ખેતી માં ખર્ચો વધી રહ્યો છે.. અને ઉત્પાદન કેમ ઘટી રહ્યું છે? આ પ્રશ્ન નું સમાધાન..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 290

  • @rampalrampal3120
    @rampalrampal3120 3 ปีที่แล้ว +1

    🙏🙏👌🙏👌👌👌

  • @SariyaNaresh48
    @SariyaNaresh48 3 ปีที่แล้ว +1

    Nice narration 👌.

  • @meniyahiteshmeniyahitesh6192
    @meniyahiteshmeniyahitesh6192 2 ปีที่แล้ว +1

    👍👍🌾🌾🌻🌻🌻🌻

  • @shivajinalge7843
    @shivajinalge7843 2 ปีที่แล้ว +1

    साहेब खूब सारी माहिती आयपी समजवनी ट्रिक खूब सारी छे धन्यवाद

  • @amarsisolanki5137
    @amarsisolanki5137 3 ปีที่แล้ว +1

    Ohoooo!!!!! Saheb 🙏🙏🙏🙏 jordar baki,,,,abhar,,,khub mahtvani vat kahi se

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 3 ปีที่แล้ว +1

    ખુબ જ સરસ માહિતી આપી

  • @thakoratmaram2804
    @thakoratmaram2804 ปีที่แล้ว +1

    ખેતી વિશે સારી જાણકારી મળી અભિનદન

  • @ushavaghasia436
    @ushavaghasia436 2 ปีที่แล้ว +1

    👌 👌

  • @majithiyabhanjibhai3953
    @majithiyabhanjibhai3953 3 ปีที่แล้ว +1

    ખુબ સરસ

  • @jadavkanti5196
    @jadavkanti5196 2 ปีที่แล้ว +1

    Good information bhai

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848 3 ปีที่แล้ว +1

    જય માતાજી હેપીલ સાહેબ

  • @mjpatel1168
    @mjpatel1168 3 ปีที่แล้ว +1

    આ ભાર

  • @rumitherma4447
    @rumitherma4447 3 ปีที่แล้ว +5

    Sharesha shaheba mahiti aapvabadal

  • @janakpatel2010
    @janakpatel2010 3 ปีที่แล้ว +6

    Khub saras mahiti aapi

  • @dipak6619
    @dipak6619 3 ปีที่แล้ว +2

    Good werk sir

  • @bariyanipulnipul7434
    @bariyanipulnipul7434 3 ปีที่แล้ว +3

    Super video sr

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  3 ปีที่แล้ว +1

      આભાર 🙏🙏
      આપના લાગતા વળગતા ખેડૂત મિત્રો સુધી વિડિયો મોકલશો જી 🙏

    • @bariyanipulnipul7434
      @bariyanipulnipul7434 3 ปีที่แล้ว +1

      @@hepilchhodavadiya4109 ha sr

    • @bariyanipulnipul7434
      @bariyanipulnipul7434 3 ปีที่แล้ว +1

      તમે આમજ ખેડુતૌ ને નોલેજ આપતા રેજૌ sr.
      🥰😃

  • @balubhaivala1501
    @balubhaivala1501 3 ปีที่แล้ว +3

    Good information menejar saheb.......thax.

  • @dashrathsinhjadeja3124
    @dashrathsinhjadeja3124 3 ปีที่แล้ว +2

    sara mahiti

  • @balubhaivala1501
    @balubhaivala1501 3 ปีที่แล้ว +3

    Good information menejar saheb

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 3 ปีที่แล้ว +3

    Good hepil bhai saheb best

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  3 ปีที่แล้ว +1

      આભાર....
      આપના લાગતા વળગતા ખેડૂત મિત્રો સુધી વિડિયો મોકલશો જી....

  • @upendraparsana6400
    @upendraparsana6400 3 ปีที่แล้ว +2

    નમસ્કાર સાહેબ
    આપની સમજ આપવાની પધ્ધતી ખુબ ગમી ઉપેન્દ્ર પરસાણા જેસર

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  3 ปีที่แล้ว

      આભાર

    • @upendraparsana6400
      @upendraparsana6400 2 ปีที่แล้ว

      નમસ્તે સાહેબ વારંવાર તમારા વિડીયો જોવાથી ખેતી મા ધીરે ધીરે ખેતી ની દીશા બદલી રહ્યા છીયે

  • @alpeshkumarpatel2457
    @alpeshkumarpatel2457 3 ปีที่แล้ว +2

    ગુડ ખૂબ સારી માહિતી આપી. 🙏

  • @MaheshPatel-qd5xn
    @MaheshPatel-qd5xn 2 ปีที่แล้ว +2

    Tameti ni kheti ni mahiti apava vinanti sar

  • @lalajichhodavadiya3799
    @lalajichhodavadiya3799 3 ปีที่แล้ว +5

    Good information 👌👌

  • @baradrajesh7741
    @baradrajesh7741 3 ปีที่แล้ว +2

    વાહ ભાઈ ખુબ સરસ માહિતી છે

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  3 ปีที่แล้ว +1

      આભાર...

