અર્જુન ને જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી તે જ દ્રષ્ટિ આજે સરળ ભાષામાં મેળવી લો શીરાની જેમ સડસડાટ ઉતરી જશે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025

ความคิดเห็น • 131

  • @rathodanil3464
    @rathodanil3464 6 หลายเดือนก่อน +10

    કર્મ બીજ,ભાવસત્તા વિષે વિવિધ ઉદાહરણો આપીને બહુ સરળ ભાષામાં જ્ઞાન આપ્યું સર, ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો 🙏 પરમપિતા પરમાત્મા આપને અને આપના પરિવારને ભવોભવ ગીતા જ્ઞાનના સંજોગો ઉભા કરાવી શાશ્વત અને સનાતન સુખની પ્રાપ્તિ કરાવે તેવી પ્રાર્થના સાથે જયશ્રી કૃષ્ણ, જય ભગવાન, જય દ્વારકાધીશ.🥀🙏

  • @meenamewada5446
    @meenamewada5446 6 หลายเดือนก่อน +1

    Tame saral bhasa ma Geeta nu gnan samjavo chho to tamara ma rahela pavitra aatma neJay guru dev kahi ne pranam karu chhu🙏🙏

  • @bhartipatel7889
    @bhartipatel7889 6 หลายเดือนก่อน

    ખૂબ સરસ જ્ઞાન આપો છો મનહરભાઈ. જય શ્રી કૃષ્ણ.🙏

  • @narmadaKuchara
    @narmadaKuchara 6 หลายเดือนก่อน

    ખુબજ સરસ ઉદાહરણ આપીને સમજાવ્યું મનહરભાઈ બસ તમારી વાણી સંબળતાજ રહીએ. પરમપિતા પરમાત્મા આપણે લાંબુ અને નિરોગી આયુષ્ય આપે. હરે ક્રિષ્ણા 🙏🏼🙏🏼😁👏🌺🌺

  • @Aahok333
    @Aahok333 6 หลายเดือนก่อน +1

    सत गुरु एक परम पिता परमात्मा शिव हे।

  • @jayantisolanki5907
    @jayantisolanki5907 6 หลายเดือนก่อน +3

    🙏🏻જય રામા પીર🙏🏻

  • @shilpapatoliya5731
    @shilpapatoliya5731 6 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ❤❤❤

  • @kamalabenpadvi
    @kamalabenpadvi 6 หลายเดือนก่อน

    ખૂબ જ ઊંડું જ્ઞાન આપ્યું જયભગવાન મનહર ભાઈ લાખ લાખ વંદન કરું છું

  • @bhavnabhuva1612
    @bhavnabhuva1612 6 หลายเดือนก่อน

    Khub khub dhanyvad manharbhai 🙏🙏🙏

  • @sahilrajput7247
    @sahilrajput7247 6 หลายเดือนก่อน

    જય ભગવાન જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મનહર કાકા ને કોટી કોટી વંદન કરીએ છીએ ભગવાન આપને લાંબુ અને સ્વસ્થ જીવન આપે એવી પ્રા્થના❤

  • @madhujoshi7827
    @madhujoshi7827 6 หลายเดือนก่อน

    જય ભગવાન ભાઇ

  • @dipakkumarpanchal832
    @dipakkumarpanchal832 6 หลายเดือนก่อน

    🙏 Jay shri krishna 🙏 manharbhai 🙏 Jay bhagvan 🙏

  • @amrutjthakor
    @amrutjthakor 6 หลายเดือนก่อน

    ❤️જય ભગવાન મનહરભાઇ ❤ખુબ ખુબ આભાર 🎉......ખુબ સરસ જ્ઞાન આપ્યુ....જય શ્રીકૃષ્ણ 🙏જય સધીમાં🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️

  • @vaishalipatel810
    @vaishalipatel810 6 หลายเดือนก่อน

    મનહારભાઇ- આજે જે ગ્યાન આપ્યું તે ખરેખર અધભુત છે ખૂબ ખૂબ આભર 👌👌🙏🙏❤️

  • @babubhaihirani9005
    @babubhaihirani9005 6 หลายเดือนก่อน

    મનહરભાઈ ખુબ ખુબ આભાર તમારા વિડીયો માંથી ઘણું જ્ઞાન મળે છે અને એ વિડીયો દ્વારા આમ જનતા ને આપણો આયુર્વેદ જીવંત છે તેની અનુભૂતિ થાય છે અને આયુર્વેદ વિશે માહિતી મળે છે

