મેં પણ દુ:ખ અને સુખ બન્ને જોયું છે... પણ ભગવાને તમને ઘણું બધું આપ્યું છે તો એની કદર કરો અને એમાં સંતોષ રાખો તો જ તમારું જીવન સુખ શાંતિથી જાશે .....☝️💯 અત્યારે હું વચલી પોઝીશનમાં જીવી રહ્યો છું હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એટલું સુખ ના આપતો કે મારા મો અભિમાન આવી જાય અને એટલું દુ:ખ પણ ના આપતો હું અને મારો પરીવાર કોઈ આવનાર મહેમાન ભૂખ્યા ના રહે...🙏❤️
હકાભા ગઢવી નો મને અનુભવ છે મારા જેવા નાના કલાકારને પણ એ દીલથી માન આપી પ્રેમ કરે છે કારણકે મારા એક ગીત માટે હકુભાએ વિડીયો મોકલ્યો હતો જયારે અમુક કલાકાર માન માગતા હતા એટલે દીલથી વંદન હકુભાને 🙏
Must watch podcast!!!
Salute to Hakabha Gadhvi& Family!!!🙌🙏
Salute chee haka bhaa ghdhvinee anee emni famlinee❤❤❤❤❤❤❤❤❤❤❤
મેં પણ દુ:ખ અને સુખ બન્ને જોયું છે... પણ ભગવાને તમને ઘણું બધું આપ્યું છે તો એની કદર કરો અને એમાં સંતોષ રાખો તો જ તમારું જીવન સુખ શાંતિથી જાશે .....☝️💯
અત્યારે હું વચલી પોઝીશનમાં જીવી રહ્યો છું હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એટલું સુખ ના આપતો કે મારા મો અભિમાન આવી જાય અને એટલું દુ:ખ પણ ના આપતો હું અને મારો પરીવાર કોઈ આવનાર મહેમાન ભૂખ્યા ના રહે...🙏❤️
Vah Charan Vah Jay Ma Mogal Anujbhai khubaj sras... Amaj apna Gujarat na kalakaroni Jivan yatara karavta Rah jo
આભાર 🙏🙏🙏
Vahh hakaa Bhai
અનુભવ એ જ ભણતર ❤
વાહ ભાઈ વાહ...ધન્યવાદ ભાઈ ❤
🙏🙏
હકા ભા આય લવયુ❤❤❤
🎉🎉
❤❤
Jay ho hakaba bhanej
Hakka bhai halvad ma rese aavo kerek❤❤❤❤
Thanks bethak for nice interview , @hakabha is one of the finest kalakar also nice human being, special thanks to Host 🙏🙌
🙏🙏🙏
1:02:35 🌍 Hart Tuch 1:02:51
ખુબજ સરસ રીતે સમજવા જેવું ઇંત્રવિયું
જય માતાજી
🙏🙏🙏
Wha hakabha
🎉🎉🎉
દુનિયામ હકા ભા જેવો કલાકાર ચોય નથી મને બવજ ગમે છે
Sachi vat se
Aapde klaarone khubbj dilthi
Prem krtahoy nemlvu hoyto pn
Jane aemne aevu ke
Aasamanyans se to su mlvu
જયમુરલીધર જય માતાજી
🙏🙏🙏
Gaman Santhal bhuvaji ne laavo ne Bhai 🚩💗
હકાભા ગઢવી નો મને અનુભવ છે મારા જેવા નાના કલાકારને પણ એ દીલથી માન આપી પ્રેમ કરે છે કારણકે મારા એક ગીત માટે હકુભાએ વિડીયો મોકલ્યો હતો જયારે અમુક કલાકાર માન માગતા હતા એટલે દીલથી વંદન હકુભાને 🙏
આ. શેનાલ નો આભાર કેમ કે જાજા અને ઉષા ગજા ના કલાકાર આવે છે આ બેઠક માં અને અમે બોવ ખુશ રહીએ સીએ
Devayat khavad ne products ma invite kro pls
સમય બડા બળવાન હોય
दीजल ना वाधा छे
❤❤❤❤