ગણિત તો સાવ સહેલું છે પ્રાથમિક ગણિત Maths is very simple, (BASIC MATHS) ANGEL ACADEMY BY SAMAT SIR

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024
  • ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે શ્રેષ્ઠ સ્થળ એટલે ANGEL ACADEMY ગાંધીનગર જ્યાં આપને અભ્યાસ માટે ક્લાસ, ઘરે બેસીને ડેમો લેકટર જોવા માટે TH-cam પર વિડિયો, તથા WEBSITE પરથી તમામ મટિરિયલ્સ મળી રહેશે.
    વધારે મટિરિયલ માટે ટેલિગ્રામના ગ્રુપમાં જોઈન થવા વિનંતી. t.me/joinchat/...
    ગમે તો LIKE, SHARE and SUBSCRIBE જરૂર કરજો. આપના સાથ અને સહકારથી ગુજરાતના 1 કરોડ લોકો સુધી પહોચવું છે.
    / @angelacademybysamatga...
    તમામ મટિરિયલ DOWNLOAD કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
    www.angelacadem...
    વધારે માહિતિ માટે સપંર્ક કરો ANGEL ACADEMY : 7575072872 : HDFC બેંકની ઉપર, સેકટર:16, ઘ-5, ગાંધીનગર
    address goo.gl/maps/4z...
    સંચાલક : " સમ્રાટ" સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), PSI-ASI(p) પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, કલાર્ક, TAT, TET-2 વગેરે 15 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ શિક્ષક)
    ANGEL ACADEMY ગાંધીનગર : ગુજરાતની એવી સંસ્થા છે જ્યાં આપ સમગ્ર વર્ષમાં કોઈ પણ દિવસે પ્રવેશ લઈ શકો છો.
    લાયકાત : પરીક્ષામાં પાસ થવાની ઈચ્છા હોવી જોઈએ. અને રોજ 10 થી 12 કલાક મહેનત કરી શકતા હોવા જોઈએ.
    ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી GPSC 1-2, DySO - નાયબ મામલતદાર, પંચાયત તલાટી, મહેસૂલ તલાટી, સચિવાલય-બિન સચિવાલય ક્લાર્ક, હાઈકોર્ટૅ ક્લાર્ક વગેરે વર્ગ 3 ની તમામ પરીક્ષાઓની તૈયારી માટે જનરલ બેચ (સમયગાળો 6 માસ).
    પોલીસ કોન્સ્ટેબલની ASI-PSI ની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે (સમયગાળો 6 માસ)

ความคิดเห็น • 1.2K

  • @babubhaibheda9394
    @babubhaibheda9394 3 ปีที่แล้ว +20

    Sir ખૂબ ખૂબ અભિનંદન.. ગણિત જેવા વિષયને સરળ રીતે સમજાવવા બદલ તમારી સમજાવવાની શૈલી ખૂબ સરસ છે. ધન્યવાદ..

  • @shaileshdesai9370
    @shaileshdesai9370 5 ปีที่แล้ว +96

    સાલુ કોઈએ આ રીતે ભણાવ્યું જ નથી એમાં ગણિત અઘરું લાગતું હતું....
    Thank you so much saheb Shri

  • @faydewalashare2581
    @faydewalashare2581 6 ปีที่แล้ว +18

    તબિયત ખુશ કરી દીધી સાહેબ સાચી વાત છે તમારી ગણિત કોઈ એ આ રીતે શીખવ્યું જ નથી આભાર સલામ

  • @merujithakor8152
    @merujithakor8152 5 ปีที่แล้ว +82

    sir tamaaro આભાર અમારા જેવા ગરીબ લોકો પાસે ફ્રી ના પૈસા નથી sir PAN have ame તમારા kaarane ગણિત શીખીએ છીએ thanks sir thanks sir

  • @mitulmitul8374
    @mitulmitul8374 5 ปีที่แล้ว +4

    Sir really i am saying you by my heart ...We and india needs like you teacher for make excellent of our india...Sir have No words for say you...May God bless you....Jai swaminarayan

  • @sanjayvaghela2000
    @sanjayvaghela2000 5 ปีที่แล้ว +2

    શીખડાવવા વાળા માં દમ હોય તો કોઈ પણ અઘરો વિષય શીખી શકાય છે અને એવી કળા સાહેબ તમારા માં છે જે દરેક ગામડા ના છોકરા સુધી પહોંચે છે એટલે તમે ખૂબ સરસ કામ કરો છો સાહેબ ખૂબ ખૂબ અભિનંદન

