ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Tame Je Amba ni kalam Vavi se Ema cutting karavu jaruri se?
ડોકા કલમ માં કટીંગ કરવુ જરૂરીછે
@@ramdangarvlogsOk
@@ramdangarvlogsame Nutan Kalam vay se 3 varas pela nutan kalam 20 jevu vay hati atyre enu cutting nathi karyu to pan atyre tamare je video ma kalam dekhay se evi thay gay se cutting vagar
VAH JERAMBAPA BODIMHADEV HAR
તળકિડી માટે શું કરવું જોઈએ
કોનફીટર બાંયનું 25 એમેલ પોપ માં નાખીને ચટકાવ કરવો
MARI PANSE PAN JERAMBAPA NA ROPANU VAVETAR CHHE
સરસ છે તમારો બગીચો
ભાઈ મે ૩ આંબા નાખ્યા છે મારે તેને ઊંચા કરવા છે સ્મોલ નાની હાઇટ ના મને પસંદ નથી વધારે ને વધારે ઊંચો થાય તે માટે કટિંગ કંઈ રીતે કરવું જરા કહેશો ??
વિડ્યો માં પુરી માહિતી છે વિડ્યો પુરો જોઈલેજો ભાઈ
સરસ બલોગ ભાઈ
ખુબ સરસ માહિતી ભાઈ
😮
એક મહિના પહેલા એક કલમ રોંપી છે. હજી નવી કુપણ નથી આવી. અમારી જમીન માં ભેજ લાંબો ટાઇમ જળવાઈ રહે છે. તો કલમ ને કેટલા દિવસ નાં અંતરે પાણી આપવું ?
પાણી તો ભાઈ આંબાને બોવ ઓચુ જોયે
જેરામ બાપા ને ત્યાં થી અમે જાજી કલમ લીધી છે
Super 👌
👌👌
😊🎉
Address?
માળીયા હાટીના તાલુકાના બોડી ગામ ત્યા તુલસી બાગ આવેલ છે
કેટલું અંતર રાખવાનું
બીજો વિડ્યો આ ચનલ ઊપરછે એમાં પુરી માહિતી છે
અમારી પાસે કલમ છે
ભાઈ તમારૂ કયુ ગામ છે
ગામ વિરડી ભાઈ તમા રૂ કયું ગામ
શેરગઢ
❤❤❤❤
Jerambapa na number aapo
બીજા વિડ્યો માં બાપા ના નંબર છે
Mare aabama fug aavi jay che toTena mate mare su karvu jove
ફુગ હોતો ભાદરવા મયના માં એરંડા નો ખોળ નાખવાનો મુરમાં ગોડીને
Tame Je Amba ni kalam Vavi se Ema cutting karavu jaruri se?
ડોકા કલમ માં કટીંગ કરવુ જરૂરીછે
@@ramdangarvlogsOk
@@ramdangarvlogsame Nutan Kalam vay se 3 varas pela nutan kalam 20 jevu vay hati atyre enu cutting nathi karyu to pan atyre tamare je video ma kalam dekhay se evi thay gay se cutting vagar
VAH JERAMBAPA BODI
MHADEV HAR
તળકિડી માટે શું કરવું જોઈએ
કોનફીટર બાંયનું 25 એમેલ પોપ માં નાખીને ચટકાવ કરવો
MARI PANSE PAN JERAMBAPA NA ROPANU VAVETAR CHHE
સરસ છે તમારો બગીચો
ભાઈ મે ૩ આંબા નાખ્યા છે મારે તેને ઊંચા કરવા છે સ્મોલ નાની હાઇટ ના મને પસંદ નથી વધારે ને વધારે ઊંચો થાય તે માટે કટિંગ કંઈ રીતે કરવું જરા કહેશો ??
વિડ્યો માં પુરી માહિતી છે વિડ્યો પુરો જોઈલેજો ભાઈ
સરસ બલોગ ભાઈ
ખુબ સરસ માહિતી ભાઈ
😮
એક મહિના પહેલા એક કલમ રોંપી છે. હજી નવી કુપણ નથી આવી. અમારી જમીન માં ભેજ લાંબો ટાઇમ જળવાઈ રહે છે. તો કલમ ને કેટલા દિવસ નાં અંતરે પાણી આપવું ?
પાણી તો ભાઈ આંબાને બોવ ઓચુ જોયે
જેરામ બાપા ને ત્યાં થી અમે જાજી કલમ લીધી છે
Super 👌
👌👌
😊🎉
Address?
માળીયા હાટીના તાલુકાના બોડી ગામ ત્યા તુલસી બાગ આવેલ છે
કેટલું અંતર રાખવાનું
બીજો વિડ્યો આ ચનલ ઊપરછે એમાં પુરી માહિતી છે
અમારી પાસે કલમ છે
ભાઈ તમારૂ કયુ ગામ છે
ગામ વિરડી ભાઈ તમા રૂ કયું ગામ
શેરગઢ
❤❤❤❤
Jerambapa na number aapo
બીજા વિડ્યો માં બાપા ના નંબર છે
Mare aabama fug aavi jay che to
Tena mate mare su karvu jove