  • @ramabenpurohit5131
    @ramabenpurohit5131 6 หลายเดือนก่อน

    Jai gurudevji Jai bhagvanji 🙏🙏

  • @daxatrivedi8084
    @daxatrivedi8084 6 หลายเดือนก่อน +1

    Adbhut ma adbhut gnan samjavo cho tme manharbhai tmaro khub Khub abhar bhgvan tmne swasth ane lambu ayusya ape amdavad thi daxa Ben trivedi na Jay shree krushna

    • @g.mpatel8224
      @g.mpatel8224 6 หลายเดือนก่อน

      Jay Shree Krishna

  • @ilabenvaghela7958
    @ilabenvaghela7958 6 หลายเดือนก่อน

    Om namo bhagwate vasudevay dandvat pranam manharbhai

  • @makwanavijay8707
    @makwanavijay8707 6 หลายเดือนก่อน

    જય ભગવાન ❤❤❤

  • @GitabenSolanki-ey7lh
    @GitabenSolanki-ey7lh 6 หลายเดือนก่อน

    Jai Bhagavan jai Ramapir 🙏

  • @ushathanawala1652
    @ushathanawala1652 6 หลายเดือนก่อน

    Jaishrikrishna

  • @vasramloncha3473
    @vasramloncha3473 6 หลายเดือนก่อน

    ખુબ ખુબ આભાર મનહર ભાઈ

  • @jashumatipatel3744
    @jashumatipatel3744 6 หลายเดือนก่อน

    Gnani atma so mate Amara guru so Jay yogashwar

  • @bariyajagmal3212
    @bariyajagmal3212 6 หลายเดือนก่อน

    જય સોમનાથ મનહરભાઈ

  • @NimubenRaval-v5k
    @NimubenRaval-v5k 6 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ 🙏 મનહર ભાઈ

  • @mukeshchaudhary5100
    @mukeshchaudhary5100 6 หลายเดือนก่อน

    ખૂબ સરસ માહિતી આપી ઉદાહરણ સાથે.

  • @kanuchavda-gk4me
    @kanuchavda-gk4me 6 หลายเดือนก่อน

    જય ભગવાન જય શ્રીકૃષ્ણ ❤️🙏🙏

  • @pushpapatel9302
    @pushpapatel9302 หลายเดือนก่อน

    Bahu saras gyan samjavo cho sir🙏🏼🙏🏼🙏🏼❤❤❤

  • @thakkursohinibensatishkuma3390
    @thakkursohinibensatishkuma3390 6 หลายเดือนก่อน

    Nat mastak thayi Aapana Aatma ne koti koti Vandan Jaysachhidanad🌹🙏

  • @samirpatel2606
    @samirpatel2606 6 หลายเดือนก่อน

    ❤😂 હરે કૃષ્ણ ❤😂 જય ભગવાન ❤😂

  • @sureshbhaipatel1950
    @sureshbhaipatel1950 6 หลายเดือนก่อน

    હરિઑમ-જય જલા સાંઇ દિતિયાબાપા વિરવલવાળા.

  • @shilpasinnarkar3278
    @shilpasinnarkar3278 6 หลายเดือนก่อน

    Jay Bhagvan 🌹🙏🌹

  • @thakormukeshbhai5276
    @thakormukeshbhai5276 6 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય ભગવાન જય ભગવાન

  • @bhavikapatel3152
    @bhavikapatel3152 6 หลายเดือนก่อน

    Mara thakorji ni krupa
    Govardhan nath ki jay
    Radhe Radhe

  • @patelbhikhabhai5342
    @patelbhikhabhai5342 6 หลายเดือนก่อน

    જય સચ્ચિદાનંદ જય કૃષ્ણ

  • @dhirajpatel6598
    @dhirajpatel6598 6 หลายเดือนก่อน

    J
    જય બજરંગ બલી

  • @chotubharathod
    @chotubharathod 6 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ 🙏

