Ahmedabad Accident: પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને FSLની ટીમ આરોપી તથ્યને સાથે રાખી કર્યું રિકંસ્ટ્રક્શન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • #ahmedabad #ahmedabadaccident #accidentnews #ahmedabadnews #Gujarat #gujaratinews #tv9gujaratilive
    Tv9 ગુજરાતીની TH-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati
    Top playlists :
    Shorts : bit.ly/3KjB3gp
    Gujarat News : rb.gy/ri6bj
    Naukri9 = bit.ly/2GeYglK
    Shu Vat Karo Chho : shorturl.at/nyzDU
    Dhartiputra = urlzs.com/RrCRH
    Top 9 News = bit.ly/31WChrd
    Kaam Ni Vaat With Dipali -bit.ly/3tVktvw
    Chat With Chirag - bit.ly/3nVoHzp
    Pushtakna Panethi - bit.ly/3nTbc3g
    Bhakti Stories : bit.ly/2Z9jtDr
    Subscribe to receive Latest Updates of Ukraine-Russia war - bit.ly/35Xjpxf
    #gujaratinews #tv9gujarati #tv9gujaratilive #topnewstoday
    #newsingujarati #gujarat #tv9news #food
    #politicnews #politicalnews #sportsnews
    ======
    Social Media A/Cs
    TH-cam Channel - / tv9gujaratinews
    FB - / tv9gujarati
    Instagram : bit.ly/2uYyP2b
    Twitter - / tv9gujarati
    Website - www.tv9gujarat...
    Android App - tiny.cc/lcom7y
    IOS App - tiny.cc/leom7y
    =====
    GUJARAT'S NO.1 NEWS CHANNEL
    First 24/7 Gujarati television news station operating from Ahmedabad, Gujarat, India. Known for its very bold, fast and for the people journalism in Gujarati. Its all said in its tag-line ...... : " GARV CHHE GUJARATI CHHU "
    Email : - tv9webdesk@gmail.com

ความคิดเห็น • 552

  • @hardevsinh6501
    @hardevsinh6501 ปีที่แล้ว +96

    કંઈ અફસોસ કે દુઃખ નથી આ બેય ને..પૈસા નો પાવર છે...અને જો જો એ છુંટી પણ જસે....ગરીબ ના ઘર ઉજડવાની કિંમત રૂ આપી ચૂકવી દેસે.....😢😢😢

    • @parmarmuljibhai7441
      @parmarmuljibhai7441 ปีที่แล้ว +2

      Right

    • @Huminityi
      @Huminityi ปีที่แล้ว

      Right

    • @dineshpandya7600
      @dineshpandya7600 ปีที่แล้ว

      આ બાપ દીકરા નું નાટક છે. તેને જરા પણ
      અફસોસ હોય તો જે લોકો ના મોત થ્યા છે
      તેના પરિવાર ની પૂરી જવાદારી માથે લઈ લેવી જોઈએ.

    • @greengoblin680
      @greengoblin680 ปีที่แล้ว +1

      પબ્લિક ફાલતું વસ્તુ ઓ નો તો સારો વિરોધ છાસવારે કરતી રહેતી હોય છે તો અહી કેમ ગાંડ માં થી હવા નીકળી જાય છે બધાની ?

    • @lilamodhavadiya6550
      @lilamodhavadiya6550 ปีที่แล้ว

      Yas

  • @BhaveshMaheshwari-o1c
    @BhaveshMaheshwari-o1c ปีที่แล้ว +27

    પૈસા વધારે હોય તમારી પાસે તો હેલીકોપ્ટર થી ફરો,,,રોડ ઉપર શું કામ કોકના જીવ લો છો 😢😢

  • @sanjaysinhchauhan1987
    @sanjaysinhchauhan1987 ปีที่แล้ว +36

    અલ્યા કેતો હતો કે જે થાય એ કરી લેજો અને હવે માફી માંગે છે.

  • @rohitdutt2879
    @rohitdutt2879 ปีที่แล้ว

    વાહ news ચેનલ વારા ને , તેના શબ્દો સાંભળો
    શું કહેવા માગે છે.

  • @rkchavda7393
    @rkchavda7393 ปีที่แล้ว +4

    આ ભાઇ ને જોતા લાગે છે કે આ કોઇ ઇન્સાન નહી પણ યમદુત છે.

  • @hasamlakha5707
    @hasamlakha5707 ปีที่แล้ว +19

    સ્ટ્રીટ લઈટ બંધ હોય ગાડી ની લાઇટ તો હોયને

  • @punamchandparmar2453
    @punamchandparmar2453 ปีที่แล้ว +60

    આવા નરાધમો ને તો ફાંસી ની સજા થવી જોઈએ

    • @Shri_Bhoorakaka
      @Shri_Bhoorakaka ปีที่แล้ว +1

      Kem su karyu che?

