AGRI TECH WITH GOPANI
AGRI TECH WITH GOPANI
  • 512
  • 5 132 855
ચણા ભાવ તુટે છે, તુવેર ભાવ તુટે છે! સુધારાની આશા કેટલી રાખી શકીએ?
ચણા અને તુવેર રોજ ઘટતા બજાર પાસેથી વધારાની આશા રાખવી કે પછી સ્વીકારી લેવા અત્યારના ભાવ!
มุมมอง: 54

วีดีโอ

ખેડૂત શીંગ પકવે છે પુરી મહેનતે: તો ઘાણા વાળાની મહેનત પણ જોવા જેવી હોય છે!
มุมมอง 8522 ชั่วโมงที่ผ่านมา
શીંગ પકવવા માટે ખેડૂતનો પરિશ્રમ, તેલ તૈયાર કરવા માટે ઘાણા વાળાઓનો પરિશ્રમ:
લસણ ભાવ તળિયે પહોંચવા તરફ જઈ રહ્યા છે! આગામી સમયમાં બજારને ટેકો કઈ તરફથી મળી શકે:
มุมมอง 2.4K20 ชั่วโมงที่ผ่านมา
લસણ બજાર રોજ ધોવાઈ રહ્યુ છે! ઘટતુ બજાર સ્થિર થાય અને થોડુ સુધરે એવી આશા કોઈ હોય તો કઈ તરફથી અને કયા માલમાં:
ઉનાળુ તલના વાવેતર માટે પાકને અનુરૂપ પાયાના ખાતરો:
มุมมอง 80922 ชั่วโมงที่ผ่านมา
તલ જેવા પાકની ઉનાળુ વાવણી માટે પાયાના ખાતરોની પસંદગી:
કપાસ કેટલો સમય રોકવો? એક પણ રૂપિયાનો વધારો નથી થતો!
มุมมอง 20K22 ชั่วโมงที่ผ่านมา
કપાસ બજાર કયા કારણોસર અટકેલુ છે? સુધારાની કોઈ હલચલ વિના ક્યાં સુધી માલ સંઘર્ષ?
ચણાના દબાતા ભાવો પર આયાતી ચણાનુ દબાણ વધી રહ્યુ છે:
มุมมอง 6K22 ชั่วโมงที่ผ่านมา
ચણા બજાર: આપણો ચણો પાકીને બજાર સુધી આવે તે પહેલા જ ઓસ્ટ્રેલિયન આયાતી ચણા બજારમાં ખડકાઈ ગયા છે!
મગફળી ભાવ તળિયેથી પણ નીચે જઈ રહ્યા છે! નવા વાવેતર ઉનાળુ મગફળીની સ્થિતિ કેવી રહી શકે?
มุมมอง 6Kวันที่ผ่านมา
મગફળી માર્કેટ: વેચાણ યાર્ડોમાં કે ગામડેથી? નવુ ઉનાળુ વાવેતર કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને કરવુ:
#fertiliser #ખાતર: વિડિયો લાંબો છે, કંટાળાની સમસ્યા ન હોય એવા ખાસ દર્શકો માટે જ!
มุมมอง 1.1Kวันที่ผ่านมา
#agriculture #fertilizer #farmingtips ઉનાળુ વાવેતર માટેના પાયાના ખાતરોની અભ્યાસ યોગ્ય માહિતિ:
ઘઉં ભાવ 2025 માં કેવા રહેશે: શું છે ઉત્પાદન અંદાજો અને વપરાશની જરૂરિયાતની સ્થિતિ:
มุมมอง 6Kวันที่ผ่านมา
નવી સિઝન ઘઉં 2025 ભાવોની સ્થિતિ કેવી રહી શકે:
#cottonrate #qualitycotton કપાસ બજારમાં જાન્યુઆરી બાદ હવે શું થાય:
มุมมอง 7Kวันที่ผ่านมา
કપાસ ભાવ જાન્યુઆરી પુરો થવા પર એની એ જ જગ્યાએ: ફેબ્રુઆરી સંકેતો કેવા:
ચણા જેટલા મળે એટલા ચણા, બાકી પીળા વટાણા! પણ "આયાત કરો" ભારત સરકાર!!
มุมมอง 1.8Kวันที่ผ่านมา
ચણાના ભાવને પણ નિયંત્રિત કરવાની સરકારી યોજના એટલે પીળા વટાણાની નિશૂલ્ક આયાત:
લસણ ભાવોની સ્થિતિ અને મુખ્ય માર્કેટિંગ યાર્ડોમાં આવકોના ઢગલા!
มุมมอง 6Kวันที่ผ่านมา
લસણની અઢળક આવકોની ભાવો પર અસર મોટી થઈ ગઈ છે. આવતા દિવસોનુ ચિત્ર અત્યારના સમય કરતા પણ નબળુ થવા તરફ!
#superfood #millets ઉનાળુ વાવેતર કરતી વખતે જુવાર વાવવાનુ નક્કી કરીએ તો ફાયદામાં રહીએ:
มุมมอง 1.5Kวันที่ผ่านมา
#superfood #millets ઉનાળુ વાવેતર કરતી વખતે જુવાર વાવવાનુ નક્કી કરીએ તો ફાયદામાં રહીએ:
તલના ભાવ નવી ઉનાળુ સિઝનમાં કેવા રહી શકે? સારા ભાવો મળવાની શક્યતાઓ કેવી:
มุมมอง 7Kวันที่ผ่านมา
તલના ભાવ નવી ઉનાળુ સિઝનમાં કેવા રહી શકે? સારા ભાવો મળવાની શક્યતાઓ કેવી:
તુવેર નવી સિઝન શરૂઆત સાથે જ સરકારનો આયાત નીતિ પરનો નવો નિર્ણય આવી ગયો!
มุมมอง 20Kวันที่ผ่านมา
તુવેર નવી સિઝન શરૂઆત સાથે જ સરકારનો આયાત નીતિ પરનો નવો નિર્ણય આવી ગયો!
#peanuts #fertilizer spring session peanuts growing: 🥜 foundation fertilisers & pgr mention
มุมมอง 241วันที่ผ่านมา
#peanuts #fertilizer spring session peanuts growing: 🥜 foundation fertilisers & pgr mention
ડુંગળી છોડ ત્રીજા મહિનામાં હોય તો એની કંદ સારવાર કરવી ફરજિયાત જરૂરી છે:
มุมมอง 3.5Kวันที่ผ่านมา
ડુંગળી છોડ ત્રીજા મહિનામાં હોય તો એની કંદ સારવાર કરવી ફરજિયાત જરૂરી છે:
એરંડી ભાવ: ચાલુ સિઝન પુરી થઈ રહી છે નવી સિઝન આવી રહી છે. બજાર સંકેતો કેવા:
มุมมอง 7Kวันที่ผ่านมา
એરંડી ભાવ: ચાલુ સિઝન પુરી થઈ રહી છે નવી સિઝન આવી રહી છે. બજાર સંકેતો કેવા:
જીરુ બજાર: નવી સિઝન ભાવનો પાયો કેવો બંધાઈ શકે?
มุมมอง 48Kวันที่ผ่านมา
જીરુ બજાર: નવી સિઝન ભાવનો પાયો કેવો બંધાઈ શકે?