  • @MukeshParmar-ft4zy
    @MukeshParmar-ft4zy 6 หลายเดือนก่อน

    જય રામાપીર જય ભગવાન 🌹🙏❤️🌹

  • @jayeshrathod7916
    @jayeshrathod7916 6 หลายเดือนก่อน +3

    રાઘે રાઘે રાઘે કીષના
    જય ભગવાન જય ગુજરાત
    ગુરુદેવ🌺🙏
    સાહેબ તમારા દ્વારા અપાયુલ ભગવદ્ગીતા જ્ઞાન એક એક ઉદાહરણ પ્રમાણે સરળ ને સરળ ગામડાંની માત્ ભાષા નુ જ્ઞાન તમારા શિષ્યો ને રદય મા હમેશા અમારા હદય ચાલે ત્યાં સુઘી રહશે.
    મનહર સાહેબ તમે તમારા શિષ્યો ને તમારો કિમતી સમય આપી અમારુ જીવન જીવવા નો માગદશન બદલાય ગયા. અમે બઘા ઘનય થય ગયા.
    તમે તમારા માટે જગત ના શિષય માને ,પરંતુ સાહેબ મારા માટે તો તમે મારા ગુરુદેવ 🙏🌺
    તમારા જ્ઞાન સાર થી મારું જીવન જીવવા ના રસ્તા સમજણ માં આવી ગયુ.
    સાહેબ આપણા બઘા ના સંબંધો પહેલા ભાવ મા હતા અને આગળ ના જનમ હશે. આ જ પરમેક્ષવર ને મારા નમન. 🌺🙏