    • @sujalramani1641
      @sujalramani1641 ปีที่แล้ว +2

      Jaa ne pikina paisa vada j khota?

    • @Nmrtdse
      @Nmrtdse ปีที่แล้ว

      ​@@Shri_Bhoorakakatari gaand ma gaadi ghusadi che etle

    • @RadheshyamRupalPalli
      @RadheshyamRupalPalli ปีที่แล้ว

      ભગવાનને પ્રાર્થના કે એક્સિડન્ટમાં અવસાન પામેલ વ્યક્તિ ના પરિવારોને આ ખરાબ સમયમાં જીવન જીવવાની શક્તિ આપે આ એક્સીડંટ થી શીખવાનું કે > રોડ પર એક્સિડન્ટ થાય ત્યારે ટ્રાફિક વાળા રસ્તા પર જોવા ઉભા ન રહેવું જોઈએ ,
      > પોલીસ ને તેનું કામ કરવા દેવું જોઈએ ,
      > કદાચ મદદ કરવા જાવ તો પણ પોતાની સેફટી નું ધ્યાન રાખવું જોઈએ. કારણ રોડ પર આવવાની કારને ખબર નથી કે એક્સીડન્ટ થયો હશે,
      > જેમ અચાનક ગાય જેવા પ્રાણીઓ ચાલુ ટ્રાફિક વાળા રોડ પર આવી જાય તો પ્રાણી ઇજાગ્રસ્ત થાય અને વાહન પણ ઈજાગ્રસ્ત થા શકે
      > શક્ય હોય તો બીજી કાર ના વ્યક્તિ એ , આવતા ટ્રાફિક ને રોકવા માટે કારની ઇમર્જન્સી લાઈટ ચાલુ કરી ,
      > ટ્રાફિક ને રોકવો જોઈએ અથવા સ્લો કરાવવો જોઈએ , અથવા , વધુ એક્સીડંટ ન થાય તેવી વ્યવસ્થા થાય તેવું કરવું જોઈએ
      > નહી તો આપણે પણ સમય પહેલા ઉપર જવાનો વારો આવે.
      જય શ્રી વરદાયિની માતાજી
      શા માટે ?
      વાલ્મિકી, દેવીપૂજક અને રાવળ સમાજ અને ગરીબ પરિવારો એ રૂપાલ પલ્લી મહોત્સવ માં રસ્તા પરનું ઢોળાયેલું અશુદ્ધ "ઘી" લેવું પડે છે ?

    • @liyakatkhan6285
      @liyakatkhan6285 ปีที่แล้ว

      કશું નથી થવાનું બાપ રેપિસ્ટ છે,,, નિર્દો સ છૂટી ગયો બેટો છૂટી જશે પૈસા છે political support છે બોલો,,,, બેય ના બાલ્

  • @madebyyou189
    @madebyyou189 ปีที่แล้ว +10

    Father is so proud of his son. 😢

  • @gpedit1204
    @gpedit1204 ปีที่แล้ว +32

    પૈસા થી ફુટી ના જતા સરકાર ને વિનંતી કે સજા આપજો

  • @Bcdhandhalya4510
    @Bcdhandhalya4510 ปีที่แล้ว +28

    આ બધાની જાહેરમાં સરભરા કરો...

  • @arajunsingsolanki8728
    @arajunsingsolanki8728 ปีที่แล้ว +17

    આ તો બે દિવસ ચર્ચા થવાની મોટા માણસો પૈસા આપે એટલે ખેલ પૂરો મોટા માણસને કોઈ દિવસ રજા થઈ છે

    • @bhoomishukla4447
      @bhoomishukla4447 ปีที่แล้ว +1

      Toh garibo paisa lai ne chup Kem besi Jay che , ladta Kem nathi emni ladai

  • @solankimaheshbhai8583
    @solankimaheshbhai8583 ปีที่แล้ว +2

    આ ગાડી લઈને નીકળી પડેલા તેમને અને છોકરીઓ ને આજીવન સજા મળવી જોઇએ આ છોકરી સાથે શુ કરવા જતા હતાં

    • @KhengarbhaimakwanaKhendarbhaim
      @KhengarbhaimakwanaKhendarbhaim ปีที่แล้ว

      એનટરી પાડવા....છોકરીઓ પણ મોજ શોખ કરવા સાથે ફરેછે

  • @kalpitathakkar5219
    @kalpitathakkar5219 ปีที่แล้ว +1

    કાયદા & દંડ એવો બનાવો કે કોઈ સ્પીડ માં વાહન ચલાવતા ૧૦૦ વાર વિચારે અને આવા કેસ માં લાંચ લે એ અધિકારી ને નોકરી માંથી કાઢો

  • @kantibhaikevadiya7368
    @kantibhaikevadiya7368 ปีที่แล้ว

    જયશ્રી સ્વામિનારાયણ. અરેભાઈ. જુવોભાઈ. સરકાર આમાભીનુસકેલછેતો. અરેભાઈ જરનેજરૂર. ગુજરાત સરકાર ને. આવતિચુટણીમાવાધોઆવછે.. ભગવાનકોયનેસોડછેનહી. જેકાળાકામોકરતાતા. એટલે જનવનાજીવગયાછે..