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  3 ปีที่แล้ว +1

      આપના લાગતા વળગતા ખેડૂત ગ્રૂપ માં વિડિયો મોકલી આપશો જી.

    • @baradrajesh7741
      @baradrajesh7741 3 ปีที่แล้ว +1

      મોકલી દીધો છે ભાઈ બધા ને

  • @parivarlifecare4893
    @parivarlifecare4893 3 ปีที่แล้ว +3

    ખૂબ સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  3 ปีที่แล้ว +1

      આભાર 🙏🙏🙏

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  3 ปีที่แล้ว

      તમે અળસિયા ખાતર પર મેસેજ કર્યો છે.
      કોઈ કારણસર તેમાં reply નથી થતો.
      9824583354
      પર વોટસ એપ કરજો હું તમને અળસિયા ખાતર ઉત્પાદક ના કોન્ટેક્ટ નંબર મોકલી દઈશ.

  • @kaushikchhodavadiya6652
    @kaushikchhodavadiya6652 3 ปีที่แล้ว +3

    👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻

  • @furkankadivar6979
    @furkankadivar6979 3 ปีที่แล้ว +5

    Karban vdharva su kray sir

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  3 ปีที่แล้ว +2

      ટુંક સમયમાં વિડિયો અપલોડ કરીશ.....

  • @kiritmori1406
    @kiritmori1406 3 ปีที่แล้ว +4

    Good information mr hepil chhodavadiya

  • @patelashok3952
    @patelashok3952 3 ปีที่แล้ว +8

    Share Very nice information. It is very important.

  • @ashoksinhbarad3609
    @ashoksinhbarad3609 2 ปีที่แล้ว

    Khub saras

  • @hematkarmur4180
    @hematkarmur4180 ปีที่แล้ว

    Wahh

  • @rupabhaihadiyal4440
    @rupabhaihadiyal4440 3 ปีที่แล้ว +3

    One Of The Best Video
    Any You Tuber

  • @jitubhaibhadiyadra7003
    @jitubhaibhadiyadra7003 3 ปีที่แล้ว +4

    Sars vat kari sahebe

  • @ahirramesh5154
    @ahirramesh5154 3 ปีที่แล้ว +3

    Vah

  • @YUGSINH_RAJPUT_2141
    @YUGSINH_RAJPUT_2141 3 ปีที่แล้ว +2

    ખૂબ સરસ ભાઈ 👍👍

  • @solankipiyush9991
    @solankipiyush9991 3 ปีที่แล้ว +9

    Good information

  • @narendrabakotra5346
    @narendrabakotra5346 3 ปีที่แล้ว +3

    ખુબ સરસ સાહૅબ માહીતી આપી

  • @shreeraj8407
    @shreeraj8407 3 ปีที่แล้ว +3

    Mango farming mate Mahiti aapso

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  3 ปีที่แล้ว

      ચોક્કસ....
      ટુંક સમયમાં વિડિયો અપલોડ કરીશ

  • @mansukhbhaisavaliya6085
    @mansukhbhaisavaliya6085 3 ปีที่แล้ว +3

    Good👍 bhai

  • @prakashbhaipatel4091
    @prakashbhaipatel4091 2 ปีที่แล้ว +1

    Aap abhi reet samjhauta ratio

  • @jaydharnidhardhimastatusvi4687
    @jaydharnidhardhimastatusvi4687 3 ปีที่แล้ว +4

    Nice sar

  • @શ્રીનાગજીભાઈઆરપટેલમોટીપાવડ

    ખૂબ ખૂબ ઉપયોગી માહિતી

  • @immu3787
    @immu3787 3 ปีที่แล้ว +4

    Varmicompost no use kevi rite Karvu ane benifit che ena par ek video banavo saheb.

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  3 ปีที่แล้ว +2

      ઓકે
      વર્મિકંપોસ્ત કેમ બનાવવું તેનો વીડિયો આગળ મુકેલ છે..

