નણંદ ભોજાઈ નું કિર્તન સાંભળીને આંખમાં આંસુ આવી જશે(નીચે લખેલું છે)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024
  • ઉગમણેથી રથડો રે આવ્યો
    આથમણે રથ ઉડે મારા વાલા
    સુભદ્રાબેન નો રથડો રે આવ્યો
    આવ્યો કૃષ્ણને ઘેર મારા વાલા
    ઓસરીએ ઉભા રાધાજી એ જોયું
    નણદલ મળવા જાય મારા વાલા
    નણદલ ભાળી ને મોઢું બગાડ્યું
    નો દીધા નણદીને માન મારા વાલા
    ત્યારે સુભદ્રા ની આંખે આંસુ આવ્યા
    સાંભળ્યા મા ને બાપ મારા વાલા
    સુભદ્રાબેન ને રાધાજી ને પૂછ્યું
    ક્યાં ગયો કાનુડો વીર મારા વાલા
    તમારા વીરા ની અમને ખબર નથી
    રોજ રોજ ગાયું ચારવા જાય મારા વાલા
    ઘરને પછવાડે વાસળી રે વાગી
    આવ્યો કાનુડો વીરો મારા વાલા
    ત્યારે સુભદ્રા દોડી ડેલીએ આવ્યા
    ભેટયા ભાઈ ને બેન મારા વાલા
    કેમ રે બેની તમારી આંખે આંશુ આવ્યા
    કોણે કર્યા અપમાન મારા વાલા
    નથી વીરા અમારી આંખે આંસુ આવ્યા
    નથી કર્યા અપમાન મારા વાલા
    પીપળાના પાન તો ખરવાને લાગ્યા
    નો મરશો મા ને બાપ મારા વાલા
    સવારથી સાંજ સુધી સુભદ્રા
    રોકાણા સાંજે લીધી વિદાય મારા વાલા
    સરખી સાહેલીઓ વળાવવા ને આવી
    ન આવી કાનુડા ની નાર મારા વાલા
    ત્યારે કાનુડો ક્રોધે ભરાણો
    રાધાજી મૈયર જાવ મારા વાલા
    ત્યારે રાધાજી એમ જ બોલ્યા
    પિયરની પાલખી ને સસરાની શૂળી
    તોયે શૂળી સારી મારા વાલા
    સત્સંગી બેનો તમને એટલો રે કહું છું
    નણદલ આવે તો એને બેન કહી બોલાવજો
    જાજેરા દેજો માન મારા વાલા
    નરસિંહ મહેતા ના સ્વામી શામળિયા
    દેજો અમને વ્રજમાં વાસ મારા વાલા
    DISCLAIMER :
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research.fair use is a permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    IMPORTANT NOTICE :-
    SOMETIMES ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT TO ME. WE USED SOME IMAGES AND COPYRIGHT FREE BACKGROUND VIDEO FOR RELIGIOUS KNOWLEDGE/EDUCATIONAL PURPOSE ONLY
    *Thnx for watch!.

ความคิดเห็น • 113

  • @jassidubariya3701
    @jassidubariya3701 6 หลายเดือนก่อน +3

    રાધે ક્રિષ્ના જય સીયારામ જય સીયારામ અતિ સુંદર સુંદર 🙏🙏🙏👌👌👌👌👍👍👍🌹🌹🌹🎉🎉🎉

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  6 หลายเดือนก่อน +2

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @latalodaya5709
    @latalodaya5709 10 หลายเดือนก่อน +1

    Saras

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  10 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @911SoNi
    @911SoNi 2 หลายเดือนก่อน +2

    બહુજ સરસ બહેન દિલને સ્પર્શી ગયુ 🙌🏼

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  2 หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર આવી જ રીતે ચેનલને મુલાકાત રહેતા રહેજો અને કોમેન્ટ રૂપિ આશીર્વાદ આપતા રહેજો

  • @dharmishthabenrohit3134
    @dharmishthabenrohit3134 ปีที่แล้ว +4

    ખુબ સરસ ભજન છે. લખીને મુકવા વિનંતી જયશ્રીકૃષ્ણ

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  ปีที่แล้ว

      લખેલું છે description માં..કૉમેન્ટ બદલ આભાર🙏🙏

    • @ShobhanaPatel-nx3fe
      @ShobhanaPatel-nx3fe ปีที่แล้ว

      ​@@Gondaliya.Bhavika❤👍🙏

  • @bhartibenpandya5438
    @bhartibenpandya5438 11 หลายเดือนก่อน +1

    ખુબ સરસ

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  11 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર🙏🙏

