10 વર્ષનો છોકરો પણ મોબાઈલમાં ફીલ્મ,સિરિઝના નામે બિભત્સતા જોઈ રહ્યો છે|સગો ભાઈ બેન પર બળાત્કાર કરે છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 190

  • @mukeshchauhan-rg2dy
    @mukeshchauhan-rg2dy หลายเดือนก่อน

    Absolute right mam

  • @JagdishPatel-g4y
    @JagdishPatel-g4y หลายเดือนก่อน

    અરે મેડમ થોડી નાના નાના છોકરા ના હાથ મા મોબાઇલ પણ ના હોવા જોઈએ એવી પણ સલાહ આપો તો સારુ

  • @RajeshPatel-og9pf
    @RajeshPatel-og9pf 2 หลายเดือนก่อน +34

    બેન, વર્ષોથી મને ખૂબ ચિંતા છે.
    તમે આજે આ વાત કરી રહ્યા છો ત્યારે ખરેખર નામદાર સરકારે ધ્યાન પર લઈ અને તમામ સોશિયલ મીડિયા ના માધ્યમો પર આ બાબતે લગામ લગાવી દેવી જોઈએ.

    • @patelmanish6492
      @patelmanish6492 2 หลายเดือนก่อน +1

      You are right 👍

    • @arjundixit6511
      @arjundixit6511 2 หลายเดือนก่อน

      Are Bhai tu kayda ni chinta karne Direct fasi ni Kay banned no karvu pade tevad chhe sarkar same ladvani Tarama ke aavo kaydo lavo 😂😂no hoy to comment delete Kari deje

  • @priteshpatel9240
    @priteshpatel9240 2 หลายเดือนก่อน +19

    આજે ઓનલાઈન શિક્ષણ લેવાના ચક્કરમાં નાના નાના છોકરાઓ પોર્ન જોતા હોય અને ઘરના જાને ઓનલાઈન કલાસ જોઈ છે.

  • @jaydipsinhgohil4023
    @jaydipsinhgohil4023 2 หลายเดือนก่อน +29

    તમે રાજાશાહી ને સારા રજવાડા ને રાજા મહારાજાઓ ને ખુબ બદનામ કર્યા છે સારા શાસન ને ક્યારેય જસ નથી આપ્યો હવે ભોગવો આટલી હદે લોકતંત્ર હલકાઈ ઉપર ઉતરી જશે આવક મેળવવા તે રાજાઓ મહારાજાઓને પણ નહીં ખબર હોય નીચ ના પેટના હલકા ને પણ ફેશન ગણશે

    • @RamsingBaria-dx5yc
      @RamsingBaria-dx5yc 2 หลายเดือนก่อน

      રાજા શાહી હોય તો આવા ગુના ના બની શકે

    • @RamsingBaria-dx5yc
      @RamsingBaria-dx5yc 2 หลายเดือนก่อน

      સ્ત્રી ઓનાં નગ્ન વીડિયો સોશિયલ મીડિયામાં બતાવવામાં આવેછે તે બંધ કરાવવા જોઈએ સરકાર

    • @nikhilparmar7094
      @nikhilparmar7094 2 หลายเดือนก่อน +2

      કોઇક અંશે વાત સાચી છે.....ત્યારે પણ આવું થતું હતું...પણ કોઈ વ્યક્તિ માં હિમ્મત ન હતી....ઇતિહાસ જોઈ લેજો....વાત ખોટી હોય તો...

    • @jaydipsinhgohil4023
      @jaydipsinhgohil4023 2 หลายเดือนก่อน

      @@nikhilparmar7094 ભાઈ આધાર પુરાવા સાથે વાત કરવી બાકી અત્યારે દિનચર્યા બની ગઈ છે લોકશાહીમાં બળાત્કારની એટલે ઢાંક પીછોડા કરવાની જરૂર નથી

  • @kanzariyahimmatbhai4185
    @kanzariyahimmatbhai4185 2 หลายเดือนก่อน +15

    બેન હુતો સરકાર ને માવતર માનીને વિનંતી કરી રહ્યો છું પોન મુવી તથા ફોન માં આવતી ગેમ‌ પર બેન લગાવો

  • @mehulkotwal9479
    @mehulkotwal9479 2 หลายเดือนก่อน

    Khubaj important subject che Jena upar darek person serious thai ne yogya pagala leva joiye

