Parshottam Solanki Gujarat ના મુખ્ય મંત્રી બનવા વિશે શું બોલ્યા? Gujarat Assembly Elections 2022

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • #gujaratinews #gujaratelection2022 #parshottamsolanki #bjpgujarat
    રાજ્યમાં કોળી સમાજના કદાવર નેતા પરષોત્તમ સોલંકીએ રાજ્યના રાજકારણમાં અને તેમની રાજકીય કારકીર્દીમાં અનેક ચઢાવ-ઉતાર જોયા છે. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોળી સમાજની સ્થિતિ, તેમની માગો, તેમના મુદ્દાઓ ઉપરાંત મુખ્ય મંત્રી પદને વિશે તેમના વિચારથી લઈને નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારે તેમની સામેના બળવાખોર જૂથમાં રહેવું અને હવે જ્યારે તેઓ પીએમ છે ત્યારે તેમની સાથેના તેમના સંબંધો અને રાજકારણાં હાલની તેમની સ્થિતિ વગેરે વિશે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યએ પરષોત્તમ સોલંકી સાથે વાત કરી.
    વીડિયો અહેવાલ- તેજસ વૈદ્ય/પવન જયસ્વાલ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 957

  • @Mehuljani97
    @Mehuljani97 ปีที่แล้ว +431

    હું બ્રાહ્મણ છું પરંતુ સોલંકી સાહેબનો કટ્ટર સમર્થક છું...મેં નાનપણથી સોલંકી સાહેબની ઉદારતા જોઈ છે...કોળી સમાજ નહીં પરંતુ કોઈ પણ સમાજનો વ્યક્તિ પોતાનો પ્રશ્ન લઈને જાય તો અડધી રાત્રે પણ સોલંકી સાહેબ એમનું કામ કરી આપે...એમનો હંકાલો સિંહ સરીખો છે.જય સોલંકી...

    • @himmatmer6195
      @himmatmer6195 ปีที่แล้ว +8

      જય હો

    • @vijaymakwana5931
      @vijaymakwana5931 ปีที่แล้ว +11

      Ha bhai game e samaj hoy pan bhai enu kam kare

    • @kantibhaimer3508
      @kantibhaimer3508 ปีที่แล้ว +6

      @@himmatmer6195 હાભાઈહા

    • @RAJKOTION
      @RAJKOTION ปีที่แล้ว +5

      HU PAN KHOLI CHU,
      PAN PARSHOTAM SOLANKI A J KIDHU K MORBI NO POOL TUTIYO YE KUDARTI CHE
      E WAAT EK DAAM PAYA VIHONI CHE
      KHOTU BOLE CHE AA MANAS
      KYATHI AAWE CHE AAWA LOKO 😤😤😤

    • @vijaymakwana5931
      @vijaymakwana5931 ปีที่แล้ว +5

      @@RAJKOTION kudrati j kevay

  • @mayurgohil6765
    @mayurgohil6765 ปีที่แล้ว +216

    Cm પદ ને પણ ના સ્વીકારે ,,ખોટું બોલવું પડે માટે ..સાચા નેતા દિલદાર છે.

  • @786jigu
    @786jigu ปีที่แล้ว +99

    BJP માં આવો કરોડરજ્જુ વાળો નેતા છે એ જાણી ને આનંદ થયો.....અંધેરી નાગરદાસ રોડ ના ઉપર અમારી ઓફિસ હતી ત્યારે એમને જાણતો હતો

  • @rajendarrathva1772
    @rajendarrathva1772 ปีที่แล้ว +49

    આદિવાસી નો દીકરો છું દિલ થી સલામ કરુ છું પરસોતમભાઈ સોલંકી સર ને અને કોળી સમાજ ને

  • @rbpubgplayers8385
    @rbpubgplayers8385 ปีที่แล้ว +87

    બધાઈ સમાજ નું સારું વીચાર કરવા વાળા વ્યક્તિ સે પરસોત્તમ ભાઈ
    એટલે તેઓ બધાઈ સમાજ ના
    ભાઈ કેવામાં આવે છે 👍👍👍
    सबके भाई कहलाते है।।।।

  • @pbstatus900
    @pbstatus900 ปีที่แล้ว +77

    વાહ પરસોતમ ભાઈ વાહ🇮🇳 હુતો કોળી નથી પણ માણસ છું એટલે માણસ માણસનો સાથ આપે👍

  • @dayabhaithakor5416
    @dayabhaithakor5416 ปีที่แล้ว +60

    પરસોત્તમભાઈ આપને લાખ લાખ અભિનંદન જ્ઞાતિબંધુના રાતે આપનો

  • @ashokhmetaliya6707
    @ashokhmetaliya6707 ปีที่แล้ว +210

    ખરેખર ધન્ય છે,
    કોળી સમાજના સિંહ......
    સાચું બોલ્યા........
    🙏🙏🙏🙏🙏🙏🙏

    • @manishrathod2313
      @manishrathod2313 ปีที่แล้ว

      W

    • @premjidadaprajapati9821
      @premjidadaprajapati9821 7 หลายเดือนก่อน

      ચચચચચચચચચચચચચચચચચ

    • @ashokhmetaliya6707
      @ashokhmetaliya6707 7 หลายเดือนก่อน

      @@premjidadaprajapati9821 પૂરું લખ ભાઈ આ શું લખ્યું??

