અતિ મન બાવન આ ગીતકાર કાંતિ અશોક અને સંગીતકાર મહેશ નરેશ ની અદ્ભુત રચના, શાસ્ત્રીય સંગીત ની કનક સમી ખનક, બહુ જ હ્દયસ્પશીૅ માવજત માં સુગમ સંગીત ના દિગ્ગજ આલાપજી ના સથવારે સંગીત ના મહારથીઓની સંગત એને અંબર સુધી બુલંદી પહોંચાડી છે. બહેન હિમાલીબેન નાયક દેસાઈ નો સ્વર સોના માં સુગંધ ની જેમ ભાતીગળ ભળી ગયો. એમને આલાપજી સાથે રાગ પર આધારિત એક કાયૅક્રમમાં પણ રૂબરૂ સાંભળવાનો લેસ્ટર ઈન્ગલેન્ડ માં અવસર મળેલ. તેમના કેળવાયેલા કંઠ ના કામણ હજી પણ પડઘાય છે.અભિનંદન અભિવાદન. ખુબ ખુબ જીઓ. 👍👏🙏👌
Himali ji Himalay jevo buland aavaj sumpurrna sastriyy Sangeet ni suremay sumrudhh rajuaat aap maa tana Riri no etihasik Jakhi karavto Sangeet kala no hubhu ehsash subh kamnaa chir kaal tak gata raho aap ej aap ne subhekchha Ripley jaroor aap sho
વાહ હિમાલિજી ,લાજવાબ ગાયકી,ખૂબ ખૂબ ધન્યવાદ
અતિ મન બાવન આ ગીતકાર કાંતિ અશોક અને સંગીતકાર મહેશ નરેશ ની અદ્ભુત રચના, શાસ્ત્રીય સંગીત ની કનક સમી ખનક, બહુ જ હ્દયસ્પશીૅ માવજત માં સુગમ સંગીત ના દિગ્ગજ આલાપજી ના સથવારે સંગીત ના મહારથીઓની સંગત એને અંબર સુધી બુલંદી પહોંચાડી છે. બહેન હિમાલીબેન નાયક દેસાઈ નો સ્વર સોના માં સુગંધ ની જેમ ભાતીગળ ભળી ગયો. એમને આલાપજી સાથે રાગ પર આધારિત એક કાયૅક્રમમાં પણ રૂબરૂ સાંભળવાનો લેસ્ટર ઈન્ગલેન્ડ માં અવસર મળેલ. તેમના કેળવાયેલા કંઠ ના કામણ હજી પણ પડઘાય છે.અભિનંદન અભિવાદન. ખુબ ખુબ જીઓ. 👍👏🙏👌
I am in love with your singing ability. Well done.
સુપર્બ. ખૂબ જ સુંદર...
Supab Hemaliben
Superb singing Himali
Once more...👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌
vāha uttama atti uttama 🙏🇮🇳🕉🙏
Super
અદભુત.,,,,,
Excellent...
Superb Singing
Kya baat 🎉
અદભુત 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
Just excellent 👍☺️👍😄👍😄
Amazing
Excellent 👌🏼
Superb singing
Superb performance
Himali ji
Himalay jevo buland
aavaj sumpurrna sastriyy
Sangeet ni suremay sumrudhh rajuaat aap maa tana Riri no etihasik Jakhi karavto Sangeet kala no
hubhu ehsash subh kamnaa
chir kaal tak gata raho aap
ej aap ne subhekchha Ripley
jaroor aap sho
Excellent
Mind blowing
Very nice 👍
ખૂબ જસરસ.
Khubaj saras