આનંદથી રહેવાય ( લખેલ છે )

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025
  • આનંદથી રહેવાય જગતમાં આનંદથી રહેવાય
    ખોટી વ્યાધી ન કરાય --- જગતમાં
    કર્તા હર્તા છે હરીવર ભાવી પ્રમાણે થાય
    દુઃખના ભલે હોય દિવસો તોય ખોટું ન કરાય --- જગતમાં
    માનવ દેહ મળ્યો છે. ઉત્તમ લાવો એનો લેવાયજી
    કાયમ સારાં કામ કરવા કોઈને નવ કનડાય =-- જગતમાં
    સતા મળે કે મળે સંપતી --એનો ઉપયોગ સારો કરાય જી
    કાર્ય જોઈને સર્જન હારો હૈયે ખૂબ હરખાય ---- જગતમાં
    વહેમ વ્યસન ને ફેશનથી સદાય દુર રહેવાયજી
    નિર્વર્ય સની જીવન જીવવુ દારૂ નવ પીવાય ---જગતમાં
    નાનું ભરાડ કહે નિરાંત રાખવી ઉતાવળું નવ થવાયજી
    નિધારીત સમયે નક્કી મળે છે - ઈ આપે નહી ઓછું કાંચ --- જગતમાં

ความคิดเห็น •