  • @bhavikparmar4246
    @bhavikparmar4246 ปีที่แล้ว +1

    કાઈ પણ થાય બચી જસે ધીમે ધીમે બધું ભૂલાય જવાનું છે સમય જતાં જતાં લોકો પણ ભૂલી જશે અને આ ધીમે ધીમે સૂટી પણ જસે?

  • @rayajigohel8360
    @rayajigohel8360 ปีที่แล้ว +10

    જો એની સજા માથી કોઇ બચાવશે તો 9 ના પરિવાર ની હાય જરૂર લાગ સે.,..😢

    • @vinayBpatel
      @vinayBpatel ปีที่แล้ว

      e to kharu j pan aapdi badha ni pan
      haay pan laagse j..

  • @babubhaipatel8746
    @babubhaipatel8746 ปีที่แล้ว

    આવા ગદ્દારોના બહેકાવામાં આવ્યા સિવાય ગુજરાત સરકારે સરકાર બચાવવી હોયતો સાત દિવસમાં આનો નિણઁય આપી દશદિવસ માં ફાંસી આપો એકજ નારો લગાવો ફાંસી આપો તોજ આવા કિસ્સાઓનો અંજામ આવસે નહિતો પછી છાશવારે આવા લોકોને જાન ગુમાવવા ની તૈયારી રાખવી પડશે.
    આવા ગુનાઓ માટે પુરા ફેમિલીને ફાંસી આપો નહિતો પછી સરકાર ઉથલાવીદો જેથી ખોટા દબાણમાં ના આવે.
    થાઓ બધાજ સજાગ.

  • @kumardhanak6581
    @kumardhanak6581 ปีที่แล้ว +51

    Police, court, advocate, Judge all systems should get alert and take strict action against the culprits so others get a lesson that this should not be repeated.

    • @aparnathikajal7092
      @aparnathikajal7092 ปีที่แล้ว +4

      Ahiya kai j nai thay ye gujrat he yaha Paisa bolta he😅

    • @motivationGround2020
      @motivationGround2020 ปีที่แล้ว +3

      Ye hai mera india... 😂😂😂😂 paise se sab hota hai dost 😅😅😅

    • @vshaax
      @vshaax ปีที่แล้ว +1

      Repeat kyu bhai fassi hi dedo

    • @dars430
      @dars430 ปีที่แล้ว +1

      Gujarat ma court police na chale aiya BJP nu connection ane paisa chale

    • @RadheshyamRupalPalli
      @RadheshyamRupalPalli ปีที่แล้ว

      ભગવાનને પ્રાર્થના કે એક્સિડન્ટમાં અવસાન પામેલ વ્યક્તિ ના પરિવારોને આ ખરાબ સમયમાં જીવન જીવવાની શક્તિ આપે આ એક્સીડંટ થી શીખવાનું કે > રોડ પર એક્સિડન્ટ થાય ત્યારે ટ્રાફિક વાળા રસ્તા પર જોવા ઉભા ન રહેવું જોઈએ ,
      > પોલીસ ને તેનું કામ કરવા દેવું જોઈએ ,
      > કદાચ મદદ કરવા જાવ તો પણ પોતાની સેફટી નું ધ્યાન રાખવું જોઈએ. કારણ રોડ પર આવવાની કારને ખબર નથી કે એક્સીડન્ટ થયો હશે,
      > જેમ અચાનક ગાય જેવા પ્રાણીઓ ચાલુ ટ્રાફિક વાળા રોડ પર આવી જાય તો પ્રાણી ઇજાગ્રસ્ત થાય અને વાહન પણ ઈજાગ્રસ્ત થા શકે
      > શક્ય હોય તો બીજી કાર ના વ્યક્તિ એ , આવતા ટ્રાફિક ને રોકવા માટે કારની ઇમર્જન્સી લાઈટ ચાલુ કરી ,
      > ટ્રાફિક ને રોકવો જોઈએ અથવા સ્લો કરાવવો જોઈએ , અથવા , વધુ એક્સીડંટ ન થાય તેવી વ્યવસ્થા થાય તેવું કરવું જોઈએ
      > નહી તો આપણે પણ સમય પહેલા ઉપર જવાનો વારો આવે.
      જય શ્રી વરદાયિની માતાજી
      શા માટે ?
      વાલ્મિકી, દેવીપૂજક અને રાવળ સમાજ અને ગરીબ પરિવારો એ રૂપાલ પલ્લી મહોત્સવ માં રસ્તા પરનું ઢોળાયેલું અશુદ્ધ "ઘી" લેવું પડે છે ?