  • @princessofheart9673
    @princessofheart9673 5 ปีที่แล้ว +28

    Best video
    Thank you so much
    Concept clear thay gayo

  • @Hiren_25
    @Hiren_25 6 ปีที่แล้ว +26

    કયા હતા સમ્રાટ સાહેબ જો થોડા વહેલા મળ્યા હોત તો આ દર વખતે ૧/૨ માર્કે રહિ જતા એ ના રહયા હોત.
    ખૂબ ખૂબ આભાર

  • @rasiksolanki4703
    @rasiksolanki4703 6 ปีที่แล้ว +9

    Sir King Of Mathematics

  • @parmarvikram3447
    @parmarvikram3447 5 ปีที่แล้ว +1

    અરે સર ગણિત તો સાલુ સાવ સહેલુ છે . સર તમારો ખુબ ખુબ આભાર. આભાર આભાર. ...............

  • @ashabhiks5805
    @ashabhiks5805 6 ปีที่แล้ว +23

    Sir tmara video drek gamdana lokone bovj useful thai ce.. Thank u so much sir

  • @theindia4935
    @theindia4935 5 ปีที่แล้ว +5

    જાય રે જાય વાહ સાહેબ વાહ દોડતું દોડતું આવે દોડતું દોડતું જાય

  • @mahichaudhary9041
    @mahichaudhary9041 6 ปีที่แล้ว +15

    Sir tame all-rounder 6o
    Tamara all Vedios best 6e
    Tame free ma aati help Karo 6o so thank you so much sir..
    & Tamari teaching style pn etli j best 6e...

  • @dharmendrabarvalia997
    @dharmendrabarvalia997 4 ปีที่แล้ว +3

    interesting thing is your style of teaching its amazing and frankly and friendly...thank you very much sir

  • @nirmalsolanki2646
    @nirmalsolanki2646 3 ปีที่แล้ว +3

    Sir આ video મને ખુબ જ ઉપયોગી થયો છે thank you so much

  • @mahirlohani
    @mahirlohani 3 ปีที่แล้ว

    Samrat sir thank you very mera maths to thik hai lekin main basic maths ko bhul gaya tha aur aapne itna hardwork karke hamare liye yeh jo video banaye hai iske liye aapka bohot bohot dhanyavad

  • @mahendra8021
    @mahendra8021 6 ปีที่แล้ว +7

    ગણિતમા આટલી ખુબજ મજા આવેશે એ તો આજ જાણવા મળ્યુ સર તમારો ખુબજ આભાર.

  • @Rahul_solanki_0303
    @Rahul_solanki_0303 2 ปีที่แล้ว

    Mind blowing sir...... One of the best maths teacher 🥳🥳🥳

  • @pccreation4486
    @pccreation4486 5 ปีที่แล้ว +6

    Impressive!!! I didn't know even single part of math... But after this video I can confidently say I have learned something..
    Thanks so much sir

  • @jaybholejaychamundamaa8535
    @jaybholejaychamundamaa8535 5 ปีที่แล้ว +2

    તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ....આ વિડીયો બનાવા માટે...🙏🙏🙏

  • @vijaymakwana97
    @vijaymakwana97 6 ปีที่แล้ว +15

    Samant Sir, Good job sir. Sir tamaru teaching ane bolvani style mane bahuj gami. Hu tamara mostly video jovu chhu.

  • @thekingsn1
    @thekingsn1 5 ปีที่แล้ว +1

    ખરેખર સાહેબ એટલું સરળ કોઈ એ નહોતું સમજાવ્યું.... આભાર દિલ થી

  • @mooninsky
    @mooninsky 6 ปีที่แล้ว +64

    સર, ગણિત તો શીખવું હતુ,પણ કોઈ શીખવાડતુ નહોતું, thanks sir

  • @jigarkatariya4380
    @jigarkatariya4380 4 ปีที่แล้ว

    Bovaj saras Sir. બોવજ સહેલુ ગણિત. આવુ સહેલુ ગણિત કોઈ ના સીખવાડી શકે. Tnx Sir.

