ગણિત તો સાવ સહેલું છે, સમય અને કાર્યના દાખલા Maths is very simple, examples of time and work ANGEL

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 1.7K

  • @vaghelagirish1352
    @vaghelagirish1352 4 ปีที่แล้ว +24

    સર જોરદાર કોઈ ગામડાના છોકરા નુ સપનુ સાકાર થશે તમારા જેવા સર ના યથાત પ્રયત્નોથી
    ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું સર
    🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍

  • @hetalgandhi3446
    @hetalgandhi3446 5 ปีที่แล้ว +96

    સર smile તો આવી જ જાય છે જયારે તમારી tric થી બધું આવડી જાય છે ત્યારે. thnku sir😊

  • @mehulvasava33
    @mehulvasava33 6 ปีที่แล้ว +53

    સર...
    મારા સાહેબ..
    ક્યા શબ્દોમાં તમારો આભાર માનુ..
    સાહેબ..હું તમને ક્યારે પણ મળ્યો નથી...પણ જાણે ભગવાન બનીને તમે આવ્યા છો..

    • @chaudharimanoj5531
      @chaudharimanoj5531 5 ปีที่แล้ว +3

      Sir tamra abinadan mate sabdo mari pase nathi tank's sir

  • @rasikthakorraaj3071
    @rasikthakorraaj3071 2 ปีที่แล้ว +5

    બધા તો ગામડામાંથી જોઈ ખુશ થતા હસે હું તો રણમાંથી જોવું છું thanku sir ❤️

  • @piyushbhachani9635
    @piyushbhachani9635 4 ปีที่แล้ว +11

    સર તમે આજે સાબિત કરી દીધું કે કૈજ અગરુ નથી બધુજ સહેલું છે સાહેબ માટે કૈજ અગરુ નથી સીખવું ને વિદ્યાર્થી માટે ભણવું.
    મારા તરફ થી દીલ થી આભાર.

  • @pitamberbhaiparmar8828
    @pitamberbhaiparmar8828 ปีที่แล้ว +1

    मैथ्स के टीचर बहुत है लेकिन स्टूडेंट्स को पढ़ाने का तारिका अच्छा होना चाहिए..वो आप में है congratulations.... very good demo..for students.. God bless you..........जय माँ भवानी..

  • @jadejaNirmalsinh-tx8cg
    @jadejaNirmalsinh-tx8cg 5 ปีที่แล้ว +7

    Khub khub Abhar gadhvi saheb
    Thenxs you so much sir ji

  • @dhadhalhappy4748
    @dhadhalhappy4748 5 ปีที่แล้ว +1

    એકદમ સરળ રીતે સમજાવ્યું છે સાહેબ, તરતજ સમજાય ગ્યું. ખૂબ ખૂબ ખૂબ આભાર...

  • @sbvking1
    @sbvking1 8 หลายเดือนก่อน +10

    2024 માં sir no video kon જોઈ રહ્યા છે😎

  • @generalg.k2538
    @generalg.k2538 2 ปีที่แล้ว +1

    સાહેબ તમારો દિલ થી ખૂબ ખૂબ આભાર.... જય મોગલ માં 🙏

  • @pravinjoshi523
    @pravinjoshi523 6 ปีที่แล้ว +9

    અંતરિયાળ ગામોમાં પણ તમે શિક્ષણ ને પહોચ્યાડ્યુ છે સર....... આપનો દિલ થી આભાર માનું છું

  • @bbking7708
    @bbking7708 6 ปีที่แล้ว +1

    Jordar sir/ masiha.....
    Tamara video hu vadiye pani varta varta jov su .to me ghanu badhu navu shikhva malyu...really you are samrat.....middle class mate to best way se shikhva mate.....ek khedut no dikro vadiye betho aavu jordar shike.....thanks ....God and Gadhavi...ji....

  • @rajusarkadiya1680
    @rajusarkadiya1680 6 ปีที่แล้ว +147

    જેવા શિક્ષક ની જરૂર હતી તેવા શિક્ષક મળી ગયા .

