Mokshe Chalya Jaiye | Vandan Ho Suri Ram | Mukti Kiran | Jatin Bid

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ค. 2024
  • વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા..
    ઓગણીસમી સદીનો પશ્ચિમભાગ તથા વિસમી સદીનો પૂર્વભાગ
    આ મહાપુરુષના નામે અંકિત થયો છે.
    દીક્ષાધર્મનુ અજેય અને અતૂટ સંરક્ષણ આ મહાપુરુષના નામે થયું છે.
    દીક્ષા, એ મોક્ષમાર્ગ પામવા માટેનો, પરમ અને વરમ માર્ગ છે.
    આવો, આ મહાપુરુષના, ગુણ કીર્તન દ્વારા "મોક્ષે ચાલ્યા જાઇએ"
    ફાગણ સૂદ ૨. પૂજ્ય મહારાજજીની, વડી દીક્ષા સ્મૃતિનો દિવસ છે .
    ..................................
    Lyrics:
    Mukti Kiran
    Voice, Composition & Music:
    Jatin Bid [ JB-Musiclab ]
    Graphics:
    Bhavi Creation
    ( Thanks to all photos media sources )
    Presented By:
    Dharm Dhoon
    SPOTIFY - open.spotify.com/track/2p9nXB...
    GANNA - gaana.com/song/mokshe-chalya-...
    AMAZON PRIME MUSIC - rb.gy/jdordl
    WYNK MUSIC - wynk.in/u/QtMxjhMD5
    TH-cam MUSIC - • MOKSHE CHALYA JAIYE
    APPLE MUSIC - rb.gy/uwcvqm
    JIO SAVAN - www.jiosaavn.com/song/mokshe-...
    ..................................
    સૂરિરામનો સાથ મળ્યો છે
    ભવવનમાં સંગાથ મળ્યો છે
    મોક્ષે ચાલ્યાં જઇએ..
    પરમ ગુરુની આણ વહીને
    ભવ સાગર તરી જઇએ
    મોક્ષે ચાલ્યાં જઇએ..
    હતાં ગુરુવર મહા ઉપકારી,
    જગમાં નહિં જસ જોટો,
    ખોટ પડી છે પરમ પુરુષની,
    બધે દેખાયે તોટો..
    હવે પરમ ગુરુની વાતોને,
    હૈયે વસાવી લઇએ, મોક્ષે ચાલ્યાં જઇએ..
    રામ તમારું નામ હજુએ,
    હોઠે હોઠે રમતું,
    રામ નામનો અજબ સહારો,
    રામ નામ મનગમતું,
    રામ નામ જો પથ્થર તારે,
    આપણે કેમ રહી જઇએ, મોક્ષે ચાલ્યાં જઇએ..
  • เพลง

ความคิดเห็น • 2

  • @movienaa9189
    @movienaa9189 27 วันที่ผ่านมา

    Moxe chalya jaiye 😊

  • @babitajain6752
    @babitajain6752 28 วันที่ผ่านมา

    बोहत मस्त गया है