  • @Daxa_Raval_official
    @Daxa_Raval_official หลายเดือนก่อน +1

    જોરદાર બેન

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર હર હર મહાદેવ 🙏🙏🙏

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial ปีที่แล้ว +4

    ખૂબ ખૂબ સરસ 👌👌👌
    જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏🌹🙏🌹 જય માતાજી 🙏🙏🙏🙏🙏🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  ปีที่แล้ว +2

      ખૂબ ખૂબ આભાર આપ સહુ નો
      શરૂ થતાં શ્રાવણ માસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના.🙏
      મહાદેવ આપ સહુની મનોકામના પૂર્ણ કરે..
      બસ આ રીતે જ કૉમેન્ટ રૂપી આશીર્વાદ આપતા રહેજો.ધન્યવાદ!

  • @dhruvsutariya3158
    @dhruvsutariya3158 10 หลายเดือนก่อน +1

    શિવ શક્તિ મંડળના જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  10 หลายเดือนก่อน

      જાજા થી જય શ્રી કૃષ્ણ🙏 ખૂબ ખૂબ આભાર🙏🙏

  • @ShreeRamBhajanMandal
    @ShreeRamBhajanMandal ปีที่แล้ว +4

    જય શ્રીકૃષ્ણ બેન 🙏ખૂબ સરસ ભજન ગાયું

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર આપ સહુ નો
      શરૂ થતાં શ્રાવણ માસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના.🙏
      મહાદેવ આપ સહુની મનોકામના પૂર્ણ કરે..
      બસ આ રીતે જ કૉમેન્ટ રૂપી આશીર્વાદ આપતા રહેજો.ધન્યવાદ!

  • @rajgormadhu1777
    @rajgormadhu1777 11 หลายเดือนก่อน +1

    જય શ્રીકૃષ્ણ રાધે રાધે સરસ કિર્તન

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  11 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર🙏🙏

  • @umralasatsangmandal
    @umralasatsangmandal ปีที่แล้ว +2

    વાહ દીદી વાહ ખુબ સરસ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏👌👍

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર આપ સહુ નો
      શરૂ થતાં શ્રાવણ માસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના.🙏
      મહાદેવ આપ સહુની મનોકામના પૂર્ણ કરે..
      બસ આ રીતે જ કૉમેન્ટ રૂપી આશીર્વાદ આપતા રહેજો.ધન્યવાદ!

  • @Shouryamorvadiya303
    @Shouryamorvadiya303 ปีที่แล้ว +1

    Jordar bhavika ben😊

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર🙏🙏🙏😊

  • @parulmistry1997
    @parulmistry1997 9 หลายเดือนก่อน +2

    Radha radharadha radha radha jay shri kreshana dada🌹🌻🌷🙏🤲👏🐢🐚🐉🐢🐚🐉🌿🌱🌺🌺🌺👨‍🚒👨‍🚒👨‍🚒🐘🐘🐘🐘

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  9 หลายเดือนก่อน

      જય સીયારામ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @meenamahida6589
    @meenamahida6589 11 หลายเดือนก่อน +1

    જયશ્રી કિશના🙏🙏🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  11 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર🙏🙏

  • @sajubhachudasama744
    @sajubhachudasama744 ปีที่แล้ว +4

    Rabhe rabhe

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  ปีที่แล้ว

      રાધે રાધે🙏હર હર મહાદેવ ખૂબ ખુબ આભાર🙏

  • @krishnabhajan9433
    @krishnabhajan9433 6 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  6 หลายเดือนก่อน

      હનુમાન જયંતિ ની હાર્દિક શુભેચ્છા... હનુમાનજી મહારાજ આપ સૌનું સ્વાસ્થ્ય સારું રાખે સ્વસ્થ રહો.. મસ્ત રહો . હરિ ભજન માં વ્યસ્ત રહો એવી પ્રાર્થના🙏🙏

