#EPN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 342

  • @parivarlifecare4893
    @parivarlifecare4893 3 ปีที่แล้ว +9

    ખૂબ સરસ માહિતી સરળ ભાષામાં આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર હેપીલભાઈ

  • @hren2178
    @hren2178 3 ปีที่แล้ว +20

    સાહેબ તમે ખેડૂતો માટે ખૂબ મેહનત કરી વિડિઓ બનાવી... ખેડૂત સુધી પહોંચાડો છો......... ખૂબ ખૂબ આભાર

  • @chiragkumarpatel9639
    @chiragkumarpatel9639 ปีที่แล้ว

    સારી વાત છે ખેડૂતો ને ખેડૂત શિબિર કરી સમજણ આપવા હું વિનંતી કરું છું આભાર

  • @rajdeepparmar7289
    @rajdeepparmar7289 3 ปีที่แล้ว +6

    આજે એવુંલાગુંછે કે કોઈ
    ખેડૂત હિત વિશે વાતકરી આભાર સાહેબ 🙏

  • @kamleshodedra683
    @kamleshodedra683 ปีที่แล้ว

    ખૂબજ સુંદર અને ઉપયોગી માહિતી

  • @vishalbhalani7723
    @vishalbhalani7723 3 ปีที่แล้ว +6

    ખૂબ સરસ માહિતી સાહેબ 🙏🙏🙏

  • @kamleshthakor6010
    @kamleshthakor6010 3 ปีที่แล้ว +7

    ખૂબ સરસ માહિતી આપી સાહેબ આભાર ક્યાંથી મળશે તેની માહિતી આપો

  • @Ramkrishnaprakrutikkhetifarm
    @Ramkrishnaprakrutikkhetifarm 3 ปีที่แล้ว +6

    ખુબ સરસ માહિતી આપી મોટાભાઈ 🙏🙏

  • @balvantbhaibpadhiyar8223
    @balvantbhaibpadhiyar8223 ปีที่แล้ว

    ખુબ ખુબ અભિનંદન
    હેપીલભાઈ તમારી માહિતી બહું ગમે છે ભાઈ

  • @amarsisolanki5137
    @amarsisolanki5137 2 ปีที่แล้ว +1

    Kharekhar kalash ma jordar parinam se,,, thenkyou,,saheb,,, 🙏🙏

  • @bharatparmar712
    @bharatparmar712 3 ปีที่แล้ว +3

    Khub Sara's mahiti api sir

  • @bharatkakadiya566
    @bharatkakadiya566 2 ปีที่แล้ว +1

    ખુબ ખુબ અભિનંદન હપીલ ભાઈ જય શ્રી સ્વામિ નારાયણ

  • @amarsisolanki5137
    @amarsisolanki5137 2 ปีที่แล้ว +2

    Vah, khub sari mahiti aapi saheb

  • @Vipulparmar2503
    @Vipulparmar2503 3 ปีที่แล้ว +4

    ખૂબ સરસ માહિતી આપી ભાઈ🙏🙏🙏

  • @mansukhbhaisavaliya6085
    @mansukhbhaisavaliya6085 3 ปีที่แล้ว +3

    ખુબ સરસ માહિતી આપવા બદલ આભાર સર

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848 3 ปีที่แล้ว +1

    સરસ માહિતી આપી એ બદલ આભાર નેમા શકિ્ત વાપરવા નુ ચાલુ કરીયુ આજ થી ને માહિતી મલી જય માતાજી સાહેબ

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  3 ปีที่แล้ว

      ક્યા પાક માં ઉપયોગ કરો છો?

  • @jayshah2700
    @jayshah2700 2 ปีที่แล้ว +1

    ખુબજ સરસ ને ઉપયોગી માહિતી આપી આભાર ભાઇ 👍👌🙏

  • @dineshahir5745
    @dineshahir5745 3 ปีที่แล้ว +2

    खुब सारि माहिती आपि आभार

  • @jatindobariya5417
    @jatindobariya5417 3 ปีที่แล้ว +5

    ખુબ સરસ

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 2 ปีที่แล้ว +1

    વાહ ખૂબ સરસ માહિતી... સર...

