સીતારામ. પરમ પૂજયશ્રી વાસુદેવ મહારાજને નમન. વિજયભાઈ ખરેખર બાપુ સાથે આપને જે સત્સંગનો લાભ મળ્યો એ એક લહાવો છે. વર્ષોથી જતા ભક્તોને પણ આટલો લાભ નથી મળતો. આપ ધન્ય થઈ ગયા જય ગુરુ મહારાજ. જય રામદેવપીર
અવિગત અલખ કોરા કાગળ તે વાંચે જો આવું સમજાય ગયું હોય તો આવા ખોટા ઢકોચલા ન પકડાવે ખોટા બણગાં ન ફુંકે રાખે નિરાકાર નિર્ગુણ ને સિરગુણ મા શું કામ મુર્તિ પુંજા કરી શકાય માતાજી દેવી દેવતાઓ ને પુંજા કરવી આ ખોટી માન્યતાઓ છે ધારણાઓ કલ્પના ઓ છે જો આ ન સણજી શક્યા છે તો એ બીજાને શું સમજાવે,,સવારામ સાહેબ ને આધશક્તિ મળ્યા છે રામદેવપીર મળ્યા છે,,એ ખોટી ગપોડબાજી ધાંધલેબાજી વાર્તાલાપ કરવા સિવાય બીજુ કાંઈ જ નથી આવુ કાંઈ છે નહી સાહેબ સવારામ સાહેબ કેવલ પરમાત્મા આત્મા ની વાત છે એની વાણી શબ્દ સમજો તો એમા કાંઈ માતાજી રામદેવપીર નુ નામઃ આવતા નથીઃ આ ગપોડકથા ગપોડલીલા ગપોડા મારે રાખે છે ઢપોડશંક ગપોડીબાજ ઘનશંકર આવા સમજા કારવા વગર નુ ધોકાવે રાખે છે સવારામ સાહેબ જેવા સંતો એ આવા ખીચડા ની વાત ન કરે એ કેવલ આત્મ જ્ઞાન આત્મ બોધ ની જ વાત કરી છે,, વિવેક જ્ઞાન સિવાય કાંઈ જ વાત નથી આવા પરંપરા વાદી રુઢીવાદી લોકો સમજા કારવા વગર નુ ઘરની ઘોરાજી હાંકે રાખે છે આવુ સવારામ સાહેબ ના શબ્દો વાણી માં ક્યાંયે આવતુ નથી એની વાણી શબ્દ વચન શું કહે છે અને આવા ગપોડી ગપાટા મારનારા ઢપોડશંક ગપોડીબાજ ઘનશંકર શું કહે છે સમજો વિવેક કરો તો ખબર પડી જાય
ll જય હો પીપળીધામ નાં પીર ll
ll સિતારામ ll
પુર્વ કરોડો જન્મ નુ ફળ ભક્તિ છે!!!!!
અલખ ધણી!!
બાપુ ને કોટી કોટી વંદન!!!
વાસુદેવ બાપુ પાસે થી ખુબ ઉમદા સતસંગ માણવામળ્યો ધન્યવાદ વિજયભાઇ પ્રણામ
ખુબ ખુબ આભાર વિજયભાઈ તમે તો બહુ મોટા ભગત નીકળ્યા પ્રભુ 🙏🙏🙏
આમ જ સવારામ બાપાની પવિત્ર વાણીનો અર્થ સમજાવતા રહો.. આભાર.. ઘણું જાણવા મળ્યું.. જય રામદેવજી મહારાજ
જય અલખ ધણી જય હો પીપળીધામ
વિજય ભાઈ બાપુ સાથે જ્ઞાન રૂપી સંતસગ
થી પીપળીધામ વિશે પણ ઘણુ બધુ જાણવા મળ્યું
જય હો પીપળી ના પીર જય સિયારામ
Jay gurumaharaj 🙏🙏🙏🙏🙏🙏 lakh lakh vandan
ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.