  • @parulvasava5722
    @parulvasava5722 2 หลายเดือนก่อน

    Ben sachi vat poren phone ma aavi j na joye

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 2 หลายเดือนก่อน +8

    💯 સત્ય ની સાથે જમાવટ ન્યુઝ ❤

  • @NoBody-ge3dw
    @NoBody-ge3dw 2 หลายเดือนก่อน +5

    Ullu જેવી કેટલી OTT channel નવી નવી અવિરહી છે સરકાર ની મીઠી નજર હેઠળ 😂😂😂

  • @dilipbhatt6404
    @dilipbhatt6404 2 หลายเดือนก่อน +1

    ખુબ સાચી વાત છે .મૂળમાં જવાની જરૂર છે.ફેસબુકમાં આવી બીભત્સ વાર્તા આવતી હોય છે. સત્તાધારી પક્ષે દેશના સાચાવિકાસ માટે ઘણું કરવું પડશે.કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે.

  • @gohiljayesh8893
    @gohiljayesh8893 2 หลายเดือนก่อน +8

    બૌ જ જરૂર છે... આજે દરેક વ્યક્તિ social mideia no સિકારી છે ...ફોન માં ગમે ત્યારે ગમે તેવું બીભત્સ videos ke photo ave che ..ama pratibandh થવો જોઈએ

  • @ranjitsinhdhirubhaiSindh-us9zg
    @ranjitsinhdhirubhaiSindh-us9zg 2 หลายเดือนก่อน

    બેન બધા લોકો એવી વાતો કરતાં હોય છે કે
    કળયુગ આવો છે નતર આવું થોડું હોય
    કળયુગ ને આપણે લાવા છીએ
    કેમકે ફોન માં ભગવત્ ગીતા કે રામાયણ મહાભારત જોવા વાળા કરતા ખરાબ મુવી જોવા કે અન્ય ફિલ્મો જોવી તે જ નુકસાન છે
    બેન તમે ખુબ સરસ વાત કરી છે 💯

  • @hiralpatel9691
    @hiralpatel9691 2 หลายเดือนก่อน

    Verry good
    Aa topic par sarkare jldi nirnay levo joiye

  • @enjoylifelearngroup6370
    @enjoylifelearngroup6370 หลายเดือนก่อน

    Medam nyayapalika Nyay mate samai lagade che tema Kem koi boltu nathi
    Kem modha bandh Thai Jai che
    Encounter kare to bole ke nyayapalika case Jose
    Double dholki to news patrakaro vagade che

  • @MehulBharvad-hw4xj
    @MehulBharvad-hw4xj 2 หลายเดือนก่อน +13

    સાચું છે મોટા ભાગના લોકો આનો ભોગ બને છે દેશ માં તેનાં પર બેન્ડ કરવો જોઈએ

  • @ડોરીમોન
    @ડોરીમોન 2 หลายเดือนก่อน +9

    ખરાબ ફીલ્મ સરકાર ને બધ કર જોઈએ

  • @maheshbhaishashtri578
    @maheshbhaishashtri578 2 หลายเดือนก่อน +12

    શરમ કરો બહેન દરેક પુરુષ વિશે આવો ખરાબ અભિપ્રાય ન આપો તમારા ભાઈ बाप છે કે નહીં??

    • @alummah329
      @alummah329 2 หลายเดือนก่อน +3

      Samajwama bhul thai chhe.

    • @kd7186
      @kd7186 2 หลายเดือนก่อน +2

      Buddi tari use kar

    • @pravinthakor1307-pd
      @pravinthakor1307-pd 2 หลายเดือนก่อน

      અંધ ભક્ત લાગે !