    • @ntdeshani902
      @ntdeshani902 6 ปีที่แล้ว +4

      મોજ આવી ગયી..હવે એવું લાગે છે કે ગણિતમાં વાંધો નહિ આવે...પરિક્ષા ૧૦૦ માર્કસ ની હોય ને તેમાં ગણિતના પ્રશ્નો ૮ હોય તો ૯૨ જ પ્રશ્નો એટેન્ડ કરવાના બાકી છોડી જ દેવાના ...પણ હવે એવું નહિ થાય..ખૂબ ખૂબ આભાર સાહેબ

    • @ninamadharmishtha6866
      @ninamadharmishtha6866 5 ปีที่แล้ว +1

      Sir bhu j mst trick 6e example ni

  • @nareshthakor3255
    @nareshthakor3255 5 ปีที่แล้ว

    mari life ma.. jiyela.. teacher ma.. aap sauthi best so.... maths sub.. aaj saral lagyo... thanks lots of...

  • @krishnakhatri1109
    @krishnakhatri1109 2 ปีที่แล้ว +5

    15:12 😀❤️...always sir ... Thank you so much ... You r such a gr8 n humble person ... Huge respect and support ❤️🇮🇳

  • @shreekarma1142
    @shreekarma1142 2 ปีที่แล้ว

    Sir aaj sudhi me maths thi bhagvanu km j kryu peli var tamaro lecture attend kryo to sav easy lagyu really sir it's too good sir really SAMRAT SAMAT GADHAVI my maths guru pranam aaj pelivar aatlo aanand aave chhe mara marks maths ma j kapata hta

  • @jigneshbhadru24
    @jigneshbhadru24 3 ปีที่แล้ว +7

    Sir , હું વાવ થરાદ થી છું sir ગણિત ના આવા સાહેબ મે મારી લાઈફ માં નથી જોયા thanks sir ❤️❤️❤️❤️ દિલ થી આભાર સાહેબ 🙏

    • @dearallmakvana9871
      @dearallmakvana9871 3 ปีที่แล้ว +1

      ગોલગામ ના છો તમે

    • @jigneshbhadru24
      @jigneshbhadru24 3 ปีที่แล้ว +1

      @@dearallmakvana9871 હા મોટા ભાઈ તમે ક્યાં ના છો?

    • @ravalkanubhai1382
      @ravalkanubhai1382 ปีที่แล้ว

      😂

  • @barotajay3481
    @barotajay3481 5 ปีที่แล้ว +2

    સર આપનો ખૂબ ખૂબ આભાર આવા વિડિઓ બનાવતા રહો હું અને મારા મિત્રો તમારા વિડિઓ દરેક જોઈએ છીએ અને લાઈક શેર પણ કરીએ છીએ👌👌👌

  • @pratimaparmar5035
    @pratimaparmar5035 6 ปีที่แล้ว +8

    Wah wah sir what a attitude and very well teach sir

  • @binapatel7739
    @binapatel7739 3 ปีที่แล้ว +1

    સર તમેતો આમારા માટે ભગવાન સમાન છો. હું તમને દિલ થી વંદન કરુ છુ 🙏🙏🙏🙏🙏

  • @kpofficialvlogs07
    @kpofficialvlogs07 6 ปีที่แล้ว +42

    સાહેબ તમે તો જોરદાર ભણાવો છો
    મને તો આ કામ અને મહેનતાણું, સમય અને કાર્ય, નળ અને ટાંકી, ઉંમર સબંધિત આ બધા દાખલા તો આવડતા જ નોહતા....હું તો મારા મિત્રોને કહેતો કે આ બધા દાખલા મને તો શીખવાડો પણ કોઈ શીખવાડતા નોહતા,,,
    પણ તમારા આ બધા વિડિઓ જોઈને એવું લાગ્યું કે આ આટલા બધા સહેલા દાખલા છે...આ વીડિયો જોયા પેહલા કોઈપણ આવા દાખલા આવતા તો મને એવું લાગતું કે આ તો નહિ આવડે..
    પણ સર. તમારા આ મોટિવેશન થી એવું લાગે છે કે તમે કહો છો કે ગણિત તો સાવ સહેલું છે તમે ગણતા નથી એ વાત સાચી છે આ બધા દાખલા જોઈને ગભરાઈ જાઓ છો. પણ તમે ગણો સો ટકા આવડી જશે. એટલે મને પણ હવે એવું લાગે છે સો ટકા એકદમ સારું એવું ગણિત આવડી જશે.....તો તમને મારા તરફથી ખૂબ ખૂબ ખૂબ, આભાર...💐💐💐💐💐👍👍👍👍👍

    • @hetalchaudhary3747
      @hetalchaudhary3747 5 ปีที่แล้ว +1

      Thanks

    • @vijay.s.rathva2551
      @vijay.s.rathva2551 4 ปีที่แล้ว +1

      Sir hu tamaro Khub abhari chhu karan Tamara video joine mane Khub Sikh Mali sir congregation

