Prakruti Nihadvi Part 1 | Phases of Nature | Elements of Soul | Derbyshire Shibir 2002

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • In this video Pujya Niruma explains how to observe prakruti. What is meaning of Prakruti? What is science behind prakruti getting bounded? What are six eternal elements? How prakruti get bounded by two eternal elements and being suported by four other elements? How does I-ness arises? How does arousal of wrong belief arises? How does chetan element fill power within jad element? How does Ego plays it role in Human life form? How four Kashayas arises and our whole life is run based of these four kashayas? How based on mere wrong belief the ego arises? What happens after getting Knowledge of self to the main wrong belief and I am pure soul right belief is gained? How the force of prakruti reduces after getting Knowledge of self? How our not maintaining balance in life affects other? How to get reduce our expectation from others? What is difference between Kudrat and prakruti? What is reality behind magic and does it really helps solving our worries?
    આ વિડિયોમાં પૂજ્ય નિરુમા પ્રકૃતિ કેવી રીતે નિહાળવી તે વિશે સમજાવે છે. પ્રકૃતિનો અર્થ શું છે? પ્રકૃતિ બંધાવા પાછળનું વિજ્ઞાન શું છે? છ શાશ્વત તત્વો શું છે? કેવી રીતે પ્રકૃતિ બે શાશ્વત તત્વો દ્વારા બંધાયેલી છે અને અન્ય ચાર તત્વો એને સહાય કરે છે? અહમ કેવી રીતે ઉભો થાય છે? ખોટી માન્યતા કેવી રીતે ઉભી થાય છે? ચેતન તત્વ જાડ તત્વમાં પાવર કેવી રીતે ભરી શકે છે? અહંકાર પોતાનો ભાગ કેવી રીતે ભજવે છે? કેવી રીતે ચાર કષાયો ઉદ્ભવે છે અને આખું જીવન આ ચાર કષાયના આધારે ચાલે છે? દાદા ભગવાનની દ્રષ્ટિ મુજબ વૈજ્ઞાનિક રીતે પ્રકૃતિ કેવી રીતે બદલી શકાય છે? આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી આપણે અહંકારને ટેકો ન આપવાથી કેવી રીતે પ્રકૃતિને મોળી થાય છે? આત્મજ્ઞાન મેળવ્યા પછી પ્રકૃતિનો ફોર્સ કેવી રીતે ઘટાડી શકાય છે? શું પ્રકૃતિ અને અનાત્મા એકજ કહેવાય છે? પ્રકૃતિને કેવી રીતે વિભાજીત કરી શકાય? કુદરત અને પ્રકૃતિ વચ્ચે શું તફાવત છે?
    English : www.dadabhagwa...
    Gujarati: www.dadabhagwa...
    Hindi : hindi.dadabhag...
    ►We bring new Spiritual videos for you everyday.
    (Subscribe) Dada Bhagwan Foundation Official Channel: / @dadabhagwanfoundation
    ►Dive into the ocean of Inner Happiness.
    (Subscribe) Dada Bhagwan Foundation Official Music Channel: / @dadabhagwanmusic
    ►Our Official Multilingual TH-cam Channels
    Hindi: / @dbfhindi
    English: / @dbfenglish
    Marathi: / @dbfmarathi
    Telugu: / @dbftelugu
    Tamil: / @dbftamil
    Kannada: / @dbfkannada
    Malayalam: / @dbfmalayalam
    Bengali: / @dbfbengali
    Spanish: / @dbfspanish
    Portuguese: / @dbfportuguese
    German: / @akramvignangermany
    ►Follow us on:
    WhatsApp: dbf.adalaj.org...
    Instagram: dbf.adalaj.org...
    Facebook: dbf.adalaj.org...
    Twitter: dbf.adalaj.org...
    Pinterest: dbf.adalaj.org...
    LinkedIn: dbf.adalaj.org...
    Telegram: dbf.adalaj.org...
    Tumblr: dbf.adalaj.org...
    ►Enhance Your Spiritual Journey Through Our Official Website
    For Spiritual Seeker: www.dadabhagwa...
    For Spiritual Followers: www.dadabhagwa...
    For Active Listeners: www.dadabhagwa...
    For Kids: kids.dadabhagw...
    For Youth: youth.dadabhag...
    ►Charge your Spirituality Through Our Official Apps (Download)
    Dada Bhagwan App & Akonnect App: www.dadabhagwa...
    ►Explore Dada Bhagwan Foundation Online Store
    Dada Bhagwan Store: store.dadabhag...
    #PujyaNiruma #PhasesofNature #ElementsofSoul

ความคิดเห็น • 13

  • @manojbhimjibhaipatel8199
    @manojbhimjibhaipatel8199 ปีที่แล้ว

    દાદા આવીગયા ગયા છે 🙏🏻જય સચિદાનંદ 🙏🏻🙏🏻

  • @jyotiwadekar9454
    @jyotiwadekar9454 หลายเดือนก่อน +1

    Topmost level gyanwani dada niruma ni

  • @sanjanagoyal5831
    @sanjanagoyal5831 11 หลายเดือนก่อน

    Jai dada bhagvan 🎉🎉❤❤🎉🎉

  • @kesharmangliya4875
    @kesharmangliya4875 ปีที่แล้ว

    Jay shchidanand pujya shrri dipk bhai🙏🙏🙏🙏🙏

  • @shobhawadwalkar9719
    @shobhawadwalkar9719 3 ปีที่แล้ว +1

    Jsca

    • @shobhawadwalkar9719
      @shobhawadwalkar9719 3 ปีที่แล้ว +1

      બહુ સરસ વિડીયો !!👌👌🙏🙏👍👍

  • @jyostnaagravat8174
    @jyostnaagravat8174 4 ปีที่แล้ว

    🥀🙏🥀🙏🥀 Dadabhgvan na asim jay jay kar ho 🙏🥀🙏🥀🙏🥀🙏🥀🙏🥀🙏

  • @ambaramubhadiya1283
    @ambaramubhadiya1283 4 ปีที่แล้ว

    Dada bhagvan mahan chhe

  • @sangeetasutariya2663
    @sangeetasutariya2663 4 ปีที่แล้ว

    Jsca 🙏

  • @saumil8546
    @saumil8546 3 ปีที่แล้ว +1

    દાદાજી આવે છે મારા દાદા આવે છે.💐💐😢

  • @ranjanasingh4594
    @ranjanasingh4594 4 ปีที่แล้ว

    Jsca..

  • @narendrakumarbhogilalpatel2827
    @narendrakumarbhogilalpatel2827 4 ปีที่แล้ว

    મારા દાદા મહાન છે.....મારી મા મહાન છે......મારા મહાત્માઓ મહાન છે.......

  • @sonalmehta7642
    @sonalmehta7642 3 ปีที่แล้ว

    M