મશીના ઉપદ્રવની સમસ્યા એટલે ફેબ્રુઆરી મહિનો: સલામતીનો અસરકારક ઉપાય:
มุมมอง 1.3K2 วันที่ผ่านมา
મશીના ઉપદ્રવની સમસ્યા એટલે ફેબ્રુઆરી મહિનો: સલામતીનો અસરકારક ઉપાય:
કપાસ બજાર: ભાવો સાવ સ્થિર થઈ ગયા છે. આવકો પણ સ્થિર! હવે શું?
มุมมอง 12K2 วันที่ผ่านมา
કપાસ બજાર: ભાવો સાવ સ્થિર થઈ ગયા છે. આવકો પણ સ્થિર! હવે શું?
લાલ મરચા નવી સિઝન: નીચા ભાવથી શરૂ થયેલા બજારમાં આગળ શક્યતાઓ કેવી હશે:🌶🌶🌶
มุมมอง 1.1K2 วันที่ผ่านมา
લાલ મરચા નવી સિઝન: નીચા ભાવથી શરૂ થયેલા બજારમાં આગળ શક્યતાઓ કેવી હશે:🌶🌶🌶
મગફળી બજાર: અઢળક આયાત થઈ રહી છે પામોલિન અને સોયાતેલની:
มุมมอง 16K2 วันที่ผ่านมา
મગફળી બજાર: અઢળક આયાત થઈ રહી છે પામોલિન અને સોયાતેલની:
ડુંગળી ભાવની હાલની સ્થિતિએ થી હવે બજાર કઈ તરફ જઈ શકે: સુધારા તરફ કે?
มุมมอง 6K14 วันที่ผ่านมา
ડુંગળી ભાવની હાલની સ્થિતિએ થી હવે બજાર કઈ તરફ જઈ શકે: સુધારા તરફ કે?
લસણ બજાર: મોટા ઘટાડા પછી ઠીક ઠીક સુધારા તરફ જાય છે.
มุมมอง 2.3K14 วันที่ผ่านมา
લસણ બજાર: મોટા ઘટાડા પછી ઠીક ઠીક સુધારા તરફ જાય છે.
ઉનાળુ તલ: પાયાના ખાતરની પસંદગી તલની જરૂરિયાત પ્રમાણે જ કરીએ:
มุมมอง 5K14 วันที่ผ่านมา
ઉનાળુ તલ: પાયાના ખાતરની પસંદગી તલની જરૂરિયાત પ્રમાણે જ કરીએ:
તલ ઉનાળુ વાવેતર: કાળા તલ ક્યારે અને કયા વાવવા: સફેદ તલ ક્યારે અને કયા વાવવા:
มุมมอง 10K14 วันที่ผ่านมา
તલ ઉનાળુ વાવેતર: કાળા તલ ક્યારે અને કયા વાવવા: સફેદ તલ ક્યારે અને કયા વાવવા:
ઘઉં-ચણાના હજ્જારો ટન જથ્થાઓ કેવી અજબ રીતે ગાયબ થઈ જાય છે!
มุมมอง 79214 วันที่ผ่านมา
ઘઉં-ચણાના હજ્જારો ટન જથ્થાઓ કેવી અજબ રીતે ગાયબ થઈ જાય છે!
લસણ ભાવોમાં એક સાથે મોટો ઘટાડો! પરિસ્થિતિ ચિંતાજનક:
มุมมอง 4.6K14 วันที่ผ่านมา
લસણ ભાવોમાં એક સાથે મોટો ઘટાડો! પરિસ્થિતિ ચિંતાજનક:
ઘઉં નવી સિઝન શું ભાવ મળી શકે: દેશ અને દુનિયાની ઉત્પાદન સ્થિતિ અને જરૂરિયાત કેટલી?
มุมมอง 3K14 วันที่ผ่านมา
ઘઉં નવી સિઝન શું ભાવ મળી શકે: દેશ અને દુનિયાની ઉત્પાદન સ્થિતિ અને જરૂરિયાત કેટલી?