  • @alpagoswami2573
    @alpagoswami2573 6 ปีที่แล้ว +4

    Aa bav mast video che
    Aaj sudhi sikhu pn mast hatu sikhvva vada pn mast hata pn
    Bhulay gyu hatu have magaj na duh-kachra karva na che
    Thank you very much sir
    Simple way ma sikhvadva mate

  • @sarkaremadina8738
    @sarkaremadina8738 4 ปีที่แล้ว +1

    Sir you are very easily learn maths
    Wow ; sir you are very Great 🙂🙂🙂

  • @chhayasharma4899
    @chhayasharma4899 6 ปีที่แล้ว +35

    Sir tame constebal ne lagtu badhu maths puru karyu che thank you so much sirrrrrr

  • @jivanthakor6375
    @jivanthakor6375 5 ปีที่แล้ว +1

    You r so great sir..God bless u..apna aa video mane ekdam easily maths sikhavama khub jja upyogi thay chhe.. thank you so much sir..

  • @tanvirsinhsunva3985
    @tanvirsinhsunva3985 6 ปีที่แล้ว +5

    Jai maa mogal...
    Hai mataji sir...
    Jai Hind....Jai bharat
    Hu nahoto bhanyo baki saheb to jordar hata...
    Super sir...have koi pan exam ma vandho nai ave...
    Thanks sirji...

  • @nimeshparmar4444
    @nimeshparmar4444 2 ปีที่แล้ว +1

    Very good sir 👏👌👍🙏🙌😀👏👌👍🙏🙌😀👏👌👍🙏🙌

  • @rajthakor111
    @rajthakor111 6 ปีที่แล้ว +3

    Dear Sir,
    This is a my life's Best Video
    Absolutely Brilliant

    • @sharmanilam1294
      @sharmanilam1294 2 ปีที่แล้ว

      First comment vanchi hasvu Ave chhe mobile and recharge mate Paisa chhe pan bhanvani fee mate Paisa nathi ? 😁😁😁

  • @bhavikpatel8789
    @bhavikpatel8789 4 ปีที่แล้ว +1

    Thank you sir.Tame shikhvado chho ne to maths sav sahelu lage chhe. 15 days pahela mane purnank na + & - avadta n hata. Pan tamara video joya pachi mane badhu avadi gayu.Thank
    you thank you thank you so much sir.

  • @jagdishsangada5938
    @jagdishsangada5938 6 ปีที่แล้ว +3

    Best videos sir ji thank u so moch...

  • @mehvinmehtaji2809
    @mehvinmehtaji2809 2 ปีที่แล้ว +1

    Thank you so much sir. ur teaching method very nice 👍 I leaned a lot.

  • @kishanvyas4303
    @kishanvyas4303 6 ปีที่แล้ว +3

    Good teaching sir
    Thank you so much sir

  • @shitalthakur509
    @shitalthakur509 2 ปีที่แล้ว

    Thank you Sir huge respect for you mne pan ganit bahu aghru lagtu pan tme sachej bahu saras, saral rite sadi bhashama samjavo chho thank you so much Sir 🙏🏻

  • @rajusarkadiya1680
    @rajusarkadiya1680 6 ปีที่แล้ว +47

    સર એક રિક્વેસ્ટ ગુજરાતી વ્યાકરણ ના વિડીયો બનાવોને.

  • @anjanachavda3695
    @anjanachavda3695 3 ปีที่แล้ว

    Sir thank you તમે બહુ જ સરસ શીખડાવો છો કેહવા છે કે જેને ખૂબ તરસ લાગી છે તેના માટે નો કૂવો તમે છો તમારા માટે માન છે

  • @dchudasam3089
    @dchudasam3089 6 ปีที่แล้ว +7

    Jay maa mogal
    Sir aap amara sapna mate atla vichar ne mahenat karo 6o .. mate
    Apna jivan na sapna ne sankalp pan MAA mogal vela ma veli take pura karse sir ...
    Jay hind....

  • @perfectall2394
    @perfectall2394 4 ปีที่แล้ว

    U r right sir really aavu koie haji sudhi sikhvadyuj nathi thank you so much sir. very very really thank you so much.

  • @amitdesai246
    @amitdesai246 6 ปีที่แล้ว +3

    good work sir

  • @dineshchaudhary3225
    @dineshchaudhary3225 4 ปีที่แล้ว

    Sir thank you so much.... mathas mane aaje bahu sahelu laglu.... and aavdi pan gayu.... hu apng chu and gamdani ni chu.... tamaro khub khub aabhar... hu aa vidio joyine pagti kari saku.... thanks

  • @dhrprmr3673
    @dhrprmr3673 6 ปีที่แล้ว +20

    આભાર સર

  • @yashviparmar9015
    @yashviparmar9015 4 ปีที่แล้ว

    How nobel intension sir... ! You are right. i can't clear exam only because of maths and gk . i am good in my subject English.

