ગુજરાતી હિરોઈન નેહા સુથાર સાથે એક મુલાકાત || actress Neha Suthar Interview

แชร์
ฝัง

ความคิดเห็น • 260

  • @gopalukedbhai9970
    @gopalukedbhai9970 2 ปีที่แล้ว +18

    નેહા મારી ફેવરિટ હીરોહીન છે અને એમની એક્ટિન અને ડાન્સ બોવ ગમે છે અને એમની સ્માઈલ તો પાગલ કરી મૂકે એવી છે.
    બોવજ આગળ પ્રગતિ કરે એવીજ પ્રાર્થના 🙏

  • @kachhadiyaajaykachhadiyaaj3173
    @kachhadiyaajaykachhadiyaaj3173 3 ปีที่แล้ว +19

    વિજયભાઈ તમારો આભાર.આવ અવ નવું વ્યક્તિ સાથે ઇન્ટરવ્યૂ આપવા બદલ આભાર.
    નેહા સુથાર ખરેખર લક્કી છે.

  • @bharatdindorofficial
    @bharatdindorofficial 3 ปีที่แล้ว +52

    આ ઈન્ટરવ્યુ ની જરૂર હતી...બહુ સરસ💐💐

  • @Rayasinruma
    @Rayasinruma ปีที่แล้ว +1

    આભાર!

  • @manharbhaisuthar1981
    @manharbhaisuthar1981 2 ปีที่แล้ว +3

    અમારા સુથાર સમાજ માટે ખૂબ ગૌરવની વાત છે. અને આગળ પ્રગતિ થાય તેવી શુભેચ્છા.
    મનહરભાઈ રવિશંકર સુથાર.

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 ปีที่แล้ว +31

    આપણી સંસ્કૃતિ આપણુ સંગીત 👍 જય જય ગરવી ગુજરાત 🙏

  • @user-ov4kd1jp7l
    @user-ov4kd1jp7l 3 ปีที่แล้ว +11

    🎤👩‍🎤 નેહા સિંગર 🎤👩‍🎤 બનવા માટે બહારનું જમવાનું છોડવું પડશે. 😁😬😷😂🤓😎😢😁😬🤣 નેહાજી........👍🏼🔥🔥🔥🔥🎤🎤🎤📝📝📝✍🏼✍🏼✍🏼🎷🎺🎹🎹🎹

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 ปีที่แล้ว +17

    જય હિંદ જય ભારત ખુબ ખુબ સુંદર જય શ્રી કૃષ્ણ🙏🙏🇮🇳🇮🇳

    • @ranjanbenkotadiya8234
      @ranjanbenkotadiya8234 3 ปีที่แล้ว +4

      જય હો ગરવી ગુજરાતણ ને જય માતાજી વિજયભાઈ🙏🙏🇮🇳

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  3 ปีที่แล้ว +5

      જય જય ગરવી ગુજરાત

    • @user-ov4kd1jp7l
      @user-ov4kd1jp7l 3 ปีที่แล้ว +2

      @@ranjanbenkotadiya8234 હજી તમારે થોડો સુધારો કરવો પડશે. 🎤🎤🎤🎤🎺🎷🤣😬😁😎🤓😂😷😇😄😆😀🔥

  • @rabariraghusingar8103
    @rabariraghusingar8103 2 ปีที่แล้ว +2

    Good luck thanks Kush Raho super hit God bless you Jay Shree Krishna Neha and midiya grup

  • @MayurVlogs_12
    @MayurVlogs_12 2 ปีที่แล้ว +5

    Neha 🥰😍😍 Big Fan Love you❤❤❤

  • @melsinhofficial3996
    @melsinhofficial3996 2 ปีที่แล้ว +1

    ખુબજ સરસ ઇન્ટરવ્યૂ ....છે.

  • @rajnikantpatel3217
    @rajnikantpatel3217 2 ปีที่แล้ว +3

    Gujarati star jodi no 1
    Jiganesh & nehasuthar supar hit💕👍💕

  • @suhaniprajapapti6763
    @suhaniprajapapti6763 2 ปีที่แล้ว +1

    નેહા ખુબજ સરસ લાગે છે ❤️❤️❤️❤️❤️

  • @maheshpatel2501
    @maheshpatel2501 3 ปีที่แล้ว +4

    Vijaybhai Republic day ni subhkamna.

