પદ્મશ્રી ભીખુદાન ગઢવી એ અંતિમ ડાયરામા રડાવી દીધા | Padmshree Bhikhudan Gadhvi | Jadav Gadhvi
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- પદ્મશ્રી ભીખુદાન ગઢવી એ અંતિમ ડાયરામા રડાવી દીધા | Padmshree Bhikhudan Gadhvi | Jadav Gadhvi
Title : પદ્મશ્રી ભીખુદાન ગઢવી એ અંતિમ ડાયરામા રડાવી દીધા
Artist : Padmashree Bhikhudan Gadhvi
Copyright : Studio Bansidhar Una
📽️પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
#bhikhudangadhvi
#lalita_ghodadra
#morbi_dayro
#damyanti_bardai
#jadav_gadhvi_loksahitya
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
ભીખુદાન ભાઈ ગઢવીને મારા પ્રણામ. આપણી લોક સાહિત્યની અને સત્ય ઘટનાઓ બહુજ સાંભળી. આપ હમારા દિલમાં હંમેશા રહ્યા છો. આપ ખૂબ ખૂબ જીઓ એવી પ્રભુને પ્રાર્થના.
જયહો ભીખુદાન ભાઈ ગઢવી જેવુકોયથાયનય
વાહ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પૂજ્ય શ્રી ભીખુદાનભાઈ ગઢવી ને સત્ય ઘટના આધારિત લોકકથા મામેરું રજૂ કરવા માટે ખુબ ખુબ અભિનંદન .👍👌👍👌👍💐💐
હું તો ભાઈ લખવા માં કાચો છું પણ મને એવું થાય છે કે મારો નાથ શ્રી સીતારામ ધણી તમારા જેવા,માનવ સમાજ ને સાચી રાહ બતાવે એવા સજ્જન પુરુષો કેમ થોડાક જ મુકે છે.ધન્ય અમે અને પ્રણામ તમને અને તમારા માતાપિતા ને.
❤❤jayho bhikudan gadhvi aapna aawaz mo maa Saraswati no vas se. Jay aavad maa jay sonal maa jay khodiyarmaa j k m ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😅😅😅😅😅🌹🌹🌹🌹🌷🌷🌷🌷⚘️⚘️⚘️⚘️🌼🌼🌼🌺🌺🌺🌸🌸🌸⚘️
ManniyBhikhudanbhai khub khub
Abhar jai mataji ap Hamesh Tabdurash raho avinprathna
ભીખુદાનભાઈ ગઢવી સાહેબ આથી ભારત દેશની સંસ્કૃતિના રક્ષણ માટે તમે તમારા તમામ પ્રયત્નો કર્યા છે માતાજી આપણે હજી પણ ખૂબ શક્તિ આપે આ હજી છેલ્લો ડાયરો નથી તમારો ડાયરો હંમેશા સાંભળતા રહીશું પ્લીઝ અમે તો એમ કહીએ તમારો જીવ છે ત્યાં સુધી અમોને આવી વાતો કહીને અમારા મનને પવિત્ર બનાવો અમને સંસ્કાર આપો ગુજરાતની ધરોહર છો તમે તમને જેટલા સતસત નમન કરી હોય તેટલા ઓછા છે તમારા માત પિતા ને ધન્ય છે આ વીર સપૂતોને આ ધરતી ઉપર આ ધરા ઉપર જન્મા આપ્યો છે. જેમ બાળક તેના માત પિતા મૃત્યુ પામે અને અનાથ થઈ જાય તેમ અમો તમે અમારા માવતર જેવા છો અમે અનાથ થઈ જયસુ. જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડાથી ગાભાજી ઠાકોર