  • @nimeshdangadhviofficial9276
    @nimeshdangadhviofficial9276 ปีที่แล้ว +50

    This accident will shortly disappear after some days and everyone will forget about it soon. The economic conditions of such criminals will help them to roam freely again after sometime.
    Culprits should be punished immediately at that moment only.

    • @vinitpatel9283
      @vinitpatel9283 ปีที่แล้ว

      💯

    • @MaheshPatel-zu6jp
      @MaheshPatel-zu6jp ปีที่แล้ว +2

      You are right brother. Police n politicians will make money in this case .

    • @dipaksatapara4101
      @dipaksatapara4101 ปีที่แล้ว

      True...
      This happens in every case.
      Nd even media dont follow them..
      For 2-3 days they wl show this 24×7.
      After Few months no channel takes follwup or anything and dont show us what has happend to this accused nd this case.

    • @dipaksatapara4101
      @dipaksatapara4101 ปีที่แล้ว

      Media should follow this kind of cases for long time until judgement.

    • @devangi117
      @devangi117 ปีที่แล้ว

      so true

  • @himanshuthakur4085
    @himanshuthakur4085 ปีที่แล้ว +6

    Aaje Khaber Padi Ho Gujrat Ni Media No Power Ek Number che 🙌 Jay Shree Ram 🙏🚩🙌

  • @reeshirajtrivedi8281
    @reeshirajtrivedi8281 ปีที่แล้ว +6

    आरोपी को कड़ी से कड़ी सजा होनी चाहए।

  • @mavibhupat6162
    @mavibhupat6162 ปีที่แล้ว +25

    સ્ટ્રીટ લાઈટ નહોતી તો ગાડી લાઈટ પણ નહોતી????????????
    ઓછી સ્પીડ મા હતી તો બ્રેક મારી નો દેવાઈ???

    • @karmpatel8100
      @karmpatel8100 ปีที่แล้ว +3

      Gappa mare chhe....160kmph ni speed hati

    • @nikhilramani4093
      @nikhilramani4093 ปีที่แล้ว +2

      Vat to sachi pan road par manso ne ubhu pan nathi revatu baki jiv no risq to road cross karva ma pan che bhai ahi to toru vari ne acsidant ni maza ly video pan banavta hse

    • @karmpatel8100
      @karmpatel8100 ปีที่แล้ว +3

      @@nikhilramani4093 etle aama aani bhul dabavani koshish thai rai chhe

    • @timepass2021
      @timepass2021 ปีที่แล้ว +2

      Street light chalu j hati live video ma dekhay che

    • @hv3727
      @hv3727 ปีที่แล้ว +1

      @@nikhilramani4093 mara bhai Tamaru najik nu koi nathi maryu ne aetale tame aavi vat Karo chho pela jovu To kharo jena ghar mathi loko gaya teni su halat thai. Chhe pachhi bachav paksh ma aavjo... shame. ..

  • @dipaksatapara4101
    @dipaksatapara4101 ปีที่แล้ว +1

    Streetlight chalu hoy ke na hoy..
    Car ni head light to che ne... bdhi jagya e kai street light na hoy....
    Etle j car ma head light api che...

  • @pravinjoshi383
    @pravinjoshi383 ปีที่แล้ว

    તથ્ય,ની ગેમ,જગુઆર ની લાઈટ,માં બધું બરાબર દેખાય,મૂર્ખ બનાવે

  • @jigneshmandaliay4372
    @jigneshmandaliay4372 ปีที่แล้ว +11

    બાપ નંબરી તો બેટા દસ નંબર..😮😮😮😢😢😢

  • @Harshshortsss
    @Harshshortsss ปีที่แล้ว +34

    Can't squarely blame the driver. If anyone wants to stand on the highway in pitch darkness, well you have a short life.
    Yes they were there to help. But they forgot that oncoming traffic doesn't know it needs to slow down. It's a sad incident. Just bez his dad has a dark past, and the rich kid has a Jaguar, you can't blame him. Thank you to the bike rider for sharing this. People must see the other side of the story.

    • @loveumang1
      @loveumang1 ปีที่แล้ว +3

      @Harsh I am Not Blaming your words but Concern is only there is A speed limit if car was under 100 Kmh then surely this big deadly accident didn't happen.