  • @kinjalchaudhary4485
    @kinjalchaudhary4485 5 ปีที่แล้ว

    Ketlu sundar bhanavo sir badhu avdi giu khabar bi Sari pade 6 Ho avuj bhanav ta to Jay hind

  • @Krishna_Raval
    @Krishna_Raval 6 ปีที่แล้ว +5

    very nice Sir 👌🙏 Bss aaj quality and teaching students expect krta hoy chhe ak Real teacher pase thi... you are the perfect as a Real teacher ... you prove the Definition , "Shixak kadi as shadharan nthi hoto".. 🙏keep teaching

  • @ganpatpatel6989
    @ganpatpatel6989 5 ปีที่แล้ว

    Vah saheb vah
    Tamari methad
    Gajabni chhe
    Sar haveto Dakhalo pan fafde chhe
    Samant na shathi chhiye
    Jay hind
    Jay bharat

  • @kishanchavda2375
    @kishanchavda2375 5 ปีที่แล้ว +3

    Javab ny sir tmaro great education
    Salute
    Keep smile

  • @jayeshrathod8024
    @jayeshrathod8024 10 หลายเดือนก่อน +1

    સરતમારોઆભારસર તમે. સરળતાથિઆવડિ જયુ❤❤❤❤😄😄😄😄😄😄😄😄😄😄😄🤞🤞🏻

  • @bharatbhatu2973
    @bharatbhatu2973 6 ปีที่แล้ว +5

    Study + motivation =samat samrat gadhvi..🙏🙏🙏

  • @parmarjignesh1134
    @parmarjignesh1134 2 ปีที่แล้ว

    થૅન્ક યુ સર...આપનો ખુબ ખુબ આભાર.. તમે જબરદસ્ત શીખવો છો... તમારી આ ટ્રીક થી હું બહુ જ ખુશ છું.. અમે ઘેર બેઠા પણ આ શીખી શકીએ છીએ.. એ આપના કારણે જ.. આપનો આભાર સર...

  • @रोजगारसमाचारराहुलकेसाथ

    કેટલા લોકો માર્ચ 2022 માં પણ આ વીડિઓ જોવે છે....????😆😆😇😇

  • @dcfadministration9819
    @dcfadministration9819 5 ปีที่แล้ว

    તમારા તમામ વડીયો બઉ સરસ છે ખરેખર બઉ મજા આવે ભણવાની તમારા વીડીયોથી ....ખૂબ ખૂબ આભાર તમારો
    ખૂબ સરસ ........જય માતાજી......

  • @parthvlogs756
    @parthvlogs756 6 ปีที่แล้ว +5

    અરે સાહેબ ખરેખર જોરદાર હો સાહેબ .... ખુશ કરી નાખ્યાં

  • @bhavikrathod5513
    @bhavikrathod5513 4 ปีที่แล้ว

    Wah sir
    Su samjavo cho
    Easy che sir
    Thanks angel academy
    Samrat samat gadhavi

  • @ujjaval111
    @ujjaval111 6 ปีที่แล้ว +5

    "" ઉજ્જવલ "" 😘😘😘✌👍✌️🇮🇳
    ધન્યવાદ સાહેબ.
    મારું નામ લેવા માટે.

  • @shitalvaghela9840
    @shitalvaghela9840 2 ปีที่แล้ว

    તમારા વિડીયો જોઈને મેં ફરી તૈયારી શરૂ કરી thank you so much sir

  • @e.avsexampripereson..6429
    @e.avsexampripereson..6429 6 ปีที่แล้ว +35

    વાહ ગુરુ વાહ "અમૃતના કાટોરા""👌👌👌👌

  • @sumitraben2018
    @sumitraben2018 5 ปีที่แล้ว

    Very very dil thi kahu hu bi Gamdanij Garib gharni chhokari chu thank you sir.jay hind

  • @pratimaparmar5035
    @pratimaparmar5035 6 ปีที่แล้ว +5

    Jor bahnavo cho sir sachhu and biggest fan of you sir

  • @bhoimanhar8655
    @bhoimanhar8655 5 ปีที่แล้ว

    જોરદાર સાહેબ
    ખરેખર તમારી રીત મને ખુબજ ગમે છે
    તરત યાદ રહી જાય એવી છે
    અાભાર સાહેબ

  • @mubinpathan1645
    @mubinpathan1645 5 ปีที่แล้ว +7

    Ur language is so funny to learn stressful things
    Thanks

  • @devil_patel
    @devil_patel 3 ปีที่แล้ว

    વાહ સર ખાલી તમારું નામ જ કાફી છે. "સમ્રાટ".