    • @himanshupatel3231
      @himanshupatel3231 2 หลายเดือนก่อน

      dhyan thi sambhad su keh che devanshi ben

  • @rajeshgosai6304
    @rajeshgosai6304 2 หลายเดือนก่อน +6

    બેન ,ઓટીટી ચેનલ પર જે સિરીઝ-ફિલ્મો બતાડવામાં આવે છે તેમાં નામી અભિનેતા પણ ગાળો બોલતા દર્શાવવામાં આવે છે, તેના પર પ્રતિબંધ વિશે વાત કરો

  • @ashvinsinh7827
    @ashvinsinh7827 2 หลายเดือนก่อน +1

    સરસ મુદ્દો છે બેનજી જયમાતાજી 🙏

  • @Kahannavadiya2014
    @Kahannavadiya2014 2 หลายเดือนก่อน

    Porn videos banava valaa loko rajniti mota neta shathe sabandh dharave che ke nahi aeni mahiti pulis ne jankari melavi padse aavu badhu bani jay tya sudhu jagta kem nathi 😡😡😡😡😡

  • @LaluBabriya
    @LaluBabriya 2 หลายเดือนก่อน +7

    સાચી વાત છે..પણ બેન હોટેલ માં જતી છોકરી સાથે બળાત્કાર થાય છે કે..😅

  • @narsishighapra4153
    @narsishighapra4153 2 หลายเดือนก่อน +10

    બળાત્કાર સિવાય નો વિષય લો ન ખબર પડે એવાને વાકેફ કરવા ની વાત છે સરકારને કહો બેન લગાવે એવી ચેનલો પર

  • @sagarkumar_143_
    @sagarkumar_143_ 2 หลายเดือนก่อน +1

    Absolutely right mam ❤❤❤❤

  • @MarshParmar-eo5sy
    @MarshParmar-eo5sy 2 หลายเดือนก่อน

    Central government par video bana vo ko amne OTT ban Karo avu

  • @masterdoteducator
    @masterdoteducator 2 หลายเดือนก่อน

    કડક કાર્યવાહી ની જરૂર છે

  • @રાહુલગમારા-શ7ઝ
    @રાહુલગમારા-શ7ઝ 2 หลายเดือนก่อน +10

    એકદમ સાચી વાત કરી છે બેન 💯👍

  • @mahendrasinhdamor6206
    @mahendrasinhdamor6206 2 หลายเดือนก่อน +7

    ધીમે ધીમે લોકો ની માનસિકતા પર અસર થઈ રહી છે...

  • @maheshpatel3471
    @maheshpatel3471 2 หลายเดือนก่อน +3

    એકદમ સાચીવાત છે બેન

  • @Gkpk23
    @Gkpk23 2 หลายเดือนก่อน +1

    ચાહે ગુજરાતી ગીતો હોય કે પસી હિન્દી હોય કાઈ પણ ગાઈ નાખે કે કાઈ પણ બનાઈ દે. ....શરમ આવવી જોઈએ

  • @UshabenThakor-u3w
    @UshabenThakor-u3w 2 หลายเดือนก่อน +1

    સાચીવાત બેન આ ઘટના ઓ પાછળ મોબાઇલ છે

  • @tahirvahora9947
    @tahirvahora9947 2 หลายเดือนก่อน +7

    સરકાર આ બધી appas પર વિડીયો પર બેન્ડ કેમ નથી કરતી.. બધું camplet થઈ જશે.....

  • @Sanjayvala-e
    @Sanjayvala-e 2 หลายเดือนก่อน +2

    સાસી વાત છે આના ઉપર પ્રતિબંધ મૂકવા જોઈએ એટલે આવી ધટના નો બને

  • @rahuljadavrj
    @rahuljadavrj 2 หลายเดือนก่อน

    Parenting is important.

  • @dungranonesgir1616
    @dungranonesgir1616 2 หลายเดือนก่อน +1

    100%

  • @gaurangpatel4150
    @gaurangpatel4150 หลายเดือนก่อน

    Kalyug he beta aage aage dekho

  • @saumilpatel9343
    @saumilpatel9343 2 หลายเดือนก่อน +1

    On the name of democracy, producers making such serials, internet contents etc and it is easily available , Govt has no control on it .!!

  • @madhusinhrajput7526
    @madhusinhrajput7526 2 หลายเดือนก่อน +3

    શોટૅ વિડિયો વાળા હદ કરે છે તે પણ બંધ થવા જોઈએ

  • @hasmukhahir7300
    @hasmukhahir7300 2 หลายเดือนก่อน +1

    જરૂર આ બધું થવું જોઈએ બેન તમારો ખૂબ ખૂબ આભાર તમે આ મુદ્દા પર ચર્ચા કરી

  • @ghanshyambhaipujara255
    @ghanshyambhaipujara255 2 หลายเดือนก่อน +1

    Veri good

  • @GabuTushar-q2u
    @GabuTushar-q2u 2 หลายเดือนก่อน

    Tu bandh thane have , jeno virodh karvano che teno nathi karti and bijane dosh aape che.