  • @girishbhaiya646
    @girishbhaiya646 ปีที่แล้ว +56

    ⚔️કોળી સમાજ ના 🦁સાવજ🦁 ને ઘણી ખમ્મા ⚔️

  • @technicalrockstar347
    @technicalrockstar347 ปีที่แล้ว +80

    ખરેખર સાચું બોલવાની હિમ્મત સાહેબ જેવી જોઈએ...દિલદાર માણસ 🙏

  • @vadhiyabhai
    @vadhiyabhai ปีที่แล้ว +155

    અમારા હૃદય સમ્રાટ અને સિંહ એવા પરષોત્તમબાપા ને પ્રણામ
    જય હો

    • @RAJKOTION
      @RAJKOTION ปีที่แล้ว

      HU PAN KHOLI CHU,
      PAN PARSHOTAM SOLANKI A J KIDHU K MORBI NO POOL TUTIYO YE KUDARTI CHE
      E WAAT EK DAAM PAYA VIHONI CHE
      KHOTU BOLE CHE AA MANAS
      KYATHI AAWE CHE AAWA LOKO 😤😤😤

    • @RAJKOTION
      @RAJKOTION ปีที่แล้ว

      HALI SU NIKADIYA CHO JENE HOY ENE "" BAPA, BAPA " KARTA 😡

    • @thevillagelife2078
      @thevillagelife2078 ปีที่แล้ว +3

      @@RAJKOTION tu koli nathi kone ramadesh number ap kbr pade

    • @RAJKOTION
      @RAJKOTION ปีที่แล้ว

      @@thevillagelife2078 TARA JEWA NE NUBAR AAPWA SIWAY MARI PASE BIJU KAI KAM NATHI SU

    • @RAJKOTION
      @RAJKOTION ปีที่แล้ว

      @@thevillagelife2078 dofa ghed no asal ghediyo su
      Yaad rakh je badhay koli no baap ghediyo j che hooo

  • @jadavshamaji2169
    @jadavshamaji2169 ปีที่แล้ว +31

    પરસોતમભાઈ સોલંકીને લાખ લાખ વંદન, ખુબ ખુબ અભિનંદન જય કોળી સમાજ

  • @chetanrojashra5926
    @chetanrojashra5926 ปีที่แล้ว +38

    કોળી સમાજ હ્દય સમ્રાટ પરસોત્તમ સોલંકી

  • @sagardevera7214
    @sagardevera7214 ปีที่แล้ว +18

    આજે પહેલી વાર આવા સ્પષ્ટ વક્તા અને સાચા રાજનેતા જોયા
    માંનભર્યું વ્યક્તિત્વ રાજનેતાઓ માં બોવ ઓછું જોવા મળે. 🙏

  • @munnabhaibharwad5735
    @munnabhaibharwad5735 ปีที่แล้ว +23

    ખૂબ સરસ વાત કરી પરશૉતમભાઈ યે
    આવુ સાચુ બૉલવા વાળા ઓછા છે

  • @sarfrajhaidarsmansuri1895
    @sarfrajhaidarsmansuri1895 ปีที่แล้ว +53

    ખરે ખર દુનિયા માં આવા માણસો ખુબજ ઓછા છે. Good પ્રોસોતમ ભાઈ સોલંકી...🙏

  • @kamliyavikrambhai2585
    @kamliyavikrambhai2585 ปีที่แล้ว +95

    જય માં કમળા વિક્રમભાઈ પરસોત્તમભાઈ તમને લાખો લાખો વંદન કરું છું સત્ય બોલનાર આદમી કોળી સમાજનું મહાન યશવિત હતો સત્ય આપ બોલ્યા છો મહાન વ્યક્તિ છો ગૌરવ છે કે આપ કોળી સમાજનો ઉજળો અને થોડીક આદમી તો તમે એક જોયા ગરીબોનું હમું જોયુંશ ગરીબોનું આપણને ધ્યાન છે બાકી કોઈ પણ સમાજ ગરીબ ઉપર ધ્યાન દેતો નથી પણ કોઈ સમાજનો ગરીબ વ્યક્તિ એક જ હોય છે બાકી રાજકારણ બધાને અલગ અલગ રાખે છે જય માતાજી

    • @sureshbhai6121
      @sureshbhai6121 ปีที่แล้ว +1

      Re re we

    • @dilipbhatt6404
      @dilipbhatt6404 ปีที่แล้ว +3

      સત્યવ્યક્તા લાગ્યા .હાલના રાજકારણમાં જોઈ આનંદ થયો

    • @Public_Voice
      @Public_Voice ปีที่แล้ว +2

      આજે સોનાનો સુરજ ઉગ્યો,
      જિંદગીમાં અજવાળા થયાં,
      દુઃખની સાંકળ તુટી,
      સુખના કિરણ આવ્યાં,
      આજે સોનાનો સુરજ ઉગ્યો,
      જિંદગીમાં અજવાળા થયાં,
      લબ્જ આટલો સારો દિવસ,
      જીવનમાં શાને રે આવ્યો,
      આજે સોનાનો સુરજ ઉગ્યો,
      જિંદગીમાં અજવાળા થયાં,
      રાહની મુસીબતોને પળે હરાવી,
      આંસુના કડવા ઘુંટ બહુ જોશે પીધાં.
      આજે સોનાનો સુરજ ઉગ્યો.
      જિંદગીમાં અજવાળા થયાં.
      વાદ નહિ વિવાદ નહિં, મારો મત માત્ર ને માત્ર કોળી સમાજના ઉમેદવારને
      "આજે નહીં તો કાલે, કાલે નહીં આવનારા ભવિષ્યમાં...."
      "કોળી સમાજનો સોનાનો સુરજ ઉદય થશે......."

    • @vikramrajgor1197
      @vikramrajgor1197 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Public_Voice
    @Public_Voice ปีที่แล้ว +32

    આજે સોનાનો સુરજ ઉગ્યો,
    જિંદગીમાં અજવાળા થયાં,
    દુઃખની સાંકળ તુટી,
    સુખના કિરણ આવ્યાં,
    આજે સોનાનો સુરજ ઉગ્યો,
    જિંદગીમાં અજવાળા થયાં,
    લબ્જ આટલો સારો દિવસ,
    જીવનમાં શાને રે આવ્યો,
    આજે સોનાનો સુરજ ઉગ્યો,
    જિંદગીમાં અજવાળા થયાં,
    રાહની મુસીબતોને પળે હરાવી,
    આંસુના કડવા ઘુંટ બહુ જોશે પીધાં.
    આજે સોનાનો સુરજ ઉગ્યો.
    જિંદગીમાં અજવાળા થયાં.
    વાદ નહિ વિવાદ નહિં, મારો મત માત્ર ને માત્ર કોળી સમાજના ઉમેદવારને
    "આજે નહીં તો કાલે, કાલે નહીં આવનારા ભવિષ્યમાં...."
    "કોળી સમાજનો સોનાનો સુરજ ઉદય થશે......."