  • @vijaykharadi1827
    @vijaykharadi1827 6 ปีที่แล้ว +4

    તમારો ખુબ ખુબ આભાર સાહેબ

  • @majithiyajija5308
    @majithiyajija5308 5 ปีที่แล้ว

    Tamari aavat mane jordar gami "ek var jakhi ma aavi ne to jo ek var pen thi lakhi ne to jo" nice your line👍🙏🙏🙏

  • @manvichavda1456
    @manvichavda1456 6 ปีที่แล้ว +7

    ઇંગ્લીશ ગ્રામર માટે sir video મુકો

  • @MrDev312
    @MrDev312 5 หลายเดือนก่อน +1

    સર તમે લેક્ચરમાં જે પણ શીખવા મળે તે સરળતાથી મગજમાં ફિટ થઈ જાય છે અને સાથે સાથે વીડિયોમાં તમારી કોમેડી ની અલગ મજા છે 🤩
    તમારો ખુબ ખુબ આભાર સર....❤

  • @Chekhaliyakalpeshraj
    @Chekhaliyakalpeshraj 6 ปีที่แล้ว +28

    સર જેવા ૧૦૦ શિક્ષક હોય ને તો ડિજિટલ ગુજરાત બનતા ૧ દિવસ ન લાગે education ક્ષેત્રે

  • @chaudharyanand1309
    @chaudharyanand1309 2 ปีที่แล้ว

    Very nice sir👍 તમારો ખુબ ખુબ આભાર સાહેબ . આટલી સરળતાથી અને એ પણ trick sathe મજા પડી ગઈ

  • @jadavramila8240
    @jadavramila8240 5 ปีที่แล้ว +3

    Good sir metha english garamar na aavd tu tame khub sars shikhavo 60 ? Good sir tlati clark na badhaj vidio mukjo sir

  • @thakorvivek2072
    @thakorvivek2072 4 ปีที่แล้ว

    Thank you so much sir math ketalu sahelu che sir tmara sikhavadva thi khabar padi hu Tamara badha j vdo jovu s thanks for you .jay hind jay bharat 😊😊

  • @janakbajadeja4818
    @janakbajadeja4818 6 ปีที่แล้ว +2

    સર બધા સબજેકટ સરસ ભણાવો છો એક વાર જોતા જ આવડી જાય છે કયારેય ભૂલાય જ નહી Thank you so much sir

  • @zalajanu6762
    @zalajanu6762 2 ปีที่แล้ว +1

    Must rite banavo 6o sir... simple rite yad Rahi jay 6 🙏

  • @rakeshsagar2650
    @rakeshsagar2650 2 ปีที่แล้ว

    Sir me rajsthan se hu mere liye aap vardan ho bohot Kuch sikhane ko milta raha he thank you so much 😀

  • @gunvantsolanki6539
    @gunvantsolanki6539 3 ปีที่แล้ว

    સર જોરદાર અને સરળ રીતે સમજાવો છો આભાર વ્યક્ત કરું છું

  • @rathodsachinkumar7886
    @rathodsachinkumar7886 5 ปีที่แล้ว

    આપનો ખુબ ખુબ આભાર માનું છું સાહેબ જય માતાજી

  • @dipalibajadeja5554
    @dipalibajadeja5554 2 ปีที่แล้ว

    Thank you thank you sir jetlo abhar maniye aetle o6o 6 sir bv saras bhanavo 6o

  • @patanidipak9803
    @patanidipak9803 6 ปีที่แล้ว

    Tamaro pan khub khub abhar karn me khali mobile thi gamadama ma. Tyari karta mara bhaniya ne Kam ane samay na mathas na dakala shikhvadaya ...thank you sir

  • @nareshsolanki5609
    @nareshsolanki5609 2 ปีที่แล้ว +1

    Thank you sir tamari samjawani trik khub j saras che

  • @manishabenrathva7344
    @manishabenrathva7344 2 ปีที่แล้ว

    ખૂબ સરસ સર તમારા વીડીયો મને ગણિત માં થોડું બી નાઈ આવડતું પણ તમારા વિડિયો જોવા થી મને ગણિત હવે ફાવે છે સર ખૂબ સરળ રીતે શીખવો છો સર તમે આવા વિડિયો બધા બનાવજે સર thank you sir

  • @solankikismatsolankikismat6191
    @solankikismatsolankikismat6191 2 ปีที่แล้ว

    Thank you so much sir hu Tamara Badha video jovu su ne gare betha sikhu su classes karta pan best 6 tamaru teaching

  • @payalgorasia4213
    @payalgorasia4213 5 ปีที่แล้ว

    Tamari samjavni trick bau j eazy che sir thanks you.