  • @radheradhe-bb8mk
    @radheradhe-bb8mk 3 ปีที่แล้ว +4

    Thenk you Vijay BHAI

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 3 ปีที่แล้ว +4

    Khub sarash video
    Jay mataji

  • @pareshpanchal1170
    @pareshpanchal1170 3 ปีที่แล้ว +3

    ખૂબ ખૂબ આભાર વિજય ભાઈ🙏

  • @veersports575
    @veersports575 3 ปีที่แล้ว +62

    સર હું ને નેહા સુથાર બે એક જ ગામના છીએ અને અને અમી સ્કૂલમાં ફંક્શનમાં એક સાથે ડાન્સ કરતા હતા. અને તે વખતે જ નેહા ડાન્સ જોરદાર કરતી હતી. એક્શન સાથે. સ્કૂલનું નામ શેઠ એ. એસ.હાઈસ્કુલ સરદારપુર.

    • @familyhouse961
      @familyhouse961 3 ปีที่แล้ว +14

      તો તમે કેમ પાછળ રહી ગયા

    • @dashu_m
      @dashu_m 3 ปีที่แล้ว +1

      @@familyhouse961 🤣🤣🤣

    • @dharmendradesai7495
      @dharmendradesai7495 3 ปีที่แล้ว +4

      Te vapri hase

    • @jagadishdesai6837
      @jagadishdesai6837 2 ปีที่แล้ว +3

      @@dharmendradesai7495 ghana badhaaye vaapri chhe aane😂

    • @capulshort3354
      @capulshort3354 2 ปีที่แล้ว +6

      નેહા નો કોઇ bf તમારા ગામ નો હશે ને....🤣😀

  • @bharatbhaipatel1014
    @bharatbhaipatel1014 3 ปีที่แล้ว +5

    Very good ......I wish all the best for better future,,

  • @kiritgadhavi5252
    @kiritgadhavi5252 3 ปีที่แล้ว +7

    ભજન આરાધક જયદીપ સોની ની મુલાકાત લ્યો વિજય ભાઈ.

  • @capulshort3354
    @capulshort3354 2 ปีที่แล้ว +2

    ખૂબ સરસ....

  • @mehulrajalgotarofficial
    @mehulrajalgotarofficial 3 ปีที่แล้ว +4

    ખુબ સરસ ભાઈ 👍

  • @princecriative3628
    @princecriative3628 2 ปีที่แล้ว

    Shu vat che bhai jordar struggle bhai khub agal jao

  • @Apu_Gajjar_official
    @Apu_Gajjar_official 2 ปีที่แล้ว +7

    I proud of you neha ben our cast pride
    Jay vishwakarma dada 🙏🙏🙏

  • @ranjitsinhpadhiyar1235
    @ranjitsinhpadhiyar1235 2 ปีที่แล้ว +3

    નેહા મેમ તમે આગળ વધો

  • @VinodKaprupura
    @VinodKaprupura 3 ปีที่แล้ว +3

    Super Duper Actor Neha suthar 👌👌

  • @pravinbhaipranami1269
    @pravinbhaipranami1269 4 หลายเดือนก่อน +1

    પ્રવીણ પ્રણામી મોડાસા સાકરીયા અરવલ્લી જિલ્લ ખૂબ સરસ નેહા બેન ❤

  • @mahendrasinhrahevar3212
    @mahendrasinhrahevar3212 6 หลายเดือนก่อน

    Khub saras ben
    Jay matajini ben
    Mataji apne sada khush rakhe ben

  • @tinojithakor6833
    @tinojithakor6833 3 ปีที่แล้ว +2

    સરસ ઇન્ટરવ્યૂ

  • @ViramGadhavi-gv5sm
    @ViramGadhavi-gv5sm 3 ปีที่แล้ว +6

    જય હો સંતવાણી
    નેહાબેન ને ફક્ત અને ફક્ત એક્ટિંગ માં ધ્યાન રાખવું જોઈએ બાકી સુર તાલ કેવા છે એતો દેખાય જ છે...........
    જય નારાયણ ......વીજયમામા