અતિ સુંદર મુલાકાત માટે ખૂબ ધન્યવાદ જ્ય ગુરુદેવ. જ્ય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.
સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.
જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.
લાખો વંદન. સરસ ઇન્ટરવ્યુ
જય અલખધણી 🙏
વિજયભાઈ, ધન્યવાદ સંતોના ઈનટરવયુ બતાવવા માટે.
આભાર
જય અલખધણી. જય હો પ્રેમ પુરુષ બાવાની. સત્ય સવારામ સાહેબ.
Jay ramdevpir jay pipli na pir jay gurudev thankyou vijaybhai jotva🎉🎉🎉🎉🎉
વીજયભાઈ ખુબ ખુબ અભિનંદન સાધુ સંતો ના દર્શન કરાવ્યા અમને સંતસંગ વાણી રૂપી દર્શન કરાવ્યા
Thanks
જય પરબ્રહ્મ પરમેશ્વર જય બાર બિજના ધણી રામદેવ પીર
વાસુ દેવ બાપુ આપનાં ચરણોમાં કોટી કોટી વંદન
વાહ આપની ગહન પ્રશ્નોત્તરી અને ખુબજ સહજ,સરળ ભાવે બાપુ નાં જવાબ. જ્ઞાનગોસ્ટી નો અદ્દભુત લાભ અમને પણ મળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.🙏🙏🙏.
ધન્યવાદ
Jay ho
જય ગુરુદેવ જય સીતારામ જય અલખ ધણી જય પીપળી ના પીર
Jay gurudev bapa aanand ,,,,,,,,,,,,,ઉદગાર આવતા ભાવ મુકયો છે,,,,,,,,,,સદગુરૂ પ્રીતે અપાર હૈ વોતો મનસે માપીના જાય મન શરણે મુકતા પ્રીતીનો સ્વાદ પમાય જય ગુરૂદેવ
જય પીપળી ના પીર જય વાસુદેવ મહારાજ
धन पिपणि धाम सवा राम
જય હો પીપળી ના પીર રામદેવપીર
દુર્લભ સત્સંગ 🙏
સીતારામ. પરમ પૂજયશ્રી વાસુદેવ મહારાજને નમન. વિજયભાઈ ખરેખર બાપુ સાથે આપને જે સત્સંગનો લાભ મળ્યો એ એક લહાવો છે. વર્ષોથી જતા ભક્તોને પણ આટલો લાભ નથી મળતો. આપ ધન્ય થઈ ગયા
જય ગુરુ મહારાજ. જય રામદેવપીર
જય રામપીર
जय हो 🙏🙏
જય રામદેવપીર બાપા 🙏🚩
જય પીપળી ના પીર
Jay shri krishna🙏 Jay bar bij na dhanhi Ramdevpirbapa🙏🙏🙏🙏🙏maja avi vijaybhai👏🙏
સીતારામ જય હો સવારામબાપા જય રામદેવજી મહારાજ જય લાલગેબી 🙏🏻🙏🏻😊😊
Jay Ramdevpeer Baba 🙏Jay Sawaram Bapa 🙏Jay Alakhdhani 🙏
વનસ્પતિનો ખોરાક આપણાથી છિનવાય નહીં તેવું જીવન જીવતા રહીશું.જય યોગેશ્વર.