  • @patadiarajurp
    @patadiarajurp 6 ปีที่แล้ว +6

    ખુબજ સરસ સર

  • @sjc4140
    @sjc4140 5 ปีที่แล้ว +2

    Power packed teaching techniques.👍

  • @tgvegad2004
    @tgvegad2004 5 ปีที่แล้ว +3

    Thanks sir , tamaru math A to Z us

  • @aakashrathod5047
    @aakashrathod5047 4 ปีที่แล้ว

    સાલું આવું ભણાયું હોત કોઈએ તો આજે બીક ના લાગતી ગણિત થી. Thanks sir આજે મારી બીક તૂટી ગઈ. મને હવે ખબર પડી સાચે જ ગણિત સહેલું છે. અને એ વાત ૧૦૦% સાચી છે કે ઘડિયા શીખ્યા વગર મેદ નઇ પડે ગણિત માં

  • @ajayvala7229
    @ajayvala7229 6 ปีที่แล้ว +6

    Samratko hamara salam

  • @Mrbharru
    @Mrbharru 4 ปีที่แล้ว +1

    Sir mane bovaj maja aavi thank....

  • @youareready2773
    @youareready2773 6 ปีที่แล้ว +54

    સર વેરી ગુડ અમારી જોડે આટલુ શીખવાના પૈસા નથી
    આભાર

    • @Rahulsolanki-kc1xk
      @Rahulsolanki-kc1xk 6 ปีที่แล้ว +1

      Sir aap bahu j Saru study karavo cho. Aapne sir khub khub aabhar

    • @javqnsinh4914
      @javqnsinh4914 5 ปีที่แล้ว +1

      studies with Bharat m

  • @priteshvaland9329
    @priteshvaland9329 6 ปีที่แล้ว

    જોરદાર સર. તમારું નામ જ સમ્રાટ છે. પછી કેવું જ શું. Maja aavi gai. તમારી ભણાવાની technic bahu જ સારી છે. . Aavi rite amara jeva ગામડા na વિધાર્થીઓ ની મદદ karata raho. Thank You sir.. 👆👌👌

  • @savniyamavjibhai1898
    @savniyamavjibhai1898 5 ปีที่แล้ว +3

    Sir 'kam ane samay' na hju thoda video bnavo tevi vinanti

  • @vspfmanjalpur6447
    @vspfmanjalpur6447 4 ปีที่แล้ว +1

    સાહેબ ગણિતના પ્રશ્ન તો જોઇ ને જ જવા દીધા છે પણ હવે લાગે છે, કે એ પ્રશ્નનો માર્ક અમને પરીક્ષામા પાસ થવા મદદ રૂપ થશે.જે બદલ આપનો આભાર....

  • @n-joy1005
    @n-joy1005 6 ปีที่แล้ว +4

    ઉમરને લગ્તો એક વિડીઓ બનાવો.pls sir

  • @saminamansuria2991
    @saminamansuria2991 4 ปีที่แล้ว

    sir tamaru gujarati bhanavanu mane bau game
    tame banavata banavta masti sathe bhanavo to vadhare maja aave
    yaad rahi jaaay
    love you sir........................best teacher

  • @maheshkumarh5896
    @maheshkumarh5896 6 ปีที่แล้ว +4

    મોટો>નાના ને કોણી મારે

  • @kamleshbhaibhat4631
    @kamleshbhaibhat4631 3 ปีที่แล้ว

    Pujya sir tamaro khub khub aabhar tame j aa simple maths sikhvadyu tena badal aabhar

  • @kalpeshparihar3731
    @kalpeshparihar3731 4 ปีที่แล้ว

    Jabardast sir really sir mane Aa video joi ghanu sikhwa Mali u thnx sir

  • @bhaktibhajanwithbharat8316
    @bhaktibhajanwithbharat8316 5 ปีที่แล้ว

    Good sir સર તમે સરળતાથી સમજી શકાય તેવી રીતે સમજાવો છો.બહુજ સરસ.આભાર

  • @MukeshBaraiya
    @MukeshBaraiya 3 ปีที่แล้ว +1

    I have gone through most of your maths videos. Your videos gives clear idea of concepts. The way you teach, even a primary students can easily understand.
    Its really fun and very easy to understand. I am learning from it (even after MBA). Keep it up Sir!