  • @nareshdevre4762
    @nareshdevre4762 2 ปีที่แล้ว +1

    જયશ્રીકૃષ્ણ
    તમારા આભારી છીએ
    આપ ખૂબ સરસ અને સરળ ભાષા મા સમઝાવો છો

  • @kacharabhaipatel2419
    @kacharabhaipatel2419 2 ปีที่แล้ว +1

    Excellent information 👏👏👍👍

  • @jigneshmonpara3199
    @jigneshmonpara3199 3 ปีที่แล้ว +2

    Khub sari mahiti

  • @kanetdilip299
    @kanetdilip299 3 ปีที่แล้ว +3

    વાહ ખૂબ જ સરસ માહિતી આપી સાહેબ .સર આપના વિડિઓ ખેડૂતો ને ખૂબ જ ઉપયોગી થાય સે.🙏🙏👍

  • @chovatiyakishorbhai7651
    @chovatiyakishorbhai7651 ปีที่แล้ว

    ખૂબ સરસ માહિતી આપી

  • @AmitPatel-r2p
    @AmitPatel-r2p 4 หลายเดือนก่อน

    ખુબ સરસ વાત કરી છે

  • @sanjaypatel6752
    @sanjaypatel6752 3 ปีที่แล้ว +1

    સરસ માહિતી આપી હેમિલભાઇ તમે.

  • @vishnupatel7797
    @vishnupatel7797 3 ปีที่แล้ว +1

    વા સર વા ખુબ ખુબ દિલ થી આભાર તમારી આ દેશી ને સરળ ભાષા થી ખેડૂતો ને માર્ગદર્શન આપવાની રીત જ મને ખુબ ગમે છે

  • @rampalrampal3120
    @rampalrampal3120 3 ปีที่แล้ว +1

    Khub sarash mahiti 🙏🙏🙏

  • @vijaydodiya8547
    @vijaydodiya8547 3 ปีที่แล้ว +2

    Video badha sari information vara hoi👍

  • @rameshbhaipansuriya901
    @rameshbhaipansuriya901 2 ปีที่แล้ว +1

    Really perfect and scientifically suitable sujetion with all effects of temperature, helpful and enemy of farmer, multifunctional theory of helpful bacteria, etcetera. And very fine theory of teaching to un educated farmer, it's needful to stop blindly actions by majority farmer.
    Sir you are part of improving farmers and economies of our country.
    Very very thanks. Please keep it up 👍

  • @manubhaibharwad7731
    @manubhaibharwad7731 3 ปีที่แล้ว +6

    સરસ માહિતી આપી એકદમ સરસ અને સાદી ભાષામાં

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  3 ปีที่แล้ว

      આભાર

    • @mansukhbhaikothiya9746
      @mansukhbhaikothiya9746 3 ปีที่แล้ว +1

      આ,નેમેટોડ,ક્યાં,મળે,આનાથી,અળસીયા,બસે,કે,મરીજાય

    • @naranbhaibhadani3823
      @naranbhaibhadani3823 3 ปีที่แล้ว

      Epn kon banave che &tena stokit na phone nabar apasho

  • @gagjirakholiya5278
    @gagjirakholiya5278 2 ปีที่แล้ว +1

    Khub khub aabhar

  • @janakpatel2010
    @janakpatel2010 3 ปีที่แล้ว +1

    અત્યંત ઉપયોગી માહિતી આપવા બદલ આભાર 🙏

  • @SD_GAMING_802
    @SD_GAMING_802 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ માહિતી હેપિલભાઇ હુ પણ કંટાળા નો રહીસ છુ 🙏

  • @gohilkanaksinh1601
    @gohilkanaksinh1601 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ માહીતી આપી કપાસ ઉપયોગ કરી શકાય

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  2 ปีที่แล้ว

      આગોતરા આયોજન ના ભાગ રૂપે કરી શકો

  • @nareshpatel2581
    @nareshpatel2581 2 ปีที่แล้ว +1

    Abhar sair sachi mahiti mate

  • @bhammarpalabhaibhammarpala3298
    @bhammarpalabhaibhammarpala3298 3 ปีที่แล้ว +1

    Vah... sarash mahiti

  • @mahendradavra2309
    @mahendradavra2309 3 ปีที่แล้ว +1

    Khub saras mahiti api sir🙏🙏

  • @vipulbusa5408
    @vipulbusa5408 2 ปีที่แล้ว +1

    Good mahiti

  • @vijayjadavpanchtalavda2852
    @vijayjadavpanchtalavda2852 3 ปีที่แล้ว +3

    ખૂબ સરસ

  • @SD_GAMING_802
    @SD_GAMING_802 2 ปีที่แล้ว +2

    સરસ માહિતી

  • @ramaniprakrutikfarm712
    @ramaniprakrutikfarm712 3 ปีที่แล้ว +3

    ભારે કરી હો.. એક જ epn nimitoed .. ઘણું બધું કામ આપી દે...
    ખુબ સરસ મજાની વાત કરી..

