બહુ જ સરસ ઈન્ટરવ્યુ..બેવફા અને પ્રેમ ના ગીતો ગાવા કરતાંવધારે ભક્તિ ગીતો માતાજી ના અને દવારીકાધીશ ના અલખધણી ના જે આલ્બમ છે તે બહુજ સરસ છે પણતેનાથી પણ વધારે હૃદયસ્પર્શી અને સુંદર આલ્બમ બનાવો અને આપણા સનાતન ધર્મ નો જયકારો થાય તેવી રચનાઓ ગાવો પછી જોવો તમારી પ્રગતિ આનાથી પણ બમણી ના થાય તો કેજો .... જય દવારીકાધીશ...
જીગ્નેશ કવિરાજ એટલે સરળ વ્યક્તિત્વ , ખુબ જ નિખાલશ ભાવ વાડો વ્યક્તિ , ભાઈબંદી નિભાવનાર , દરેક કલાકારોના હૃદય માં જેનું આગવું સ્થાન છે અને ચાહકો ના દિલ નો રાજા ❤️👑
Special Thanks to the host Anuj for outstanding interview , bav badhu janva malyu , end part was very emotional , big big fan of jignesh kaviraj from usa 🙏
જીગ્નેશ કવિરાજ જેવું કોઈ ના થાય જયારે એનું પેલું આલ્બમ માર્કેટ મા આવ્યું તમારા હમ મને બહુ વહાલા લાગો છો માર્કેટ મા બુમ પડાવી દીધી હતી 2012 થી મારે જીગ્નેશ કવિરાજ સાથે સબંધ છે 12 વર્ષ મા સ્વભાવ મા જરાય ફેરફાર નય થયૉ જીગો તો જીગો છે
હુ મારે પણ જીગા ભાઈ ના સોંગ લખવાની ઈચ્છા છે કદાચ કુદરત ભેટો કરાવે તો મારે પન જીગા ભાઈ ના સોંગ લખવા છે આમ તો મે ઘણા સીંગરો ના સોંગ લખ્યા છે પણ હુ લખતા શીખ્યો ત્યારથી મને એમજ છે કે હુ જીગા ભાઈ ના સોંગ લખુ બસ એકજ ઈચ્છા છે ઘણી વખત અમદાવાદ આવ્યો પણ કમ નસીબે મલી ના શક્યો
Jay bahuchar ma hu mara guru ji jignesh barot ni Jem singer banava Mangu chu and mara chayak mitro Mari kuladevi bahuchar ne duva karajo hu mara guru ji jignesh barot ni Jem ek Saro evo singer bani saku and aavi rite darek jagya thi mara life ni vat aavi rite thya tevi duva karajo ma bahuchar ma thi
જગદીશ ઠાકોર ની યાદ આવી ગઈ યાર કદાચ આજે હોત તો એ પ્રસંગ કેટલો મજબૂત હોત...Miss You જગદીશ ઠાકોર 😊😢😢😢
રાકેશ બારોટે મણીરાજ બારોટ ના ગીતો જીવંત રાખ્યા છે......ટહુકતો મોરલો છે રાકેશ બારોટ 👌💞
Right bro
❤❤❤❤
❤
Jignesh કવિરાજ આગવી ઓળખ છે ❤
Sachi vat che
જીગા ભાઈ ના ગુરૂજી પણ મણીરાજ બારોટ
બહુ જ સરસ ઈન્ટરવ્યુ..બેવફા અને પ્રેમ ના ગીતો ગાવા કરતાંવધારે ભક્તિ ગીતો માતાજી ના અને દવારીકાધીશ ના અલખધણી ના જે આલ્બમ છે તે બહુજ સરસ છે પણતેનાથી પણ વધારે હૃદયસ્પર્શી અને સુંદર આલ્બમ બનાવો અને આપણા સનાતન ધર્મ નો જયકારો થાય તેવી રચનાઓ ગાવો પછી જોવો તમારી પ્રગતિ આનાથી પણ બમણી ના થાય તો કેજો .... જય દવારીકાધીશ...