ความคิดเห็น

  • @lashkarihiteshbhai6715
    @lashkarihiteshbhai6715 17 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏👌👌👌🙏🙏👏👏👏👍👍👍

  • @govindmajithiya8033
    @govindmajithiya8033 21 ชั่วโมงที่ผ่านมา

    ખૂબ ખૂબ આભાર સાહેબ

  • @PARMARYUG0008
    @PARMARYUG0008 วันที่ผ่านมา

    સાહેબ મગફળી બજાર ની માહિતી આપતા રહેજો

  • @bharatodedara706
    @bharatodedara706 วันที่ผ่านมา

    ❤❤ Jay javan Jay kishan Bhai

    • @agritechtuition
      @agritechtuition วันที่ผ่านมา

      જય જવાન, જય કિસાન.

  • @lashkarihiteshbhai6715
    @lashkarihiteshbhai6715 วันที่ผ่านมา

    🙏🙏👌👌👌🙏🙏

  • @jitendrasongara7856
    @jitendrasongara7856 วันที่ผ่านมา

    ખૂબ સરસ માહીતી અને આપની મેહનત ❤

  • @vajabharat1698
    @vajabharat1698 วันที่ผ่านมา

    ડુંગળી નો ભાવ કેવો રહેશે ફેબ્રુઆરી માં sri ?

  • @Kurbanchhgan
    @Kurbanchhgan วันที่ผ่านมา

    ❤sasu

  • @nikungpaghdal3847
    @nikungpaghdal3847 วันที่ผ่านมา

    સહી માહિતી આપવા બદલ ધન્યવાદ

  • @azimnoyda470
    @azimnoyda470 วันที่ผ่านมา

    Hi sorry to disturb sir ghau vavya pachhi paya khatarma kayu khatar vavi sakay athva shu chhati shakay jethi karine payakhatarne faydo kare please reply

    • @agritechtuition
      @agritechtuition วันที่ผ่านมา

      વાવેતર વખતે આપણે પાયામાં કયા ખાતરો આપ્યા છે એના આધારે પછીથી વાવવાના ખાતરોની પસંદગી કરવી જોઈએ. પણ ઘઉંમાં પછીથી ખાતર વાવવાનુ કામ અઘરૂ હોય છે કારણ કે ઘઉં વાવેતર સાંકડી ગાળીએ થાય છે જેમાં પહોળુ પાટલુ નથી હોતુ. છંટકાવ માટે 19:19:19 _ 0:52:34 _ 12:61:0 _ 0:0:50 પૈકી કોઈ પણ wsf નો છંટકાવ કરી શકીએ.

  • @azimnoyda470
    @azimnoyda470 วันที่ผ่านมา

    Namaste sir shu 20 20 13 ghau ma chhato to ogdi sake chhe please reply thanks

    • @agritechtuition
      @agritechtuition วันที่ผ่านมา

      નહિં ભાઈ. એનો છોડ પર છંટકાવ કરવો નિરર્થક છે.

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848 2 วันที่ผ่านมา

    બધા પાક નિકાસ ઓછી બતાવે છે ખેડૂત ખેતર માં કામ કરવા લાગી રહી છે આંદોલન થાય ને કાય થાય

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848 2 วันที่ผ่านมา

    જય માતાજી દાદા ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર

  • @lashkarihiteshbhai6715
    @lashkarihiteshbhai6715 2 วันที่ผ่านมา

    🙏👌👌👌🙏🙏🙏

  • @gajendrafefar3031
    @gajendrafefar3031 2 วันที่ผ่านมา

    Agahi ma khedut nu dhowan thay chhe hamesa Mate reca diyo to saru

  • @shyamtilva7157
    @shyamtilva7157 2 วันที่ผ่านมา

    ભારતનું સંચાલન જ વેપારી વર્ગ કરે છે અને સરકારને વેપારી કહે તેમ સરકાર કરે છે

  • @gohilchhaganbhai6952
    @gohilchhaganbhai6952 2 วันที่ผ่านมา

    કપાસ ની ખેતી જ નો કરાય 8 મહીના કપાસ ખેતરમાં ઉભો રહે 1 વિધે વધી વધીને ૧૫મણ કપાસ થાય કપાસમાં વિધે ૮ થી ૧૦ હજાર રૂપીયાનો ખર્ચે અને મજૂરી અલગ હીસાબ કરો તો કાંઈના વધે