    • @nitinpatel3144
      @nitinpatel3144 ปีที่แล้ว +3

      Kya gadi ki light kharab thi??? Control nahi ho sake utni speed per chalana sahi tha? Marne walo me tumhara koi hota to ye hi comment dete?

    • @RadheshyamRupalPalli
      @RadheshyamRupalPalli ปีที่แล้ว

      ભગવાનને પ્રાર્થના કે એક્સિડન્ટમાં અવસાન પામેલ વ્યક્તિ ના પરિવારોને આ ખરાબ સમયમાં જીવન જીવવાની શક્તિ આપે આ એક્સીડંટ થી શીખવાનું કે > રોડ પર એક્સિડન્ટ થાય ત્યારે ટ્રાફિક વાળા રસ્તા પર જોવા ઉભા ન રહેવું જોઈએ ,
      > પોલીસ ને તેનું કામ કરવા દેવું જોઈએ ,
      > કદાચ મદદ કરવા જાવ તો પણ પોતાની સેફટી નું ધ્યાન રાખવું જોઈએ. કારણ રોડ પર આવવાની કારને ખબર નથી કે એક્સીડન્ટ થયો હશે,
      > જેમ અચાનક ગાય જેવા પ્રાણીઓ ચાલુ ટ્રાફિક વાળા રોડ પર આવી જાય તો પ્રાણી ઇજાગ્રસ્ત થાય અને વાહન પણ ઈજાગ્રસ્ત થા શકે
      > શક્ય હોય તો બીજી કાર ના વ્યક્તિ એ , આવતા ટ્રાફિક ને રોકવા માટે કારની ઇમર્જન્સી લાઈટ ચાલુ કરી ,
      > ટ્રાફિક ને રોકવો જોઈએ અથવા સ્લો કરાવવો જોઈએ , અથવા , વધુ એક્સીડંટ ન થાય તેવી વ્યવસ્થા થાય તેવું કરવું જોઈએ
      > નહી તો આપણે પણ સમય પહેલા ઉપર જવાનો વારો આવે.
      જય શ્રી વરદાયિની માતાજી
      શા માટે ?
      વાલ્મિકી, દેવીપૂજક અને રાવળ સમાજ અને ગરીબ પરિવારો એ રૂપાલ પલ્લી મહોત્સવ માં રસ્તા પરનું ઢોળાયેલું અશુદ્ધ "ઘી" લેવું પડે છે ?

    • @HARSHA2005K
      @HARSHA2005K ปีที่แล้ว

      It's bro u are right all are blaming jaguar driver it's people fault who were standing middle of the highway

    • @AnkitPatel-jy9tr
      @AnkitPatel-jy9tr ปีที่แล้ว +1

      Street light band ho tab to jyada sambhal ke 100 ke badle 60 ki speed se gadi chalani chahiye..Street light band hone se accident karne ki permission nahi milti he...

  • @harihar9707
    @harihar9707 ปีที่แล้ว +13

    Dear Friends Kaan pakadvaathi 9 manso ni jindgi paachi nathi aavi javani je loko doshi che temne saja to thavij joie Jai Shree SiyaRam 🌹🌹🌹

  • @varsanidhanuben1922
    @varsanidhanuben1922 ปีที่แล้ว +2

    આ બે નરાધમો ને આજીવન કારાવાસની સજા થવી જોઇએ

  • @ranchodpuranimoj7146
    @ranchodpuranimoj7146 ปีที่แล้ว +36

    આરોપીને સખ્ત માં સખ્ત સજા થવી જોઈએ

    • @भरतबीजेबीबीजे
      @भरतबीजेबीबीजे ปีที่แล้ว +3

      જોતા તો નથી લાગતું કે કોઈ શક્ત સાજા આપસે

    • @Jm20-m
      @Jm20-m ปีที่แล้ว +1

      Even the stupid advocate ene maachodi nakho

  • @RITESHSHAH9608
    @RITESHSHAH9608 ปีที่แล้ว

    STREET LIGHT BANDH HATI TO SU? .. ENA BAPA NA KAYDA CHHE NE ENA BAP NO ROAD CHHE. KE ENA BAPA EY ROAD KHARIDIYO CHHE TO AATLI SPEED MA CAR CHALAVE CHHE.

  • @parmaratul6833
    @parmaratul6833 ปีที่แล้ว +1

    સાથે છોકરા યુ હતીયુ તને પણ જાહેર મા સાથે રાખવા ની જરુર હતી.

  • @lipun01
    @lipun01 ปีที่แล้ว

    Salute

  • @spiritperson1
    @spiritperson1 ปีที่แล้ว

    Morbi bridge ane Surat building ma fire mate Kem aavi rite gunegaro saghas na nikdu?

