ખરેખર પીપળીધામ ખૂબ ખૂબ જ સરસ છે મેતો youtube ઉપર જોયેલું છે પણ જવાનો મોકો જ મળ્યો નથી જ્યારે વિરમગામ સાઈડ જવાનું ત્યારે પીપડી દર્શન કરવા દર્શન કરવા જરૂર થી જઈશ જય હો રામદેવપીર નો સવારામ સાહેબ ના ભજનો પણ હું અવાર-નવાર સાંભળું છું
જય હો પીપળીના પીરની....જય રામાપીર સરસ વિજયભાઈ..ખૂબ ખૂબ આભાર સહ અભિનંદન.... આપ દ્વારા પૂછાતા પ્રશ્નો ખૂબ જ ગમે છે ,કારણ જે હોય તે ઈન્ટરવ્યુ વખતે તમારામા અનોખી કુદરતી ઊર્જા જોવા મળે છે....કોઈ આશિર્વાદ કે અલૌકિક શકિત સહાયરૂપ હોય એવુ દર્શન થાય છે...
જય ગુરુદેવ સાહેબ , હુ છેલ્લા ૩ - ૪ દિવસથી આપની ચેનલમાં જુદા જુદા ઈન્ટરવ્યું ભજન સંતવાણી ના આરાધકો ના અપના દ્વાર લેવામાં આવેલ જુદા જુદા ઈન્ટરવ્યું સંભાળીને મને અનહદ આનંદ ની અનુભૂતિ થી છે . મને આ પ્રકારના ઈન્ટરવ્યું ખુબ પસંદ પડે છે . મેં ભારતીબેન વ્યાસ , લલીતા બેન ઘોડાદ્રા , રશ્મિબેન ( ડબલ વોઈસ ફેમ ) , પુનમબેન ગોંડલિયા , નિરંજન પંડ્યા , આ ૪-૫ ઈન્ટરવ્યું જોયા છે. ખુબ પસંદ પડ્યા છે . પરંતુ મને આ ખાસ પુછવું છે કે આપની આ ચેનલ ટીવી ઉપર કઈ રીતે પ્રસારણ થાય છે. દુરદર્શન ના ડીશ માં આવે છે . તે ખાસ માહિતી આપશો તો ગમશે. મને આપનું કામ ખુબ પસંદ પડયું છે. પણ આ ચેનલ વિષે માહિતી આપશો તો ખુબ ગમશે. લી.નિલેશ જી. પટેલ, મુ. હાથરવા કંપા, તા. વડાલી, જી. સાબરકાંઠા.
જય સવારામબાપા,જય રામદેવપીર.
जय हो पीपळी ना पीर जय रामापीर जय हो संतवाणी जय गुरूदेव 🙏🙏🙏🙏🙏
Jay ho piplidham na pir ni.
જય હોં રામદેવપીર મહારાજ
જય રામદેવજી
જય અલખધણી રામદેવજી મહારાજ
Jay gurudev
જય હિંદવા પીર
Jay Ho Santvani
ખરેખર પીપળીધામ ખૂબ ખૂબ જ સરસ છે મેતો youtube ઉપર જોયેલું છે પણ જવાનો મોકો જ મળ્યો નથી જ્યારે વિરમગામ સાઈડ જવાનું ત્યારે પીપડી દર્શન કરવા દર્શન કરવા જરૂર થી જઈશ જય હો રામદેવપીર નો સવારામ સાહેબ ના ભજનો પણ હું અવાર-નવાર સાંભળું છું
જય રામદેવપીર
th-cam.com/video/853DYqIbg1Q/w-d-xo.html
વાહ વાહ વિજયભાઈ વાહ આનંદ આવી ગયો જય જય શ્રી રામ
9ohi79and u9uu9
જય આત્મા નંદી પુરુષ જ
જય હો સિધ્ધ રામદેવજી મહારાજ
જય હો સવારામ બાપા
જય હો બળદેવદાસ બાપા
જય હો વાસુદેવ બાપા
સવારામ સાહેબ
પરમ પૂજ્ય સંત શ્રી સવા રામ બાપાના ચરણો મા કોટી કોટી વંદન
th-cam.com/video/853DYqIbg1Q/w-d-xo.html
Jay ho guru vasudev maharaj.