    • @bharatdindorofficial
      @bharatdindorofficial 3 ปีที่แล้ว +2

      અમારું પણ એજ કહેવું છે... 👍

  • @karamshigamara1918
    @karamshigamara1918 3 ปีที่แล้ว +2

    Nice interview Jay Thakar

  • @AhirRanmal99
    @AhirRanmal99 3 ปีที่แล้ว +12

    જય કિસાન જય શ્રી કૃષ્ણ જય કિસાન જય જય ગરવી ગુજરાત 💯💯💯🙏🙏🙏

  • @piyushbhai5571
    @piyushbhai5571 2 ปีที่แล้ว +2

    સરસ જોરદાર

  • @mahendrasolanki3172
    @mahendrasolanki3172 2 ปีที่แล้ว +1

    યશસ્વી ભવઃ
    God bless you

  • @NanubhaiBhuriya-fx9fu
    @NanubhaiBhuriya-fx9fu 6 หลายเดือนก่อน

    હા જીગા ❤નેહા❤

  • @ashishmkwanaofficial1454
    @ashishmkwanaofficial1454 2 ปีที่แล้ว

    Waaa mara mota bhai 🥰🥰🥰😇😇🥰😘😇😇😇

  • @teachingwithluckybhartiya2846
    @teachingwithluckybhartiya2846 3 ปีที่แล้ว +6

    I am big fan of Neha mam

  • @gohiljavanji4751
    @gohiljavanji4751 3 ปีที่แล้ว +5

    आप को भी गणतंत्र_दिवस_की _हार्दिक_शुभकामनाएं
    🙏🇮🇳🙏
    #जय_हिन्द__जय__भारत🇮🇳🌿

  • @gojiyadinesh4292
    @gojiyadinesh4292 3 ปีที่แล้ว +4

    Wah wah

  • @kachrolabharatthakor9423
    @kachrolabharatthakor9423 2 ปีที่แล้ว

    Khub sarash

  • @p.d.chauhan5649
    @p.d.chauhan5649 2 ปีที่แล้ว

    તમારો આવાજ ખુબ સુંદર છે નેહા

  • @SanjayThakor-bm3nm
    @SanjayThakor-bm3nm 2 ปีที่แล้ว

    સુપરહીટ ઇન્ટરવ્યૂ

  • @MeldiStudioBhanthala
    @MeldiStudioBhanthala 2 ปีที่แล้ว +1

    ખુબ જ સરસ 👍

  • @ketanc255
    @ketanc255 2 ปีที่แล้ว +3

    શું અવાજ છે !! ગગન ડોલે હો...
    ગુજરાત ના બેસ્ટ સિંગર નો એવોર્ડ મળવો જોઈએ...

  • @GujjuStoryBoy6198
    @GujjuStoryBoy6198 2 ปีที่แล้ว +5

    Big fan of nehu❤❤❤❤

  • @p.d.chauhan5649
    @p.d.chauhan5649 2 ปีที่แล้ว

    ખુબ સરસ

  • @SanjayThakor0012
    @SanjayThakor0012 2 ปีที่แล้ว +2

    Super 🌟 king Vikarm Thakor singer and actor

  • @swasthyasamadhan
    @swasthyasamadhan 2 ปีที่แล้ว +1

    ખૂબ સરસ 👌

  • @gopalbharvad5377
    @gopalbharvad5377 2 ปีที่แล้ว

    ખુબ સરસ કામ છેં

  • @દિપકભાઇશાહપુર
    @દિપકભાઇશાહપુર 2 ปีที่แล้ว +2

    કેમ છો નેહા મેડમ ઈન્ટરવ્યૂમાં ભવ્ય સ્વાગત છે તમે ખુબ ખુબ આગળ વધો ખુબ જ પ્રગતિ કરો એવી હાર્દીક શુભેચ્છા પાઠવું છું જયહીંદ જય ભારત 🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official 3 ปีที่แล้ว +9

    My favourite 💖

  • @patabhaisuthar8240
    @patabhaisuthar8240 2 ปีที่แล้ว +3

    સિગર પાતાભાઈસુથાર🎤🎤 હા મારી સમાજનુ ગૌરવ.