  • @Kevalgoswami66
    @Kevalgoswami66 2 ปีที่แล้ว

    Sachi vat chhe sir ganit sav sehlu chhe sir 🙏🙏🙏 thank you very much sir 🙏

  • @malardigital4881
    @malardigital4881 6 ปีที่แล้ว +1

    સર ગણિત પહેલી વાર સરળ રીતે શિખ્યા "આભાર"

  • @garejachirag2663
    @garejachirag2663 5 ปีที่แล้ว +2

    Sir tme mind blowing 6o amari pase paisa nthi baki I swear sir classes kret to tamari psse j thank u so much sur for all video

  • @heenaprajapati9930
    @heenaprajapati9930 5 ปีที่แล้ว

    Bau j saras bolo 6o tame 6o sir , khub j saras sikhvado 6o 🙏🙏👌👌👌👌👌tnx u so much sir

  • @sarkaremadina8738
    @sarkaremadina8738 4 ปีที่แล้ว

    Sir you are very easily learn maths
    its so good and you are very great 🙂🙂🙂

  • @vajanisha4665
    @vajanisha4665 6 ปีที่แล้ว

    Na sir amare bhi jarur che big big thank you sir. Khubj dhany vad. Sir bov loko che je apne jove che ne sher bhi thai che khub khub abhar🙏

  • @prabhattarar1384
    @prabhattarar1384 6 ปีที่แล้ว

    જોરદાર હો સર .....છેલ્લે છેલ્લે મસ્ત વાત કરી હો....ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો

  • @sarvaiyajaydipsinhanirudhs6536
    @sarvaiyajaydipsinhanirudhs6536 5 ปีที่แล้ว +1

    Thanks you very much Sir
    good one sir Samatsir we like you your speech...

  • @parmarashish6123
    @parmarashish6123 5 ปีที่แล้ว

    Samant sir You Are King Of Maths

  • @nareshnykofficial2255
    @nareshnykofficial2255 6 ปีที่แล้ว

    સર હું હું તમે ને મારા પ્રેમ ભરીયા આભાર માનું છું
    સાચું કવતો સર મારાથી અવાય એવું હોત તો મેં તમારી સાથે ભણવાની મજા બોવજવે છે
    Thank you sr.....So much

  • @mauliklamba7241
    @mauliklamba7241 4 ปีที่แล้ว +1

    Jay mataji sir...
    Superb work...
    Maa Sonal na Ashish

  • @smpatel9774
    @smpatel9774 5 ปีที่แล้ว

    Sir tamara vidio thi bahuj saru knowledge male se. Thank you

  • @jaydipsinhparmar1610
    @jaydipsinhparmar1610 3 ปีที่แล้ว

    Bau j sari rite bhanave che sir.....too good 👍 mast rite samjave che sir..

  • @pantugamit6149
    @pantugamit6149 4 ปีที่แล้ว

    સર તમારો ખુબજ આભાર ...
    મને ખબર ન હતી કે મેથ્સ પણ આટલું રમત સાથે તર્ક ખીલવીને મેથ્સ જાણી શકાય. જે પણ બદલાતું નથી જે કાયમ નવું અને રુચિ પુરી પડે છે. જે હું કાયમ મેથ્સ થી ભગતો હતો તેનો જવાબ 30 વર્ષ પછી મારાં માંથી ડર જતો રહ્યો... ખુબ ખુબ આભાર સર.

  • @bhoomichauhan2488
    @bhoomichauhan2488 5 ปีที่แล้ว

    Tqsm sir .....mne ganit bv j aghru lagtu hatu ....pn Tamara videos joi ne have sehlu lage che Che .....tqsm sir

  • @nieshparmar8668
    @nieshparmar8668 5 ปีที่แล้ว

    Sir aapni calls mane bov saari lagi sir hu aaj sudhi aa badhu na shmajto hato have mane shmajai 6 thnkyou sir

  • @dixahir868
    @dixahir868 6 ปีที่แล้ว

    Sachi vat 6 sir aaj tm visham and ayugma sankhya etl j aeki sankhya sikhvyu tyr magaj m bethu nakar exam m pu6at to to poliyo j ty jat 😁😁😁
    Tnq sir
    Like n hit if agree

  • @Rojgarnewsacademy
    @Rojgarnewsacademy 5 ปีที่แล้ว

    Verry nice the way u teach to students its very simple and easy trick who r affraid of maths they must have to show this video i also share to my friends

  • @jigarn8118
    @jigarn8118 5 ปีที่แล้ว +2

    Sir, aap jeva sir school time ma hott to maths no dar nikadi gyo hott...thank u so much for excellent trick.....

