આખો દિવસ કામ કામ ને કામ જ કરવાનું 😅

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ส.ค. 2024
  • જે ખેડૂત નો દીકરો છે એમને તો ખબર જ છે કે તમે ગમે એટલો ધંધો કરી લો બિઝનેસ કરી લો રાખડી પણ લ્યો પણ કામ તો કરવું જ પડે શું કહેવું તમારું 😅
    મારી સાથે પણ આમ જ છે
    જેમ તમારી સાથે છે
    તો બાકી વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો
    નમસ્કાર મિત્રો
    તમારો એક સબ્સ્ક્રાઇબ ને તમારા નામનો મારા ઘરે એક વૃક્ષ વવા છે
    દરેક ગામ ,સમશાન અને સાંસ્કૃતિક જગ્યા અને ખજૂર ભાઈએ બનાવેલા બધા જ મકાન સુધી પહોંચશે અમારા વૃક્ષ
    ચેનલ નું નામ :- modern hitu vlogs
    ચેનલ લિંક :- / @modernhituvloge
    સૌથી સારા કામની શરૂઆત કરી છે
    દરેક ગામના સમશાન સુધી મારા વૃક્ષો પહોંચશે
    એક દિવસમાં 2000 વૃક્ષ વાવીને સારા કામની શરૂઆત કરી છે
    #modernhituvloge
    Instagram I'd link
    / makavana.hitesh.3990

ความคิดเห็น • 3