સનેડો ટ્રેકટર થી ડબલ કામ 😲 હવે નિંદામણ થયું સાવ સહેલું 🤗 sanedo tractor

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ส.ค. 2024
  • સનેડો ટ્રેકટર થી ડબલ કામ 😲 હવે નિંદામણ થયું સાવ સહેલું 🤗 sanedo tractor
    #mmgajjuvlog
    #gamdu
    #trector #
    #farming
    #new_jugad
    #deshijugaad
    #sanedo
    #kapas_ki_kheti

ความคิดเห็น • 77

  • @vijaymaher7118
    @vijaymaher7118 ปีที่แล้ว +1

    baki 6 . 5 inch ne gade mandvi ma jovu hoy to aavo

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  ปีที่แล้ว

      હા ભાઈ ક્યું ગામ તમારું
      અમારે કપાસ માં હાલે 6 ઇંચ પણ તો કપાસ પોડું ઉપાડી લિયે જમીન પ્રમાણે ચાલે

    • @vijaymaher7118
      @vijaymaher7118 ปีที่แล้ว

      @@mmgajjuvlog morjar

  • @sureshbhaisir9153
    @sureshbhaisir9153 ปีที่แล้ว +1

    Ram ram saro che video

    • @sureshbhaisir9153
      @sureshbhaisir9153 ปีที่แล้ว +1

      Navu navu mokl jo.

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભાઈ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  ปีที่แล้ว

      હા ચોક્કસ ભાઈ
      ધન્ય વાદ

  • @akpatel5579
    @akpatel5579 ปีที่แล้ว +2

    કિમત કેટલી છે. બતાવો

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  ปีที่แล้ว

      સનેડો મને 88 હજાર માં આવિયો તો ભાઈ

  • @Bhimshivadher.21
    @Bhimshivadher.21 ปีที่แล้ว +2

    જય દ્વારકાધીશ રામ રામ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ
      રામ રામ સીતારામ

  • @Bhimshivadher.21
    @Bhimshivadher.21 ปีที่แล้ว +2

    મને ભુખ લાગી છે ભાઈ

  • @sanjelinosanedocomedy
    @sanjelinosanedocomedy ปีที่แล้ว +3

    જોરદાર 😅😂😅😂

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ 🙏🙏

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ

  • @sanjelinosanedocomedy
    @sanjelinosanedocomedy ปีที่แล้ว +2

    Happy Birthday 🎂
    Mahadev Bless You ❤️🤗

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  ปีที่แล้ว

      Thenk you so much 😊

  • @vijaymaher7118
    @vijaymaher7118 ปีที่แล้ว +1

    bhai etle gade to maro chokro y hakeh

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  ปีที่แล้ว

      સરસ ભાઈ🙏

  • @arbhamkaravadara7434
    @arbhamkaravadara7434 ปีที่แล้ว +1

    Very good RAM RAM SITARAM JAY MATAJI HAR HAR MHADEV OM NMO SHIVAY

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  ปีที่แล้ว

      Ram Ram sitaram 🙏har har Mahadev 🙏
      Jay mataji 🙏 Om namah shivay

  • @Tilakrajvlogger-5645
    @Tilakrajvlogger-5645 ปีที่แล้ว +1

    ધન્યવાદ ભાઇ તમારો કેવાય
    ગાયો માટે આટલુ કામ કરોછો
    મસ્ત તાકાત વારો વલોગ
    જય દ્વારકાઘીશ જય શ્રીરામ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ ભાઈ
      ખૂબ ખૂબ આભાર ધન્યવાદ
      જય શ્રી રામ

  • @sanjelinosanedocomedy
    @sanjelinosanedocomedy ปีที่แล้ว +2

    Intro mast che ❤❤❤

  • @Bhimshivadher.21
    @Bhimshivadher.21 ปีที่แล้ว +2

    Happy birthday bhai

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  ปีที่แล้ว

      Thenk you so much 😊

  • @Tilakrajvlogger-5645
    @Tilakrajvlogger-5645 ปีที่แล้ว +2

    જય દ્વારકાઘીશ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  ปีที่แล้ว

      જય દ્વારકાધીશ

  • @dhoriya00719
    @dhoriya00719 ปีที่แล้ว +1

    તમે સનેડો લેતો હોય એનો નંબર આપો શીતલ વાળા નો

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  ปีที่แล้ว

      9737323402
      ભાઈ થોડોક જવાબ મોડો અપાયો એના માટે સોરી 🙏

  • @mahendragohil6776
    @mahendragohil6776 ปีที่แล้ว +1

    રામ રામ ભાઈ રામરામ....🙏🙏 0:12 ...
    Happy birthday 🎂🎉.... સાચી વાત ભાઈ કોઈ ગરીબ માણસ ને ખવરાવું અથવા કોઈ ગૌશાળા મા વાપરવા 👌👌 1:57 ...
    વાહ મહેશ ભાઈ તમને સારૂ ફાવે ચલાવતા..
    ટ્રેકટર... ભાઈ આને રાપ હકી કેવાય 🤔.. 5:40 ... સારા છે કપાસ... ભાઈ મને નથી ખબર પડતી પણ તમે સારૂ હક્યું.... 9:54 .. હા જમી લયો ભાઈ... 10:10 ... ભાઈ બે લાડવા ઓછા નયી પડે..😂😂.. 13:21 ..
    ભાઈ મને બવ ભાવે છે પણ તમે ખાઈ ગયા..😂😂.. 13:53 .. ભાઈ મને તમારા બધા વિડિયો પસંદ આવે છે.. તેમ બવ સરસ બોલો છો અને એક દમ નિખાલસ વ્યક્તિ છો.. તો હુ અમારે એક ગ્રુપ મા શેર કરીશ જે અમારા ગામનું છે ખેડૂત મિત્રો એમા છે... 15:35 ...
    ખુબ સરસ વીડિયો ભાઈ..👌👌👌
    લાઈક ડન....👍👍👍....
    જય રામદેવપીર ભાઈ...🙏🙏🙏 16:27