  • @dharmendrasinhkraulji5928
    @dharmendrasinhkraulji5928 ปีที่แล้ว +25

    ખુબ સરસ પરસોતમભાઈ ખુબ સરસ પણ હવે ગરીબ લોકોને લાભ અપાવીને થોડા પૈસા બચત થયો વિચાર કરો લાઈટ શિક્ષણ વગેરે વગેરેમાં રાહત મળે એવું વિચારો

  • @Rahulkumar-gw7ox
    @Rahulkumar-gw7ox ปีที่แล้ว +20

    Gujarat ma ek j savaj che parshotam bhai je modi,Shah,cr patil ne pan dag no dey

    • @Public_Voice
      @Public_Voice ปีที่แล้ว

      આજે સોનાનો સુરજ ઉગ્યો,
      જિંદગીમાં અજવાળા થયાં,
      દુઃખની સાંકળ તુટી,
      સુખના કિરણ આવ્યાં,
      આજે સોનાનો સુરજ ઉગ્યો,
      જિંદગીમાં અજવાળા થયાં,
      લબ્જ આટલો સારો દિવસ,
      જીવનમાં શાને રે આવ્યો,
      આજે સોનાનો સુરજ ઉગ્યો,
      જિંદગીમાં અજવાળા થયાં,
      રાહની મુસીબતોને પળે હરાવી,
      આંસુના કડવા ઘુંટ બહુ જોશે પીધાં.
      આજે સોનાનો સુરજ ઉગ્યો.
      જિંદગીમાં અજવાળા થયાં.
      વાદ નહિ વિવાદ નહિં, મારો મત માત્ર ને માત્ર કોળી સમાજના ઉમેદવારને
      "આજે નહીં તો કાલે, કાલે નહીં આવનારા ભવિષ્યમાં...."
      "કોળી સમાજનો સોનાનો સુરજ ઉદય થશે......."

  • @dabhijitendra8308
    @dabhijitendra8308 ปีที่แล้ว +26

    મને ગર્વ સે કે મારા વિસ્તાર માં ભાઈ ને મત આપવાનો મને સૌભાગ્ય મળ્યું સે જય કોળી સમાજ બાપા સીતારામ

    • @navghnthakor3709
      @navghnthakor3709 ปีที่แล้ว +1

      એલા ભઈ મેં એક વાત સાંભળી છે પરસોત્તમભાઈ વિશે કે તેઓ ચૂંટણી મા કોઈની પાસે વૉટ માંગવા નથી જતા સુ આ વાત સાચી છે ???

  • @jaysukhsolanki1871
    @jaysukhsolanki1871 ปีที่แล้ว +73

    વાહ સુ લખવું સાવજ વિશે જેને cm નું પદ આપવા સરકાર ઈચ્છે સે સતા એને સમાજ પ્રતે પ્રેમ સે તો હું તો એવું કવ સુ મિત્રો કે બને એટલો સપોર્ટ ભાઈ ને કરો જય કોળી સમાજ

    • @khodaledit139
      @khodaledit139 ปีที่แล้ว +3

      Ha bhai jay mandhata🚩🙏🙏🙏

    • @Public_Voice
      @Public_Voice ปีที่แล้ว +2

      આજે સોનાનો સુરજ ઉગ્યો,
      જિંદગીમાં અજવાળા થયાં,
      દુઃખની સાંકળ તુટી,
      સુખના કિરણ આવ્યાં,
      આજે સોનાનો સુરજ ઉગ્યો,
      જિંદગીમાં અજવાળા થયાં,
      લબ્જ આટલો સારો દિવસ,
      જીવનમાં શાને રે આવ્યો,
      આજે સોનાનો સુરજ ઉગ્યો,
      જિંદગીમાં અજવાળા થયાં,
      રાહની મુસીબતોને પળે હરાવી,
      આંસુના કડવા ઘુંટ બહુ જોશે પીધાં.
      આજે સોનાનો સુરજ ઉગ્યો.
      જિંદગીમાં અજવાળા થયાં.
      વાદ નહિ વિવાદ નહિં, મારો મત માત્ર ને માત્ર કોળી સમાજના ઉમેદવારને
      "આજે નહીં તો કાલે, કાલે નહીં આવનારા ભવિષ્યમાં...."
      "કોળી સમાજનો સોનાનો સુરજ ઉદય થશે......."

  • @vijayrathodgir6442
    @vijayrathodgir6442 ปีที่แล้ว +13

    👑પરષોત્તમભાઇ સોલંકી જન્મે ભાઈ થવાય નઈ 👑
    🦁ભાઈ તો ભાઈ શે 🦁

  • @p.p.ggohil.prakash9837
    @p.p.ggohil.prakash9837 ปีที่แล้ว +37

    પરશોતમભાઈ તમારી નિખાલસતા ને સલામ. 🙏

  • @vijaykumarpandya8177
    @vijaykumarpandya8177 ปีที่แล้ว +48

    અંતરમનથી સાચ્ચો અવાજ. નમસ્કાર.