Jay Rama dhani. Jay savaram bapa.
Jay ho pipli na pir .🙏🙏🙏
જય રામાધણી
🙏જય હો પીપળી ના પીર🙏
🙏જય હો સંતવાણી વાલા🙏
જય રામાપીર 🙏🏻💐
વાસુદેવ મહારાજ 🚩🚩🚩
જય હો પીપળીધામ જય હો પીપળી ના પીર
જય સિયારામ
th-cam.com/video/853DYqIbg1Q/w-d-xo.html
જય હો પીપળીના પીરની....જય રામાપીર
સરસ વિજયભાઈ..ખૂબ ખૂબ આભાર સહ અભિનંદન....
આપ દ્વારા પૂછાતા પ્રશ્નો ખૂબ જ ગમે છે ,કારણ જે હોય તે ઈન્ટરવ્યુ વખતે તમારામા અનોખી કુદરતી ઊર્જા જોવા મળે છે....કોઈ આશિર્વાદ કે અલૌકિક શકિત સહાયરૂપ હોય એવુ દર્શન થાય છે...
કુદરત ની કૃપા
માતાજી નું કૃપાથી બધું થાય છે
Jay Ramdev pir 🙏🙏
Jay hoo
Jay gurudev jay ho pipli na pir ni
JAY RAMDEPIR BAPA JAY SHEE RAM HAR HAR MHADEV JAY MATAJI JAYSHEE RAM
Jay gurudev, ❤️🙏
जय रामदेवजी महाराज / जय श्री सवारामबापा पीपणी धाम 🙏🙏🙏🙏🙏
જય ગુરૂ મહારાજ
જય વાસુદેવ મહારાજ
જય હો પીપળી ના પીર
Sitaram 🙏🙏🙏
Super.. Vijay BHAI..... Khub Khub aabhar... Bapu. Na satsang MA maja aavi Khub Khub aabhar.... Jay Ramapir
જય રામદેવપીર
Jai ramadhani
જય હો પીપળી ના પીર 🙏🙏🌹🌹🌸🌸🌿🌺🍁
જય હો વાસુદેવ બાપા
સીતારામ
જય રામદેવજી મહારાજ👌👌વાહ વાહ ખૂબ જ સુંદર👌👌👌
જય શ્રી રામદેવજી મહારાજ ની જય હો સંતવાણી લૉકસાહિતય નૉ જય શ્રી કૃષ્ણ જય શ્રી મૉગલ મા
Jay ho piplidham
Jay siyaram
સદાય🙏🙏🙏 જય હો મારા ગુરૂ માહારાજ ની🙏🙏🙏
th-cam.com/video/853DYqIbg1Q/w-d-xo.html
Jay Vasudev. Maharaj
જય સવારામ બાપા
જય હો સવારામ બાપા 🙏🙏🙏
જય રામદેવપીર
જય ગુરુદેવ ભગવાન તમારી જય જય હો
જય હો રામદેવ પીર જય સવારામ બાપા 🙏🙏🙏🙏⚘⚘⚘🌹🌹🌹🌹
🙏જય માતાજી🙏
Jay ramapir
વાસુદેવ મારાજ ના જય શીયારામ
Jay hoooooo sadguru saheb
જય હો સંતવાણી... જય રામાપીર..
સદગુરુ શ્રી સવારામ બાપા ની જય
Jay hoo pipli na pir ni
Jay Ramapir
Jay vasudev maharaj
Jayho sant vani Jay Rama pir
જય.માતાજી
Jayho pipli na pir
જય હો સવારામ બાપા જય નારાયણ વાલા
th-cam.com/video/853DYqIbg1Q/w-d-xo.html
Jay Ramapir..🙏
Jay ho jay ho 🙏
Jay ho 🙏🙏🙏🙏🙏
જય બાબારી, જય સવારામબાપા
Jay ho 🙏🙏🙏
Vijay bhai thanks...
