિતાબ જેમાં લખેલ હતું કે પ્રેમ સાચો હસે તો ભગવાન પણ મળાવી દેશે 🥺😞😓😭🥀❤️‍🩹

  • @solankifulshing2360
    @solankifulshing2360 ปีที่แล้ว +4

    ગુજરાત નો ટહુકતો મોરલો રાકેશભાઈ બારોટ👌👌👌

  • @gujrativasli6839
    @gujrativasli6839 ปีที่แล้ว +4

    વાહ રાકેશભાઈ ખુબજ સરસ છેલ્લે સ્ટોરી સારીછે હો બાકી
    અને સુકાયેલી ડાળને ફરીથી કુપળ આયી
    સરસ સબ્દો છે હો
    સારેગામા ચેનલ ગુડ

  • @DineshsihVaghela
    @DineshsihVaghela 4 หลายเดือนก่อน +2

    Wahh❤❤

  • @વીહત.ડીજિટલ.ધધાણા
    @વીહત.ડીજિટલ.ધધાણા ปีที่แล้ว +34

    વાહ રાકેશ ભાઈ.વા.હમોજકરદી😅😅😅😅

  • @jaheshanavadiya9539
    @jaheshanavadiya9539 ปีที่แล้ว +5

    Nice song Rakesh Bhai....❤❤❤❤

  • @nanubarotofficial172
    @nanubarotofficial172 ปีที่แล้ว +5

    દર્દ સે સોન્ગ માં ખૂબ મજા આવી ❤❤❤❤❤❤ વાહ રાકેશ ભાઈ

  • @thakorbharat8673
    @thakorbharat8673 ปีที่แล้ว +3

    આ ગીતનાં શબ્દો એટલા સરસ છે. એમાં પણ સંગીત એક અલગ જ પ્રકારની ફીલ આપે છે. જેવું ગીતનું લખાણ છે. એ પ્રકારનું R2 નું સંગીત પણ છે. ખરેખર આ ગીત એટલું સરસ લાગ્યું કે મારા ફેવરેટ બની ગયું. ખૂબ ખૂબ અભિનંદન આ ગીત બનાવનાર ડાયરેક્ટર અને એમની ટીમને. 👍🎉🥰❤️👌