રાજકોટ થી ટીંબી હોસ્પીટલ ખાતે સારવાર લીધેલ દર્દીઓ માં થી હું એક મારા અનુભવ પ્રમાણે આ હોસ્પિટલ નહીં પણ ભગવાનનુ ધર છે ત્યાં ના ડોક્ટર ભગવાન સાહેબ ત્યાં ના વીનયી સ્ટાફ મેમ્બર ને મારા કોટી કોટી પ્રણામ,,,
ધન્યવાદ છે આપણા દેશનાં આવાં મહાન દાતા શ્રી ને કે આટલી મોટી આરોગ્ય ની સેવા કરી રહ્યા છે. હોસ્પિટલ નું સંચાલન પણ ખૂબ જ સરસ દેખાય છે....આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
જય હનુમાનજી મહારાજ🙏 જય સિયારામ🙏 જય રામદેવજી મહારાજ🙏જય ખોડિયાર માતાજી🙏🙏 આ સ્વામી નિર્દોષાનંદજી માનવ હોસ્પિટલમાં દાખલ થઈ ને પ્રોસ્ટેટ નું ઓપરેશન મેં ફ્રી ઑફ ચાર્જ મા કરાવેલ હતું . ગરીબ લોકો માટે એક સારી હોસ્પિટલ છે.
જન સેવા એજ પ્રભુસેવા ખુબ સરસ સાંભર્યુ છે નિર્દોષાનંદ હોસ્પિટલનિ સુવિધાઓ અને ત્યાંની ઉદાર માણસોની અને નિર્દોષાનંદ સ્વામીને જેમણે પોતાની ફરજ સમજીને ભવ્ય હોસ્પિટલનુ નિર્માણ કર્યું છે
🙏જય હનુમાનજી મહારાજ🙏 જય રામદેવજી મહારાજ🙏 જય સિયારામ🙏 જય જય ખોડિયાર માતાજી🙏🙏 આ નિર્દોષાનંદજી માનવ હોસ્પિટલમાં દાખલ થઈ ને મારા પ્રોસ્ટેટ નું ઓપરેશન કરાવેલ હતું. ગરીબ લોકો માટે આ હોસ્પિટલ ખુબ જ સારી સારવાર આપતી હોસ્પિટલ છે.
ખુબ સારી માહિતી આપી આ માહિતીથી ઘણા લોકો ને સારો લાભ મળી શકે આપણા દેશમાં આવા દાતાઓ થકી આવા સારા કામ સરસ જે થાય તે માટે ઈશ્વરને પ્રાર્થના એમના ધંધા અને આરોગ્ય ભગવાન સારુ રાખે તેવી અમારા સૌની પ્રાર્થના આપના થકી આવી માહિતી મળી એ બદલ તમને પણ ધન્યવાદ👌🙏🙏
Very much thanks to sailesha chaua. N hai to give information in very. Easy way God bless you for human seva to you be happy and make it very high blessedness
Apke dwara di mahiti ke liye dhansy vad seva hi dhsrm hai ye sirf sutra hai kintu swamiji ne jivan me jiya hai isliye ye subh karm ke liye inki jitni tarif kare kum hai apne bhi muje ye khusyrat mahiti dekar ek akalpniya bate batai hai isliye d thaks
વિડિઓ માં સગવડ માટે બહુ સારુ બતાવેલ છેં. હોસ્પિટલ નુ એડ્રેસ અને ફોન નંબર સારી રીતે બતાવો તો મહેરબાની થશે 🙏એડ્રેસ અને ફોન નંબર જોતા સ્ક્રીન ઉપર થી જતો રહે છેં.