જય હો
JAY BABARI
જય ગુરુદેવ
🙏
Wah khub saras vijaybhai
વિજયભાઈ. સવારામ.બાપા..ની.લેરીયુ..ભાગ.બાપુ.પાછેથી.લેજો.જય.રામાપીર
અવશ્ય
Vijay bhai dhirj na fad mithahoy jay gurudev Jay ho pipli na pirni
હાં ભાઈ હા
th-cam.com/video/853DYqIbg1Q/w-d-xo.html
સરસ
રામાપીર જય રામાપીર
Jay alakh ghani
🌹 🌹 JAY GIRNARI 🌹🌹 🙏🙏
વડવાળા મંદિર દુધય રામબાલકદાસ બાપુ ની મુલાકાત લેજો
Avshy
જય રામાપીર ...વિજયભાઈ લોકગાયક ...અરવિદભાઈ બારોટ નુ જરૂર..ઈન્ટરયુ લઈ જો...તમારો..ખુબ..ખુબ..આભાર વેક્ત કરૂ છૂ..
હા અવશ્ય ભાઈ
Jai bar
વાહ જી તમે બોવ જ સારું કામ કરો છો. એક સુચના, ઈન્ટરવ્યુ ને બદલે, સાક્ષાત્કાર શબ્દનો પ્રયોગ કરવો
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏
જય હો...
👍🏻👍🏻👍🏻
Sitaram
वाह विजयभाई
પીપલીધામ
🙏🙏👏👏👌👌
જય પીપળી ના પીર વિજયભાઈ પ્રતાપભાઈ બારોટ ઉસ્તાદ ની મુલાકાત કરો
જય હો રામદેવપીર ની જય હો બાપા સવારામ ની જય હો બળદેવ દાસ બાપાની જય હો વાસુદેવ
Ok
જય ગુરુદેવ. ઉપદેશ લેવો છે૯૫૭૪૨૯૧૮૧૧
Jay naklank
જય ગુરુદેવ સાહેબ , હુ છેલ્લા ૩ - ૪ દિવસથી આપની ચેનલમાં જુદા જુદા ઈન્ટરવ્યું ભજન સંતવાણી ના આરાધકો ના અપના દ્વાર લેવામાં આવેલ જુદા જુદા ઈન્ટરવ્યું સંભાળીને મને અનહદ આનંદ ની અનુભૂતિ થી છે . મને આ પ્રકારના ઈન્ટરવ્યું ખુબ પસંદ પડે છે . મેં ભારતીબેન વ્યાસ , લલીતા બેન ઘોડાદ્રા , રશ્મિબેન ( ડબલ વોઈસ ફેમ ) , પુનમબેન ગોંડલિયા , નિરંજન પંડ્યા , આ ૪-૫ ઈન્ટરવ્યું જોયા છે. ખુબ પસંદ પડ્યા છે . પરંતુ મને આ ખાસ પુછવું છે કે આપની આ ચેનલ ટીવી ઉપર કઈ રીતે પ્રસારણ થાય છે. દુરદર્શન ના ડીશ માં આવે છે . તે ખાસ માહિતી આપશો તો ગમશે.
મને આપનું કામ ખુબ પસંદ પડયું છે. પણ આ ચેનલ વિષે માહિતી આપશો તો ખુબ ગમશે. લી.નિલેશ જી. પટેલ, મુ. હાથરવા કંપા, તા. વડાલી, જી. સાબરકાંઠા.
ધન્યવાદ
અમુક સેટેલાઇટ ડીસ પર આવે છે
ડેન ઇન વગેરે માં
Jay Sitaram
Jay guru shree vasudev maharaj🙏
Jay ramdevpeer maharaj
જયબાબારી
જય રામદેવપીર 🙏
જય હો....રામાધણી 👏
😇 સાચાંરે.... સંતોની માથે
📿 ભક્તિ કેરા મોલ 🚩
આ ભજન મારું મનપસંદ ભજન છે 🙏
જબુ બાઈ ને તો ક્યારે યાદ કરતા નથી બાપુ એમને પણ યાદ કરતા રહો તો વધારે સોભા વધશે
Vijay bhai 3 jo bhag banvyo 6 E jo vo...જબુ બા નો...
વિજયભાઈ માન સરોવર દાસ બાપુ પેટલીધામ નું ઈન્ટરવ્યુ લેજો
હા મારા ગુરુજી
આઈ
જય રામદેવજી મહારાજ