  • @Rajbha302
    @Rajbha302 ปีที่แล้ว +39

    જે વ્યક્તિ પોતાના સમાજની બેન દીકરી વિશે વિચારતો હોય ને એવો નેતા ફક્ત એક જ છે પરસોત્તમભાઈ સોલંકી જુગ જુગ જીવો ભાઈ 🙏🙏🙏🙏 ઘણી વખત બીમાર પડવા છતાં જો સાજા થઈ જતાં હોય ને તો એ કોળી સમાજ ની બહેન દિકરીઓ ના આશીર્વાદ જ હોય.👍👍👍👍👏👏👏👏👏

    • @satyajeetdhakhada4920
      @satyajeetdhakhada4920 ปีที่แล้ว

      🇮🇳👍🏻👍🏻🇮🇳

    • @hematchavda2701
      @hematchavda2701 6 วันที่ผ่านมา

      પોતાના સમાજની બહેન દિકરી નું વિચારે એના કરતાં દરેક સમાજ ની બહેન દિકરી નું વિચારે ને એને સિંહ કહેવાય પણ આપણેને ઈતિહાસ નું જ્ઞાન જ નથી.

  • @VETCHANDRESHSOLANKI
    @VETCHANDRESHSOLANKI ปีที่แล้ว +81

    Real lion of my koli community and i proud of you P.O.Solanki🦁😊

  • @ashvindhapa4407
    @ashvindhapa4407 ปีที่แล้ว +43

    ભાઈ તો ભાઈ છે.....🦁
    ન ભૂતો ન ભવિષ્યતિ...🦁

  • @jataparaajay1703
    @jataparaajay1703 ปีที่แล้ว +15

    મારા best નેતા છે એ સમાજ માટે ઉભા રેવા તત્પર હોય છે જય હો પરસોતમ ભાઈ

  • @jigarjoshi133
    @jigarjoshi133 ปีที่แล้ว +48

    જે પણ લોકો કહે પણ પુરુષોત્તમ ભાઈ પ્રમાણિક તો કેહવાય... સારા માણસ પણ ખરા..

  • @hiteshdharajiya5093
    @hiteshdharajiya5093 ปีที่แล้ว +40

    વાહ પરસોતમ ભાઈ વાહ સાવધ કેવાય 👌👌👌

  • @crawoochgaming1819
    @crawoochgaming1819 ปีที่แล้ว +20

    Gujrat ni 182 sit ma ek j avi sit hoy che jena MLA kyarey chutni parchar karva javu padtu nathi...sata te win j hoy che..one and only one parshotam solanki

    • @localajgaming479
      @localajgaming479 ปีที่แล้ว +3

      જસદણ - વીંછિયા ચીટ પણ એવી છે.
      કુંવરજી ભાઈ બાવળિયા

    • @vaghelachirag2236
      @vaghelachirag2236 ปีที่แล้ว

      👍👍👍👍

    • @HitoReaction
      @HitoReaction ปีที่แล้ว

      @@localajgaming479 yes

  • @vadhiyabhai
    @vadhiyabhai ปีที่แล้ว +36

    હા કોળી સમાજ ના સાવજ હા
    તમને લાખ લાખ વંદન

  • @ajdjsoundsystem1829
    @ajdjsoundsystem1829 ปีที่แล้ว +38

    સાવજ એટલે સાવજ 👑

  • @gujariyaalpesh0275
    @gujariyaalpesh0275 ปีที่แล้ว +7

    આદરણીય શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી અમારા સમાજના કિંગ ( રાજા )છે
    અમારો સમાજ ગરીબ જરૂર છે પણ દિલનો ઉદાર છે
    અમારે સમાજનું નેતૃત્વ અમારા સાવજ ના હાથમાં છે
    અને ભાવનગરમાં ત્રણ શું પણ ૩૦ પાર્ટી પણ આવે તોય અમારા ભાઈને હરાવી ના શકે કારણ કે દિલથી સાચો માણસ છે અમારો ભાઈ
    અમારા સમાજનું ભરોસો અને વિશ્વાસ છે શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી.
    ભગવાન અમારા ભાઈનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે અને લાંબી આયુષ્ય આપે એવી અમારી ભગવાનને પ્રાર્થના છે જય હિન્દ વંદે માતરમ જય કોળી સમાજ
    (આખા વિશ્વમાં તમે અમારા ભાઈ જેવો નીડર અને ની સ્વાર્થ લીડર ક્યાંય નહીં જોયો હોય 🦁🦁🦁😎)

  • @mtalvv
    @mtalvv ปีที่แล้ว +29

    અમારાકોળીસમાજનોહયાનોહારસે

  • @vijaymakwana5931
    @vijaymakwana5931 ปีที่แล้ว +52

    ખરાબ કોમેન્ટ કરવા વાળા જોઈ લેજો કોળી નો હાવજ સે ધ્યાન રાખજો...123 હો,💪💪💪💪💪

    • @shiyalhimmat5929
      @shiyalhimmat5929 ปีที่แล้ว

      Havaj havaj

    • @localajgaming479
      @localajgaming479 ปีที่แล้ว

      ચૂતિયા ઘર ભેગો થાય ને

    • @chauhanvijay5841
      @chauhanvijay5841 ปีที่แล้ว

      🦁

    • @niteshdhapa8214
      @niteshdhapa8214 ปีที่แล้ว +1

      @@localajgaming479 ghare mar kela

    • @hematchavda2701
      @hematchavda2701 6 วันที่ผ่านมา

      આવી ધમકી થી એકેય સમાજ ડરે નહીં ખોટી પ્રેક્ટિસ રહેવા દો મારા વ્હાલા દરેક સમાજ માં આજે સિંહ જ છે હવે શિયાળ ના જમાના ગયા.
      એટલે કરતા હોય એ કરો બહુમતીના જોરે અન્ય સમાજને આંગળી કરવાનું ભુલી જાવ.
      જય કાંધલી આઇ,જય વચ્છરાજ,જય વડવાળા,જય જલારામ,જય શ્રી કૃષ્ણ.જય સુરજ દાદા.

  • @RahulRRathod-oe1tg
    @RahulRRathod-oe1tg ปีที่แล้ว +19

    અમારા કોળી સમાજ ના સિંહ છે.
    ભાઈ 🙏

    • @kanjibhaidabhi1374
      @kanjibhaidabhi1374 ปีที่แล้ว

      કોળી સમાજ નું ગૌરવ...ચુંટણી પ્રચાર ની જરૂર જ હોય..લોકો જ તેમને ચુંટે જ..