  • @nochannel1902
    @nochannel1902 7 หลายเดือนก่อน +2

    ભાવિકા બેન તમારો આ કીર્તન ખૂબ જ સુંદર છે મને બહુ જ ગમે છે જલારામ મંડળના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ 🙏🙏🙏🙏🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  7 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખુબ ખુબ આભાર જલારામ મંડળ આપ પણ ખુબ સરસ કીર્તન ગાવ છો બધા બહેનો 👌👍🙏🙏

  • @kdchochakdchocha2803
    @kdchochakdchocha2803 4 หลายเดือนก่อน +1

    ભજનમસત

  • @latagohel7183
    @latagohel7183 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ સરસ કીર્તન. ગાયું. દીદી જય શ્રી કૃષ્ણ રાધેરાધે

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

  • @satsangnasathvare680
    @satsangnasathvare680 ปีที่แล้ว +1

    ખુબ સરસ કીર્તન બેન 🙏🏻
    જય શ્રી કૃષ્ણ

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર આપ સહુ નો
      શરૂ થતાં શ્રાવણ માસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના.🙏
      મહાદેવ આપ સહુની મનોકામના પૂર્ણ કરે..
      બસ આ રીતે જ કૉમેન્ટ રૂપી આશીર્વાદ આપતા રહેજો.ધન્યવાદ!

  • @naynapandya6040
    @naynapandya6040 3 หลายเดือนก่อน +1

    Jay shree krishna

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal ปีที่แล้ว +3

    ખૂબ જ સુંદર કિતૅન- 👌👌👍👍
    જય શ્રી કૃષ્ણ🙏🙏 🌹🌹🙏🙏🌹🌹🙏🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ🙏ખૂબ ખૂબ આભાર.શ્રાવણ માસ ની હાર્દિક શુભકામના..હર હર મહાદેવ🙏🙏

  • @vallabhbhairaiyani7221
    @vallabhbhairaiyani7221 ปีที่แล้ว +2

    બહુ સરસ કિર્તન છે 🎉🌺🌷🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર આપ સહુ નો
      શરૂ થતાં શ્રાવણ માસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના.🙏
      મહાદેવ આપ સહુની મનોકામના પૂર્ણ કરે..
      બસ આ રીતે જ કૉમેન્ટ રૂપી આશીર્વાદ આપતા રહેજો.ધન્યવાદ!

  • @PoonamParmar-r8g
    @PoonamParmar-r8g 3 หลายเดือนก่อน +1

    ક્યાં રહો છો

  • @alkawagh3842
    @alkawagh3842 ปีที่แล้ว +2

    ❤❤क्या बात है बेन बा😊

  • @jayshreepatel7379
    @jayshreepatel7379 ปีที่แล้ว +1

    Jayshree umreth khubaj sars bhajan gayu lkhi ne moklo

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ દીદી🙏🙏ખૂબ ખૂબ આભાર..કીર્તન description ma લખેલું છે👍🙏plz check it.

    • @Dharmikvani-u3m
      @Dharmikvani-u3m 2 หลายเดือนก่อน

      Jay shree Krishna 🙏

  • @janvi_patel6390
    @janvi_patel6390 ปีที่แล้ว +1

    વાહ ભાવિકા બેન વાહ 🙏🙏🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  ปีที่แล้ว +1

      ખૂબ ખૂબ આભાર આપ સહુ નો
      શરૂ થતાં શ્રાવણ માસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના.🙏
      મહાદેવ આપ સહુની મનોકામના પૂર્ણ કરે..
      બસ આ રીતે જ કૉમેન્ટ રૂપી આશીર્વાદ આપતા રહેજો.ધન્યવાદ!