  • @asligo25
    @asligo25 3 ปีที่แล้ว

    Sir aapni technic બહુ સરસ છે. મે બહુ શોર્ટ કટ trick search kri પણ badha bov long ma સમજાવે છે. But tme બહુ સરસ રીતે સમજાવ્યું. પેલી j વારમાં સમજાયું અને ક્યારેય ભૂલાય નહી તેવી રીતે સમજાવ્યું.Thank you so much sir.🙏🙏

  • @umangchaudhary1144
    @umangchaudhary1144 5 ปีที่แล้ว

    Wah gadhavi saheb wah
    તમારી સેવાને દિલથી સલામ

  • @pushpakbhoi3611
    @pushpakbhoi3611 4 ปีที่แล้ว

    Tx Sir tamara video joyne aavu lage badhu aavdi gyu maths

  • @harpalbavaliya2809
    @harpalbavaliya2809 3 ปีที่แล้ว

    Tamne 1000/Salam se gadhvibha 🙏😊 I ALWAYS TO BE TO YOUR LACHTURE SIR

  • @mukeshjadav5266
    @mukeshjadav5266 2 ปีที่แล้ว

    સાહેબ શ્રી તમારી ટ્રીક જોરદાર છે

  • @surajsinhrathod2145
    @surajsinhrathod2145 5 ปีที่แล้ว

    Jay mataji sir, you r the best guru ever n ever. Tme student na magaj ne vachi ne bhanavo cho te j tamaro plus point che. Thank you sir ji. Jay mataji

  • @ranachavada1265
    @ranachavada1265 5 ปีที่แล้ว

    સરસ ભણાવો છો સર તમારો ખુબ ખુબ આભાર માનું છું.

  • @dipalijatingirigosai5792
    @dipalijatingirigosai5792 2 ปีที่แล้ว

    Thankyou so much sir really mane have maths thi dar nathi lagto
    Jabbbarrrr Sikhvado 60 👍👍👍👍 tamaru hamesha saru j thase 👍

  • @gohilsanjaysanjay278
    @gohilsanjaysanjay278 4 ปีที่แล้ว

    Sir tamara tamam video jov su maja ave se saral rite samjay jai se

  • @dhrutipandar4741
    @dhrutipandar4741 5 ปีที่แล้ว +1

    Ek dum simple rit thi sikhvado Cho sir..thank you
    Aava sums ma lcb na rit thi gnti bt aa rit ekdum easy che..thank you sir

  • @SachinPrajapati-xf3zx
    @SachinPrajapati-xf3zx 2 ปีที่แล้ว

    Sir Tamara video joya pachi have mane maths Aavde 6
    Ty sir 👍👍
    Tame khub saras rite samjavo cho Ane tame samjavo cho etle maths aavde 6 👍👍

  • @sk_technic
    @sk_technic 4 ปีที่แล้ว

    Hu apna video gamde thi wotch karu chu mane mane maja aveche aj su dhi avi rite koy mane bhanavi j sakyu nathi je me tamara video ma thi sikhyu 💚🙏🙏💚 Thanks so much

  • @nirmalsolanki2646
    @nirmalsolanki2646 3 ปีที่แล้ว

    ખુબ જ મસ્ત ભણાવો છો. Thank you so much

  • @dipakparvat9348
    @dipakparvat9348 5 ปีที่แล้ว +1

    👌good works👌

  • @thugangel4471
    @thugangel4471 2 ปีที่แล้ว

    Gujarat’s Number 1 teacher!

