Gir Somnath News: બદલો લેવા બુલડોઝર આવશે!, ગીર સોમનાથ જિલ્લામાં ફર્યું બુલડોઝર I VTV GUJARATI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • Gir Somnath News: બદલો લેવા બુલડોઝર આવશે!, ગીર સોમનાથ જિલ્લામાં ફર્યું બુલડોઝર I VTV GUJARATI
    ગીર સોમનાથ જિલ્લામાં હાલ મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે.. જેમાં કલેક્ટરના આદેશથી કોઈના ઘર, કોઈની દુકાનો, કોઈના ઘરની દિવાલો તોડી પાડવામાં આવી છે.. અનેક લોકોને બેઘર બનાવી દેવાયા છે.. અને આ બધું રાજકીય હાથો બનીને કલેક્ટર કરે છે તેવા આક્ષેપ પણ થઈ રહ્યા છે.. એવા આક્ષેપ કે, લોકસભા ચૂંટણીમાં જે-જે ગામોએ ભાજપને ઓછા મત આપ્યા.. ત્યાં ડિમોલિશન હાથ ધરાયું.. અને 21 ગામોમાં હજારો લોકોની રોજી અને ઘરો છીનવી લેવાયા.. ત્યારે શું છે મેગા ડિમોલિશન.. અને કોના ઈશારે લોકોને કરી દેવાયા ઘર વિહોણા..? આવો જોઈએ આ રિપોર્ટમાં..
    #girsomnath #Congress #BJP4IND #politics #demolition #Suratnews #ahmedabad #rajkot #surat #vadodara #saurashtra #Gujarat #VTVGujarat
    Download VTV Gujarati News App at
    Play Store
    play.google.co...
    App Store
    apps.apple.com...
    Breaking News and Latest Updates in Gujarati | Gujarat News Live
    Looking for Live News in Gujarati? Stay updated with the latest breaking news in Gujarati and Gujarat latest news on our reliable platform. Get real-time updates, comprehensive coverage, and stay well-informed about current events. Stay connected for the freshest news stories in Gujarati.
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
    You can also watch -
    Daily Dose (ડેઇલી ડોઝ)
    • Intermittent Fasting ક...
    Janva Jevu (જાણવા જેવું)
    • Janva Jevu (જાણવા જેવું)
    VTV SHORTS
    • VTV SHORTS
    EK Vaat Kau
    • EK Vaat Kau
    Mahamanthan
    • Mahamanthan
    Visit us at www.vtvgujarati... for more updated news in Gujarati.
    VTV Gujarati News Channel is also available on other social media platforms.
    VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો whatsapp.com/c...
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

ความคิดเห็น • 139

  • @yaduvanshiahiryuvagroupkod8118
    @yaduvanshiahiryuvagroupkod8118 หลายเดือนก่อน +43

    આવા રાજનેતાઓ નો સત્યાનાશ થવો જોઈએ

    • @Krishna369a
      @Krishna369a หลายเดือนก่อน +3

      ભાઈ ગો ચાર ઉપર મુસ્લિમ કબ્જા હતા🙏🙏🙏

    • @BADASHA_777
      @BADASHA_777 หลายเดือนก่อน +4

      ​@@Krishna369aLage gi Aag To. Aayenge Kayi Ghar Jhad Me ' Yaha Pe Sirf Hamara Makan Thodi Hey 🫡🤍

    • @humanrights2158
      @humanrights2158 หลายเดือนก่อน

      ​@@Krishna369aaa loko jena ghar todta e tene musalman lage che😂😂

    • @incredibleindia7992
      @incredibleindia7992 หลายเดือนก่อน +1

      ​​@@Krishna369achaman Prasad pakodi anpadh Gobar bhakt whatsup university bas hindu muslman karjo tamaro waro avase. 🙏🙏🙏