વીજયભાઈ ખુબ ખુબ અભીનંદન
જય રામદેવપીર
જય સવારામ બાપા
જય ગુરૂદેવ વાસુદેવ મારાજ,🙏🌷
ખુબ ખુબ આભાર વિજયભાઇ
શ્રી વાસદેવ મહારાજ સાથે જ્ઞાન રૂપી સત્સંગ કર્યો
ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏જય રામદેવપીર 🙏🙏🙏🙏
ધન્યવાદ ભાઈ
gurudev na charan ma kotikoti vandan
જયસીતારામ
જય શિવ શકતિ 🙏
Jai ramdevpir
जय श्री राम देव जी महाराज
👣🙏
jay shree savaram bapa
Very nice Jayshrikrish na
Superb speechless speech👍🙏👍
જય હો અલખધણી જય સવારામ બાપા
જય શ્રી રામદેવપીર 🙏
જય અલખધણી રામાપીર 🙏
જય શ્રી દ્વારકાધીશ ભગવાન 🙏🙏🙏🙏🙏
નવધા ભક્તિ નો ઉલ્લેખ અદ્ભુત રામાયણ માં છે, નવધા ભક્તિ એ જીવન નો સાર છે
Vaah
વાહ બાપુ ધન્ય છે. જય અલખ ધણી
Jay..Ramdevpir
Palanpur..nibajuma
હકીકતમાં વિજય ભાઇ તમારી પ્રસ્નો પુસવાની અલગ શૈલી સે હોં.
આભાર
Jay ho bapu jay rampeer jay alakhadhani🙏🙏🙏🙏🙏
મોરાગઢ મોમાઈ માં ની મુલાકાત લો એક વાર🙏🙏
વિજય ભાઈ થરા ગુરુ ગાદી ભરવાડ સમાજની મુલાકાત લ્યો જય ઠાકર
Jay alakh dhani jay savaram bapa
જય હો બાર બીજના ધણીને જય નારાયણ વાલા
જય હો બાપા 🇦🇷 જય ગુરુદત્ત 🇦🇷 જય અલખધણી 🇦🇷✌️ જય ગુરૂદેવ ✌️🇦🇷🏄 જય સરદાર 🏇🇦🇷✌️🇦🇷🏄
🙏🏻 જય અલખ ઘણી 🙏🏻
જય રામાપીર
જય સવારામબાપા
Jay Ramapir bhagwaan temaj Savarambapa namdam pustako ma thi apyo chhe, 🙏🙏🙏🙏
12 BEEJ NA DHANI BABA RAMDEV PIR NO JAI JAIKAR HO
સરળ ફિલોસોફી
Jay siyaram
Jay savaram
🚩જય અલખધણી જય પીરાણું જય રામાપીર જય શ્રી ગોરાપીર દાદા🚩 🙏🙏
Very good information.🌷
JAY RAMDEPIR BAPA JAY SHEE RAM HAR HAR MHADEV JAY MATAJI VAH BAPU VAH
नमनभगवन
જય અલખધણીવાસૂદેવબાપુ
🙏jay ramapir🙏
જય હો બાર બીજના ધણી
🙏🙏🙏સદાય જય હો મારા ગુરૂ માહારાજ ની🙏🙏🙏
JAYRAMAPIR
Jay gurudev bapa aanand bapa svarambapana aa rajkno ma kharaghoda thi avirat ahonish darasn ma aaje aanand no umdko jay gurudev ,,,,,,,,,,,એક ઉદગાર બાપા સદગુરૂ પ્રીતે અપાર હૈ વોતો મનસ ે માપીના જાય મન શરણે મુકતા પ્રીતીનો સ્વાદ પમાય જય ગુરૂદેવ ,,,,,,,jay gurudev sarve satsangine Amiri court Bahrain ritt glf ,,thi das na jaygurudev
જય ગુરુદેવ
@@VijayJotvaJournalist ji જય ગુરૂદેવ આ અરબી ભાષા છે આપ વાંચો જેન અંતે સવીના મકતુફ આના આના ફિ અલહિન દાખીલે ગુજરાતમાલ હિન્દ અસરા સના ફિ બાહરેન ફિમાહઅલ્લાહ જય ગુરૂદેવ જી ,,,,,,,,,,,આનો અથઁ,,,,,,,આપે આ દાસના લખાણને પ્રેમભાવથી વાચી જે ઉમળકે રીપ્લાય આપતા આનંદ જય ગુરૂદેવ જી Amiri court Bahrain ritt glf jay gurudev
🌸🌸🙏🏻🚩
ફૂલગરજી ગુરુજી વિશે કંઈક પ્રકાશ થાય એવી વિનંતી
Jay baba ramdevji
જય ગુરુદેવ🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
વિજયભાઈ. 3.જો.ભાગ.બાપુ. નોલેજો.લેરીયુ. નુ.વર્ણન.બાપુ પાછેથીવેજો.ખુબખુબ. ધન્ય વાદભાઈને.સગુણ.નીરગુણની.વાત.બાપુ એ.સારી કરી.જયરામદેવજી
હા લીધું જ છે આવનારા સમય માં મુકશુ
જય હો
જય રામાપીર
🎺🎺🎺🦚🦚🦚🙏🙏🙏
જય શ્રી રામદેવજી મહારાજ ની જય
🙏🙏🙏🙏🙏🦚🦚🦚🎺🎺🎺
જય હો બાપુ
JAY RAMAPIR
jAY GURUDEV
(જય ગુરુદેવ
Santo me.koti.koti.