  • @manjubenranpara4569
    @manjubenranpara4569 6 หลายเดือนก่อน

    જયભગવાન શ્રીકૃષ્ણ મનહરભાઇ 🙏

  • @pravinbhaimmakwana6143
    @pravinbhaimmakwana6143 6 หลายเดือนก่อน

    Jay Gurudev 🙏

  • @nakumbharat4840
    @nakumbharat4840 6 หลายเดือนก่อน

    ❤ Jay shree Krishna ❤

  • @kamalabenpadvi
    @kamalabenpadvi 6 หลายเดือนก่อน

    જય ભગવાન મનહર ભાઈ લાખ લાખ વંદન કરું છું

  • @gamarrameshbhailadubhai8298
    @gamarrameshbhailadubhai8298 6 หลายเดือนก่อน

    જય યોગેશ્વર ભગવાન મનહર સાહૅબ 🙏🙏

  • @Aahok333
    @Aahok333 6 หลายเดือนก่อน

    आत्मा अपना पिता नही बन सकती।परम पिता परमात्मा शिव हे

  • @upendrabhatt7616
    @upendrabhatt7616 6 หลายเดือนก่อน

    જયરણછોડ જયશ્રી કૃષ્ણ જયશ્રી યમુના મહારાણીજયશ્રી કૃષ્ણ જયરણછોડ

  • @viperGaming307-k1k
    @viperGaming307-k1k 6 หลายเดือนก่อน

    Jay shree Krishna 🌸🙏

  • @LadhabhaiTadhani-pw7rb
    @LadhabhaiTadhani-pw7rb 6 หลายเดือนก่อน

    જય ભગવાન
    સાદર પ્રણામ

  • @dnpatel1963
    @dnpatel1963 6 หลายเดือนก่อน

    Jay sachida nand 🎉🎉🎉

  • @Rajnikant_0001
    @Rajnikant_0001 6 หลายเดือนก่อน

    🙏જય ગુરુદેવ 🙏જય ભગવાન 🙏

  • @ilabhalala5175
    @ilabhalala5175 6 หลายเดือนก่อน

    Jay shree krishna 🙏🏻💐

  • @ramilapatel9835
    @ramilapatel9835 6 หลายเดือนก่อน

    Jay.bhagavan.❤❤❤❤❤😢🎉😢🎉

  • @NilabenPatel-d7q
    @NilabenPatel-d7q 6 หลายเดือนก่อน

    Jay shree krishna

  • @arvindbhadani3569
    @arvindbhadani3569 6 หลายเดือนก่อน

    Jay Bhagvan🙏

  • @vijayramani4860
    @vijayramani4860 6 หลายเดือนก่อน

    Manhar bhai aapaj mara guru co

  • @ashvinvasani1130
    @ashvinvasani1130 6 หลายเดือนก่อน

    Jay shree krishna 🙏

  • @mukeshchaudhary5100
    @mukeshchaudhary5100 6 หลายเดือนก่อน

    મનહરભાઈ તમે દસમા મહિનામાં દુઃખાવાની દવા બનાવવાના છો તેની સાથે સાથે બાલ કાળા કરવાનું તેલ પણ બનાવજો. તમારો ખૂબ ખૂબ આભાર. મારી આ કૉમેન્ટને ધ્યાનમાં લો તેવી આશા રાખું છું.

  • @rajeshthakor9510
    @rajeshthakor9510 6 หลายเดือนก่อน

    🙏 જય શ્રી રામ 🙏

  • @vrajpatelofficial8749
    @vrajpatelofficial8749 6 หลายเดือนก่อน

    Jay shree Krishna

  • @kokilabenkishori9903
    @kokilabenkishori9903 6 หลายเดือนก่อน

    'C% જય શ્રી કૃષ્ણ જય ભગ🙏🏽વાન

  • @jagdishpatel5639
    @jagdishpatel5639 6 หลายเดือนก่อน +1

    🎊💯🇮🇳❤️🕉❤️🌺🙏🚩MR.MANHAR D.PATEL 🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @gohilranchhod2111
    @gohilranchhod2111 6 หลายเดือนก่อน