  • @bharatvala3183
    @bharatvala3183 หลายเดือนก่อน +17

    ભાઈ આ કલેકટર સાહેબ પહેલા આ બધું દબાણ થયું ત્યારે કયા સુતા હતા

  • @munirchauhan4510
    @munirchauhan4510 หลายเดือนก่อน +17

    ભાઈ બોલો ને ભાજપ ને ઈશારે થાય છે

  • @Gujjuraja-k1d
    @Gujjuraja-k1d หลายเดือนก่อน +30

    ગીર સોમનાથ ના કલેકટર દ્વારા ખુબજ સરસ કામગીરી હાથ ધરી છે આવી જ રીતે મારા ગૂજરાત ના તમાંમ કલેકટર ને અને સરકાર ને કહું કે ખુલ્લા રોડ પર આખો દિવસ રખડતી ગાય માતા પ્લાસ્ટિક ખાઈ છે તેનું છું એટલે મારી વિનંતી છે સરકાર અને ભગવાન દ્વારાધીશ ને કે આવા ગાયો નું ગૌચર કબ્જો કરી ગયેલા ચોરો ની ગૌચર જમીન વહેલી તકે ખાલી થાય તેવી પ્રાર્થના🙏🥹

    • @manek002
      @manek002 หลายเดือนก่อน +6

      પેલા આ ભાઈ ની જમીન ખાલી કરાવજો હો કલેક્ટર સાહેબ આ ભાઈ ની હો 😅

    • @aayushi-ji1ss
      @aayushi-ji1ss หลายเดือนก่อน +1

      Dukan na otla todva thi gochar bani jase jya gochar ni jamino vari ne becha che tya jao

    • @Gujjuraja-k1d
      @Gujjuraja-k1d หลายเดือนก่อน

      @@manek002 🙌

    • @solaikiaravind2921
      @solaikiaravind2921 หลายเดือนก่อน

      Bhai koyne gay to palvi gamtij nathi badhayne bhes palvi enu hu karvanu

    • @user-gw6bc9hs4c
      @user-gw6bc9hs4c หลายเดือนก่อน

      Bhai pela india ma Gayo na katal khana bandh karav laga makan banavu hoi ek manas nu sapanu hoi laga tane bap na paise lila ler se atle tane no khbar hoi

  • @jannatnichavio8787
    @jannatnichavio8787 หลายเดือนก่อน +10

    लगेगी आग तो आएंगे घर कई जद में, यहां पे सिर्फ हमारा मकान थोड़ी है'

  • @jAC-zw9qu
    @jAC-zw9qu หลายเดือนก่อน +22

    આવા નફફટ નેતા ને લાઈલાજ બીમારી થવી જોઈએ 😡😡😡

  • @jigneshmalankar8988
    @jigneshmalankar8988 หลายเดือนก่อน +2

    Jai Ho BJP sarkar ki

  • @sabirpanjwani3387
    @sabirpanjwani3387 หลายเดือนก่อน +11

    AYODHYA JEVI HALAT THASHE

  • @anilbhaidholiya4254
    @anilbhaidholiya4254 หลายเดือนก่อน +8

    બસ હવે બાકી આ એક રહ્યું હતું તે કામ પણ પૂર્ણ કરી રહ્યા છે

  • @MovieTheatreHindi07
    @MovieTheatreHindi07 หลายเดือนก่อน +4

    इतनी पढ़ाई लिखाई किस कामकी 😢

  • @jentigadhiya4740
    @jentigadhiya4740 หลายเดือนก่อน +8

    રાજકારણ કરવાં વાળા તો કરશે તમે કામ ચાલુ રાખો

  • @user-zv6to8ud1d
    @user-zv6to8ud1d หลายเดือนก่อน +2

    દબાણ એ દબાણ એમાં ખોટું શું, સારું કામ કરે તો પણ વગોવની, ના કરે તો b વગોવાની

  • @jentigadhiya4740
    @jentigadhiya4740 หลายเดือนก่อน +11

    ગીર સોમનાથ જિલ્લામાં કલેકટર સાહેબ ની કામગીરીથી લોકો ખુશ છે અને આગળ પણ બુલડોઝર ચાલુ રાખો તેવી માંગ છે