  • @Tejas_patel2897
    @Tejas_patel2897 ปีที่แล้ว +1

    Speed limit rules and charges must be stringent

  • @chivasoriginal7493
    @chivasoriginal7493 ปีที่แล้ว

    આ વાત તો સાચી છે કે ઈસ્કોન ફ્લાયઓવર પર ખાસા સમય થી લાઇટ ચાલું નથી એસજી હાઇવે પર ઘણી જગ્યા એ લાઈટો ચાલુ નથી …..

  • @RameshbhaiPatel-jp9wh
    @RameshbhaiPatel-jp9wh ปีที่แล้ว

    ટામેંટા ના ભાવ ઘટાડી શક તા નથી એ શું સજા કરવાના...

  • @mitesh16
    @mitesh16 ปีที่แล้ว

    Road ubha reva mate che etle aane faasi thavi joye km k ane road upar gaadi chalavi

  • @JigneshYadav1985
    @JigneshYadav1985 ปีที่แล้ว +3

    जिसे जगह पे यह दुघाटना हुआ है वह पे
    ले जाकर क्या मिला गा इस से अच्छा वह रहेगा एनकाउंटर कर दो वही जगह पे ताकी पीडित परवीर को न्याय मिले
    ताकी

  • @ravipatel9309
    @ravipatel9309 ปีที่แล้ว

    Haji ola 16 varas na thar vara ne pn layavo

  • @SohebhiPathan
    @SohebhiPathan ปีที่แล้ว +1

    ऐसे ही माफी से काम नहीं चलेगा। इनका जिंदगी भर तक का मुआवजा देना पड़ेगा। तुमको ना उन लोगों का।

  • @sagarrathod649
    @sagarrathod649 ปีที่แล้ว

    Street light bandh hti gadi ni light su show piace mate aape che

  • @irsadgodal8184
    @irsadgodal8184 ปีที่แล้ว

    Sarghas kiyare kadhse

  • @hiteshranpara2390
    @hiteshranpara2390 ปีที่แล้ว +3

    માફી થી સુ થશે ...

  • @sandipabad5014
    @sandipabad5014 ปีที่แล้ว +4

    street light bandh hoi to 1 Manas na dekhay..loko nu aakhu tolu to dekhay ne bhai

  • @BhupatbhaiChauhan-pe5vc
    @BhupatbhaiChauhan-pe5vc ปีที่แล้ว +1

    આરોપીને કડકમાં કડક સજા થાય😂😂😂😂

  • @vasnabhairabari1920
    @vasnabhairabari1920 ปีที่แล้ว +1

    तरत सजा आपो कोई फाईल बनाववानी कोई जरुर नथी बधाने खबर शे के गुनो शे तो पशी शु बाकी रयु शे

  • @jayeshpatel2459
    @jayeshpatel2459 ปีที่แล้ว +1

    ગાડી ની નંબર પ્લેટ RTO ના નિયમ પ્રમાણે છે?

  • @solankikarshanbhai7256
    @solankikarshanbhai7256 ปีที่แล้ว

    આવા આવારા તત્વો ને આજીવન કારાવાસની સજા કરવી જોઈએ, અને છોકરીઓ પણ દારૂ પીધેલી હાલતમાં લાઞી

  • @kalpeshbhatt3856
    @kalpeshbhatt3856 ปีที่แล้ว

    Thoda divas pachi 10 bija nirdose na jiv jase tayare sarkar jagese chinta na karo india the best

  • @thepelican5074
    @thepelican5074 ปีที่แล้ว +1

    304 ni Kalam ma maximum punishment lifetime jail thay che pn kyarek accident ma life time jail apay nthi to aam pn Kai thavanu nthi ,20yr ni jail thse ne 14,15 yr ma bail Thai jse . Bus atli kimat hati 9 deaths ni

  • @ShaileshSavaliya-jc9il
    @ShaileshSavaliya-jc9il ปีที่แล้ว

    City ma

  • @whocontrolthesenses
    @whocontrolthesenses ปีที่แล้ว +4

    It's heartbreaking...kuch kaam krne ka MN nhi ho rha

  • @Curosiity
    @Curosiity ปีที่แล้ว

    Future politician 😮😅

  • @xyzabc9430
    @xyzabc9430 ปีที่แล้ว +1

    Farsi hi Deni chahie

  • @hemanshuchudasama3535
    @hemanshuchudasama3535 ปีที่แล้ว

    Both r smart

  • @vasnabhairabari1920
    @vasnabhairabari1920 ปีที่แล้ว +1

    शु करशे सरकार

  • @parthhalvadiya763
    @parthhalvadiya763 ปีที่แล้ว

    Buldozer chlavo yogiji ni style ma

  • @vijaybhatt7996
    @vijaybhatt7996 ปีที่แล้ว +5

    Takshsheela, greeshma case no aaropi, morbi wala no aaropi aa badha par kai kadak karyavahi nathi thai to aa case ma pan Kai nai thase Sarkar nu valan samaj nai padti

  • @PravinThakor-b7w
    @PravinThakor-b7w ปีที่แล้ว +1

    ફાશી ની સજા આપો

  • @prashantshukla6900
    @prashantshukla6900 ปีที่แล้ว

    Bhai camera man ane reporter tame sachvjo haji pan stritlight band 6.