    • @janvi_patel6390
      @janvi_patel6390 ปีที่แล้ว

      Tmne pan shavan mash ni hardik subhkamana 🙏🙏

    • @Dharmikvani-u3m
      @Dharmikvani-u3m 2 หลายเดือนก่อน

      Jay Bholenath 🙏

  • @savitadobariya7524
    @savitadobariya7524 ปีที่แล้ว +1

    ૌઆમ યા

  • @bhajansevenstateske8245
    @bhajansevenstateske8245 ปีที่แล้ว +1

    Nice

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  ปีที่แล้ว

      હર હર મહાદેવ ખૂબ ખુબ આભાર🙏🙏

  • @rekhapatel997
    @rekhapatel997 ปีที่แล้ว +1

    Har har mhadev har 🙏🙏🙏👌👌👌🌹🌹

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  ปีที่แล้ว

      હર હર મહાદેવ🙏🙏ખૂબ ખૂબ આભાર🙏🙏

    • @nirmalabarot1033
      @nirmalabarot1033 11 หลายเดือนก่อน +1

      Ĵay shree kasn

  • @divyamalvaniya6398
    @divyamalvaniya6398 ปีที่แล้ว +2

    U

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર આપ સહુ નો
      શરૂ થતાં શ્રાવણ માસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના.🙏
      મહાદેવ આપ સહુની મનોકામના પૂર્ણ કરે..
      બસ આ રીતે જ કૉમેન્ટ રૂપી આશીર્વાદ આપતા રહેજો.ધન્યવાદ!

    • @Dharmikvani-u3m
      @Dharmikvani-u3m 2 หลายเดือนก่อน

      Jay shree Krishna 🙏

  • @maltipatel3970
    @maltipatel3970 11 หลายเดือนก่อน +2

    Very nice bhajan Didi!🙏🙏🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  11 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર આપનો..બસ આમ જ કૉમેન્ટ રૂપી સાથ સહકાર આપતા રહેજો👍🙏

    • @Dharmikvani-u3m
      @Dharmikvani-u3m 2 หลายเดือนก่อน

      Jay shree Krishna 🙏

  • @Bhavbhkti
    @Bhavbhkti ปีที่แล้ว +1

    સરસ ભજન બધાં બહેનોને મારા જય શ્રી કૃષ્ણ

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર આપને પણ જય શ્રી કૃષ્ણ બધા બહેનો તરફથી..🙏🙏🙏

    • @Dharmikvani-u3m
      @Dharmikvani-u3m 2 หลายเดือนก่อน

      Jay shree Krishna 🙏

  • @kamuprajapati5862
    @kamuprajapati5862 ปีที่แล้ว +2

    ખુબ સરસ ભજન ગાયુ‌ બધી બેન ને જય શ્રી કૃષ્ણ 🎉❤🙏🙏👌👌💯🌷🌷

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  ปีที่แล้ว +1

      ખૂબ ખૂબ આભાર આપ સહુ નો
      શરૂ થતાં શ્રાવણ માસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના.🙏
      મહાદેવ આપ સહુની મનોકામના પૂર્ણ કરે..
      બસ આ રીતે જ કૉમેન્ટ રૂપી આશીર્વાદ આપતા રહેજો.ધન્યવાદ!

  • @harshamewada9295
    @harshamewada9295 6 หลายเดือนก่อน +2

    જય સીયારામ

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  6 หลายเดือนก่อน

      જય સીયારામ ખૂબ ખૂબ આભાર

    • @Dharmikvani-u3m
      @Dharmikvani-u3m 2 หลายเดือนก่อน

      Jay shree Krishna 🙏

  • @Shreeharimandalvyara
    @Shreeharimandalvyara ปีที่แล้ว +1

    ખુબ સરસ ભજન 🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર આપ સહુ નો
      શરૂ થતાં શ્રાવણ માસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના.🙏
      મહાદેવ આપ સહુની મનોકામના પૂર્ણ કરે..
      બસ આ રીતે જ કૉમેન્ટ રૂપી આશીર્વાદ આપતા રહેજો.ધન્યવાદ!

    • @Dharmikvani-u3m
      @Dharmikvani-u3m 2 หลายเดือนก่อน

      Jay shree Krishna 🙏

  • @ArunabaRaulji
    @ArunabaRaulji 7 หลายเดือนก่อน +1

    Pili sadivala Masi vato karnataka 6

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  7 หลายเดือนก่อน

      😊😊 હા દીદી પણ મંડળ માં ગાતા હોય એટલે એવું તો ચાલ્યા જ કરવાનું..