    ઓમ નમઃ શિવાય

  • @vishalvillagevlogs5523
    @vishalvillagevlogs5523 6 หลายเดือนก่อน

    જય હશિકેશ

  • @jashubhaitadvi4256
    @jashubhaitadvi4256 6 หลายเดือนก่อน

    Jay yogeshar

  • @ManharlalSatikuvar
    @ManharlalSatikuvar หลายเดือนก่อน

    કુષણ વદંએ જગદગૂરૂ

  • @nishabhatt7685
    @nishabhatt7685 6 หลายเดือนก่อน

    Jay shree krishna ❤

  • @jaynabenkaneriya1786
    @jaynabenkaneriya1786 6 หลายเดือนก่อน

    Jay bhagvan 🙏🙏

  • @rekhatimbadiya1698
    @rekhatimbadiya1698 6 หลายเดือนก่อน

    જય યોગેશ્વર

  • @sumatibhaisuthar-or9de
    @sumatibhaisuthar-or9de 6 หลายเดือนก่อน

    JayBhagavan

  • @henypatel1058
    @henypatel1058 6 หลายเดือนก่อน

    Ajno. Apisod. Khubjsars

  • @snatrambapu6846
    @snatrambapu6846 6 หลายเดือนก่อน

    Jay shri krishna 🎉🎉🎉

  • @madhusarvaiya4852
    @madhusarvaiya4852 6 หลายเดือนก่อน

    જય ભગવાન મનહરભાઇ સાહેબ

  • @vishalvillagevlogs5523
    @vishalvillagevlogs5523 6 หลายเดือนก่อน +1

    જે થાય છે તે સારા માટે થાય છે જે થશે તે સારા માટે થશે જે થયું તે સારા માટે થયું

  • @ranjanparmar8147
    @ranjanparmar8147 6 หลายเดือนก่อน +1

    Jay Shree Krishna 🙏 jay dwarkadhis 🙏 namskar

  • @ghanshiyamjadeja986
    @ghanshiyamjadeja986 6 หลายเดือนก่อน

    Om namah shivay

  • @patelnikul2091
    @patelnikul2091 6 หลายเดือนก่อน

    જય શ્રીકૃષ્ણ

  • @mukundraivyas6941
    @mukundraivyas6941 6 หลายเดือนก่อน

    Jay Bhagvaan. 🙏🙏

  • @rasheshbarad1346
    @rasheshbarad1346 6 หลายเดือนก่อน

    Jay bhgvan...Hari om...Jay shree Krishna

  • @ravindratrivedi1393
    @ravindratrivedi1393 6 หลายเดือนก่อน

    જય બજરંગબલી

  • @DahiLal-qk1kr
    @DahiLal-qk1kr 4 หลายเดือนก่อน

    Vary vary nice sastsing

  • @K.S.P137
    @K.S.P137 6 หลายเดือนก่อน

    જય ભગવાન

  • @SejalSorathiya
    @SejalSorathiya 6 หลายเดือนก่อน +1

    Jay bhagavan

  • @shetansinhvaghela1197
    @shetansinhvaghela1197 6 หลายเดือนก่อน

    Jayshrikishan.. Manharbhai

  • @bhartidomadiya6473
    @bhartidomadiya6473 6 หลายเดือนก่อน

    Jay bhagwan manharbhai

  • @pravinamunjal502
    @pravinamunjal502 6 หลายเดือนก่อน

    🙏Jay guru dav 🙏

  • @bhavnapatel9987
    @bhavnapatel9987 6 หลายเดือนก่อน

    જયભગવાન,મનહરભાઈ તમે જે જ્ઞાન આપો તેવું જ્ઞાન દાદાભગવાનના સત્સંગમાં પણ મળે છે તો તમને પણ એવું જ્ઞાન થયું છે કારણ કે એમની શબ્દો અને તમારા શબ્દો સરખા છે તો માફ કરજો મારે આ જાણવું છે મને જવાબ આપજો😅

  • @parulparmar3212
    @parulparmar3212 6 หลายเดือนก่อน

    Jay ranchhodray 🙏

  • @bhupatbhaijada3600
    @bhupatbhaijada3600 6 หลายเดือนก่อน

    JAY BHAGVAN MANHAR BHAI AMARE GRUP MA JODAVUSE

    • @g.mpatel8224
      @g.mpatel8224 6 หลายเดือนก่อน

      Request moklo

    • @g.mpatel8224
      @g.mpatel8224 6 หลายเดือนก่อน

      Request moklo

  • @kaushalpatel58
    @kaushalpatel58 6 หลายเดือนก่อน

    Jay shree Krishna 🙏

  • @smitpatel6850
    @smitpatel6850 6 หลายเดือนก่อน

    Jay Bhagwan 🙏🏽

  • @jitupatel4254
    @jitupatel4254 6 หลายเดือนก่อน

    Jay Bhagwan

  • @BhavanibhaiHada-f2r
    @BhavanibhaiHada-f2r 6 หลายเดือนก่อน

    Yes।यूअरग्रेट।jay।shree।krusna

  • @vinapandya2270
    @vinapandya2270 6 หลายเดือนก่อน

    Jay bhagvan.

  • @kamleshkavaiya5230
    @kamleshkavaiya5230 6 หลายเดือนก่อน

    Jscd🙏prabhu gaan drashti virat drashti sceitifik vision ane jagruti ma so fark ane drashti nu sthan kya che

  • @parmarfatesinh4232
    @parmarfatesinh4232 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @hitenpatel7941
    @hitenpatel7941 6 หลายเดือนก่อน

    🙏

  • @dineshthakor1862
    @dineshthakor1862 6 หลายเดือนก่อน

    આત્માનું વિજ્ઞાન એટલે છું

  • @devyanirana220
    @devyanirana220 6 หลายเดือนก่อน

    🙏🏼🙏🏼🙏🏼

  • @kamleshkavaiya5230
    @kamleshkavaiya5230 6 หลายเดือนก่อน

    Md patelsaheb Aankho geetaben ne geetaben juve pan md patelsaheb ni drashti geetaben ne atma juve right saheb dhany che aa sp science ne avi drashti amne badhne prapt thavo jscd🙏

  • @kiritmakadia4171
    @kiritmakadia4171 6 หลายเดือนก่อน

    મારો ભાઇ મારી સાથે જે વ્યવહાર કરે છે તે કુદરતી છે જે વ્યવહાર થી મને આર્થિક અને સામાજિક નુકસાન થયું છે તો પણ મારે કશું તેમને કહેવાનું નહિ.....