  • @vyasjaymin5676
    @vyasjaymin5676 ปีที่แล้ว

    Are Stret Light Bandh Hati car Ni Lite To Chalu Hati Ne

  • @hiteshwaghela4230
    @hiteshwaghela4230 ปีที่แล้ว

    kaaan pakdava thi kai nai thay, death penalty or life in prison thavi joie

  • @Pasdpawn
    @Pasdpawn ปีที่แล้ว

    100 miles per hour! Are you kidding me? Thats a deadly speed to drive on especially on Indian roads

  • @bdpyk6
    @bdpyk6 ปีที่แล้ว

    🚜 kya chhe?

  • @patelpower6489
    @patelpower6489 ปีที่แล้ว

    Mafi magva thi j vay gaya e pacha avi jase su?

  • @LaxmiDevi-h4f
    @LaxmiDevi-h4f ปีที่แล้ว +3

    Just hint cash finish kuch nhi hoga police ne sajja de di ab court formality k liye h

  • @vasnabhairabari1920
    @vasnabhairabari1920 ปีที่แล้ว +1

    कशु नही करे पैशा आपशे ऐटले साहेब आ केश दबाई जाशे

  • @jadavpooja9218
    @jadavpooja9218 ปีที่แล้ว +14

    Darr vakhat ni jem thodok time aa charcha chaalse pachi badha bhuli jase aa tathya patel ne and e nirdosh banine chuti pan jashe

    • @nikhilramani4093
      @nikhilramani4093 ปีที่แล้ว

      To aap bhi nam kamao paisa hi bhagvan he is time pe

    • @rajbhasolanki9814
      @rajbhasolanki9814 ปีที่แล้ว

      @@nikhilramani4093 એટલે તું કેવા સુ માંગે છે બોલ તો

    • @rajbhasolanki9814
      @rajbhasolanki9814 ปีที่แล้ว

      @@nikhilramani4093 તારા બાપ પેલા નવ જણાએ જીવ ગુમાવ્યો અને તું નામ કમવવા ની વાત કરે છે હલકી ના

  • @ShaileshSavaliya-jc9il
    @ShaileshSavaliya-jc9il ปีที่แล้ว

    Hu PMO MA JIAS

  • @Williams-d9q
    @Williams-d9q ปีที่แล้ว +1

    Media kaam gmyu aa vakht ❤️❤️❤️

  • @rahulsuthar39
    @rahulsuthar39 ปีที่แล้ว

    Mafi thi pati jay badhu

  • @jinimakvanablogs9057
    @jinimakvanablogs9057 ปีที่แล้ว

    Khali tathya ni j galti nathi 😶 tathya ne saja malvi joiye pan sathe sathe bija ghana loko chhe je aa ghatna na karan chhe . aetle khali tathya ne nai badha ne saja karo . 🙏

  • @parmarmuljibhai7441
    @parmarmuljibhai7441 ปีที่แล้ว +3

    Ohm shanti😢 strong saja thavi joe😊

  • @zenbauddh9011
    @zenbauddh9011 ปีที่แล้ว

    Aana bdle grib no dikro hot to enu anconter thy gyu hot

  • @vhdelsmit5657
    @vhdelsmit5657 ปีที่แล้ว

    Avu no karay bhavav

  • @ajayodedara7422
    @ajayodedara7422 ปีที่แล้ว

    India.no.1.word.acidinet.thay.che.road.saftey.niyam...kadak.karo

  • @arvindtrivedi8158
    @arvindtrivedi8158 ปีที่แล้ว

    બાપ દીકરા ને કોઈ પણ રીતે છુટવો ન જોઈએ સખ્ત ની સખ્ત સજા થવી જોઈએ કોઈ પણ તેને બચાવવા માટે જે કોઈ કોશિશ તેને સજા ફટકારી જોઈએ

    • @arvindtrivedi8158
      @arvindtrivedi8158 ปีที่แล้ว

      જેટલા ના મરણ થયા તેઓના પરિવારજનોને જીવન ભરણપોષણ માટે ની જવાબદારી આરોપી એ કરવી જોઈએ
      વકીલ ની ચમચાગીરી બત્તી બંધ હતી શું કહેવા માગે છે તે !!! આજનો યુવાન નશો કરે જ છે ને આટલી ઝડપથી કાર ચલાવે છે તે મહત્વનું છે સજા તો મળવી જોઇએ જ