  • @patelharesh2646
    @patelharesh2646 2 หลายเดือนก่อน

    Bandh karavo B yutub

  • @Gkpk23
    @Gkpk23 2 หลายเดือนก่อน

    અત્યારે કઈ પણ મુમ્કિન્ બની ગયું સે, આવનાર સમય માં સુ થશે એ ખબર નથી પડતી જાગો...

  • @રાઘવભાઈમજેઠીયા
    @રાઘવભાઈમજેઠીયા 2 หลายเดือนก่อน

    સાચી વાત છે બેન

  • @bhudarbhaidava493
    @bhudarbhaidava493 2 หลายเดือนก่อน

    AKDAM SACHI VAT KARI CHHE,SARKAR KYARE JAGSHE,LOKONE PAN JAGRUT THAVANI JARUR CHHE,BHUDARBHAI DAVA

  • @blackleo4560
    @blackleo4560 2 หลายเดือนก่อน

    Woman empowerment is too much intelligent and cool 😊😊

  • @revabendeshmukh9787
    @revabendeshmukh9787 2 หลายเดือนก่อน

    100% સાચી હકીકત છે.

  • @madhusinhrajput7526
    @madhusinhrajput7526 2 หลายเดือนก่อน +3

    આ મુદા ઓ ઉઠાવવા બદલ ખુબ ખુબ અભિનંદન

  • @honesttravel8436
    @honesttravel8436 2 หลายเดือนก่อน +1

    👍🏻👌👌👌👌

  • @SATYSATY-oy8zv
    @SATYSATY-oy8zv 2 หลายเดือนก่อน

    આજના સમયમાં કોઈપણ કામવાસના પણ વાત કરતું નથી એક કામવાસના આવે કે જાગે ત્યારે શું કરવું જોઈએ ખાસ કરીને જવાન છોકરાઓ આપણે અત્યાર સુધી સાંભળ્યું કે ઋષિ-મુનિઓ પણ કામવાસના પર વિજય પ્રાપ્ત નથી કરી શક્યા પણ એ વાત બધી ખોટી છે કારણ કે તેઓને સાચું જ્ઞાન નતું મળ્યું કે કે કામવાસના આવે ત્યારે શું કરવું કામવાસના ને દબાવીને પણ તેને રૂપાંતરિત કરવી ખૂબ જરૂરી છે કારણ કે તે ઉર્જા છે જેમ આપણને ગુસ્સો આવે તેમ કામવાસના પણ આવે પણ આ બંને ઉર્જા છે તેને રૂપાંતરિત કરવી જરૂરી છે ટ્રાન્સફોર્મ કરવી પડે

  • @jayeshthakor2414
    @jayeshthakor2414 2 หลายเดือนก่อน

    કહેવાતા બુદ્ધિ જીવી લોકો એક વર્ગ ના પાપે દેશ ની સંસ્કૃતિ નો નાસ થસે આ લોકશાહી જોઈએ જ નઇ જરા વિચારો આજના કાયદા સટક બારી વારા છે રાજા મહારાજાઓ વખતે કડક સજાથતી હતી આજે રૂપિયા આપી આરોપીઓ બચી જાય છે

    • @himanshupatel3231
      @himanshupatel3231 2 หลายเดือนก่อน

      tare Rajashahi pachi joiye che😂😂😂

  • @amarshibhaidalsaniya4583
    @amarshibhaidalsaniya4583 2 หลายเดือนก่อน

    તમારી સાવસાચી વાત છે બેન

  • @kalajoshi7782
    @kalajoshi7782 2 หลายเดือนก่อน +1

    સત્ય છે બહેન

  • @hiteshraval1512
    @hiteshraval1512 2 หลายเดือนก่อน

    Bahen if you are right it is extremely I can't hear more Hitesh Ràval

  • @rekhavyas2034
    @rekhavyas2034 2 หลายเดือนก่อน

    Khub saras episode.

  • @gkm202
    @gkm202 2 หลายเดือนก่อน +2

    The society will never change.