अति सुंदर। ये कब मिलेगा और किमत बहुत ज्यादा हे।12000 मे तो बहुत कंपनी का मिल रहा हे। 5000 रूपए से शरू हो ऐसी आशा रखता था। 4g भी चलेगा। मे वडोदरा से हु।
નમસ્કાર સાહેબ 6 વર્ષના બાળક છે. ફેફસા કમજોર છે. ઉત્તર ગુજરાતમાં કોઈ સારી હોસ્પિટલ હોય તો બતાવો મારી બે હાથ જોડી નમ્ર વિનંતી. કોઈપણ વ્યક્તિ કોમેન્ટમાં બતાવી શકે છે મારે બે હાથ જોડીને વિનંતી. 🙏
હોસ્પિટલ ના નંબર
8758234744
8156099953
Kis City me hai
ઉમરાળા,ટીંબી ગુજરાત
Umrala,Timbi,Gujarat@@Ojaswikablog8400
mari wife pagama plet nakheli che te kadhavva ni che
😅
ખુબખુબ.ધનેવાદ.ભાઇ.આજમાનામા.આવિ.સેવા.આપોછો.ભગવાન.તમને.તથા.તમરા.સહુ.ઇસટાપને.પરગતિ.આપે.ધનેવાદ.ભાઇ
રાજકોટ થી ટીંબી હોસ્પીટલ ખાતે સારવાર લીધેલ દર્દીઓ માં થી હું એક મારા અનુભવ પ્રમાણે આ હોસ્પિટલ નહીં
પણ ભગવાનનુ ધર છે
ત્યાં ના ડોક્ટર ભગવાન સાહેબ
ત્યાં ના વીનયી સ્ટાફ મેમ્બર ને મારા
કોટી કોટી પ્રણામ,,,
Tame gyata tya
Thank u
Thank you ❤
ખુબ સુંદર છે ભગવાન હંમેશા તમને ખુશ રાખૅ સાથે ડોક્ટર પણ ભગવાન જ છે તેમ ને પણ ભગવાન ખુશ રાખૅ દિલથી પ્રાર્થના
ખુબ સરસ માહિતી અને હોસ્પિટલ નું કામ પણ ખૂબ સરસ....
આ હોસ્પિટલ નુ ચોક્કસ સરનામું જણાતું નથી જણાવવા વિનંતી
આપની સેવા બદલ ધન્યવાદ
ભાવનગર જીલ્લા ના ઉમરાળા તાલુકા નું ટીમ્બિ ગામ
ધોળા જકસન થી 7km thai
આ સમય માં આ રીતની હોસ્પિટલ ની સેવા એ એક ઈશ્વર ની કૃપા સમાન ગણાય, ખુબજ અને ખુબજ સારી બાબત છે,🙏🙏🙏
very nice act
Hu❤🎉😢
ધન્યવાદ છે આપણા દેશનાં આવાં મહાન દાતા શ્રી ને કે આટલી મોટી આરોગ્ય ની સેવા કરી રહ્યા છે. હોસ્પિટલ નું સંચાલન પણ ખૂબ જ સરસ દેખાય છે....આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
ॐ श्री गुरुदेव दत्त। हॉस्पिटल के निर्माता और सेवकों को कोटिश प्रणाम।
હું ખુદ ઘણી વાર ગયેલો શું અને આ હોસ્પિટલ ખૂબ સરસ છે અને બધી સુવિધાઓ છે એમ જમવાનું પણ નિશુલ્ક છે. સરસ વિડિયો ખૂબ સચોટ અને સાચી માહિતી.❤
Adresh aapo
This is real Seve without aadamber Dhanya ho!!!!!!
Address aapo contact number
Eyr mate che
Bhai adres apjo
ખુબજ સરસ જાણે ભગવાન આવી ગયા ખુબ ખુબ અભિનંદન હોસ્પિટલના તમામ ડો ને સેવા આપનાર તમામ ને સ્વામી બાપા ને ખૂબ ખૂબ ધનયવાદ 🙏👍
કોટી કોટી વંદન પરમ પૂજ્ય ગુરુદેવજી.... 🙏
જય હનુમાનજી મહારાજ🙏 જય સિયારામ🙏 જય રામદેવજી મહારાજ🙏જય ખોડિયાર માતાજી🙏🙏 આ સ્વામી નિર્દોષાનંદજી માનવ હોસ્પિટલમાં દાખલ થઈ ને પ્રોસ્ટેટ નું ઓપરેશન મેં ફ્રી ઑફ ચાર્જ મા કરાવેલ હતું . ગરીબ લોકો માટે એક સારી હોસ્પિટલ છે.
બહુ સરસ હોસ્પિટલ ની નામના સારી છે સ્ટાફ પણ વિવેકી છે ધન્યવાદ
જન સેવા એજ પ્રભુસેવા ખુબ સરસ સાંભર્યુ છે નિર્દોષાનંદ હોસ્પિટલનિ સુવિધાઓ અને ત્યાંની ઉદાર માણસોની અને નિર્દોષાનંદ સ્વામીને જેમણે પોતાની ફરજ સમજીને ભવ્ય હોસ્પિટલનુ નિર્માણ કર્યું છે
Jaiho,,nirdosanand,,swamije,ni,Jai,,,Hoooooo
🙏જય હનુમાનજી મહારાજ🙏 જય રામદેવજી મહારાજ🙏 જય સિયારામ🙏 જય જય ખોડિયાર માતાજી🙏🙏 આ નિર્દોષાનંદજી માનવ હોસ્પિટલમાં દાખલ થઈ ને મારા પ્રોસ્ટેટ નું ઓપરેશન કરાવેલ હતું. ગરીબ લોકો માટે આ હોસ્પિટલ ખુબ જ સારી સારવાર આપતી હોસ્પિટલ છે.