  • @bharatbambhaniya5627
    @bharatbambhaniya5627 ปีที่แล้ว +20

    જય કોળી સમાજ 🙏 કોળી હંમેશા સત્યની રાહ પર ચાલનારો, સુર્યવંશી કોળી સમાજ છે.અને હિન્દુ ધર્મ ક્ષત્રિય, તરીકે આગવુ સ્થાન ધરાવે છે?
    Jay shree ram 🙏 jay koli samaj

  • @manojshiyal3685
    @manojshiyal3685 ปีที่แล้ว +15

    Ek samay par Don hata ane samaj mate ketli lagni dharave chhe k samaj ni vaat aave tyare aankh mathi aanshu vahi jai chhe dhany che bhai tamne 🙏🏻😢

  • @sivajijaymandhata5078
    @sivajijaymandhata5078 ปีที่แล้ว +21

    સવાલ પૂછવા વાળા ભાઈ પણ ઘરે માનતા રાખી ને આવ્યા હસે કે હેમખેમ આ ભાઈ નું ઈન્ટરવ્યુ પતી જાય
    જય માંધાતા
    જય કોળી સમાજ

  • @Bhavesh12997
    @Bhavesh12997 ปีที่แล้ว +8

    कोली समाज के राजा आप जीवो हजारो शाल यही है दुआ हमें गर्व है हमारा जन्म कोली समाज में हुआ अगर ऊपर वाला हमारा जन्म दे तो हर जन्म मुझे मेरे कोली समाज में ही दे जय श्री राम❤🙏

  • @pravinoza6958
    @pravinoza6958 ปีที่แล้ว +6

    હીરાભાઈ સોલંકી ને એકજ વિનંતી રાજુલા મા રેલ્વે સ્ટેશન મા પલેટફોમ નથી એ કામ કરાવજો ખાસ

  • @gautamkoli9125
    @gautamkoli9125 ปีที่แล้ว +28

    king of Gujarat koli samaj🦁

    • @interestsdevelopers2629
      @interestsdevelopers2629 ปีที่แล้ว +2

      Bhai Sara neta ne jitavo... Badha samaj ne Kam aavse 🙌

    • @urvishgohil9876
      @urvishgohil9876 ปีที่แล้ว +1

      @@interestsdevelopers2629 મિત્ર એ પોતે કહે છે હું રાજકારણી નથી, એ ભાઈ છે ભાઈ, હો, કોળી સમાજ નો સાવજ.

    • @Public_Voice
      @Public_Voice ปีที่แล้ว +2

      આજે સોનાનો સુરજ ઉગ્યો,
      જિંદગીમાં અજવાળા થયાં,
      દુઃખની સાંકળ તુટી,
      સુખના કિરણ આવ્યાં,
      આજે સોનાનો સુરજ ઉગ્યો,
      જિંદગીમાં અજવાળા થયાં,
      લબ્જ આટલો સારો દિવસ,
      જીવનમાં શાને રે આવ્યો,
      આજે સોનાનો સુરજ ઉગ્યો,
      જિંદગીમાં અજવાળા થયાં,
      રાહની મુસીબતોને પળે હરાવી,
      આંસુના કડવા ઘુંટ બહુ જોશે પીધાં.
      આજે સોનાનો સુરજ ઉગ્યો.
      જિંદગીમાં અજવાળા થયાં.
      વાદ નહિ વિવાદ નહિં, મારો મત માત્ર ને માત્ર કોળી સમાજના ઉમેદવારને
      "આજે નહીં તો કાલે, કાલે નહીં આવનારા ભવિષ્યમાં...."
      "કોળી સમાજનો સોનાનો સુરજ ઉદય થશે......."

  • @shaileshsarvaiya8876
    @shaileshsarvaiya8876 ปีที่แล้ว +19

    એક દમ નિખાલસ છે પુરુષોત્તમ ભાઈ 👍

  • @vdbhai1
    @vdbhai1 ปีที่แล้ว +19

    King chhe amaara samaj na jene amne unchu mathu kari ne jivta shikhvya 👑💙

  • @royal_charan55
    @royal_charan55 ปีที่แล้ว +10

    આવું સાચું કેવા વાળા વ્યક્તિ ઓ અને નેતા ઓ આં દુનીયા માં ૧% પણ નથી.. વાહ સોલંકી સાહેબ વાહ.. દિલ જીતી લીધું તમે 🙏🙏

  • @mr_rider4548
    @mr_rider4548 ปีที่แล้ว +15

    Khotu. Bolavu. Pade. Mate. Mukhy mantri. Nathi. Banavu. Dhanyvad. Rupalaji

  • @nareshdabasara544
    @nareshdabasara544 ปีที่แล้ว +10

    વાહ અમારા મોટાભાઈ પરસોતમભાઈ વાહ આવી જે કંઈ તમને કોળી સમાજ માટે દિલમાં લાગણી છે એ માટે ખૂબ ખૂબ અભિનંદન 🙏🙏🙏

  • @bhaveshshriya2383
    @bhaveshshriya2383 ปีที่แล้ว +2

    पोतानी भुल पण स्विकारवी ने ओन केमेरा सामे चेलेन्ज करिने वात करवी बालसाहेब ठाकरे पछि कोइ होय तो परसोतमभाइ सोलंकि