  • @jigisonera5411
    @jigisonera5411 4 ปีที่แล้ว

    Sir maths mate tame best cho shaache you are a best

  • @chaudharyvarsha1271
    @chaudharyvarsha1271 4 ปีที่แล้ว

    Thank you sir...bou j jrur hti aava j vidio ni...thank you very much..

  • @indrajitsinhchavda4744
    @indrajitsinhchavda4744 6 ปีที่แล้ว

    જોરદાર સાહેબ ખુબ સરસ સમજાવાની રીતે છે

  • @jayeshnakrani5292
    @jayeshnakrani5292 5 ปีที่แล้ว

    28 years thaya.... Kyarey maths ma khabar nathi padi... Atyar sudhi maths aghru lagtu hatu Kmk magaj ma utaru j nai hatu. Tamari maths study karavvani j aavdat che te tarat j magaj ma avi Jay che saheb.. Maths Bov j easy lage che......jordar
    Haju to 2 j video Joya che.. Have all video jova j padse.. Compulsory.... Thank you so much

  • @juhikamble6597
    @juhikamble6597 4 ปีที่แล้ว

    Its very easy nd helpfull ...thank you sir

  • @raysingvasava2523
    @raysingvasava2523 5 ปีที่แล้ว

    ખૂબ સરસ સમજાવવાની પદ્ધતિ છે. સર

  • @hadamori9964
    @hadamori9964 6 ปีที่แล้ว

    Apana darek video gam sudhi pahoche che je ame joyne proud feel kariye. Thank you thank you very much

  • @pragneshpatel8017
    @pragneshpatel8017 5 ปีที่แล้ว

    Sir Aaje Bdhu Basic easy kri didhu Che
    Thank you so much

  • @Giabimks
    @Giabimks 4 ปีที่แล้ว

    સાહેબ તમારા આ કાર્ય માટે અમે નિશબ્દ છીએ... આટલું સહેલું ગણિત મને ક્યારે લાગ્યું જ નહીં જેટલું તમે મને શીખવાડ્યું... અમારે ત્યાં ગણિત સાહેબ જ નહતા... જય હિન્દ

  • @ranibhati2091
    @ranibhati2091 3 ปีที่แล้ว +1

    U r great sir salute to you 🇮🇳

  • @rajeshmakwana962
    @rajeshmakwana962 5 ปีที่แล้ว +2

    Very very fine
    Thanks a lot sir
    You are great ....
    Best teacher of the world ....

  • @damorranjan3564
    @damorranjan3564 3 ปีที่แล้ว

    Thank you thank you so much samant sir... Really U are brilliant Sir

  • @bhavnabhavna2803
    @bhavnabhavna2803 ปีที่แล้ว +1

    Thank you so much sir🙏

  • @kamalasolanki5000
    @kamalasolanki5000 5 ปีที่แล้ว +1

    Sr.gnit Na rupma tame mane bhagvan madya farivar thanks

  • @rabarirajesh3735
    @rabarirajesh3735 2 ปีที่แล้ว +1

    V good. Teaching sir

  • @mr_mukesh_18
    @mr_mukesh_18 3 ปีที่แล้ว +1

    You are the best sir👍

  • @rohinivaghela1792
    @rohinivaghela1792 4 ปีที่แล้ว

    Wav very nice 👌👍👍👌👏 super sir 🙏🙏 thanks 😊

  • @sanatan_ideology
    @sanatan_ideology 4 ปีที่แล้ว

    સાહેબ આપની વાત સાવ સાચી છે
    ખૂબ ખૂબ આભાર

  • @SonuSonu-ec2ws
    @SonuSonu-ec2ws 6 ปีที่แล้ว

    Sir thank u so much really khub saras ane sarad trick thi karavyu maths

  • @thedeeptips5691
    @thedeeptips5691 5 ปีที่แล้ว

    Tamara video thi vadhare taiyari karvani prerana male che.
    Atlu badhu basic sikhvadma fari thi thank you