    • @immu3787
      @immu3787 3 ปีที่แล้ว +2

      @@hepilchhodavadiya4109 logo ne use kevi rite Karvu enu noleg nathi . benifit ane je kisan use kare che emno response su che evo video banavo to thodi maza aav se ane apda khetud mitre pan faydo thase .hu pan chahu chu ke Tamara video na mathay thi sov ne pohche .plz sir mari ek request che Tamara thi plz .tame kaam saru karo cho saheb aatlu Maru ek nanak du kaam che

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  3 ปีที่แล้ว

      @@immu3787
      ચોક્કસ...
      વિડિયો મુકીશું....👍

  • @dilippadhiyar5851
    @dilippadhiyar5851 3 ปีที่แล้ว +2

    ખુબ સરસ 🙏🙏🙏👍

  • @ahirpradip7980
    @ahirpradip7980 3 ปีที่แล้ว +2

    Very nice

  • @vinitsavani
    @vinitsavani 3 ปีที่แล้ว +5

    Very nice information... Keep it up👍

  • @hareshchhodavadiya4843
    @hareshchhodavadiya4843 3 ปีที่แล้ว +6

    ખુબ ખુબ સરસ માહિતી ભાઈ

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  3 ปีที่แล้ว

      આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏
      હરેશ ભાઈ

  • @kalubhahamirjimahiya5744
    @kalubhahamirjimahiya5744 3 ปีที่แล้ว +6

    ખુબજ સરસ માહિતી

  • @bharadiyavp8097
    @bharadiyavp8097 3 ปีที่แล้ว +6

    ખુબ સરસ 🙏

  • @Panchtatv_chikitshalay_upleta
    @Panchtatv_chikitshalay_upleta 3 ปีที่แล้ว +2

    સરસ

  • @narendrapatel562
    @narendrapatel562 3 ปีที่แล้ว +7

    Good good sar

  • @puratannagaridhank7145
    @puratannagaridhank7145 3 ปีที่แล้ว +6

    🌏🌐🌐🌐🌐

  • @solankipiyush9991
    @solankipiyush9991 3 ปีที่แล้ว +8

    Khub sari mahiti aapi saheb

  • @alafainfo
    @alafainfo 3 ปีที่แล้ว +3

    All farmer must follow..JADAM Ultra low cost farming ..

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  3 ปีที่แล้ว

      વિગત થી જણાવજો jadam વિશે....

    • @alafainfo
      @alafainfo 3 ปีที่แล้ว

      @@hepilchhodavadiya4109 just find in utube. Jadam ulta low cost farming....get all video there...thx

    • @drajai8405
      @drajai8405 3 ปีที่แล้ว

      Korean chhe ne ?? Maati ni andar ek dravan chhatvanu hoy ama

  • @zalabhikhu7790
    @zalabhikhu7790 3 ปีที่แล้ว +4

    Wow

  • @mathurbhaigoti6567
    @mathurbhaigoti6567 3 ปีที่แล้ว +1

    17 prakar na poshak tatva valu koi khatar bazarma male chhe? Suggest please.

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  3 ปีที่แล้ว +1

      ના
      વધારે માહિતી માટે 7574848586
      માં મેસેજ કરશો જી

  • @bharatahir3074
    @bharatahir3074 3 ปีที่แล้ว +8

    👌👌👍👍👍💯

  • @ashwinzala6287
    @ashwinzala6287 3 ปีที่แล้ว +7

    Good 👍

  • @julianpatel6202
    @julianpatel6202 2 ปีที่แล้ว +1

    ખરેખર અદ્ભુત માહીતી એપણ સાવ સરળ ભાષા મા ખુબ ખુબ આભાર 🙏

  • @valajodhabhai7767
    @valajodhabhai7767 3 ปีที่แล้ว +4

    ખુબ સરસ 👍👍

  • @amarsisolanki5137
    @amarsisolanki5137 3 ปีที่แล้ว +7

    Khubaj jAruri mahiti aapi saheb. ,, Abhar,,,,,

  • @bhaveshbaldaniya6603
    @bhaveshbaldaniya6603 3 ปีที่แล้ว +7

    Saras Mahiti hapilbhai

  • @dishasojitra8706
    @dishasojitra8706 3 ปีที่แล้ว +4

    Vvvv good

  • @kamleshbabhaniya9155
    @kamleshbabhaniya9155 3 ปีที่แล้ว +6

    👌👌

  • @ahirvipul666
    @ahirvipul666 ปีที่แล้ว

    Hepil bhai aa badha tatvo 17 tatvo mix karine paya khatar tarike aap sake k ny

  • @bharatahir3074
    @bharatahir3074 3 ปีที่แล้ว +8

    Good

  • @MOMAIPRAKRUTIKFARM
    @MOMAIPRAKRUTIKFARM 3 ปีที่แล้ว +3

    Good 👍👍

  • @parbatparbatkumarpurohit7914
    @parbatparbatkumarpurohit7914 3 ปีที่แล้ว +8

    Sir me Rajasthan se hu.Aor Aap ke all video dekhta hu.Aapke dara batai jankari bahut Aachi laghti hai.Aapke samjane ki bhasa bhut saral hoti hai jo koi bhi farmers samaj sakta hai.sair mughfali me jo p.r.j.tonic Cultar Aata hai spary karne ka uska video banaye, thanks your all videos is best