  • @sheikhjiya8435
    @sheikhjiya8435 ปีที่แล้ว +31

    આવા કેટલાય સારા નેતા ને સાઇડ લાઈન કર્યા છે. મોદી અને અમિત

    • @Gkn23
      @Gkn23 ปีที่แล้ว +1

      બસ આ કર તું કોઈને said line કર્યા નથી પરષોત્તમભાઇ ને હથેળી માં રાખ્યા છે

    • @Public_Voice
      @Public_Voice ปีที่แล้ว

      આજે સોનાનો સુરજ ઉગ્યો,
      જિંદગીમાં અજવાળા થયાં,
      દુઃખની સાંકળ તુટી,
      સુખના કિરણ આવ્યાં,
      આજે સોનાનો સુરજ ઉગ્યો,
      જિંદગીમાં અજવાળા થયાં,
      લબ્જ આટલો સારો દિવસ,
      જીવનમાં શાને રે આવ્યો,
      આજે સોનાનો સુરજ ઉગ્યો,
      જિંદગીમાં અજવાળા થયાં,
      રાહની મુસીબતોને પળે હરાવી,
      આંસુના કડવા ઘુંટ બહુ જોશે પીધાં.
      આજે સોનાનો સુરજ ઉગ્યો.
      જિંદગીમાં અજવાળા થયાં.
      વાદ નહિ વિવાદ નહિં, મારો મત માત્ર ને માત્ર કોળી સમાજના ઉમેદવારને
      "આજે નહીં તો કાલે, કાલે નહીં આવનારા ભવિષ્યમાં...."
      "કોળી સમાજનો સોનાનો સુરજ ઉદય થશે......."

  • @sajidbelim1784
    @sajidbelim1784 ปีที่แล้ว +16

    પરશોતમભાઈ ની નિખાલસ વાતો ને સલામ

  • @yogeshabhaiyogeshabhaibamb9043
    @yogeshabhaiyogeshabhaibamb9043 ปีที่แล้ว +14

    ભાઈએ સમાજ માટે જે સંઘર્ષ કર્યો છે તેવો સંઘર્ષ કોયએ કર્યો નથી

  • @jaggarambapu7779
    @jaggarambapu7779 ปีที่แล้ว +30

    कोली समाज अशिक्षित है अनपढ़ है शिक्षा की जरूरत है संगठन की जरूरत है

    • @mukesh.b3888
      @mukesh.b3888 ปีที่แล้ว +3

      ओ पेहले थे ,,,,अब कोली समाज धीरे धीरे बहुत आगे बठ रहा है

    • @Public_Voice
      @Public_Voice ปีที่แล้ว

      આજે સોનાનો સુરજ ઉગ્યો,
      જિંદગીમાં અજવાળા થયાં,
      દુઃખની સાંકળ તુટી,
      સુખના કિરણ આવ્યાં,
      આજે સોનાનો સુરજ ઉગ્યો,
      જિંદગીમાં અજવાળા થયાં,
      લબ્જ આટલો સારો દિવસ,
      જીવનમાં શાને રે આવ્યો,
      આજે સોનાનો સુરજ ઉગ્યો,
      જિંદગીમાં અજવાળા થયાં,
      રાહની મુસીબતોને પળે હરાવી,
      આંસુના કડવા ઘુંટ બહુ જોશે પીધાં.
      આજે સોનાનો સુરજ ઉગ્યો.
      જિંદગીમાં અજવાળા થયાં.
      વાદ નહિ વિવાદ નહિં, મારો મત માત્ર ને માત્ર કોળી સમાજના ઉમેદવારને
      "આજે નહીં તો કાલે, કાલે નહીં આવનારા ભવિષ્યમાં...."
      "કોળી સમાજનો સોનાનો સુરજ ઉદય થશે......."

    • @bambhaniyadilipkumarr4173
      @bambhaniyadilipkumarr4173 ปีที่แล้ว +4

      હવે સિક્ષિત થયો છે . ....હાલ શિક્ષણ પર કામ ચાલુ છે ...
      હવે સંગઠન પર પછી CM

    • @thestatusfactory0001
      @thestatusfactory0001 ปีที่แล้ว

      @@Public_Voice up0

  • @r.d8936
    @r.d8936 ปีที่แล้ว +29

    વાહ મારા સાવજ વાહ

  • @Dailyupdate078
    @Dailyupdate078 ปีที่แล้ว +10

    કોળી સમાજ હવે ઘણો આગળ આવ્યો છે

  • @vershijithakor3362
    @vershijithakor3362 ปีที่แล้ว +19

    શું તારી ખુદ્દારી, હાવજ 👍👍👍

  • @familyvlogsbyamitpatel9465
    @familyvlogsbyamitpatel9465 ปีที่แล้ว +6

    પરસોત્તમ ભાઈ ની છટા ખુબજ જોરદાર છે
    વાહ ભાઈ વાહ ખુબ પસંદ આવ્યા

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 ปีที่แล้ว +6

    Patel samaj vati pursotam bhai solnki sara manas se good jay shree Ram jay ho koli patel samaj

  • @hemantjadhav5245
    @hemantjadhav5245 ปีที่แล้ว +10

    આપના શરીર માં 10લાખ મિલીઅન કિતાનું છે
    નાક કાન આંખ બધાની પાત્રતા અલગ છે આ કોરોના લાવામાં આવ્યો નેતા ના છોકરાઓ માટે હવાઈ જહાજ મોકલ્યા અને હિન્દુસ્તાન માં લાવ્યા પણ ગરીબ મજૂરો માટે એક બસ ના મોકલી શક્યા રામ રામ કરી રાવણ બેસી ગયા જો હજુય લાવ્યા તો લંકા બનીજસે ભારત દેશ

  • @nikhilvasan4468
    @nikhilvasan4468 ปีที่แล้ว +32

    King is always King 👑

  • @mehulmer8211
    @mehulmer8211 ปีที่แล้ว +11

    ભાઈ હંમેશા પોતાના સમાજ સાથે છે

  • @drawingdrawingart4709
    @drawingdrawingart4709 ปีที่แล้ว +5

    સત્ય બોલવા માટે હિંમત જોઈએ સાહેબ.. ખરે ખર થી સલામ સે પરસોતમ ભાઈ ને 🙏🙏🙏

  • @pravinkantariya7988
    @pravinkantariya7988 ปีที่แล้ว +9

    KOLI SAMAJ ma BHAI jevo LEADER haju suthi thayo janmo nathi SAAVAJ che

  • @parthsakriya
    @parthsakriya ปีที่แล้ว +9

    ભાઈ સમાજ ના સાચા નેતા છે....