જીગ્નેશ ભાઈ જીગ્નેશભાઈ છે ભાઈ કવિરાજ છે 100 વર્ષના થાય જય હિંગળાજ માં
Abhar 🙏🙏🙏
જીગ્નેશ કવિરાજ જેવો કોઈ કલાકાર નય ❤💯 BIG FRIEND JIGNESH KAVIRAJ (BAROT)🥰
જીગ્નેશ કવિરાજ એટલે સરળ વ્યક્તિત્વ , ખુબ જ નિખાલશ ભાવ વાડો વ્યક્તિ , ભાઈબંદી નિભાવનાર , દરેક કલાકારોના હૃદય માં જેનું આગવું સ્થાન છે અને ચાહકો ના દિલ નો રાજા ❤️👑
Abhar🙏🙏🙏
My favorite singer jigneshbhai kaviraj
Happy word gujarati singer jigneshbhai kaviraj
❤️🩹🙌
આ જિગો તો યાર પથ્થર દિલ ને પણ રડાવી દેશે એવું ગાય સે વાહ મારા ભાઇ ❤ બેવફા ના ગીતો તો તારા વગર અધૂરા સે ❤ જીગો તો જીગો સે ❤
વાહ જિગાભાઇ એમ થાય કે તમારા ગીતો શોભળ્યા કરીયે જીગ્નેશ કવિરાજ મારો ફેવરેટ સિંગર સે અને હંમેશા રેસે
સરસ જીગ્નેશભાઈ 🎉 જય હિંગળાજ માં
Special Thanks to the host Anuj for outstanding interview , bav badhu janva malyu , end part was very emotional , big big fan of jignesh kaviraj from usa 🙏
🙏🙏🙏🙏🙏
Jigo to jigo che ❤
Vah jigneshbhai kaviraj khub saras
ખુબ સરસ જીગ્નેશ કવિરાજ બારોટ ❤🎉
Love you Jignesh bhai ❤
Wah "Barot" Wah.... Proud to be #Barotiyan!!!
My fevret singar jiga bhai ❤
હા મારા જીવ થી વાલા જીગા ભાઈ love you
પ્રવીણ પ્રણામી મોડાસા સાકરીયા ખૂબ સરસ જીગ્નેશ ભાઈ ❤❤😢😢
Jiga Bhai nu thay gyu have Kajal Ben ne lavo jene pn Kajal Ben ne dekhva mangta hoy TE like kro❤❤❤
રોહિત ઠાકોર ❤
આખો પોડકાસ્ટ જોયો બહું મજા આવી બહું સરળ સ્વભાવ ના કલાકાર એટલે જીગા ભાઇ
Sache j abhar 🙏🙏🙏
દેવાયત ભાઈ ને લાવો હવે બેઠક ઉપર ..❤
ગુજરાત નો ટહુકતો મોરલો છે ભાઈ રાકેશ બારોટ
Chokkas 🙏🙏🙏
Bhai rakesh barot ne lavo ❤@@bethak_podcast
Wah jigabhai ❤❤
Love you jigaa bhai ❤
Cant wait for gaman santhal ❤
જીગ્નેશ ભાઈ બારોટ❤❤❤👌👌👌👬👬
Watch full vedio....jignesh bhai na bdha j song super hit hoy che 🎉🎉🎉apna bdha j podcast full watch kriye chhie
My favourite best singer❤
Kyaa Baat ❤
ખૂબ સરસ જીગ્નેશભાઈ અભિનંદન
આખા ગુજરાતમાંથી બે કલાકાર મહાન છે એક જીગ્નેશ કવિરાજ અને બીજા રાકેશ બારોટ
Jignesh Kaviraj Big heart ❤️🧿
Abhar 🙏🙏🙏
❤❤
ફૂલ સપોર્ટ બેઠક 😅❤
Thank you so much 👍🙏
32:40 kon kon reels joy ne aavyu che
જીગ્નેશ ભાઈ ....એક વખત મને તમારી જોડે કામ કરવાનો મોકો મળે.... જય હિંગળાજ માં... જય જોગણી...
Hit kaviraj is back
Jignesh kaviraj always evergreen my favourite singer vahhhhh super
જય માતાજી જીગ્નેશ ભાઈ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
હા.મોજ. 🤝✨🎇🎆. જીગ્નેશ ભાઈ❤❤❤જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏
Love you Kaviraj From Udaipur kherwara Rajasthan
Veri naic dil❤️se👌👌
Super bhai ❤❤ hu pan jigabhai no fan chu ..khub j mst interview banvyo che👌👍
🙏🙏🙏🙏🙏
બધી વાતો બહુજ સરસ કરી છે ફેનડ ❤❤❤
જીગ્નેશ કવિરાજ જેવું કોઈ ના થાય જયારે એનું પેલું આલ્બમ માર્કેટ મા આવ્યું તમારા હમ મને બહુ વહાલા લાગો છો માર્કેટ મા બુમ પડાવી દીધી હતી 2012 થી મારે જીગ્નેશ કવિરાજ સાથે સબંધ છે 12 વર્ષ મા સ્વભાવ મા જરાય ફેરફાર નય થયૉ જીગો તો જીગો છે
❤❤❤❤
છેલ્લે મોજ કરાવી દીધી હો .
વાહ જીગા ભાઈ મોજ આવી ગય.
જય શ્રી🤝 કૃષ્ણ રાધે રાધે..❤❤❤..હામોજ.હા.ભાઈ. 🤝
Jay shree hinglaj maa Jignesh bhai
વાહ વાહ ધ્રીતી
🙏🙏🙏
Take Vikram Thakor podcast ❤
🙏🙏🙏
સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ને લાવો તમારા Prodcast Ma ❤
જીગુ ના બધા ગીત બહુજ સરસ હોય છે જીગુ જેવા સરસ ગીત હોય છે ❤❤❤
લોકો ના દિલોમાં રાજ કરનારો રાજદિપ દિલવાળો❤️.