  • @bariyapravinbhai5253
    @bariyapravinbhai5253 2 หลายเดือนก่อน +3

    ફૉસી આપવામાં સરકાર ને સુ વાધો છે😂😂

  • @RohitMakavanna-i6b
    @RohitMakavanna-i6b 2 หลายเดือนก่อน

    Right se ben

  • @alummah329
    @alummah329 2 หลายเดือนก่อน

    Excellent

  • @hkc1234
    @hkc1234 2 หลายเดือนก่อน +4

    આવી ચેનલો વીડિયો પર પ્રતિબંધ લગાવવા માટે અરજીઓ કરો સરકાર ને

  • @RinkuDabhi-ru9pd
    @RinkuDabhi-ru9pd 2 หลายเดือนก่อน

    100% sachi vat devanshi ben 👌

  • @rahuljadavrj
    @rahuljadavrj 2 หลายเดือนก่อน

    બધા કૉમેન્ટ માં કહે છે કે OTT ban કરો, Reel Instagram Ban કરો, પણ ખરેખર તે Use કરવાનું બંધ કરી દો અને છોકરાઓને મોબાઈલ આપવાનું ટાળો. Parenting ની પણ ખૂબ વિશેષતા છે. તેના વિશે જાણકારી આપો. વિચારો બદલો.

  • @જયરાજતડવી
    @જયરાજતડવી 2 หลายเดือนก่อน +1

    સાચી વાત છે દેવાંશી બેન

  • @Jiyo570
    @Jiyo570 2 หลายเดือนก่อน +2

    Ha Devanshiben Aa porn bnd thvu joie😡

    • @inkflowstickart
      @inkflowstickart 2 หลายเดือนก่อน

      Porn Bandh Thase To Yuvaano Maaykangalaa ,Ane Napunsak Bani Jase Enu Pn Dhyan Rakhvu Padse Sarkare

  • @adityaupadhyay996
    @adityaupadhyay996 2 หลายเดือนก่อน +1

    આના માટે સરકાર ને નિયમ બાનવવો જોઈએ.

  • @anilthakor9407
    @anilthakor9407 2 หลายเดือนก่อน +2

    કાયદા માં ફેરફાર કરવાની જરૂર છે

  • @narotmbhaihamirbhai6730
    @narotmbhaihamirbhai6730 2 หลายเดือนก่อน

    ખુબ સરસ વાત કરી

  • @pankajgohel413
    @pankajgohel413 2 หลายเดือนก่อน

    Pankaj...100

  • @lalitcharan5520
    @lalitcharan5520 2 หลายเดือนก่อน +1

    Aaj nu gen. Whole day n night MOBILE ma j lagyu re છે.
    Manshik Bimar thse....Hve to TV b nhi jota e loko.
    I strongly recommend that BAN mobile on porn site

  • @samridesamvlog7413
    @samridesamvlog7413 2 หลายเดือนก่อน +2

    Hello mem patan maj 2 divs pahela riksha ma aek bap no frnd teni nani girl jode sex karto hato jeno case pan thayo che to mam tame aa case ujagar karo mam

  • @sohailsimran5916
    @sohailsimran5916 2 หลายเดือนก่อน +1

    Aa avaj ane topic khub jaruri chhe,
    E dikario no shu vaank,
    "Kuchh lutere chijo ki jagah ijjato ko lutane lage,
    Mujhe luta gaya, aur sazaa bhi mujhe mili,
    Kaash zamana mujhe saaf nazar se dekhta to me sambhal jaati,
    Par aksar jise luta gaya hai zamaana usko samajh nahi pata."

  • @jadavrajni
    @jadavrajni 2 หลายเดือนก่อน +2

    Have to evu lage che k Instagram pn pornogram bani gayu che..

  • @mohammadshekh1290
    @mohammadshekh1290 2 หลายเดือนก่อน

    Islam ka ak kanun la do koi repist hindustan me nahi rahega

  • @gohiljayesh8893
    @gohiljayesh8893 2 หลายเดือนก่อน +2

    badhi game par pan pratibandh થવો જોઈએ

  • @kd7186
    @kd7186 2 หลายเดือนก่อน

    Government sensors board...fakt potano swarth jove che #narendramodi

  • @Pal.8980
    @Pal.8980 2 หลายเดือนก่อน

    Doctor beti ko nyay do nyay do... india govt supreme court hay hay...!!!!!