  • @Pinu.sondagar
    @Pinu.sondagar 5 ปีที่แล้ว +1

    Khub sars sir tmari atli mhent mate thank you so much

  • @hinamansuri1216
    @hinamansuri1216 5 ปีที่แล้ว

    Bau jordar sir tamari trik bau j must chhe i like your all video . Thanks sir

  • @pareshmenat2635
    @pareshmenat2635 6 ปีที่แล้ว

    Wha superb .....alya ganit to sav sahelu che lya

  • @mayurkhant4977
    @mayurkhant4977 5 ปีที่แล้ว +1

    sachi vaat sav sehlu

  • @kiranbhai6827
    @kiranbhai6827 3 ปีที่แล้ว +1

    Sir tamari method khub sral che akdam light Thai Jay che

  • @maitrichaudhari4868
    @maitrichaudhari4868 5 ปีที่แล้ว +1

    Thank you so much sir maths jra fawtu na hatu pn tamara video joy ne hawe intres aawva lagyo

  • @binapatel7739
    @binapatel7739 3 ปีที่แล้ว

    Vah sir👌👌સાચેજ તમેતો ગુજરાત ના સિંહ છો.

  • @dharavaghela5771
    @dharavaghela5771 5 ปีที่แล้ว

    thank u.sir,,,maths bilkul nathi.aavdtu,,pan.tame.bahu saras sikhvado cho,,ne.aavdi b jay che,,

  • @anitaparmar4145
    @anitaparmar4145 5 ปีที่แล้ว

    Chelle smile aapvanu kaheta j smile apai jay 6😊😊thankyou so much sir

  • @saminamansuria2991
    @saminamansuria2991 4 ปีที่แล้ว

    આભાર સર આવાજ વિડીયો બનાવો thank you sir

  • @lilabenparekh2842
    @lilabenparekh2842 5 ปีที่แล้ว

    Wow sir bahu mast bhanavo 6o bilkul saheli rit thi bhanavo 6o

  • @dharataviyad1105
    @dharataviyad1105 5 ปีที่แล้ว +2

    your confidence is too good its motivate me with positivity thank u so much sirr

  • @afshanabloch1512
    @afshanabloch1512 4 ปีที่แล้ว +1

    Thnk youuuu sirrrrrrrrrr amnee ganitt sikhvadva mateee

  • @pandyanspandyans3381
    @pandyanspandyans3381 4 หลายเดือนก่อน

    Srs maja aavi sir tamaro aandaj khub saras che bhanavano sehalo padi gyo topic je aagharo lagto to

  • @chetanvaghela5160
    @chetanvaghela5160 2 ปีที่แล้ว +1

    Sir tamne Amara badhay na tarfthi guj no nahi pan bhartno best award malvo joiye sir tamne hu mara sacha dilthi salam Karu chu.ankhma anshu avi gya sir....

  • @jyotsanachaudhary6564
    @jyotsanachaudhary6564 5 ปีที่แล้ว

    Sir sikhi to gani var pn samaj paheli var pdi ...thanku sir

  • @poornibenpatel3347
    @poornibenpatel3347 5 ปีที่แล้ว

    Sari samjan pade che ho. Thanks a lot sir

  • @devikarajputdevikarajput8474
    @devikarajputdevikarajput8474 5 ปีที่แล้ว

    Tame amari mate khub Sara's rite video banavo cho sir. Thankyu sir

  • @AshishChauhan-lw2ho
    @AshishChauhan-lw2ho 2 ปีที่แล้ว +1

    Great work sir thanks so much🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dabhiedits7510
    @dabhiedits7510 3 ปีที่แล้ว +2

    સર તમારા આગળ કોઈ નું ક્યાંય નો આવે જય હિંદ જય ભારત

  • @girishbhaiasari6296
    @girishbhaiasari6296 2 ปีที่แล้ว +1

    samat sir thenks

  • @kiranparmar9424
    @kiranparmar9424 3 ปีที่แล้ว

    હું ગામડાણો સુ વિડિયો જોયા પછી ગણૂ બધું આવડ્યું છે.. ગૂડ સર

  • @nehag.5646
    @nehag.5646 5 ปีที่แล้ว

    Sir bauj saras teaching karo 6o tarat samjaay jaay 6e thank u sir

  • @kuldipsinh5674
    @kuldipsinh5674 2 ปีที่แล้ว

    Vah.... Guru.... 🙏👌❤✔️✔️✔️✔️

  • @asvinchaudhary2205
    @asvinchaudhary2205 6 ปีที่แล้ว

    Saras chhe tamari rit ganit bhanavani sir

  • @icdsrmc5779
    @icdsrmc5779 5 ปีที่แล้ว

    Sir thenk you very much... tame mahenatu vidhyarthina Bhagwan chho