    • @Dharmikvani-u3m
      @Dharmikvani-u3m 2 หลายเดือนก่อน

      Jay shree Krishna 🙏

  • @punitofficialshrikrishnabh3785
    @punitofficialshrikrishnabh3785 ปีที่แล้ว +1

    જય દ્વારકાધીશ ખુબ સુંદર ભજન

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ🙏ખૂબ ખૂબ આભાર🙏

    • @Dharmikvani-u3m
      @Dharmikvani-u3m 2 หลายเดือนก่อน

      Jay shree Krishna 🙏

  • @truptishah2130
    @truptishah2130 10 หลายเดือนก่อน +1

    Bhavik. Bhajan

  • @ArunabaRaulji
    @ArunabaRaulji 7 หลายเดือนก่อน +1

    Bhavika bene atlu Sara's Bhajan gaya ane Pachani beno Pani pivamathi Navi nothing thati

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  7 หลายเดือนก่อน

      😊😊😊😊 જય સીયારામ હા પણ એવું બધું તો ચાલ્યા કરે કેમ કે ઝાઝા બધા બહેનો હોય તો અત્યારે એવું જ છે કે અમુક બહેનો જ ભજનમાં ધ્યાન દે બાકી અમુક લોકો વાતો જ કરતા હોય.. જોકે ક્યારેક એ લોકોના લીધે આપણી ભજન ગાવાની લીંક પણ તૂટી જતી હોય પણ ચાલ્યા રાખે 😊🙏

    • @Dharmikvani-u3m
      @Dharmikvani-u3m 2 หลายเดือนก่อน

      Jay shree Krishna 🙏

  • @maheshdudhrejiya5131
    @maheshdudhrejiya5131 ปีที่แล้ว +1

    Bv srs

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર આપ સહુ નો
      શરૂ થતાં શ્રાવણ માસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના.🙏
      મહાદેવ આપ સહુની મનોકામના પૂર્ણ કરે..
      બસ આ રીતે જ કૉમેન્ટ રૂપી આશીર્વાદ આપતા રહેજો.ધન્યવાદ!

    • @Dharmikvani-u3m
      @Dharmikvani-u3m 2 หลายเดือนก่อน

      Jay shree Krishna 🙏

  • @devangidhunofficial
    @devangidhunofficial ปีที่แล้ว +25

    કીર્તન એટલે કીર્તન છે જય સિયારામ જય ઠાકર સત દેવીદાસ

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  ปีที่แล้ว +7

      ખૂબ ખૂબ આભાર આપ સહુ નો
      શરૂ થતાં શ્રાવણ માસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના.🙏
      મહાદેવ આપ સહુની મનોકામના પૂર્ણ કરે..
      બસ આ રીતે જ કૉમેન્ટ રૂપી આશીર્વાદ આપતા રહેજો.ધન્યવાદ!

    • @babubhaipatel9696
      @babubhaipatel9696 10 หลายเดือนก่อน +1

      😮😮 2:00

    • @chunibhaikava9314
      @chunibhaikava9314 6 หลายเดือนก่อน

      ઠ😮🎉​@@Gondaliya.Bhavika

    • @pannapatel8169
      @pannapatel8169 2 หลายเดือนก่อน

      @@Gondaliya.Bhavika😊

  • @Alkabenkotak
    @Alkabenkotak ปีที่แล้ว +2

    આધકાબૈનકોટકનાજયરામાપિર

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર અલકા માસી 🙏

    • @Dharmikvani-u3m
      @Dharmikvani-u3m 2 หลายเดือนก่อน

      Jay shree Krishna 🙏

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm ปีที่แล้ว +3

    ખૂબ ખૂબ સરસ ભજન ગાયુ ભાવિકા બેન 🙏🙏🙏👌👌👌

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર આપ સહુ નો
      શરૂ થતાં શ્રાવણ માસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના.🙏
      મહાદેવ આપ સહુની મનોકામના પૂર્ણ કરે..
      બસ આ રીતે જ કૉમેન્ટ રૂપી આશીર્વાદ આપતા રહેજો.ધન્યવાદ!

  • @leelabashukla
    @leelabashukla 6 หลายเดือนก่อน +2

    ખુબ ખુબ સરસ ભજન ગાયું.બહેનો સૌને મારા...
    જય શ્રી કૃષ્ણ..🙏🏻🙏🏻🙏🏻

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  6 หลายเดือนก่อน

      જય રામદેવપીર..ચૈત્ર સુદ બીજ ના સહુ ભકતો ને જય રામાપીર🙏🙏ખૂબ ખૂબ આભાર કૉમેન્ટ બદલ🙏🙏

  • @ghanbhaparmar8227
    @ghanbhaparmar8227 ปีที่แล้ว +1

    Jay shree krishna

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏

    • @Dharmikvani-u3m
      @Dharmikvani-u3m 2 หลายเดือนก่อน

      Jay shree Krishna 🙏