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  3 ปีที่แล้ว +3

      धन्यवाद🙏🙏
      आप गुजराती समझ सकते हे❓
      मेरी हिंदी उतनी अच्छी नहीं है।
      फिर भी टूटीफूटी हिंदी में वीडियो बनाने का सोच रहा हु😂😁

  • @harisinhjadav2354
    @harisinhjadav2354 3 ปีที่แล้ว +4

    વાહ સરસ માહિતી

  • @kkrabari9565
    @kkrabari9565 3 ปีที่แล้ว +3

    Carbon no video jaldi banavjo bajar ma mali sake ae pan mahiti aapjo

  • @Rajjakhusenkotwala.1990
    @Rajjakhusenkotwala.1990 4 หลายเดือนก่อน

    Ek what's app group pan banao please

  • @mahendraayar6697
    @mahendraayar6697 2 ปีที่แล้ว +1

    Aama saniyu khatar hu dar 1yasr a apiye site ne jivamryut aapiye to sali k dar 1 mahine to

  • @patelritesh9366
    @patelritesh9366 ปีที่แล้ว

    Marcha ni kheti ma payo nu khatar Kaya nakhva joie

  • @ram03501
    @ram03501 3 ปีที่แล้ว +9

    વાહ 👍ખૂબ સરસ માહિતી, સરસ ઉદાહરણ સાથે માહિતી આપી ને સમજાવવા બદલ આભાર...
    🌱🌱🌿🌳🌿🌳🌿🌳🌿🌿🌳

  • @rameshbhaiparamar4860
    @rameshbhaiparamar4860 3 ปีที่แล้ว +5

    સરસ માહિતી આપી

  • @haribhai9513
    @haribhai9513 3 ปีที่แล้ว +7

    Very good

  • @pansuriasagar
    @pansuriasagar 3 ปีที่แล้ว +3

    કાર્બન નો વિડિયો બનાવો

  • @kailakalki8651
    @kailakalki8651 3 ปีที่แล้ว +7

    ખરેખર સાચી વાત કહી.

  • @gunvantladumor1896
    @gunvantladumor1896 3 ปีที่แล้ว +5

    જય સોમનાથ

  • @charniyagopal1972
    @charniyagopal1972 3 ปีที่แล้ว +9

    વાહ ખુબ સરળતાથી ખેડુતોને સમજાય તેવા ઉદાહરણ આપીને સરસ એવા પાકને જરુર પડતા પોષકતત્વો વિષે માહિતી આપી *ધન્યવાદ* હેપીલ સાહેબ

  • @tarunlakhani1115
    @tarunlakhani1115 3 ปีที่แล้ว +8

    Good bhai

  • @ashvinkyada803
    @ashvinkyada803 3 ปีที่แล้ว +4

    ખુબ સરસ વાત કરી અત્યારે મોટા ભાગના ખેડૂતો એવું માને છે કે ડી એ પી વગર નકામું હાલમાં પણ પોઝીશનમાં એવી છે કપાસ મા ૨૦ થી૩૦ જીંડવા બેસે પછી આખો છોડ પુરો થય જાય છે માહિતી આપવા બદલ આભાર