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  3 ปีที่แล้ว +2

      ભારે તો કુદરત એ કરી....
      આપણે તેની વ્યવસ્થા સમજીએ ઓળખીએ અને કાર્યાન્વિત કરીએ...

  • @krishorganicupletamrproduc1679
    @krishorganicupletamrproduc1679 3 ปีที่แล้ว +3

    Good information sir

  • @pravinsolanki9698
    @pravinsolanki9698 3 ปีที่แล้ว +2

    ખુબસરસ માહિતી આપી

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  3 ปีที่แล้ว +1

      આભાર.
      આપના લાગતા વળગતા ખેડૂત ગ્રૂપ માં વિડિયો મોકલી આપશો જી

    • @pravinsolanki9698
      @pravinsolanki9698 3 ปีที่แล้ว

      @@hepilchhodavadiya4109 ok sir

  • @harisinhdodiya3434
    @harisinhdodiya3434 3 ปีที่แล้ว +1

    Vary good information

  • @chhuchharmaldebhai3829
    @chhuchharmaldebhai3829 3 ปีที่แล้ว +1

    Dhanyawad
    Abhar

  • @rameshbhaiparmar4031
    @rameshbhaiparmar4031 2 ปีที่แล้ว +1

    આવી માહિતી આપવા બદલ આભાર હુ તમારૉ વીડીયો જોવછુ રમેશ ભાઈ બાલંભા થી

  • @manishkacha2078
    @manishkacha2078 2 ปีที่แล้ว +1

    Namste sar Good job

  • @KrushiMahitilatest
    @KrushiMahitilatest 2 ปีที่แล้ว +1

    ખૂબ સરસ માહિતી

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 3 ปีที่แล้ว +3

    🇮🇳 ખુબ સરસ માહિતી આપી સાહેબ તે બદલ આપનો આભાર 🇮🇳 જયહિન્દ 🇮🇳🌱🌱🌱

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  3 ปีที่แล้ว

      આભાર

    • @ghanshyamchhanga7006
      @ghanshyamchhanga7006 3 ปีที่แล้ว

      @@hepilchhodavadiya4109
      B T GORE પણ સારી માહિતી આપે સે દાડમ માં.

  • @mahendrasinhgohil9690
    @mahendrasinhgohil9690 3 ปีที่แล้ว +2

    ખૂબ સરસ માહિતી આપી સાહેબ

  • @Khetiniduniya
    @Khetiniduniya 2 ปีที่แล้ว +2

    નમસ્તે હેપીલભાઈ... આપના વીડિયો ખુબ ઉપયોગી અને મહત્વની માહિતીથી ભરેલા છે... તમે એક પ્રોફેસરની જેમ ખેડૂતોને માર્ગદર્શન આપો છો મને ખુબ ગમ્યું... હું પણ આપની પાસેથી કૃષિની ખુબ ઉપયોગી માહિતીની વાતો આપના વીડિયોનાં માધ્યમથી જાણતો થયો છું... આપની માહિતી સરળ દરેક ખેડૂતને સમજાય એવી છે... આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏💐👍

  • @ashoksardhara2238
    @ashoksardhara2238 3 ปีที่แล้ว +4

    Thanks

  • @solankimahesh4335
    @solankimahesh4335 3 ปีที่แล้ว +1

    ખૂબ સરસ એપિલભાઇ હું પણ ખુદ વાપરું છું આ EPN નેમા શક્તિ અને આનાથી મારા પાક માં ખુબજ સારુ પરિણામ મળ્યું છે