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  ปีที่แล้ว

      રામ રામ સીતારામ
      જય રામદેવપીર
      જય દ્વારકાધીશ
      ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભાઈ
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ahirmahesh587
    @ahirmahesh587 ปีที่แล้ว +1

    Jay dwarkadhish

  • @dansangbhaichaturbhai6856
    @dansangbhaichaturbhai6856 ปีที่แล้ว +1

    Jai maa sikotar maa

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  ปีที่แล้ว

      Jai maa sikotar maa 🙏

  • @Tilakrajvlogger-5645
    @Tilakrajvlogger-5645 ปีที่แล้ว +1

    હા ભાઇ
    ડબલ ફાયર

  • @kamlabenmakwana4474
    @kamlabenmakwana4474 ปีที่แล้ว +1

    Jay Dwarkadhis🙏🏻

  • @sanjelinosanedocomedy
    @sanjelinosanedocomedy ปีที่แล้ว +2

    મારો એક ફાયદો કરી દયો ને Community ma post muko દયો ને plaes

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  ปีที่แล้ว

      હા ભાઈ કરી દય એમાં કંઈ ફાયદો નય થાય આપણી પહોંચ એવડી નથી એટલે

  • @Uttamdigital
    @Uttamdigital ปีที่แล้ว +3

    અમારે અબાજુ એકસાથે 4 સાતી સાલે

  • @sanjelinosanedocomedy
    @sanjelinosanedocomedy ปีที่แล้ว +2

    4:30 આવડે સે ને નઈ તો કોક નો સેઠો નો લઈ લેતા 😅😂😅😂

  • @ChiragGohilVlogs
    @ChiragGohilVlogs ปีที่แล้ว +1

    Happy birthday

  • @Naylkaranbandhani1
    @Naylkaranbandhani1 ปีที่แล้ว +1

    Happy birthday 🎂 🎉

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  ปีที่แล้ว

      Tehenk you so much 😊🙏

  • @kamlabenmakwana4474
    @kamlabenmakwana4474 ปีที่แล้ว +1

    Happy Birthday

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  ปีที่แล้ว

      Thenk you so much 😊

  • @urvishrangani8193
    @urvishrangani8193 ปีที่แล้ว +1

    Happy birthday 🎉🎂

  • @sureshsngaba8661
    @sureshsngaba8661 ปีที่แล้ว +1

    આવી જાવ મારી વાડી એ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  ปีที่แล้ว

      કઈ બાજુ આવી તમારી વાડી😊👍

  • @ChiragGohilVlogs
    @ChiragGohilVlogs ปีที่แล้ว +1

    હમણાં લાડવા બહુ ઉસ્કાયા 😂

  • @Bhimshivadher.21
    @Bhimshivadher.21 ปีที่แล้ว +1

    ભાઈ મારે તો કેક ખાવી હો

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  ปีที่แล้ว

      એના કરતાં માંડવી ની ચીક્કી ખાસો તો પણ મજા આવેસે😊તમે ખાઈ લીધી ફૂલ એન્જોય જશ્ન

  • @Bhimshivadher.21
    @Bhimshivadher.21 ปีที่แล้ว +2

    ભાઈ તમારો વિડિયો ચાલુ છે

  • @masriahir3614
    @masriahir3614 ปีที่แล้ว +1

    બે વર્ષ થી હાકીયે માડવી માં

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  ปีที่แล้ว

      હા ભાઈ સરસ

  • @bharatbhai5887
    @bharatbhai5887 ปีที่แล้ว +1

    ભાઈ દસ કલાક માં ડિઝલ કેટલુ પીધુ❤

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  ปีที่แล้ว

      મોટા ભાઈ ડીઝલ માપ્યું નથી નાખ્યું ત્યારે તાકી માં કેટલું હતી એ જોયું નથી હું કેટલી એવરેજ આવે સે એ હું માપી ને તમને ચોક્કસ જણાવીશ ભાઈ

  • @Tilakrajvlogger-5645
    @Tilakrajvlogger-5645 ปีที่แล้ว +1

    અમે બળદ થી સાતી હાકવી છીએ

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  ปีที่แล้ว

      બળદ બધાથી ઉત્તમ

  • @Ramprsadjagtap
    @Ramprsadjagtap 11 หลายเดือนก่อน +1

    महाराष्ट सेहुं मो नंबर दे दो

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  11 หลายเดือนก่อน

      ધન્ય વાદ ભાઈ 🙏

  • @Ramprsadjagtap
    @Ramprsadjagtap 11 หลายเดือนก่อน +1

    आप हिंदी मे बात करो मे किसाण हूं आपका मो नंबर दो

    • @mmgajjuvlog
      @mmgajjuvlog  11 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર ભાઈ