ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
આ પ્રિય અવાજ આમ જ અનંત અવિરત રહે એવી મા આશાપુરા ને પ્રાર્થના ❤🙏
સખી મધરાતે એકવાર મીરાં આવી’તીમારા મનનાં મંદિરીયામાં રહેવા.સપના ઢંઢોળી મુને માધવની વાતડીએ હળું હળું લાગી’તી કહેવા.ગોકુલ મથુરાને દ્વારિકાની રાજ એણેહસી હસી દીધી’તી હાથમાં,મુરલીના સૂર ગુંથી તુલસીની માળાએણે પહેરાવી લીધી’તી બાથમાં.એની રે હુંફમાં એક જોકું આવ્યું નેએમ આંસુ ઝર્યા’તા અમી જેવા.સખી મધરાતે એકવાર..ગોરસ ગીતાના એણે એવા રે પાયા,મારી ભવ ભવની તરસ્યું છીપાણી,ભાગવા તે રંગે હું એવી ભીંજાણીમારાં રૂંવે રૂંવે મીરાં રંગાણી.ભગવની છોળ ધરી મીરાની વાતહું તો ઘેર ઘેર ઘુમતી રે કહેવા.સખી મધરાતે એકવાર..- ભાસ્કર વોરા
વાહ રે વાહ ગાર્ગી બેન વાહ નયન ભાઈ ❤
સ્વરહી સાધના ! ખુબજ સુંદર ગાયુ છે. શોભનમ !!
Superb lirics and superb singing ❤
Khub saru singer che. perfect prayer che .
Very Soulful, Soothing and Dynamic Voice Didi.jetli vaar sambhdaiye etli vaar mind fresh thai jai man ne shanti made tmaro voice sambhdi ne.
💯 percent winner facula’s bahu saru cheAnand aivu Mun khush thaiuPARAM das🇨🇦🇬🇧🇦🇺🌟🌟🌟🌟🌟🪔🪔🪔 1:24
નયન પંચોલી નું ખુબ મીઠું કંમ્પોઝીશન ને ગાર્ગી નો એવો કંઠ...So everything best..👌👌🎵🎶🎵👌🙌
🙏🙏
Wha kiya baat..... super
Gargi ji tame aa rachna gai ne itihas rachyo che dil thi ashirvad
Khub Aabhar🙏
Wha wha bahut badhiya
Beautiful singing and really gives devine feeling. Gargiji your singing as well as feeling is just excellent!!! God bless you
અદ્ભુત, અતિ સુંદર
अद्भुत गीत ❤
It's really soooooo beautiful 🎉
Kya bat Hein🎉
Khubaji sundor svar gargi ben
અતિ સુંદર. વારંવાર સાંભળ્યુ. તૃપ્તિ અનુભવી. આનંદ. આનંદ
વારંવાર સાંભળવાનું મન થાય તેવી અદભુત , કર્ણપ્રિય ગાયકી બેન.🙏
મને તમારી ગાયકી બહુ ગમે છે ❤❤❤❤🎉🎉🎉🎉
વાહ, ગાર્ગીબેન !! બસ સાંભળ્યા જ કરીએ. માધવ તમારા કંઠને કાયમ માટે આશીર્વાદોથી ભરેલો રાખે. ❤
🎼🙏🎼
સુંદર ભાવ ભર્યું મંત્રમુગ્ધ કરતું ગાયન
Varmvar sambhlyu me It's so beautiful
Softly singing👌
Khub j saras… soothing 👌🏻
Ohhhoooooo
It's really hear touching
Gargi Ben....bahu madhur as always 👌
Jay shree krishna 🙏
Peaceful 🙏
Waaah Didi mast 👌👌
Kya bat vah.....
Always graceful 🙏💐🎶🎶
Great..... Gargi ben.great ,soulful singing🎵🎤🎵🎵... From.... Bhuj chirag vora..... Daughter.....
Superb didi🙏🏻🙏🏻🙏🏻👍👍👍
Voice is so divine and i got a very divine feeling.God bless Rakhi dear.
ઉતમ કાવ્ય ઉતમ પ્રસ્તુતિ..🎼🎤🙌🙌🙌
વાહ! 💐
Superb
Absolutely outstanding and pure music
Wahhh didi
amazing
Fabulous ma'am
Superb 👌
Jordar
વાહ
વાહ ખુબ સુંદર. 👌🌹
Outstanding
supab
શું કહેવું? બધું એટલું સરસ, સમાંતર. ટોન, બેઝ અને બેલેન્સ બધું જ સુવ્યવસ્થિત!!!!
Wah didi 🙏
Yes soulful singing
બહુ જ મઘુર 😍😍
બહુજ સરસ ગાર્ગી બેન.... ખુબ પવિત્ર... રોજ સવારે એક વાર તો વગાડીએ જજ્જ 🙏🙏🙏
ખૂબ આભાર 🙏
અદ્ભુત
Close to my heart ❤ this song
🙏🏾👌🏽👌🏽👌🏽
Excellent
Superb.... Pranam🙏
Soothing..❤
tme gujarat na lata didi cho.....really gargi ben 🙏
🙏
Sorry Gargi not Rakhi.
Adbhut❤️
Kya baat vah
Auto spell crazyBut says fabulous not facula’s 1:24
❤️🙏🎼
Thank you Gatha for helping me 👍how to use You Tube ❤️😘
@@gargivora4808 ❤️🙏Pleasure is all mine Didi 🙏🎼❤️
વાહ બેન...💗🙏🎶
Like Meeraji herself
આ પ્રિય અવાજ આમ જ અનંત અવિરત રહે એવી મા આશાપુરા ને પ્રાર્થના ❤🙏
સખી મધરાતે એકવાર મીરાં આવી’તી
મારા મનનાં મંદિરીયામાં રહેવા.