  • @dharnat_karmur5724
    @dharnat_karmur5724 2 ปีที่แล้ว +1

    Very good sir

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848 3 ปีที่แล้ว +1

    જય માતાજી સાહેબ

  • @dharnat_karmur5724
    @dharnat_karmur5724 2 ปีที่แล้ว

    Good work sir

  • @Vedpatelgaming603
    @Vedpatelgaming603 ปีที่แล้ว

    આભાર

  • @aikroyal8491
    @aikroyal8491 3 ปีที่แล้ว +3

    જાણકારી આપવા માટે ખૂબ ખૂબ આભાર.
    એક અરજ છે. આવા કોઈ બેક્ટેરિયા ની જાણકારી આપો તો સાથે ક્યાં મળશે એની પણ જાણકારી આપો તો ખૂબ સારું.
    આભાર🙏

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  3 ปีที่แล้ว +2

      9824583354
      વોટ્સ એપ મેસેજ કરજો એટલે માહિતી આપી શકાય

    • @jerambhaikathiriya6931
      @jerambhaikathiriya6931 3 ปีที่แล้ว

      @@hepilchhodavadiya4109 epn Kyamlse

  • @rajendrafaldu4706
    @rajendrafaldu4706 2 ปีที่แล้ว +3

    EPN વિશે ઊંડાણ પૂર્વક ની માહિતી આપવા બદલ આભાર

  • @rajdeepparmar7289
    @rajdeepparmar7289 3 ปีที่แล้ว +1

    Abhar sr🙏

  • @jitendrasinhchudasama6004
    @jitendrasinhchudasama6004 3 ปีที่แล้ว +1

    Nice information

  • @pareshbhaidobariya4187
    @pareshbhaidobariya4187 2 ปีที่แล้ว +1

    જયમાતાજી

  • @margiargizankat5701
    @margiargizankat5701 2 ปีที่แล้ว

    GOOD.. 👍👍

  • @chudasmakishor2547
    @chudasmakishor2547 2 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ આભાર

  • @tusharpatel7310
    @tusharpatel7310 3 ปีที่แล้ว +1

    Superb 👏👏👏

  • @ગૌતમઑગેનીકફામૅ
    @ગૌતમઑગેનીકફામૅ 5 หลายเดือนก่อน

    ખુબ જ સરસ માહિતી આપી તે બદલ ખુબ ખુબ અભિનંદન ભગવાન પાસે પ્રાર્થના કરીશ કે તમારી પ્રગતિ આગળ વધે

  • @baldaniyabharat4795
    @baldaniyabharat4795 3 ปีที่แล้ว +3

    👍👍👍👍

  • @devsikachhatiya2249
    @devsikachhatiya2249 2 ปีที่แล้ว +1

    Jamkhbhaliya ma kaya agro ma male chhe devbhoomi dwarka jila thi

  • @ramnikbhaisuvagiya6852
    @ramnikbhaisuvagiya6852 3 ปีที่แล้ว +1

    Good infrmn

  • @mokariyapiyush7516
    @mokariyapiyush7516 3 ปีที่แล้ว

    Khub saras sir
    Kpas na pak ma pani bhrai gya hovathi fal ful ane pand pan khari gya che mota bhag na vistar ma to have pachi ni mavajat vise ak video bnavva vinanti

  • @jethalaljetpariya1035
    @jethalaljetpariya1035 2 ปีที่แล้ว +1

    Thanks sir

  • @rathodjaydev604
    @rathodjaydev604 3 ปีที่แล้ว +5

    ખેડૂતો ને ઉપયોગી માહીતી આપવા બદલ આભાર 🙏🙏

  • @farminglifevloge2916
    @farminglifevloge2916 3 ปีที่แล้ว +1

    Saras mahiti saheb aabhar
    Magafali ma kyare ane kevirite ketli matra ma upayog kari sakay
    Magafali na mur kapi nakhe se udhay

  • @poriyakalpesh8671
    @poriyakalpesh8671 2 ปีที่แล้ว +1

    Good

  • @rajnisavaliya8631
    @rajnisavaliya8631 ปีที่แล้ว +1

    Tal ma Wire worm ma kam ape unale?

  • @patelpopatbhai1452
    @patelpopatbhai1452 3 ปีที่แล้ว +2

    Very very use ful information Hapil sir.
    Multyplay ni information aapasho sir jo multyplay Thai shakata hoy to.