  • @bharatahir3074
    @bharatahir3074 3 ปีที่แล้ว +6

    Vah bhai

  • @nikungpaghdal3847
    @nikungpaghdal3847 3 ปีที่แล้ว +4

    Aredi khol. Api sakAy

  • @ranchhodanghan7900
    @ranchhodanghan7900 2 ปีที่แล้ว +1

    હેપી ભાઈ ઓર્ગેનિક ખેતી મા કેવી રીતે વધારી શકાય તે જણાવશો

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  2 ปีที่แล้ว

      આગળ કાર્બન નો વિડિઓ માં વિગત કહી છે

    • @ranchhodanghan7900
      @ranchhodanghan7900 2 ปีที่แล้ว

      @@hepilchhodavadiya4109 ok

  • @lifeoffarmar7761
    @lifeoffarmar7761 3 ปีที่แล้ว +4

    To sir evu kyu khatar se jema badha tatvo avi jay chaniya khatar sivay kyo

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  3 ปีที่แล้ว

      વિજ્ઞાન લોહી લેબોરેટીમાં બનાવી શકતું નથી.
      તેમ તમામ તત્વો રસાયણ ના સ્વરૂપ માં બેગ માં મોટા પ્રમાણ માં બની શકતાં નથી.
      તેના માટે જમીન માં થી કે કુદરત દ્વારા મળતા સ્ત્રોત ની જ જરૂર પડે.
      અળસિયા ખાતર, લીલો પડવાશ , સુકો પડવાષ , પશુ સમાધિ , પાક અવશેષ નું જમીન પર આછાદન / મલચિંગ વગેરે થી થઈ શકે

  • @gadhemahesh6326
    @gadhemahesh6326 2 ปีที่แล้ว

    Sir mung che te jamin વધારે ખેંચે છે તેનું છું કરવાનું

  • @mahendrasinhgohil9690
    @mahendrasinhgohil9690 3 ปีที่แล้ว +6

    વાહ ખૂબ સરસ માહિતી સાહેબ આપી અને આપની સમજાવવાની પધતી ખૂબ આવકાર્ય.....જે ખેડૂત ભાઈઓ ને ગળે ઉત્રી જાય તો ખૂબ સારું

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  3 ปีที่แล้ว +1

      આભાર....

    • @balubhaivala1501
      @balubhaivala1501 3 ปีที่แล้ว +1

      Khub sari paddhti che.....
      Badha kheduto samji shke tevi bhasa che...saheb ni....

  • @વસરાજફામ
    @વસરાજફામ 3 ปีที่แล้ว +3

    કાર્બન કઈ વનસ્પતિ માં છે તેમને લખીને મોકલો

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  3 ปีที่แล้ว

      ટુંક સમયમાં વિડિયો અપલોડ કરીશ......

  • @vishnupatel7797
    @vishnupatel7797 3 ปีที่แล้ว +7

    વા સર ખુબ સરસ રીતે પેથી પાડી પાડી ને સમજાવ્યું તમારી આવીજ રીતે સમજાવા ની પધ્ધતિ અમને ખુબજ ઉપયોગી સાબિત થાય છે

  • @viramchadahir2187
    @viramchadahir2187 3 ปีที่แล้ว +2

    Saheb apne 0 52 34 khatr nu rijlt nthi malyo atle khatr chek karva mate bhuj ma kya thse janavjo

  • @ahirramesh5154
    @ahirramesh5154 3 ปีที่แล้ว +2

    kheti ma karban hoy to dap 12 32 16 khatar vadhare lage

  • @samirahmed5593
    @samirahmed5593 3 ปีที่แล้ว +3

    સરસ માહિતી આપી.... સાહેબ મારી જમીન ph લેવલ 5 થી 6 ની આસપાસ સે તો વધાર વા માટે સુ કરવું PH કેટલું હોવું જોઈએ... માહિતી આપજો...

  • @alpeshkumarpatel2457
    @alpeshkumarpatel2457 3 ปีที่แล้ว +3

    કાર્બન શામાંથી મળેછે.?

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  3 ปีที่แล้ว +1

      ટુંક સમયમાં વિડિયો અપલોડ કરીશ....

  • @manaharbhaipatel8647
    @manaharbhaipatel8647 3 ปีที่แล้ว +6

    ,હેપી ભાઈની સમજાવવાની રીત ઉત્તમ,અને વિષય પણ ઉત્તમ

  • @bharatchauhan2648
    @bharatchauhan2648 3 ปีที่แล้ว +9

    Vahhhh...
    ખૂબ સારી માહિતી સરળ ભાષા માં આપવા બદલ આભાર...
    અમારા મહેમાન બનો......ફૂલ થાળી માં ભોજન આપવા માં આવશે...😁😁😁

  • @HindiLoveShayari143
    @HindiLoveShayari143 3 ปีที่แล้ว +2

    Bhai amare to kharch ghati rahyo chhe ne utpadan vadhi rahyu chhe dar varshe, bas paya na ghadtar ni jarur chhe

  • @dr.hansagami2561
    @dr.hansagami2561 3 ปีที่แล้ว +4

    Hepil bhai..very informative video which related to issue of carbon and nutrition requirement fr soil health and crop...easily understood by farmers..

  • @zalawad77
    @zalawad77 3 ปีที่แล้ว +3

    ભાઈ એરેન્ડા ના વધુ ઉત્પાદન માટે શુ કરવું..??

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  3 ปีที่แล้ว

      9824583354
      જમીન નો ફોટો વોટસ એપ પર મોકલો...