  • @ravirajsinh2241
    @ravirajsinh2241 2 หลายเดือนก่อน +1

    Porn se atlej rap ocha se baki tame Jem spring dabvso am spring uchi jahe

    • @smitamin5853
      @smitamin5853 2 หลายเดือนก่อน

      Bapu aakho di porn joine muthiya j maaro cho k su tme?

  • @Bhartiparmar-ji4vb
    @Bhartiparmar-ji4vb 2 หลายเดือนก่อน

    Sarkar dikri bhane and salamAt rahe vat kare chhe pan aavi aslilta bandh karva mate kasu karta nathi

  • @user-ki2jo6mc3t
    @user-ki2jo6mc3t 2 หลายเดือนก่อน +3

    Sarkarne.paisa.banava.mach.intres.......

  • @rathodnanji7807
    @rathodnanji7807 2 หลายเดือนก่อน +2

    Devanshiben youtub par ghani mahilao live aavechhe aemathi ghani jova layal nathi ae smajne bagade chhe

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 2 หลายเดือนก่อน

    Babe sarkarne bdhij khabrhshe pan tenamate pagla leti nathi

  • @knowledgeacademy7662
    @knowledgeacademy7662 2 หลายเดือนก่อน +3

    Central govt must declair number of varios cases registered at police stations .for each state.loko ne khabar padvi joia kaya state ma rehvay am chhe ne kaya ma rehvay avu nathi.

  • @kd7186
    @kd7186 2 หลายเดือนก่อน

    Kalyug na end taraf jai rahya che aapde

  • @thakorvijaysinh6085
    @thakorvijaysinh6085 2 หลายเดือนก่อน

    Aavaj conten banavta ro madam

  • @Devthejohar
    @Devthejohar 2 หลายเดือนก่อน

    Revanna Reddy pan ketla reap kari ne bhagi gayo

  • @team-Shreeji
    @team-Shreeji 2 หลายเดือนก่อน

    bhagvan swaminarayan varsho purve kahi gaya ke ekant ma potani sagi ma bahen ane dikri sathe pan na rehvu......je atyre kissa o bane bne che e mota bhag na j bane che .

  • @gkm202
    @gkm202 2 หลายเดือนก่อน +2

    Immediate ban all porns,vulgar ity etc shown on mobile, Tvs.

  • @rekhavyas2034
    @rekhavyas2034 2 หลายเดือนก่อน

    PIL karie ?

  • @girdhargagiya228
    @girdhargagiya228 2 หลายเดือนก่อน

    Ban Thavu j Joe 1000000000000000000%

  • @rathodnanji7807
    @rathodnanji7807 2 หลายเดือนก่อน +2

    Ben purusaj Kem balatkari chhe ? Mahilao no kai vankaj no hoi ben

  • @user-ki2jo6mc3t
    @user-ki2jo6mc3t 2 หลายเดือนก่อน +1

    Suchana.aane.prasaran.mane.lage.paisa.banava.mach.intres..

  • @yodhhabhatt3369
    @yodhhabhatt3369 2 หลายเดือนก่อน

    Iluminati

  • @Milanagravat01
    @Milanagravat01 2 หลายเดือนก่อน

    Duniya extinct thavani chhe

  • @girishmakwana5363
    @girishmakwana5363 2 หลายเดือนก่อน +2

    I'm regular Prayers for government ban prone film and content

  • @AK360....
    @AK360.... 2 หลายเดือนก่อน +1

    ......Kalyug.........

  • @dipakraval5722
    @dipakraval5722 2 หลายเดือนก่อน

    Thought atle vichaar peda karnar vision chee samje to saru nakar parinam saru nathi akhee duniya ma aa chalee chee.

  • @amrutbhaiprajapati6429
    @amrutbhaiprajapati6429 2 หลายเดือนก่อน

    Doba sarkar ana upar ben alave

  • @MahendraPatel-b6c
    @MahendraPatel-b6c 2 หลายเดือนก่อน

    Kay do kadk hovo joea jvo guno Tevi jaherma sja thavi joea

  • @drajsinhjadeja
    @drajsinhjadeja 2 หลายเดือนก่อน

    Tamaro bhai ane bap hase. aama badha ne no kyo ho

  • @karamatadayak4114
    @karamatadayak4114 2 หลายเดือนก่อน +1

    100 💯 sachi vat se