  • @dashrathsinhgohil9302
    @dashrathsinhgohil9302 2 ปีที่แล้ว +1

    Sudonomos Ane biveriya sathe miks Kari shakay?

  • @ranajirajput2232
    @ranajirajput2232 2 ปีที่แล้ว +1

    Thank you sir

  • @jenkajadeja1823
    @jenkajadeja1823 2 ปีที่แล้ว +1

    Kpasma fal lgadva sukrvu

  • @laljibhaisolanki6958
    @laljibhaisolanki6958 3 ปีที่แล้ว +1

    Sara's

  • @satarabhairabari337
    @satarabhairabari337 3 ปีที่แล้ว +3

    👍

  • @Chessmania888
    @Chessmania888 5 หลายเดือนก่อน

    Epn acre 1 kilo kona sathe aapvu ? Fym sathe to quantity ketli ane kya samaye ?

  • @devadharasidhdharajsinh6474
    @devadharasidhdharajsinh6474 2 ปีที่แล้ว +1

    Saras
    Mitra kitak pan Nash pame?
    Kai company na sara

  • @rathodshaktisinh2269
    @rathodshaktisinh2269 2 ปีที่แล้ว +1

    સાહેબ સરસ માહિતી આપી
    પણ પંપ દ્વારા enp છંટકાવ કરવા માં આવે પાક ઉપર નિયંત્રણ કેટલા સમય સુધી અસર રહે

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  2 ปีที่แล้ว

      7574848586
      પર વોટસ એપ મેસેજ કરો

  • @rajakrayma212
    @rajakrayma212 ปีที่แล้ว

    Sir kapas ma apvo chhe varsad no raund ave chhe Kem rahese nema sakti

  • @jentibhaipandav8070
    @jentibhaipandav8070 ปีที่แล้ว

    Beauveriya bassiann and metarhizium anisopliae aa fug epn sathe mix kri use kri skay

  • @RameshPatel-cj3vq
    @RameshPatel-cj3vq ปีที่แล้ว

    Microbs ne asar Thai shake k

  • @a.cbhuva5341
    @a.cbhuva5341 3 ปีที่แล้ว +1

    Supar

  • @RameshPatel-cj3vq
    @RameshPatel-cj3vq ปีที่แล้ว

    Go Krupa /jivamrut sathe use kari shakay

  • @bharatbhailimbani6129
    @bharatbhailimbani6129 3 ปีที่แล้ว +1

    Jevic kheti vala upyog kari shake

  • @nareshdavras3090
    @nareshdavras3090 2 ปีที่แล้ว +1

    👍🏿👍🏿👍🏿👍🏿👍🏿⭐⭐⭐⭐⭐

  • @dngbapu1321
    @dngbapu1321 3 ปีที่แล้ว +3

    Sir nema shakti na Bekteriya su kaam aape mare kapas ma nakhva che

  • @nakumjagdish447
    @nakumjagdish447 3 ปีที่แล้ว +2

    Saheb aa nemoted malti palay kari sakay

  • @patelmunno
    @patelmunno 3 ปีที่แล้ว +1

    ખુબજ સરસ માહિતી. જામફળ મા result મળશે? કઈ કંપની ના સારા આવે છે. તે જણાવશો.

  • @kanbhagohil9619
    @kanbhagohil9619 3 ปีที่แล้ว +4

    હેપિલ ભાઈ મારા ખેતર માં વધારે વરસાદ ના કારણે દેસી કપાસ પીળો પડી ગયો છે તેના માટે કોઈ ઉપાય

  • @jaykapuriya2047
    @jaykapuriya2047 3 ปีที่แล้ว +1

    👍 Saheb me aa epn vieras no aamba na farm ma kariyo se talala gir

    • @hepilchhodavadiya4109
      @hepilchhodavadiya4109  3 ปีที่แล้ว

      આંબા માં અત્યારે ક્યાં હેતુ થી epn નો સ્પ્રે કર્યો?

  • @ghanshyamchhanga7006
    @ghanshyamchhanga7006 3 ปีที่แล้ว +1

    Hapil bhai.kicxona upl no kevo results se

  • @jaymurlidhar1013
    @jaymurlidhar1013 ปีที่แล้ว

    EPN ane tricoderma sathe apay?