કેસર આંબામાં ખાતર,પાણી,પોષણ અને પાનની વાત, Kesar Ambana Khatar,Pani,Poshan Ane Pana Ni Vat...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 37

  • @yogendrasinhnvala791
    @yogendrasinhnvala791 11 วันที่ผ่านมา

    જય શ્રીકૃષ્ણ
    સરસ માહિતી સાહેબ

  • @hasupatel3441
    @hasupatel3441 12 วันที่ผ่านมา +1

    Jay yogeshwar very nice

  • @bhojabhaibhuva5861
    @bhojabhaibhuva5861 13 วันที่ผ่านมา +1

    Jay dwarkadhish Bhagavan saheb

  • @svrajshakha4451
    @svrajshakha4451 13 วันที่ผ่านมา +1

    khub saras mahiti aapi saheb . madhiya vise ek vdo banavo .

  • @ABCABC09910
    @ABCABC09910 13 วันที่ผ่านมา +1

    દેશી આંબા ની કેરી શાસ્ત્રી આવે

  • @Tattvam_asi
    @Tattvam_asi 13 วันที่ผ่านมา +1

    Good job Sir, ખુબ જ જમીની માહિતી નો નિચોડ આપો છો, હું બી અત્યારે સરકારી નોકરી જ કરુ છું, પણ સાથેસાથે મને ખેતી નો બી શોખ છે, તો તમારુ માર્ગદર્શન ઉપયોગી સાબીત થાય છે, અને ઉત્સાહ માં વધારો કરે છે, તમારા તંદુરસ્ત દીર્ઘાયુ માટે પ્રાર્થના, 🙏🏻🙏🏻🙏🏻

    • @Paso70
      @Paso70  13 วันที่ผ่านมา

      🙏

  • @ashokahir9616
    @ashokahir9616 13 วันที่ผ่านมา +1

    ખૂબજ ઉપયોગી માહિતી આપવા બદલ ધન્યવાદ
    જો શક્ય હોય તો
    દરેક મંથ વાઈજ આંબા કલમો મા આવતા પ્રોબ્લેમ વિશે માહિતી આપવા વિનંતી

  • @ruchitpatel1475
    @ruchitpatel1475 11 วันที่ผ่านมา

    સાહેબ દેશી આંબા ની કલમના નામ જાણવો.

  • @ShantokiMeghaji-xh2kd
    @ShantokiMeghaji-xh2kd 13 วันที่ผ่านมา

    મુ

  • @tusharpatel2876
    @tusharpatel2876 13 วันที่ผ่านมา +1

    Mare Dakor thi 6 km dur 12 vighama vrusti agro & eko prakrutik jungle farm chhe.allredy jamin no pH 7.75 chhe.to cuno mango tree ma Aapi sakay

    • @Paso70
      @Paso70  13 วันที่ผ่านมา +1

      હા,છતાં આપો, રીઝલ્ટ મળશે

  • @PlHomeGardening
    @PlHomeGardening 11 วันที่ผ่านมา

    આંબા માં મોર આવવાનું ચાલુ છે, એક મહિના થી પાણી આપવાનું બંધ છે, હવે પાણી આપવું કે નહિ, જણાવવા વિનંતી.

  • @Captain_India05
    @Captain_India05 9 วันที่ผ่านมา

    Saheb tame je chloro naam ni dava ko chho enu akhu naam janavsho.

  • @drashish-1
    @drashish-1 13 วันที่ผ่านมา +2

    SAHEB MARE AAMBA NA PAN NI KORU BALE 6E TENO SACHOT TREATMENT JANAV SO🙏

    • @Paso70
      @Paso70  13 วันที่ผ่านมา +1

      ક્યાં ન્યુટ્રેશન ઘટે છે તે ટેસ્ટ કરવો.તેમજ તેની સાથે આથમણી દિશામાં કોઈ છોડ વાવી ઓથ કરો.તેમજ કોરમન આવે ત્યારે તેનું કાળજીપૂર્વક જતન કરો

    • @drashish-1
      @drashish-1 13 วันที่ผ่านมา

      @Paso70 🙏🙏🙏

  • @ashoksinhsarvaiya2503
    @ashoksinhsarvaiya2503 13 วันที่ผ่านมา +1

    આંબા મા મોર આવી ગયો છે અને ગરમી પડે છે પાણી પવાય કે કેમ માર્ગદર્શન આપવા માટે વિનંતી કરૂં છું

  • @ASPAKGABAL
    @ASPAKGABAL 13 วันที่ผ่านมา +1

    Tame pesticide na ketla dose marel chhe?

    • @Paso70
      @Paso70  13 วันที่ผ่านมา

      આ વર્ષે પેસ્ટીસાઇઝનો કોઈએ એક પણ ડોઝ સ્પ્રે લગભગ કોઈએ નથીકર્યો,વાતાવરણ સારું છે તેથી

    • @Paso70
      @Paso70  13 วันที่ผ่านมา

      મે ચોમાસામાં કોસાઇટ (એક પ્રકારનું મોરથુંથું ) સ્પ્રે બે કર્યા છે

  • @pateldahyabhai5537
    @pateldahyabhai5537 2 วันที่ผ่านมา

    મારા આંબામાં મોરમાં ચિકાસ વાળો માધીયો લાગે છે ઉપચાર બતાવશો

    • @pateldahyabhai5537
      @pateldahyabhai5537 2 วันที่ผ่านมา

      વિડીયો સાંભળ્યો ખુબ ખુબ સારી માહિતી મળી છે તમારો ફોન નંબર જણાવો તો સારું

  • @bharatsinhthakor6737
    @bharatsinhthakor6737 12 วันที่ผ่านมา +1

    1 વર્ષ આબના છો ડ માં કોર આવિયો છે રખાય કે તોડી નખાય sir

    • @Paso70
      @Paso70  12 วันที่ผ่านมา

      બે ત્રણ વર્ષનો થાય ત્યાં સુધી તેમાંથી મોર તોડી નાખવાથી તેના શક્તિના હોર્મોન્સ પાનની કોરમાં ડાઇવર્ડ થઈ ગ્રોથ થશે

  • @DevRamani-w8o
    @DevRamani-w8o 11 วันที่ผ่านมา

    Copper sulpahte maro atle jvda vai jase