બા ખુબ ખુબ આભાર તમારો સાથ સહકાર તમારા આશીર્વાદ તમારી દીકરી ઉપર કાયમ માટે રહે તમારી કોમેન્ટ જોઈને યાદ આવી ગયા અને આનંદ આવ્યો કે મારા બાના લખેલા શબ્દ કૃષ્ણમંડળમાં હાજરી આપી એ તો અમારા અહોભાગ્ય 🙏🙏🙏🙏👍👍👍👍
રેખાબેન તમારી કોમેન્ટ અમારા કીર્તનમાં પહેલી જ હોય છે ખુબ ખુબ આભાર અમે વિડીયો બનાવી છીયે એમાં તમને જરૂર આભાર માનીશું તમારી કોમેન્ટ અમારા કીર્તનમાં કાયમ માટે પ્રોત્સાહન વધારે છે
ખુબ સરસ કાજલબેન આવા મસ્ત ભજન મુકતા રહો અમને સંભળાવતા રહો પ્રભુ સદા તમને સાથ આપે નરસિંહ મહેતા ના જેવા કામ કર્યા તેવા તમારા કામ કરે તેવી શ્રાદ્ધ પક્ષ ની શુભકામના
જય શ્રી કૃષ્ણ . ભજી લ્યો સીતારામ જીવ તો ચાલ્યો જાશે ખૂબ જ સરસ ભજન સાંભળાવીયુ ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે હરિભક્તોને દિવાળી ની હાર્દિક શુભકામનાઓ સાથે રતનબેન ના રાધે રાધે નવા વરસના નૂતનવર્ષાભિનંદન. રામ રામ 🌹🙏🌹🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
વાહ વાહ ખુબ ખુબ સરસ કીર્તન ગાયું 👌👌 જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ 🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ 🙏🏻 જય ગુરુદેવ કિરણ ખુબ ખુબ આભાર🙏🏻
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ખુબ ખુબ સરસ કીર્તન છે 🙏🙏🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર તમને અમારો કીર્તન ખૂબ ગમ્યો ધન્યવાદ
જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન છે
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય ભોળાનાથ દાદા ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻
બહુ સરસ વાહ એકદસત્ય વસન
બા ખુબ ખુબ આભાર તમારો સાથ સહકાર તમારા આશીર્વાદ તમારી દીકરી ઉપર કાયમ માટે રહે તમારી કોમેન્ટ જોઈને યાદ આવી ગયા અને આનંદ આવ્યો કે મારા બાના લખેલા શબ્દ કૃષ્ણમંડળમાં હાજરી આપી એ તો અમારા અહોભાગ્ય 🙏🙏🙏🙏👍👍👍👍
વાહ ખુબ ખુબ સરસ કીર્તન ગાયું ખરેખર સમજવા જેવું કીર્તન છે ખુબ સરસ જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌
રેખાબેન તમારી કોમેન્ટ અમારા કીર્તનમાં પહેલી જ હોય છે ખુબ ખુબ આભાર અમે વિડીયો બનાવી છીયે એમાં તમને જરૂર આભાર માનીશું તમારી કોમેન્ટ અમારા કીર્તનમાં કાયમ માટે પ્રોત્સાહન વધારે છે
જય ગોપાલ
જય શ્રી કૃષ્ણ 🙏🏻 જય ગોપાલ ગીતા માસી ખુબ ખુબ આભાર🙏🏻
જય શ્રી રામ ખૂબ ખૂબ સરસ
જય શ્રી કૃષ્ણ જય સિયારામ ખુબ ખુબ આભાર
જય શ્રી રામ ખુબ જ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય સ્વામિનારાયણ વિષાણુ મહિલા મંડળના બહેનો ને જય શ્રી કૃષ્ણ
ખુબ સરસ કાજલબેન આવા મસ્ત ભજન મુકતા રહો અમને સંભળાવતા રહો પ્રભુ સદા તમને સાથ આપે નરસિંહ મહેતા ના જેવા કામ કર્યા તેવા તમારા કામ કરે તેવી શ્રાદ્ધ પક્ષ ની શુભકામના
જય શ્રી કૃષ્ણ🙏🏻 ખુબ ખુબ આભાર દીદી તમારી કોમેન્ટ ખૂબ સરસ હોય છે અમને ખૂબ આનંદ થાય છે હંમેશા આવો સાથ આપતા રહેજો ધન્યવાદ
જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ સરસ
જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર વર્ષાબેન
જય શ્રી કૃષ્ણ . ભજી લ્યો સીતારામ જીવ તો ચાલ્યો જાશે ખૂબ જ સરસ ભજન સાંભળાવીયુ ખૂબ ખૂબ ધન્યવાદ સર્વે હરિભક્તોને દિવાળી ની હાર્દિક શુભકામનાઓ સાથે રતનબેન ના રાધે રાધે નવા વરસના નૂતનવર્ષાભિનંદન. રામ રામ 🌹🙏🌹🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સિયારામ રતનબેન અમારા કૃષ્ણ મંડળ તરફથી તમને પણ દિવાળી ને નવા વર્ષની હાર્દિક શુભકામના જય શ્રી કૃષ્ણ જય સિયારામ🙏🏻🙏🏻🙏🏻
જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન વાહ વાહ મસ્ત કીર્તન છે સાંભળવાની ખૂબ મજા આવી
જય શ્રી કૃષ્ણ 🙏🏻 જય સ્વામિનારાયણ ભાવનાબેન ખુબ ખુબ આભાર🙏🏻 તમને અમારું કીર્તન ખૂબ ગમ્યું ધન્યવાદ
ખુબ સરસ માસી ભજન ગાયું...
🙏🙏🙏👌👌👌
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર પીયુ બેટા
ખુબ સરસ ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો તમારા કીર્તન બહુ મસ્ત હોય છે રોજ સાંભળું છું શ્રાદ્ધ માટે ખૂબ સરસ કીર્તન મુકેલા છે
જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 તમને અમારા કિર્તન ખૂબ ગમ્યા ખૂબ ખૂબ આભાર
જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા કાજલબેન ખૂબ ખૂબ આગળ પ્રગતિ કરો તેવા આપણા ગુરુદેવને પ્રાર્થના 🙏🙏🙏🙏🙏🎉🎉
જય શ્રી કૃષ્ણ 🙏🏻 જય ગુરુદેવ દીદી ખુબ ખુબ આભાર🙏🏻