Kevi che hospital
Very very thanks for video & hospital na karykrta, staf, doctors
Jay shree Krishna.
ખુબ સારી માહિતી આપી આ માહિતીથી ઘણા લોકો ને સારો લાભ મળી શકે આપણા દેશમાં આવા દાતાઓ થકી આવા સારા કામ સરસ જે થાય તે માટે ઈશ્વરને પ્રાર્થના એમના ધંધા અને આરોગ્ય ભગવાન સારુ રાખે તેવી અમારા સૌની પ્રાર્થના આપના થકી આવી માહિતી મળી એ બદલ તમને પણ ધન્યવાદ👌🙏🙏
OPD,,,,barabr dyan apatu nthi Dr, pg tebl pr rah
Khi betha hta,,,koy tpaw vgr dva lkhi api ha,,,oprewon mate wari ch che,,,,
aa. hospital. kholnarne. dhanyavad che. bhagwan saounu bhalu kare.
Aankhon ki hospital ke bare mein batane ke liye aapko bahut bahut dhanyvad
Khub ja saras seva nu Kam che.
Very good information God bless all the donors who help poor and needy people
Valbhi pur said..timbi gam rod na kathe
ધણી સારી જાણકારી આપે આપી તે બદલ ધનયવાદ.
હોસ્પિટલ બનાવેલી ધન્યવાદ સ્વામીજી
Very much thanks to sailesha chaua. N hai to give information in very. Easy way God bless you for human seva to you be happy and make it very high blessedness
ખુબ ખુબ આભાર સચાલક ને અને દરેક કરમ ચારી નેઆ.હોસપીટાલ મા. ગરીબો માટે સરૂછે અમાર આર્શીરવાદ.છે
ધન્ય હો દાતાને જય ગુરુ મહારાજ
ખુબ સરસ પ્રવૃત્તિ છે.
વાહ,ખરેખર ખૂબ ઉમદા કાર્ય,સાચી ઈશ્વર ભક્તિ આને કહેવાય.
Jay Donersand qll DrsStaff all ubderxNirdoshanandji Maharah Shree Jay Girnar Bhumi
Apke dwara di mahiti ke liye dhansy vad seva hi dhsrm hai ye sirf sutra hai kintu swamiji ne jivan me jiya hai isliye ye subh karm ke liye inki jitni tarif kare kum hai apne bhi muje ye khusyrat mahiti dekar ek akalpniya bate batai hai isliye d thaks
જય.ચામુંડા માતાજી જીતેન્દ્ર.પરસોતમભાઇ. હરસોરા તરફથી
આ હોસ્પિટલ નુ ફુલ સરનામું આપશો.
જય દ્વારકાધીશ
Thank you Jai Swami ji Maharaj
Jai sachidanand
ખૂબ ખૂબ આભાર, ભગવાનનું બીજું નામ,
❤❤ धन्यवाद आपका हर हर महादेव हर हर महादेव हर हर महादेव हर हर महादेव हर
Bapasitaram Jay Mahadev
Helpful videos 👍
Khub...saras...jay...mataji
આ સમય મા ખરેખર આ ટસ્ટ ખુબ સારુ કામ છે
5:35 ભાઇબહુધનયવાદ
જય જગદીશ બાપુ ના સણોમા વંદન
અદ્દભૂત માનવ સેવા👌👌
સરકાર ને વિનંતી સાથે જાણવું છું કે ખાસ કરીને ભેળસેળિયા સામે શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ જેનાથી પ્રજા થતાં રોગો અટકી જાય.😢
Good information for all disease. Thanks.