  • @jkrayka3199
    @jkrayka3199 2 ปีที่แล้ว +1

    Supar nice voice

  • @automobilesolution
    @automobilesolution 3 ปีที่แล้ว +3

    Good neha ji ખૂબ સરસ

  • @vikashundra2326
    @vikashundra2326 3 ปีที่แล้ว +5

    Neha is my favourite actor 👍

  • @sutharsunil200
    @sutharsunil200 2 ปีที่แล้ว

    Very nice Nehaben suthar

  • @દિપકભાઇશાહપુર
    @દિપકભાઇશાહપુર 2 ปีที่แล้ว +1

    કમેન્ટ લખવા વાળા ભાઈને એટલુ જણાવવાનું કે કોઈપણ કલાકાર ગરીબીમા ઉછરે છે ખરા પણ જો મહેનત અને સંઘર્ષ કરે તો તે ખુબજ આગળ વધે છે અને તેનો સદાય માટે સીતારો ચમકે છે માટે જીવનમાં કોઇપણ ક્ષેત્રે આગળ આવવા ખુબજ સંઘર્ષ કરવો જોઇએ જયહીંદ જય ભારત 🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈

  • @maheshsachaniya7567
    @maheshsachaniya7567 2 ปีที่แล้ว +3

    જય વિશ્વકર્મા. મહેશ. ગજ્જર. કાળા તો આપડી.વારસાઈ છે. શીખવાની .જરૂર. ના હોય. જય જય ગરવી ગુજરાત

  • @vijaydigitalofficial
    @vijaydigitalofficial 3 ปีที่แล้ว +3

    Jay Mata Di Bhai.

  • @ashvinrajapara802
    @ashvinrajapara802 3 ปีที่แล้ว +4

    જય જય ગરવી ગુજરાત

  • @Siddhnath_Films
    @Siddhnath_Films 3 ปีที่แล้ว +4

    Neha Suthar Bow Sara Person Che
    Hu Tene and Ena Family Ne Personally Olkhu Chu 💫💫🔥

  • @mahipatmalaniyatchhatar3958
    @mahipatmalaniyatchhatar3958 2 ปีที่แล้ว +1

    Very nice

  • @rasikbhaipatel77
    @rasikbhaipatel77 3 ปีที่แล้ว +1

    ખૂબ સરસ

  • @editvijaykhimana9873
    @editvijaykhimana9873 2 ปีที่แล้ว +1

    સરસ

  • @jasvantpanchal2704
    @jasvantpanchal2704 2 ปีที่แล้ว +1

    Good nothing is impossible in the world

  • @satishthakor8554
    @satishthakor8554 2 ปีที่แล้ว +1

    ગયક

  • @joharmusic2793
    @joharmusic2793 2 ปีที่แล้ว

    Singing jordar che neha Ben

  • @prakashsarsiya1393
    @prakashsarsiya1393 2 ปีที่แล้ว +1

    ગોંડલ તાલુકામાં સિંધાવદર અનલગઢ ખુબ જ ફરવા લાયક સ્થળ છે એકવાર આવો ખુબ જ મજા પડી જાય એવી જગ્યા છે

  • @maheshkhandhar7883
    @maheshkhandhar7883 3 ปีที่แล้ว +8

    My favourite heroin in gujati industries

  • @kalusolanki3891
    @kalusolanki3891 3 ปีที่แล้ว +1

    જય હો

  • @Vipul_Lic_Dantarvada
    @Vipul_Lic_Dantarvada 3 ปีที่แล้ว +4

    Congratulations

  • @vijaydankharaofficial
    @vijaydankharaofficial 3 ปีที่แล้ว +2

    Congratulations ben

  • @kiritgadhavi5252
    @kiritgadhavi5252 3 ปีที่แล้ว +16

    સંતવાણી ના આરાધકો, ઉસ્તાદો, સાહિત્ય કારો ના ઈન્ટરવ્યુ જોવા ની વધારે મજા આવે છે. બાકી તો ઠીક હવે.

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  3 ปีที่แล้ว +4

      મારે ભાઈ બધા વિભાગ નું જોવું પડે

    • @kiritgadhavi5252
      @kiritgadhavi5252 3 ปีที่แล้ว +2

      હા, એ પણ સાચુ.