જીગ્નેશ કવિરાજ અને રાકેશ બારોટ આ બંને ગુજરાત ના બેસ્ટ કલાકાર છે
I. Love you. Bhai
સર જીગાભાઈ મારી રીક્ષા ની પણ મુલાકાત લીધી છે વીડિયો પણ બનાવ્યો છે જીગાભાઈ તો જીગાભાઈ છે ભાઈબંધ નહીં પણ મારો ભાઈ માનું છું🤝🤝🤝♥️♥️♥️💪💪💪
No 1 podcast
Vikram Bhai no podcast lo ne bhai❤
Jii 🙏🙏🙏
@@bethak_podcast maja aavse Bhai , thank you 👍
@@bethak_podcast tame khub saru Kam Karo chho bhai
પ્રેમ અને બેવફાઈ ના ગીતો રાહડા,પ્રાચીન ગરબા,લોકગીતો આ બધું મારા હાવજ રાજદિપ બારોટ ના અવાજમાં રુડુ લાગે.
All Ronder જીગો ❤🎉
Jay mataji
વાહ જીજ્ઞેશ ભાઈ (ગુરુજી) અને બેઠક ટીમ ❤❤
Jay Shree Krishna ❤😂😢😢😮😅😊😊
Khubaj saras❤
Vaah Jiga bhai❤
Orignal voice without auto tuning 19:15 ❤
Ha bhai ha ❤❤
Are jordaar jiga bhai jordaar
Very nice jiga bhai 🔥🔥
હા રાવજી.... 🙏
Nice Jiga Bhai ❤❤❤
My favourite
Best kalakar Rohi to Jignesh kaviraj ho bhai
હુ મારે પણ જીગા ભાઈ ના સોંગ લખવાની ઈચ્છા છે
કદાચ કુદરત ભેટો કરાવે તો મારે પન જીગા ભાઈ ના સોંગ લખવા છે
આમ તો મે ઘણા સીંગરો ના સોંગ લખ્યા છે
પણ હુ લખતા શીખ્યો ત્યારથી મને એમજ છે કે હુ જીગા ભાઈ ના સોંગ લખુ
બસ એકજ ઈચ્છા છે
ઘણી વખત અમદાવાદ આવ્યો પણ કમ નસીબે મલી ના શક્યો
Haa jiga bhai
Nice jighnesh bhai
Gaman santhal buvaji ne bolavo
તમારા ગીત બધા સારા ચોઘડીએ જ ગાવ છો કવિરાજ ❤❤❤
વા બેઠક મા તમે જીગ્નેશ કવિરાજ ને લાયા એ બદલ આભાર 🙏
Super jiga Bhai
Jigabhai to che j have devayatbhai ne pan bolai lo to aave maja
Ha jiga ni mojj ❤
જીગ્નેશ કવિરાજ હેવા કલાકાર છે કે ગમે તે કામ મા બીજી હોય તો પણ અમે ફોટા પડાવા નુ કયતો ના નથી પાટતા બને બવ ગમે છે🙏
આ ગીતે તો ગુજરાતમાં બૂમ પડે જીગાભાઈ😮😮😮
Jiga moj alag chhe
બેવફાઈ ના ગીતોની વાત આવે તો કલાકાર દુનિયામાં રાજદિપ બારોટ જેવા ગીતો કોઈ ના ગાઈ શકે..❤
Jay bahuchar ma hu mara guru ji jignesh barot ni Jem singer banava
Mangu chu and mara chayak mitro Mari kuladevi bahuchar ne duva karajo hu mara guru ji jignesh barot ni Jem ek Saro evo singer bani saku and aavi rite darek jagya thi mara life ni vat aavi rite thya tevi duva karajo ma bahuchar ma thi
જીગો તો જીગો છે યાર માય ફેવરેટ કલાકાર 👌
હુ જીગ્નેશ કવિરાજ ખેરાલુ થી છી ખુબજ મોજ કરાવતા ખેરાલુ મો પણ ❤❤🎉
બવ મજબૂત વાતો કરી જીગા ભાઈ મજા આવી પણ હવે જીગા ભાઈ નો બિજો મિત્ર રાકેશ ભાઈ બારોટ ને લાવો જય માતાજી
રાત્રે 10 વાગ્યા પહેલાં ચાલુ કર્યું 11.14 પૂરું થયું બહુ મજા આવી
Abhar 🙏🙏🙏
Ha
રાજદિપ બારોટ ના નામ લોકો છાતી ઉપર અને હાથ ઉપર કોતરાવે છે. આ છે રાજદીપ ❤️ દિલવારા પ્રત્યે પ્રેમ
Jay mogal maa jiga bhai
Good 🎉
Vah jiga bhai
પ્રેમ ના ગીત ના બેતાબ બાદશાહ જીગનેશ કવીરાજ
Devayat Bhai khavad nu interview Kara vo ne