ડુંગળી ભાવની હાલની સ્થિતિએ થી હવે બજાર કઈ તરફ જઈ શકે: સુધારા તરફ કે?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 14

  • @BhupatRabari-g5x
    @BhupatRabari-g5x 8 วันที่ผ่านมา +1

    ખુબ સરસ માહિતી આપી ધન્યવાદ

    • @agritechtuition
      @agritechtuition  7 วันที่ผ่านมา +1

      આપને માહિતી ઉપયોગી લાગી એ આનંદની વાત છે.

  • @chavdahanubhai8344
    @chavdahanubhai8344 8 วันที่ผ่านมา

    khub sundar mahiti

    • @agritechtuition
      @agritechtuition  7 วันที่ผ่านมา

      આપને માહિતી ઉપયોગી લાગી એ આનંદની વાત છે.

  • @lashkarihiteshbhai6715
    @lashkarihiteshbhai6715 8 วันที่ผ่านมา +1

    🙏🙏👌👌👌🙏🙏

  • @rajuradadiya391
    @rajuradadiya391 8 วันที่ผ่านมา +1

    Good job sir
    Mare 1march ma dungari pakse
    To march ni 5 tarikh ajubaju su bhav re se..
    RAJU radadiya at.mandlikpur ta.jetpur dist rajkot

    • @agritechtuition
      @agritechtuition  8 วันที่ผ่านมา

      માર્ચના પહેલા અઠવાડિયા દરમિયાન એટલે કે દોઢ મહિના પછી નિકળે.
      આપે ચોપાણ ક્યારે કર્યુ છે, કઈ જાત છે, રોપ કે કાંજી-કળી ચોપી છે. આ વિગતો આપી શકો તો સારૂ રહે.

    • @rajuradadiya391
      @rajuradadiya391 8 วันที่ผ่านมา

      @agritechtuition thn.sir
      Me 2 acar white onion and 2 acer red pink varun vavel 6
      Direct chhatanu kari ne dt.4.11.2024 nu vavetar 6
      Amare dungari pakata 120 divas lage jethi 4.march upade
      To bhav nu anuman apjo pls

    • @agritechtuition
      @agritechtuition  8 วันที่ผ่านมา +1

      @rajuradadiya391 સરસ.
      પાકવા સમયે તડકો સારી રીતે પડવા માંડે તો લોદર પોતાની જાતે ગળી જાય ત્યાં સુધી ખેંચવી નહિં. એ પાકો માલ મેડામાલ ગણાય જેનુ અલગથી ભાવ ધોરણ હોય છે.

  • @jaydeepningala2762
    @jaydeepningala2762 8 วันที่ผ่านมา +1

    White onion nu kem thay sir march &April

    • @agritechtuition
      @agritechtuition  8 วันที่ผ่านมา

      સફેદ ડુંગળી મોટાભાગે ડિહાઈડ્રેડ થઈને નિકાસ થાય છે. એના પર કોઈ નિકાસ પ્રતિબંધ નથી આવતો પણ અખાતી દેશો અને યુરોપિયન દેશો એના ગ્રાહકો છે. એમની ખરીદી પર આધાર હોય છે સફેદ ડુંગળીના ભાવનો.
      સાથે સાથે એપ્રિલ અને મે મહિના દરમિયાન તૈયાર થતો પાક સંગ્રહ લાયક હોવાથી એ સમયનો પાક સારા ભાવથી વેચાવાની શક્યતાઓ હોય છે.

  • @RabariAryan
    @RabariAryan 9 วันที่ผ่านมา +1

    Sir mare ajmo 60 divas no thayo se ane bin piyat se ane have 1pani pavu se to kayu khatar nakhiye to vikas saro kare ane groth saro kare ane saro dale pade

    • @agritechtuition
      @agritechtuition  8 วันที่ผ่านมา +1

      એમોનિયમ સલ્ફેટ અથવા યુરિયા બે માંથી કોઈ પણનો ડોઝ આપી શકાય છે.
      બીજુ કે જો પાણીની અનુકુળતાઓ હોય તો એક થી વધારે પિયત પણ આપી શકાય.