  • @pateljaypal9567
    @pateljaypal9567 2 วันที่ผ่านมา

    Sar potash Ane salfarma su fark hoy se teni mahiti aapo

  • @lifelinehealth1441
    @lifelinehealth1441 2 วันที่ผ่านมา

    આદિત્ય ભાઈ પંડ્યા ની કોપી મારે છે આ દદા 😂. @farmermarket

  • @kishorbhailunagariya2000
    @kishorbhailunagariya2000 3 วันที่ผ่านมา

    Jay mataji kaka

    • @agritechtuition
      @agritechtuition 3 วันที่ผ่านมา

      જય માતાજી ભાઈ. 🙏🙏

  • @gamianil9425
    @gamianil9425 3 วันที่ผ่านมา

    તમે તો સાહેબ કહેતા કે ચણા ના ભાવ ૧૮૦૦ થશે એ મુજબ કઈ થયું નઈ

  • @vvvank
    @vvvank 3 วันที่ผ่านมา

    સોયાબીન તેલ ના ભાવ 2300છે સોયાબીન નો ભાવ નથી

  • @subhashjadavvlogs8626
    @subhashjadavvlogs8626 3 วันที่ผ่านมา

    સાહેબ આ વર્ષ કપાસ ના ભાવ 1500 થી 1540 /થી 1560 થશે ઈ મેં મહીના મા જો જીન વાલા ખરીદી વધારે કરે તો 😊😊અમે 1500 મા ગયા અઠવાડિયે આપી દીધો અત્યારે ભાવ 50 60 ઢીલા છે

    • @lifelinehealth1441
      @lifelinehealth1441 2 วันที่ผ่านมา

      કપાસ નહિ વધે ખાસ. તમે સાચા

    • @JagdishRathod20
      @JagdishRathod20 2 วันที่ผ่านมา

      અમારે 1500 પણ નથી આવતાં 1450 છેલ્લા

  • @jerambhaisalsra8538
    @jerambhaisalsra8538 3 วันที่ผ่านมา

    બીજેપી સરકાર ખેડૂત ને ભાવ આપવા માંગતી નથી. બીજેપી ની દાનત ખોટી છે

  • @RameshKoradiya-ss1cr
    @RameshKoradiya-ss1cr 3 วันที่ผ่านมา

    સરકારની નીતિ ખરા એક પણ ખેડૂત ની ચીજ ના ભાવ સરકાર વધવા દેતી નથી આ સરકાર ખેડૂત લક્ષી ખેડૂત ખેતી કરતો કરતો ઊંચો આવવો ના આવી નીતિ આ સરકારની છે

  • @rameshbhaidhoriyani7675
    @rameshbhaidhoriyani7675 3 วันที่ผ่านมา

    ભાજપ મીલ વાળા ને ફાયદો કરેછે

  • @lashkarihiteshbhai6715
    @lashkarihiteshbhai6715 3 วันที่ผ่านมา

    🙏🙏👌👌👌🙏🙏

  • @lashkarihiteshbhai6715
    @lashkarihiteshbhai6715 3 วันที่ผ่านมา

    🙏🙏👌👌👌🙏🙏

  • @HirenKeraliya
    @HirenKeraliya 3 วันที่ผ่านมา

    Tel no bhav to 2200 se bhav vadhyo se joyu se ke nay

  • @dkdangar483
    @dkdangar483 3 วันที่ผ่านมา

    સ્વદેશી અપનાવોના દિકરા થાય, એને આ વિદેશી નથી નડતુ?

  • @arvindbhaikoli5584
    @arvindbhaikoli5584 3 วันที่ผ่านมา

    કાકા સરકાર નિ નિતી ખેડૂતો દેવાદાર બને એવી છે કાકા કોઈ પણ સાક ભાજી ના ભાવ પણ નથી હવે ખેડૂતો શું કરે

  • @VikramThakor-q5c
    @VikramThakor-q5c 3 วันที่ผ่านมา

    जिरु मां केमथशे

  • @devendra_sinhzala7941
    @devendra_sinhzala7941 3 วันที่ผ่านมา

    Khedut pase thi mal nikri jase psi bhav vadhse..

  • @ambaramharjibhai5773
    @ambaramharjibhai5773 3 วันที่ผ่านมา

    આભાર

  • @ghabhajithakor4351
    @ghabhajithakor4351 3 วันที่ผ่านมา

    ્વડીલ કાકા કપાસીયા તેલ ઢબે 2250 છે ખોળ 1750‌ છે પણ સરકાર ની દાનત ખેડૂતો ને બજાર ભાવ આપવા ની નથી કે