  • @kirtikumardarji2475
    @kirtikumardarji2475 หลายเดือนก่อน +2

    કલેકટર કચેરીએ દબાણ હટાવ્યા તેમાં કઈ ખોટું નથી

  • @divyeshkamaliya458
    @divyeshkamaliya458 หลายเดือนก่อน +11

    કોંગ્રેસ વાળા યે કેટલા પૈસા આપ્યા છે

  • @parmarparvin223
    @parmarparvin223 หลายเดือนก่อน +2

    वाह कलेक्टर वाह

  • @narandaki342
    @narandaki342 หลายเดือนก่อน +1

    जेसि,करनि,वैसिभरनि

  • @RameshbholaRameshbhola
    @RameshbholaRameshbhola หลายเดือนก่อน

    ભાઈ તમારી વાત સાચી છે

  • @mahemuddolatmd4031
    @mahemuddolatmd4031 หลายเดือนก่อน +1

    Afsos

  • @indiantrainz2283
    @indiantrainz2283 หลายเดือนก่อน

    આપણે બધા ગરિબ ભાઈઓ એક સાથે થય જાવ તો આ નેતા લોકો કશુ નય કરિ શકે

  • @pankajgohel8305
    @pankajgohel8305 หลายเดือนก่อน +4

    Rti karo purata purva melvo. Daro nahi lado.

  • @user-gw6bc9hs4c
    @user-gw6bc9hs4c หลายเดือนก่อน

    😢

  • @Koli_viram_katudiya
    @Koli_viram_katudiya หลายเดือนก่อน +1

    કલેકટર બીજેપી નાં ખોળા માં બેસી ગયો સે..😂.. દેખાય જ સે

  • @user-zv6to8ud1d
    @user-zv6to8ud1d หลายเดือนก่อน

    આક્ષેપ આક્ષેપ, સારું કામ થાય તો, આખરે લોકોની સુખાકારી માટે કરેલ છે,

  • @Jagruknagrik-2024
    @Jagruknagrik-2024 หลายเดือนก่อน

    6:32 SABOOT CHE? KE PACHI AMNA BHEGA KARSE?

  • @jaijawanjaikissan2860
    @jaijawanjaikissan2860 หลายเดือนก่อน

    Gavo me Buldozer 😅 Wo Bhe Garebo ki Ghar waha Kya Trafic Hae City' me Chalao yar Gareb ka Dil Dukhaya Bhagwan ka Dil Dukhaya Netaji Gay kamse Hy Lagege Bacho Gareboko 😥😢😥😢🙏🇳🇪🇳🇪🇳🇪🙏

  • @maheshsatasiya4311
    @maheshsatasiya4311 หลายเดือนก่อน +2

    તોય‌ કોઇ ઉકારોય નહીં કરે

  • @divyeshkamaliya458
    @divyeshkamaliya458 หลายเดือนก่อน +6

    ચોક્કસ જ્ઞાતિ નો હોય પત્રકાર

  • @RameshBalas-r6z
    @RameshBalas-r6z หลายเดือนก่อน

    Hiranedev

  • @parmarparvin223
    @parmarparvin223 หลายเดือนก่อน +3

    गैचर दबाण हटाओ बराबरछे

  • @Dawson-hf9vj
    @Dawson-hf9vj หลายเดือนก่อน

    Garibo ni badduwa khali jati nathi.

  • @ikbalshershiya5886
    @ikbalshershiya5886 หลายเดือนก่อน

    આ કલેકટરે સાબિત કરી બતાવ્યું કે જે રૂપાલા એ કહ્યું હતું તે સાચું હતું

  • @munirchauhan4510
    @munirchauhan4510 หลายเดือนก่อน +1

    વોટ નથી આપ્યા

  • @ahirsamat3865
    @ahirsamat3865 หลายเดือนก่อน +2

    Pn Gamda ma demolition su kamnu 😂

  • @ashoksolanki9418
    @ashoksolanki9418 หลายเดือนก่อน

    રાજકીય અધિકાર ને અધિકાર આપી દીધો છે.