  • @Spritualclips-456
    @Spritualclips-456 ปีที่แล้ว +3

    Thar vada bhai nu su thayu kai keso En tyaj padiyo to ..😮😮

  • @gpedit1204
    @gpedit1204 ปีที่แล้ว +3

    સજા થવી જોઈએ

  • @anjanapatel101
    @anjanapatel101 ปีที่แล้ว

    Street light bandh hati pan eni gadi ni light to hati ne. Speed ketli hati

  • @GJ45Jyoticreatives
    @GJ45Jyoticreatives ปีที่แล้ว

    Father uper ke kalam lagel se

  • @vangikakhajana475
    @vangikakhajana475 ปีที่แล้ว +2

    Police pd emne protect kre 6

  • @prasantadeb49
    @prasantadeb49 ปีที่แล้ว

    Agar eni jagya e pote hot to accident eni sathe thayo hot to 😘😘 eno bap su avuj behavior hot

  • @blink4tech
    @blink4tech ปีที่แล้ว +3

    News vala sympathise km kre chhe. Jaan ni kimat uthak bethak thi na aanki shakay.
    Lohi to nikaltu nthi km bhagi gyo hospital

  • @ramanmakwana1241
    @ramanmakwana1241 ปีที่แล้ว

    સ્ટ્રીટ લાઈટ ચાલુ ન હોય તો ગાડી ધીમી ચલાવવી જોઈએ ડોબાઓ

  • @pinakinpatel4147
    @pinakinpatel4147 ปีที่แล้ว

    Kya hair style he

  • @Ishanbroadband395
    @Ishanbroadband395 ปีที่แล้ว

    Government ne mota highway par bandobast karvo pade j thi aava gozar akasmat thata ataki sake.

  • @g2jewellers239
    @g2jewellers239 ปีที่แล้ว +1

    Jojo. E badhu pati jashe...kai ni thai. Many power. Bhal bhalu. Patavi dese....jo saja karvi. J hoi .to eni. Badhi milkat. Vechi ne. 9 loko ne sarkha bhage .vehchi do bas....pan ni thase evu pati jashe..paisa thi

  • @mitchavda7359
    @mitchavda7359 ปีที่แล้ว

    Bhai vakil no pan lavo

  • @mitesh16
    @mitesh16 ปีที่แล้ว

    Road logo k khade rehne k liye h isne gaadi chalyi road pe fast isko faasi do road pe light nhi lagani chahiye light lagane se dikhta nhi h road pe kuch mera itna kehna h road pe mt khade raho dosto kuch dekhne k liye bhi na raho

  • @sejjalshah
    @sejjalshah ปีที่แล้ว

    ​India ma vehical ni by design speed 80-90 kari do. Pachi Ferrari hoy ke Suzuki, koi gambhir accident thay j nahi...

  • @Bcdhandhalya4510
    @Bcdhandhalya4510 ปีที่แล้ว +1

    પહેલાં આ માદર..... ટકો કરો....

  • @nishaupadhyay2489
    @nishaupadhyay2489 ปีที่แล้ว

    સજા મળવી જોઇએ.....

  • @rajbhasolanki9814
    @rajbhasolanki9814 ปีที่แล้ว +4

    એના દલાલો મીડિયા ને પૂછવા પણ નથી દેતાં

  • @ramanmakwana1241
    @ramanmakwana1241 ปีที่แล้ว +1

    આને માફી નહી આપી શકાય તેને મારી નાખો

  • @nitamlpal232
    @nitamlpal232 ปีที่แล้ว

    કડક કાર્યવાહી કરો

  • @patelkishor4102
    @patelkishor4102 ปีที่แล้ว

    Harash Shanghai sir tame je kidu chhe Te kar jo sir...... Sorry sir ji mane mane Maf karjo

  • @chauhanmeet1344
    @chauhanmeet1344 ปีที่แล้ว

    Avu yuva sangathan banavo ke avo koi case jem ke rap avo j koi accident and Ava koi other kisa Bane to yuva j ano nivedo lave to khabar pade bija ne bi khabar pade and biji var Avu Kai karta b dare

  • @jayeshramrakhiyani1085
    @jayeshramrakhiyani1085 ปีที่แล้ว +1

    Ek papa ne apna beta ko itna baada kiya or beta na kya kiya baap ko he jail 😢😢

  • @qnku4
    @qnku4 ปีที่แล้ว +2

    Govt ni Takat hoy to Ghar par Bulldozer chalavi d khe..To Bhopabhai, Harshbhai, Amitbhai, Modi Saheb ne maniye...Garib Loko ni Sarkar che...Koi musalman pan nathi...