  • @SUNILPATELSIR
    @SUNILPATELSIR ปีที่แล้ว +11

    a man with golden heart ,hats off to purusttam bhai ,very happy to see the episode

  • @jayeshcharmari6655
    @jayeshcharmari6655 ปีที่แล้ว +20

    King is always king👑

  • @skywalker-jc2zg
    @skywalker-jc2zg ปีที่แล้ว +24

    Honest interview 👌

  • @gauravpurohit8945
    @gauravpurohit8945 ปีที่แล้ว +6

    Original 🦁 of gujrat state............ નમસ્તે બાપ......

  • @rajeshshekh5937
    @rajeshshekh5937 ปีที่แล้ว +36

    જય માંધાતા કોળી સમાજ

    • @Public_Voice
      @Public_Voice ปีที่แล้ว

      આજે સોનાનો સુરજ ઉગ્યો,
      જિંદગીમાં અજવાળા થયાં,
      દુઃખની સાંકળ તુટી,
      સુખના કિરણ આવ્યાં,
      આજે સોનાનો સુરજ ઉગ્યો,
      જિંદગીમાં અજવાળા થયાં,
      લબ્જ આટલો સારો દિવસ,
      જીવનમાં શાને રે આવ્યો,
      આજે સોનાનો સુરજ ઉગ્યો,
      જિંદગીમાં અજવાળા થયાં,
      રાહની મુસીબતોને પળે હરાવી,
      આંસુના કડવા ઘુંટ બહુ જોશે પીધાં.
      આજે સોનાનો સુરજ ઉગ્યો.
      જિંદગીમાં અજવાળા થયાં.
      વાદ નહિ વિવાદ નહિં, મારો મત માત્ર ને માત્ર કોળી સમાજના ઉમેદવારને
      "આજે નહીં તો કાલે, કાલે નહીં આવનારા ભવિષ્યમાં...."
      "કોળી સમાજનો સોનાનો સુરજ ઉદય થશે......."

  • @BhavloKoli-c9g
    @BhavloKoli-c9g ปีที่แล้ว +3

    હમારી સરકાર તો પરસોતમ ભાઈ સોલંકી જ છે નરેન્દ્ર મોદી પણ નથી અમારી સરકાર 🙏♥️👑

  • @vijaymakwana5931
    @vijaymakwana5931 ปีที่แล้ว +4

    આ વીડિયો જોઈ ને લાલ થતી હોય તો કોમેન્ટ ન કરતા પાણી લગાડી દેજો,✋

  • @AjayPatel-ss4bs
    @AjayPatel-ss4bs ปีที่แล้ว +14

    સલામ છે પુરુસોતમ ભાઈ

  • @aniltalavadiya2616
    @aniltalavadiya2616 ปีที่แล้ว +11

    Vah bhai Parsotam bhai vah

  • @niks8879
    @niks8879 ปีที่แล้ว +17

    Koli samaj na savaj BHAI 👍

    • @Public_Voice
      @Public_Voice ปีที่แล้ว

      આજે સોનાનો સુરજ ઉગ્યો,
      જિંદગીમાં અજવાળા થયાં,
      દુઃખની સાંકળ તુટી,
      સુખના કિરણ આવ્યાં,
      આજે સોનાનો સુરજ ઉગ્યો,
      જિંદગીમાં અજવાળા થયાં,
      લબ્જ આટલો સારો દિવસ,
      જીવનમાં શાને રે આવ્યો,
      આજે સોનાનો સુરજ ઉગ્યો,
      જિંદગીમાં અજવાળા થયાં,
      રાહની મુસીબતોને પળે હરાવી,
      આંસુના કડવા ઘુંટ બહુ જોશે પીધાં.
      આજે સોનાનો સુરજ ઉગ્યો.
      જિંદગીમાં અજવાળા થયાં.
      વાદ નહિ વિવાદ નહિં, મારો મત માત્ર ને માત્ર કોળી સમાજના ઉમેદવારને
      "આજે નહીં તો કાલે, કાલે નહીં આવનારા ભવિષ્યમાં...."
      "કોળી સમાજનો સોનાનો સુરજ ઉદય થશે......."

  • @jagatjoshi8403
    @jagatjoshi8403 ปีที่แล้ว +4

    બહુ પ્રમાણિક અને સહજ જવાબો આપ્યા , એક રાજકારણી નહીં પણ સામાન્ય માણસ ની જેમ જવાબો આપ્યા છે.

  • @makavanaashvin4678
    @makavanaashvin4678 ปีที่แล้ว +8

    પરષોતમ ભાઈ તો. કોળી. સમાજના ભાઈ. છે

  • @rammakwana3906
    @rammakwana3906 ปีที่แล้ว +10

    ભાઈનાબાેલસાસામાેતીજેવા

  • @MadaniMall78692
    @MadaniMall78692 ปีที่แล้ว +16

    સારું શિક્ષણ જોઈએ છે હા જોઈએ છે સારી હોસ્પિટલ જોઈએ છે હા જોઈએ છે ગરીબ માણસનો વિકાસ જોઈએ છે હા જોઈએ છે સરકારી નોકરી જોઇએ છે હા જોઈએ છે દેશનો સારો વિકાસ જોઈએ છે હા જોઈએ છે લાઈટ બિલ મફતમાં જોઈએ છે હા જોઈએ છે ભષ્ટાચાર ખતમ કરવો છે હા કરવો છે જાતિવાદ જોયા વગર એક મોકો કેજરીવાલને આપવો જોઈએ એક મોકો આમ આદમી પાર્ટી

    • @dhingothebabygirl9616
      @dhingothebabygirl9616 ปีที่แล้ว

      તમારા માટે તો મોદી કેજરીવાલ ને અહી લાવ્યો છે. એ પણ સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન સાથે મુલાકાત . બને એટલા વધારે કોંગ્રેસીઓ આમ આદમી પાર્ટી ને વોટ આપજો. બાકી કામ અમિત શાહ જોઈ લેશે.