  • @hiren.p.bachani9397
    @hiren.p.bachani9397 หลายเดือนก่อน +2

    सरकारी जमीन पे बनाया ही क्यों

  • @konline6478
    @konline6478 หลายเดือนก่อน

    Sir voting petan badalo

  • @maajsuliya9965
    @maajsuliya9965 หลายเดือนก่อน +3

    Is bar ram ne feka bjp ko ab somnath bjp ne feki dese

  • @sheetalsuba8487
    @sheetalsuba8487 หลายเดือนก่อน

    Photo se collector

  • @samayraj5984
    @samayraj5984 หลายเดือนก่อน

    Avedh kabja bije badhey pan che tene todo 🇮🇳

  • @rohitvaja3488
    @rohitvaja3488 หลายเดือนก่อน

    એલા ભાઈ અહીંયા તો એક વાર બોલી જાવ પસી ટેનુજ નામ અવે

  • @user-ny7nr9cw5h
    @user-ny7nr9cw5h หลายเดือนก่อน

    आतो, आश्रृय कहेवायकी, कलेक्टर अपनी, डयुटी बजाय वहभी, पसंद नही है

  • @MakbulBloch-jl5uy
    @MakbulBloch-jl5uy หลายเดือนก่อน

    Collector mithi najar che ama

  • @punjabhaichopda4658
    @punjabhaichopda4658 หลายเดือนก่อน +1

    ઓલ ગુજરાત માં થવું જોઈએ ગોચર ખુલુ થાવું જોઈએ

  • @sheetalsuba8487
    @sheetalsuba8487 หลายเดือนก่อน

    Hawa collector Ne hatao chahie

  • @kanabhaichandera1917
    @kanabhaichandera1917 หลายเดือนก่อน +1

    આને કહેવાય કોળી રાજા જીરવી નો શકે

  • @Jagruknagrik-2024
    @Jagruknagrik-2024 หลายเดือนก่อน +1

    AA BABAT NA LIDHE J :- CONGRESS GUJARAT MA NA LADYA! - KHOTU KHOTU MANAS NUJ NUKSAAN THAY! - JYA LADYA TYA KHABAR PADI GAY! -- AA NA THAY ENU AAGAR DHAYAN RAKHVU.

  • @user-yb6tj4wl3o
    @user-yb6tj4wl3o หลายเดือนก่อน

    Je vakati budojar fer ve. Aevati koy nu.saru nakari sake aeotanu ghar bharisake chhe

  • @Sameeullah1010
    @Sameeullah1010 หลายเดือนก่อน

    Yeh tu yaar Tarak ka dada lagta

  • @raahehaq4945
    @raahehaq4945 หลายเดือนก่อน

    BJP 🥱😆

  • @sabirpanjwani3387
    @sabirpanjwani3387 หลายเดือนก่อน +1

    MANSO KARTA BHI GOVCHAR MAHTAV NU CHE KAYA MOTA UDHOG WALE KARI JAVO NE KHABAR

  • @hardevsinhrayjada3810
    @hardevsinhrayjada3810 หลายเดือนก่อน

    Congresnu kam hamesh juth neretive chalavvanu kam

  • @aayushi-ji1ss
    @aayushi-ji1ss หลายเดือนก่อน +1

    Ame pan bjp bjp karta ta have su thay😢😢😢😢

  • @dabhirajeshddabhirajeshd4772
    @dabhirajeshddabhirajeshd4772 หลายเดือนก่อน

    Bhai atikraman hoy to je karyavaahi thati hoy aeto thavij joye

  • @hardevsinhrayjada3810
    @hardevsinhrayjada3810 หลายเดือนก่อน

    Gunda mafiya jamin mafiya par buldozar chalavo

  • @solaikiaravind2921
    @solaikiaravind2921 หลายเดือนก่อน

    Gav saranma ૧૦૦fut na khada kara tai aa કલેકટર kiya suto tho

  • @jiteshpatel6896
    @jiteshpatel6896 หลายเดือนก่อน

    Hu calectar na ni vat sehmat nathi

  • @mahemuddolatmd4031
    @mahemuddolatmd4031 หลายเดือนก่อน

    Aa kevi rajiniti che koi badva sari nathi isara par kam thai che

  • @bkumar9156
    @bkumar9156 หลายเดือนก่อน +3

    Khota koi ne badnam karva nahi

  • @indiantrainz2283
    @indiantrainz2283 หลายเดือนก่อน

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @arifpanja953
    @arifpanja953 หลายเดือนก่อน

    Singham ? Dinubhai na khali otla todya... collector ne jignesh mewani e jaher ma bhrashtachari kidha ne te chup che... teni benami milkat morbi rajkot ma che teni tapas karwanu challenge apel che che.... tapas karawe to singham ni khabar pade

  • @Jagruknagrik-2024
    @Jagruknagrik-2024 หลายเดือนก่อน

    Yaad rakho:- math kone pan apyo hoy! Sarkar jya sudhi ghoshit na thay:- vote tamne j apya hata! Toy pan pehla bhai jiti gaya! Avuj bolvanu!- EVM HAK KARYA VIPAKSH A. (Pachi jeetnaar ne- tamne j vote apyo hato! ). Banne ne vote apyo che!