સપના ઢંઢોળી મુને માધવની વાતડી
એ હળું હળું લાગી’તી કહેવા.
ગોકુલ મથુરાને દ્વારિકાની રાજ એણે
હસી હસી દીધી’તી હાથમાં,
મુરલીના સૂર ગુંથી તુલસીની માળા
એણે પહેરાવી લીધી’તી બાથમાં.
એની રે હુંફમાં એક જોકું આવ્યું ને
એમ આંસુ ઝર્યા’તા અમી જેવા.
સખી મધરાતે એકવાર..
ગોરસ ગીતાના એણે એવા રે પાયા,
મારી ભવ ભવની તરસ્યું છીપાણી,
ભાગવા તે રંગે હું એવી ભીંજાણી
મારાં રૂંવે રૂંવે મીરાં રંગાણી.
ભગવની છોળ ધરી મીરાની વાત
હું તો ઘેર ઘેર ઘુમતી રે કહેવા.
સખી મધરાતે એકવાર..
- ભાસ્કર વોરા
વાહ રે વાહ ગાર્ગી બેન વાહ નયન ભાઈ ❤
સ્વરહી સાધના ! ખુબજ સુંદર ગાયુ છે. શોભનમ !!
Superb lirics and superb singing ❤
Khub saru singer che. perfect prayer che .
Very Soulful, Soothing and Dynamic Voice Didi.
jetli vaar sambhdaiye etli vaar mind fresh thai jai man ne shanti made tmaro voice sambhdi ne.
💯 percent winner facula’s bahu saru che
Anand aivu
Mun khush thaiu
PARAM das
🇨🇦🇬🇧🇦🇺🌟🌟🌟🌟🌟🪔🪔🪔 1:24
નયન પંચોલી નું ખુબ મીઠું કંમ્પોઝીશન ને ગાર્ગી નો એવો કંઠ...So everything best..👌👌🎵🎶🎵👌🙌
🙏🙏
Wha kiya baat..... super
Gargi ji tame aa rachna gai ne itihas rachyo che dil thi ashirvad
Khub Aabhar🙏
Wha wha bahut badhiya
Beautiful singing and really gives devine feeling.
Gargiji your singing as well as feeling is just excellent!!! God bless you
અદ્ભુત, અતિ સુંદર
अद्भुत गीत ❤
It's really soooooo beautiful 🎉
Kya bat Hein🎉
Khubaji sundor svar gargi ben
અતિ સુંદર. વારંવાર સાંભળ્યુ. તૃપ્તિ અનુભવી. આનંદ. આનંદ
વારંવાર સાંભળવાનું મન થાય તેવી અદભુત , કર્ણપ્રિય ગાયકી બેન.🙏
મને તમારી ગાયકી બહુ ગમે છે ❤❤❤❤🎉🎉🎉🎉
વાહ, ગાર્ગીબેન !! બસ સાંભળ્યા જ કરીએ. માધવ તમારા કંઠને કાયમ માટે આશીર્વાદોથી ભરેલો રાખે. ❤
🎼🙏🎼
સુંદર ભાવ ભર્યું મંત્રમુગ્ધ કરતું ગાયન
Varmvar sambhlyu me
It's so beautiful
Softly singing👌
Khub j saras… soothing 👌🏻
Ohhhoooooo
It's really hear touching
Gargi Ben....bahu madhur as always 👌
Jay shree krishna 🙏
Peaceful 🙏
Waaah Didi mast 👌👌
Kya bat vah.....
Always graceful 🙏💐🎶🎶
Great..... Gargi ben.great ,soulful singing🎵🎤🎵🎵... From.... Bhuj chirag vora..... Daughter.....
Superb didi🙏🏻🙏🏻🙏🏻👍👍👍
Voice is so divine and i got a very divine feeling.
God bless Rakhi dear.
ઉતમ કાવ્ય ઉતમ પ્રસ્તુતિ..🎼🎤🙌🙌🙌
વાહ! 💐
Superb
Absolutely outstanding and pure music
Wahhh didi
amazing
Fabulous ma'am
Superb 👌
Jordar
વાહ
વાહ ખુબ સુંદર. 👌🌹
Outstanding
supab
શું કહેવું? બધું એટલું સરસ, સમાંતર. ટોન, બેઝ અને બેલેન્સ બધું જ સુવ્યવસ્થિત!!!!
Wah didi 🙏
Yes soulful singing
બહુ જ મઘુર 😍😍
બહુજ સરસ ગાર્ગી બેન.... ખુબ પવિત્ર... રોજ સવારે એક વાર તો વગાડીએ જજ્જ 🙏🙏🙏
ખૂબ આભાર 🙏
અદ્ભુત
Close to my heart ❤ this song
🙏🏾👌🏽👌🏽👌🏽
Excellent
Superb.... Pranam🙏
Soothing..❤
tme gujarat na lata didi cho.....really gargi ben 🙏
🙏
Sorry Gargi not Rakhi.
Adbhut❤️
Kya baat vah
Auto spell crazy
But says fabulous not facula’s 1:24
❤️🙏🎼
Thank you Gatha for helping me 👍how to use You Tube ❤️😘
@@gargivora4808 ❤️🙏Pleasure is all mine Didi 🙏🎼❤️
વાહ બેન...💗🙏🎶
Like Meeraji herself