    • @Public_Voice
      @Public_Voice ปีที่แล้ว

      આજે સોનાનો સુરજ ઉગ્યો,
      જિંદગીમાં અજવાળા થયાં,
      દુઃખની સાંકળ તુટી,
      સુખના કિરણ આવ્યાં,
      આજે સોનાનો સુરજ ઉગ્યો,
      જિંદગીમાં અજવાળા થયાં,
      લબ્જ આટલો સારો દિવસ,
      જીવનમાં શાને રે આવ્યો,
      આજે સોનાનો સુરજ ઉગ્યો,
      જિંદગીમાં અજવાળા થયાં,
      રાહની મુસીબતોને પળે હરાવી,
      આંસુના કડવા ઘુંટ બહુ જોશે પીધાં.
      આજે સોનાનો સુરજ ઉગ્યો.
      જિંદગીમાં અજવાળા થયાં.
      વાદ નહિ વિવાદ નહિં, મારો મત માત્ર ને માત્ર કોળી સમાજના ઉમેદવારને
      "આજે નહીં તો કાલે, કાલે નહીં આવનારા ભવિષ્યમાં...."
      "કોળી સમાજનો સોનાનો સુરજ ઉદય થશે......."

    • @bambhaniyadilipkumarr4173
      @bambhaniyadilipkumarr4173 ปีที่แล้ว +1

      રાજુ સોલંકી આવે છે ....

    • @rajendrasinghmorariya7573
      @rajendrasinghmorariya7573 ปีที่แล้ว +1

      વાહ વાહ કો્લી સમાજ નો સિંહ

  • @bdupdate4097
    @bdupdate4097 ปีที่แล้ว +4

    Wah wah આટલુ સ્પષ્ટ અને સાચું કેહવા વાળ વ્યક્તિ પ્રથમ વખત જોયા.

  • @amitmangukiya7301
    @amitmangukiya7301 ปีที่แล้ว +13

    slam solanki saheb

  • @Ravi-bk5uy
    @Ravi-bk5uy ปีที่แล้ว +10

    Jay Mata Jay Kali Samaj

  • @rohitpatel1375
    @rohitpatel1375 ปีที่แล้ว +6

    ધન છે તમને મારા દુઃખના દાતાર ધન છે

  • @atulbheda5121
    @atulbheda5121 ปีที่แล้ว +5

    Have rajubhai solanki ne jitado.

  • @pravinkantariya7988
    @pravinkantariya7988 ปีที่แล้ว +5

    Duniya Jane che KOLI SAMAJ na SAAVAJ PARSHOTTAM SOLANKI nu LEVAL C .M karata
    Khoob j MOTU che

  • @kanurathod7454
    @kanurathod7454 ปีที่แล้ว +6

    Tme nam pramane chho
    Sacha neta pelli vakhat joya

  • @jadavnitesh6772
    @jadavnitesh6772 ปีที่แล้ว +8

    સિંહ

  • @indiancorporatenewsshrimal9580
    @indiancorporatenewsshrimal9580 ปีที่แล้ว +6

    Andhri 1984

  • @JaymadhataKoli
    @JaymadhataKoli 9 วันที่ผ่านมา +1

    પરષોત્તમ ભાઇ સોલંકી ને ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ શુભ કામના 🙏 જય કોળી સમાજ 🙏

  • @VR_.Thakor_.302
    @VR_.Thakor_.302 ปีที่แล้ว +4

    ભાવનગર ની પવિત્ર ભૂમિ ને વંદન ભાઈ કોળી સમાજ ના સાવજ ને વંદન

  • @milanparmar2182
    @milanparmar2182 ปีที่แล้ว +1

    Bhai Madhav Singh Solanki Koli thakor smaj ma j neta jata j atyar sudhi ma best cm Banya...!!
    149 seat lavya a record che .!!

  • @gautamsinhgohil120
    @gautamsinhgohil120 ปีที่แล้ว +11

    વાહ પરશોતમભાઇ બિલકુલ બધી વાત સાચી કરી

  • @mahavirdabhi9224
    @mahavirdabhi9224 6 หลายเดือนก่อน +1

    ભાઈ આપડાસમાજ દુખ જ ભાઈ આપણા સમાજના સારા સારા એવા હાલમાં છે એક મીટીંગ કરીને બોલાવતો તમને થોડો અનુભવ થાય કે નાના

  • @viramdevsinhjadeja1702
    @viramdevsinhjadeja1702 ปีที่แล้ว +11

    સરસ વાત કીધી કડવું પણ સાચું બોલ્યા પુરુષોત્તમ ભાઈ ધન્યો છો તમે

  • @parvinkumbhani7634
    @parvinkumbhani7634 2 หลายเดือนก่อน +1

    PARSHOTAMBHAI,SACHA,MANAS,SACHU,BOLNARA,CHHE,NE,MODI,KAYAM,MATE,JUTHU,BOLNAR,HOY,TO,TENI,SATHE,JAHERMA,NO,AAVE,TE,SACHU

  • @ajabhaibarad8446
    @ajabhaibarad8446 ปีที่แล้ว +10

    Koli. Samaj. No. Savaj

  • @chavdahitesh6962
    @chavdahitesh6962 ปีที่แล้ว +4

    Paravin bhai radhod palitana

  • @pradipchauhan4500
    @pradipchauhan4500 ปีที่แล้ว +10

    Bhai E Bhai 👑

  • @durgeshgajjar3639
    @durgeshgajjar3639 ปีที่แล้ว +8

    સાચો નેતા ✌️✌️👍🏻👍🏻👍🏻

  • @studynobal7337
    @studynobal7337 ปีที่แล้ว +10

    King is always 👍🏻🥳