जय सियाराम,मैं तो मराठी भाषा बोलने वाला महाराष्ट्रीयन हुं लेकीन बहुत पहीलेसे पद्मश्री भीकुदान काका को सुनीता हुं.गुजराथी भाषा को शुभोभित की या है आपने पर आजके बाद आपको नहीं सुन पायेंगे इस बातका खेद है.भगवान आपको निरामय दीर्घायुष्य दे और आपका स्वास्थ्य अच्छा रहे यही प्रार्थना करते है .., धन्यवाद साहेब 🙏
मी पण मराठी आहे पण गुजराती भाषा बोलता येते आणि यांचे कथा ऐकतो
ભીખુદાન ગઢવી બાપાને ખૂબ ખૂબ ધન્યવાદ આજના આપની નિવૃતિના સમાચાર જાણી આધાત લાગ્યો પણ આપશ્રીએ ગુજરાતી સાહિત્યની ખૂબ ખૂબ લાંબો સમય સેવા કરી છે અને આપના જેટલી સાહિત્યની જાણકારી સાથે સેવા કરનાર કદાચ ડાયરાના સ્ટેજને મળશે કે કેમ ??? પણ આપને ભગવાન આઈ માતા તંદુરસ્તી સાથેનુ દીર્ઘાયુષ્ય બક્ષે આપનુ જીવન પ્રભુ સેવામાં વિતે અને જીવનના અસ્ત સુધી ભગવાન તમને મસ્ત રાખે એવી પ્રાર્થના . આપની ખોટ હંમેશા વર્તાશે વિડીયો જોતા રહીશુ
Congratulations 🎉🎉🎉🎉🎉
Jai ho gadhvi lakh lakh vandan
સાદર નમસ્કાર વડીલ ભાઈ શ્રી ભીખુદાન ભાઈ ગઢવી ને ..,🙏👏🙏👏🙏
પદ્મ શ્રી ભીખુભાઈ અંતિમ ડાયરાની વાત કરી તેથી ઘણુંજ દુઃખ થયું છે તમારા પાસે થી અંતિમ ક્ષણો સુધી લોક સાહિત્ય ની વાતો સાભળવી તી જય માતાજી
ભીખુદાન ગઢવી નો જન્મ ખીજદડ ગામ માં થયો હતો જીલ્લો પોરબંદર. તેને શરૂઆત પણ ખીજદડ. થી જ કરી હતી ગાવાની
બહુ સરસ
Vaah.bhikhudaan.bhai.vaah.
જય માતાજી
અરે દાદા 24 કેરેટ સોના જેવી વાત રજૂ કરી છે આંખો ભીંજાઈ ગઈ છે દાદા એક એક શબ્દ એ આંખો ભીંજવી છે દાદા આ મારી કોમેન્ટ નથી આ મારા હૃદયના શબ્દો લખ્યા છે દાદા લખ્યા છે એક એક શબ્દ એ આખો ભીંજાણી સત્ય ઘટના તમારા મુખેથી પણ મેં આ આજથી 40 વર્ષ પહેલા પણ આજ વાત સાંભળી હતી અને આજે તાજી થઈ છે વાત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત
આપશ્રી ખુબજ લાંબુ આયુષ્ય મેળવો આવી પ્રાર્થના.
Jay Ho bhikhudan gadhvi Bhai
🙏જય માતાજી
Vah kviraj vah Jay mataji
Lakh lakh vandan
વાહ ભીખુદાન ભાઈ
Va bkhudan bhai jivobap
વાહ ભીખદાનભાઇ વાહ
Jay mataji
Jay shri swaminarayan
વાહ ભીખુદાન ગઢવી વાહ
જય ભોલેનાથ
Abhindan bhi khu dan bhai
👌👌👌👌👌
🙏🙏🙏🙏💙💙💙💙
દૂજો ભીખુદાન થાવો દોહ્યલો
સીત્તેર ના દાયકા માં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માં હલ્કી કક્ષાના કલાકારો એ નાગો નાચ સરેઆમ કર્યો હતો ત્યારે ભૂખડીબારશ ગાયકો ને ઘી કેળા થઈ ગયા હતા તો લોક સાહિત્ય નો વેપલો કરતા રહીસહી આબરૂ ધૂળ ધાણી થઈ ગઈ હતી
Vankar harijan nathi di
❤❤❤❤❤
🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉
તમારૂ રૂણ અમે નહીં ચૂકવી શકીએ.
Bhikhudan.kaka.siyay.sahitya.saky.nathi
વાહ ભીખુદાન ભાઈ વાહ
Jay mataji
જય માતાજી 🙏
❤❤❤
Jay.mataji