ખુબ સરસ માહિતી આપી એના માટે ખૂબ ખૂબ આભાર ભાઈ
Location pl
Jay Siyaram
ખૂબ સરસ સેવા સે ભાઈ જ્યા દયા હોય ત્યાં પ્રભુ હાજર હોય સે
ખુબ સરસ એકદમ સારી વાત છે
kub sars bhai seva
Jay Shree krishna🙏
ખુબ જ સરસ ભાઈ ધન્ય વાદ ખુબ ખુબ આભાર ભાઈ ❤❤❤
શુ કામના તે કારણ કે જે તત્કાલ ઓપરેસનની જરૂર હોય છે તેને આપ છ છ મહીનાના વેઇટીંગમા રહેવુ પડે છે આ અનુભવ બોલે છે
ધન્યવાદ ખુબ સરસ
વિડિઓ માં સગવડ માટે બહુ સારુ બતાવેલ છેં. હોસ્પિટલ નુ એડ્રેસ અને ફોન નંબર સારી રીતે બતાવો તો મહેરબાની થશે 🙏એડ્રેસ અને ફોન નંબર જોતા સ્ક્રીન ઉપર થી જતો રહે છેં.
ગામ ટીમ્બી, જિલ્લો ભાવનગર.
Sarah
આ હોસ્પિટલ ક્યાં આવી અને કઈ જગ્યાએ તે જણાવશો
Bagodara Amreli bhavnagar road.Timbi village
તા. ઉમરાળા ગામ .. ટીંબી સ્વામી નિર્દોષ આનંદ હોસ્પિટલ ધોળા.. રેલ્વે જંક્શન
Bhai vadhu mahiti aap so❤❤❤
I love hospital hu gayti
ખુબ જ સરસ
People of India deserve free service.
Bahu saras ❤
આ લોકો ભાવનગર જ જાવા નુ કહિ દેસે હું ગયો તો ડીલેવરી કેસ લઇ ને
Contek nmbar badhate samy batavo jethi nmbar nodhi sakay.
આ હોસ્પિટલ ગુજરાતમાં ફેમસ થૈ ગય છે
Good information
Hips replacement bhi hoga kya
thanks bro good braless you sir
🙏🙏👌👌
આપનો વિડીયો આજે મૈ જોયો આમાસિનીયર હોસ્પિટલમાં કોઈ અલગ વ્યવસ્થા છે.. સરનામું જણાવા વિનંતી સંપર્ક ફોન નઃબર જણાવા વિનંતી સહ..🌹🙏🙏🙏🙏🙏
Very Good God bless all donor's
अति सुंदर।
ये कब मिलेगा और किमत बहुत ज्यादा हे।12000 मे तो बहुत कंपनी का मिल रहा हे।
5000 रूपए से शरू हो ऐसी आशा रखता था। 4g भी चलेगा।
मे वडोदरा से हु।
Good virinace bapu
💐🙏🙏💐
Jay nirdoshanand Hari om
આણંદ થી ટીમબી હોસ્પિટલ આવવું હોય તો ક્યાં ઉતરવું
Aama radiation and camo aapva ma aave che?
અશ્વિન માં સાપ ને ખૂબ ખૂબ ધન્યવાદ તેમની તંદુરસ્તી માટે ભગવાનને પ્રાર્થના
હા જાઉં તો છે અમારે 100 કિલોમીટર દૂર હશે સીટી સ્કેન એમઆરઆઇ ની સુવિધા ઉપલબ્ધ હોય
નહોય
Very good information sirji
JAY NIRDOSHNAD JI
Thanks
સરસ કામગીરી છે ગરીબ સામાન્ય માણસો માટે
Yah hospital abhi chalu hai 2024 ke band Ho Gai😊 please jankari do
सौ प्रथम दाताओं ने लाख लाख प्रणाम सरस सुविधा छे ते पण प्यार थी गोड ब्लेस यू ❤ थी
Right👍
Bas ma phelu bhatnagar utrvanu..?..
HARI OM KHUBKHUB SARES ABHAR 🙏🙏🙏👍👍👍🌹🌹🌹🌹
કિયા આવેલું છે હોશપિટલ
Good work
Aa hospital ma valve replace operation Thai che?
Great information 👍👍👌👌
Tb ne fefsa nbda pdi gya hoy to su teno ilaz thse mara jiju seriush se bhu plz reply
ખૂબ સરસ
સરસ માહિતી પરંતુ આપણા સમાજ ને વિનંતી કોમેન્ટ કરો
નમસ્કાર સાહેબ 6 વર્ષના બાળક છે. ફેફસા કમજોર છે. ઉત્તર ગુજરાતમાં કોઈ સારી હોસ્પિટલ હોય તો બતાવો મારી બે હાથ જોડી નમ્ર વિનંતી. કોઈપણ વ્યક્તિ કોમેન્ટમાં બતાવી શકે છે મારે બે હાથ જોડીને વિનંતી. 🙏
Good Sir ❤
Kya gam Ane hospitalnunam saranamu aapasho