    • @familyhouse961
      @familyhouse961 3 ปีที่แล้ว +2

      @@VijayJotvaJournalist सच्ची बात है विजय भाई आप घबराइए नहीं हम आपके साथ हैं

  • @sureshdhoriyani6241
    @sureshdhoriyani6241 3 ปีที่แล้ว +3

    Jay mataji Vijay bhai

  • @hareshsankhol2655
    @hareshsankhol2655 3 ปีที่แล้ว +1

    saras

  • @asofficial72038
    @asofficial72038 3 ปีที่แล้ว +3

    Nice Story... Mari pan Aa vi j Story aavashe gani Judi se....
    Sav thi Alag....

  • @jivanahir1596
    @jivanahir1596 2 ปีที่แล้ว +1

    👌👌👌

  • @kirandamorkirandamor2823
    @kirandamorkirandamor2823 2 ปีที่แล้ว +3

    Ha mara gujrat nu Gaurav neha Suthar.....🙏🙏

  • @shivpatel115
    @shivpatel115 ปีที่แล้ว

    Vijay bhai aa badhi hiroin se aane javadi Ane shantvani na kalakaro nu entriyu layo ama Kai na vare

  • @minaxivarma7138
    @minaxivarma7138 2 ปีที่แล้ว

    Waah singing 😁😁😁😇😆😆😆😅😅😂😂😂😅😅😅😆

  • @pk.thakorseditika657
    @pk.thakorseditika657 2 ปีที่แล้ว +1

    Nice 👍

  • @gujratiShort143
    @gujratiShort143 2 ปีที่แล้ว +1

    👌👌👌👌👌

  • @harivala9355
    @harivala9355 3 ปีที่แล้ว +4

    Karshan Sagthiya Interview Karo

  • @vasudevcreations7211
    @vasudevcreations7211 3 ปีที่แล้ว +5

    વિજયભાઈ કીર્તિદાનભાઈ ગઢવી નું ઇન્ટરવ્યૂ લો

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 2 ปีที่แล้ว +1

    જય માતાજી🙏🙏

  • @vijayvijaythakor7219
    @vijayvijaythakor7219 2 ปีที่แล้ว +2

    Best neha suthar
    બધી હીરોઈન નો રેકોર્ડ તોડયો

  • @parthluva
    @parthluva 3 ปีที่แล้ว +2

    👌👌👍

  • @mukeshchaudhary199
    @mukeshchaudhary199 2 ปีที่แล้ว

    Supar

  • @vijayjadav3773
    @vijayjadav3773 2 ปีที่แล้ว

    Jiga ni moj

  • @rohitajol8998
    @rohitajol8998 2 ปีที่แล้ว

    SUPAR

  • @વિરમમુઘવા
    @વિરમમુઘવા 3 ปีที่แล้ว +2

    વા ખુબ સરસ બૈન

  • @satchitanand3991
    @satchitanand3991 2 ปีที่แล้ว +13

    બેન એક્ટિંગ સારી કરો છો,, બસ ગાવાનું રેવા દો

  • @parvinvala3712
    @parvinvala3712 2 ปีที่แล้ว +2

    Neha good

  • @ranjitsinhpadhiyar1235
    @ranjitsinhpadhiyar1235 2 ปีที่แล้ว +1

    જય માતાજી

  • @hanivihan1562
    @hanivihan1562 2 ปีที่แล้ว

    My fevarit neha suthar

  • @holydope2656
    @holydope2656 2 ปีที่แล้ว

    Khajurbhai nu pan interview layo

  • @mehuljadavjaybhagvan4309
    @mehuljadavjaybhagvan4309 2 ปีที่แล้ว +5

    સાહેબ મજાક નહિ કરતો પણ ગુજરાતી બધા કલાકાર ગરીબ કેમ હોય સે... 99% કલાકાર એમજ કહે સે અમે પેલા ગરીબ હતા

  • @ahirdinesh9042
    @ahirdinesh9042 3 ปีที่แล้ว +3

    Jay murlidhar

  • @mahipatsinhparmar3462
    @mahipatsinhparmar3462 3 ปีที่แล้ว +4

    Jay mataji

  • @Santosh-vk1mr
    @Santosh-vk1mr 5 หลายเดือนก่อน

    Naha very good