  • @sureshbhairadadiya9233
    @sureshbhairadadiya9233 3 วันที่ผ่านมา

    આભાર

  • @mayur440
    @mayur440 3 วันที่ผ่านมา

    સરકાર બીજા દેશ ને રૂપિયા વારો બનાવે સે અને દેશ ના ખેડૂત ને ગરીબ બનાવવા માગે છે

  • @jaykisan9489
    @jaykisan9489 3 วันที่ผ่านมา

    આ વિડિઓ માં માત્ર મેંગેનીઝ ને ઉપર થી છાંટવું એટલુ જ સે

  • @govindbhaipavasiya2587
    @govindbhaipavasiya2587 3 วันที่ผ่านมา

    ફેબુવારીમાકપાસભાવકેમથાસે

  • @patelshambhubhai1851
    @patelshambhubhai1851 3 วันที่ผ่านมา

    Congratulations

  • @sukhalalpandavpandav1893
    @sukhalalpandavpandav1893 3 วันที่ผ่านมา

    Jay Javan Jay kisan

  • @jagdishbhaiborana9799
    @jagdishbhaiborana9799 3 วันที่ผ่านมา

  • @BhadreshbhaiKankotiya
    @BhadreshbhaiKankotiya 3 วันที่ผ่านมา

    સરસ. વાહ

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848 3 วันที่ผ่านมา

    જય માતાજી સાહેબ ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર

  • @KanjibhaiDiyora
    @KanjibhaiDiyora 3 วันที่ผ่านมา

    જય ભારત..આપનો.મો.નં.આપશો

  • @parvinbhikha5812
    @parvinbhikha5812 3 วันที่ผ่านมา

    તમૈ કીધું જીરું ટકાવી રાખવા મા ભાવ મળષે સાવ ખોટુ બજાર ઘટી ગયું ચૂ

  • @govindakhed3248
    @govindakhed3248 3 วันที่ผ่านมา

    સર ગમે ત્યારે આયાત કરી લે ગમે નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે

    • @agritechtuition
      @agritechtuition 3 วันที่ผ่านมา

      સાચી વાત છે.

    • @Khedut_putra_1011
      @Khedut_putra_1011 2 วันที่ผ่านมา

      મોદી સરકારે તુવેર તથા ચણા પર જે કસ્ટમ ડ્યુટી ૪૦% હતી તે ઉઠાવી લીધી છૈ. એટલે જબરી આયાત થશે અને ભાવ વધવાની શક્યતા નથી

  • @govindmajithiya8033
    @govindmajithiya8033 3 วันที่ผ่านมา

    ખૂબ ખૂબ આભાર સાહેબ

  • @jiganeshpurohit
    @jiganeshpurohit 3 วันที่ผ่านมา

    🙏

  • @niravparmar7649
    @niravparmar7649 3 วันที่ผ่านมา

    સર નાંફેડમાં ટેકાની સહકારી મંડળી મેળવવા માટે શું કરવું પડે માહિતી આપો

    • @agritechtuition
      @agritechtuition 3 วันที่ผ่านมา

      સરકારી ખરીદી માટેના કેન્દ્રો કૃષિ મંત્રાલય નક્કી કરતુ હોય છે. ત્યારબાદ જેતે કેન્દ્રો પરથી લગત એજન્સીઓ જેમ કે નાફેડ, સીસીઆઈ, વગેરે ખરીદી કરે છે. એને માટેના નિયમો ચોપડે જે હોય એ અલગ હોય છે અને ખરીદીના કેન્દ્રો આપવા માટેની સમજૂતી અલગ હોય છે. નિયમ મુજબ કોઈ મંડળી કે સંઘને કેન્દ્ર મળે અને જે તે કેન્દ્ર નિયમ મુજબ જ પોતે ચાલવા માગતુ હોય તો તંત્ર એને ચાલવા ન દે! "સમજૂતી" મુજબ મેળવી ને "સમજૂતી" મુજબ જે ચલાવે એમનુ ચાલે! નિયમ શું અને સમજૂતી શું એ આપ સમજી જઈ શકો છો. ધન્યવાદ.

    • @niravparmar7649
      @niravparmar7649 3 วันที่ผ่านมา

      મંડળી કેન્દ્ર મળે એના સમજૂતી માટે કરાર કરવો પડે કે પેલી પગલું લેવું પડે