જય રામદેવ પીર
દુધય રામ બાપુ ની મુલાકાત કરો
જય ગુરુદેવ ભગવાન
જય અલખ ઘણી
રામદેવપીર મહારાજ ની જય🙏🙏🙏🙏🙏
સત સત નમન 🙏🙏🙏
Jay Vasudev maharaj
Jay ho Bap
ગાયત્રી આશ્રમ ગધેથડ
જય.ફકકડાનાથ.જય.વાસુદેવ.જય.રામાબાપાજય.પિપડીધામ.મનોજ.અમદાવાદ...
અવિગત અલખ કોરા કાગળ તે વાંચે જો આવું સમજાય ગયું હોય તો આવા ખોટા ઢકોચલા ન પકડાવે ખોટા બણગાં ન ફુંકે રાખે
નિરાકાર નિર્ગુણ ને સિરગુણ મા શું કામ મુર્તિ પુંજા કરી શકાય માતાજી દેવી દેવતાઓ ને પુંજા કરવી આ ખોટી માન્યતાઓ છે ધારણાઓ કલ્પના ઓ છે
જો આ ન સણજી શક્યા છે તો એ બીજાને શું સમજાવે,,સવારામ સાહેબ ને આધશક્તિ મળ્યા છે રામદેવપીર મળ્યા છે,,એ ખોટી ગપોડબાજી ધાંધલેબાજી વાર્તાલાપ કરવા સિવાય બીજુ કાંઈ જ નથી
આવુ કાંઈ છે નહી
સાહેબ સવારામ સાહેબ કેવલ પરમાત્મા આત્મા ની વાત છે એની વાણી શબ્દ સમજો તો એમા કાંઈ માતાજી રામદેવપીર નુ નામઃ આવતા નથીઃ
આ ગપોડકથા ગપોડલીલા ગપોડા મારે રાખે છે ઢપોડશંક ગપોડીબાજ ઘનશંકર આવા સમજા કારવા વગર નુ ધોકાવે રાખે છે
સવારામ સાહેબ જેવા સંતો એ આવા ખીચડા ની વાત ન કરે એ કેવલ આત્મ જ્ઞાન આત્મ બોધ ની જ વાત કરી છે,,
વિવેક જ્ઞાન સિવાય કાંઈ જ વાત નથી
આવા પરંપરા વાદી રુઢીવાદી લોકો સમજા કારવા વગર નુ ઘરની ઘોરાજી હાંકે રાખે છે આવુ સવારામ સાહેબ ના શબ્દો વાણી માં ક્યાંયે આવતુ નથી
એની વાણી શબ્દ વચન શું કહે છે અને આવા ગપોડી ગપાટા મારનારા ઢપોડશંક ગપોડીબાજ ઘનશંકર શું કહે છે સમજો વિવેક કરો તો ખબર પડી જાય
वासुदेव बापू को नमन
🙏જય સીતારામ🙏
જય હો પીપળી ધામ ના પીર રામદેવ પીર 💐💐👏
Naman 🙏🙏🙏vandan.
Jay gurudev 🇮🇳
દુધરેજ કનીરામ બાપુ ની મુલાકાત કરો