  • @user-hk7ws8qr5p
    @user-hk7ws8qr5p หลายเดือนก่อน +1

    agrejsasana.avegau

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 หลายเดือนก่อน

    Netao Ane adhikario pase aana rupiya vasul Karo kya unghi jay chhe te Loko

  • @user-zi1wm7pz2u
    @user-zi1wm7pz2u หลายเดือนก่อน

    Aa dm koina isare nache aeva nathi ae nkt parnt hata tyare pan aava kadak hata

  • @virendrasinhdrathod5432
    @virendrasinhdrathod5432 หลายเดือนก่อน +2

    Pan potani Hadma Makan dukan Banvai vadharanu vaparva male tya sudhi vaprai baki padi de ema virodh seno

  • @UdaySolanki-s9s
    @UdaySolanki-s9s 26 วันที่ผ่านมา

    Sarkari daban karu tyare jovu hatu ne have sansad ne target kare te vyajbi nathi khoti ger samaj ubhi na karo

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS หลายเดือนก่อน +1

    Bhrast bjp hatao Gujarat bachao....

  • @Jagruknagrik-2024
    @Jagruknagrik-2024 หลายเดือนก่อน

    5:58 UPAR THI ORDER!

  • @piyush_kavad
    @piyush_kavad หลายเดือนก่อน

    Kalektar ne kok kyo k gavchar khali karavo pela pachi makan todjo

  • @bharatgambhir8696
    @bharatgambhir8696 หลายเดือนก่อน

    😂😂😂😂😂😢😢😢😢😢😅

  • @user-bl5vj8hx2g
    @user-bl5vj8hx2g หลายเดือนก่อน

    ચૂંટણી.પેલા.ક્રવુતું.

  • @devaliyadhiru2488
    @devaliyadhiru2488 หลายเดือนก่อน +1

    Samvidhan mujab kam giri thay se mate press khash namra apil ke khota samachar na aapva
    Vastvik n vilamb nahoi bhai

  • @user-gw6bc9hs4c
    @user-gw6bc9hs4c หลายเดือนก่อน

    Jena ghar tuta se e loko ne Ghare Jay ne ene todi nakhay

  • @hardevsinhrayjada3810
    @hardevsinhrayjada3810 หลายเดือนก่อน

    Avedh nirman desh hitma jaruri netao satta lalchu jutho prachar na kare

  • @divyeshkamaliya458
    @divyeshkamaliya458 หลายเดือนก่อน +2

    પત્રકાર ને

  • @user-cl6hr9do4q
    @user-cl6hr9do4q 16 วันที่ผ่านมา

    AAKHA GUJRAT.DABANO.CHHE.GAMDE.GAMDE.DHAHEROMA JO TAKAT JOY TO TILO

  • @sabirpanjwani3387
    @sabirpanjwani3387 หลายเดือนก่อน

    Eema bjp na bhi hashe

  • @aejuvahora6024
    @aejuvahora6024 หลายเดือนก่อน +1

    2029 ek baar fir see modi sarkar 😅😅😅

  • @Dharmrajsinhji92
    @Dharmrajsinhji92 หลายเดือนก่อน

    To bhai kodinar na rajput samaj na gamo mathi suathi ocha mat malya to nya to nathi thayu aavu km k badha potanu rakhiyu na k sarkari

  • @ajaysinhchudasama6118
    @ajaysinhchudasama6118 หลายเดือนก่อน

    ખોટોછે

  • @ahirsamat3865
    @ahirsamat3865 หลายเดือนก่อน +1

    Bhogvo

  • @shyamdhanesha
    @shyamdhanesha หลายเดือนก่อน

    Sau khoti vat cche Khali gujrat ma nthi akha bharat des ma chale cche
    Kalektar saheb ni vat bilkul sahi vat badha thase
    Kodinar pan denu Bhai bugha ne tya pan tyu cche ne a pan bjp na kariy karta cche ne ??

  • @London_city-_
    @London_city-_ หลายเดือนก่อน

    Kai pan thai pan aavse to bjp kya gaya kehva vara

  • @mitragnavaja6522
    @mitragnavaja6522 หลายเดือนก่อน

    આમજ કોંગ્રેસ હરેછે

  • @tejascharaniya2344
    @tejascharaniya2344 หลายเดือนก่อน +1

    Aa chenal nu name congress ni lage che