અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજની બહેનોના તલવાર રાસથી કોણ નારાજ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 258

  • @ranjitsinhchavada2556
    @ranjitsinhchavada2556 8 วันที่ผ่านมา +24

    સમાજની આગેવાની માં ખુશામત ખોરી, ગુલામ ગીરી થી આ સમાજનું અધઃપતન થયેલ છે.

  • @MahendrabhaiRathod-m8e
    @MahendrabhaiRathod-m8e 9 วันที่ผ่านมา +29

    પ્રજ્ઞાબા ઝાલા, આ ગૌરવનુ હરણ થયુછે, આવી ચાપલૂસી નો કરાય તમે સરસ વાત કરી, જય માતાજી

  • @paramjarivala5451
    @paramjarivala5451 8 วันที่ผ่านมา +14

    ધન્ય છે ક્ષત્રિય ને જેમણે સતીત્વ, ક્ષત્રિયતવ નું રક્ષણ કરવા આ ઓડિયો મોકલ્યો 👌👌👌

  • @GumansinhParmar-l3k
    @GumansinhParmar-l3k 9 วันที่ผ่านมา +36

    રાજપૂત સમાજસિવાય કોઈ કાર્યક્રમમાં તલવાર રાસ ના યોજાય. 🙏🚩

    • @Gkn23
      @Gkn23 9 วันที่ผ่านมา +6

      કા તમારી જાગીર છે એ તો પેલા કોઈ ને તલવાર બાજી શીખવા નો દેતા બાકી કોઈ નો વારો નો આવેત ભાઈ

    • @Mysterious_world1111
      @Mysterious_world1111 9 วันที่ผ่านมา +2

      @@Gkn23 sachi vat bhai pahela lokone chhut nahoti Kem ke badha gode swari and yudh sikhi jat

    • @hituzvaghela7790
      @hituzvaghela7790 8 วันที่ผ่านมา +1

      address apo sikhvadi dau

    • @manvir777
      @manvir777 7 วันที่ผ่านมา

      ​@@Mysterious_world1111 trevad hoy to taro no. Aama nakh. Atle badhu sikhdavi dav.

  • @sdvad341
    @sdvad341 9 วันที่ผ่านมา +26

    હું પણ એક ક્ષત્રિયાણી છું. હું પણ આનો વિરોધ કરું છું.

    • @dkjadeja5068
      @dkjadeja5068 7 วันที่ผ่านมา

      Jadeja.k.r.
      Right 👍

  • @KhacharShivrajbhai-j2m
    @KhacharShivrajbhai-j2m 9 วันที่ผ่านมา +29

    સાવ સાચી વાત છે

  • @rajreadymade8672
    @rajreadymade8672 9 วันที่ผ่านมา +19

    આપણે ભાજપ નાં કોઈ પણ પ્રોગ્રામ માં જવુજ નાં જોઈએ ..આટલા મહિના માં.ભૂલી જાઓ કેમ.હલે. .. જય ભવાની

  • @pragnabazala7180
    @pragnabazala7180 9 วันที่ผ่านมา +88

    હું પ્રજ્ઞાબા ઝાલા
    આ આ બાબત પર એટલું કહેવા માંગીશ કે જે અસલ રાજપુતાની અને રાજપૂત હોય એ આવી રીતે જે તલવાર ને ભવાની શક્તિ પૂજનીય ગણતા હોય એ તલવાર ને દાંડિયા ગણીને કોઈને સારું લગાડવા રસ્તા પર નાચે નહીં અને હમણાં જ અસલ રાજપુતાણી ઓ એ રૂપાલા સામે અસ્મિતા માટે આંદોલન કર્યું હોય એ જ અસ્મિતા ને સાઈડમાં અસલ રાજપૂતાણીઓ અને રાજપૂતો રાખીને કોઈને સારું લગાડવા આવી રીતે રસ્તા પર નો નાચે
    જય ભવાની જય રાજપુતાના 🔥🚩

    • @vinodsonera720
      @vinodsonera720 9 วันที่ผ่านมา

      ભાગલા પાડો રાજ કરો.. ની નીતિ સાથે આ બધું ચાલી રહ્યું છે

    • @yashwantpatel5387
      @yashwantpatel5387 9 วันที่ผ่านมา +1

      Jay Mataji, RIGHT

    • @Unknownfromgujarat_
      @Unknownfromgujarat_ 9 วันที่ผ่านมา +2

      Ben pragnaba tame johar na name ocha ganda nathi kadhya 🙏🏻 reva j dejo 🙏🏻 make up lagavine khote khoti conference bov kari tame pn 🙏🏻

    • @dharmendrasinhrana7102
      @dharmendrasinhrana7102 9 วันที่ผ่านมา +2

      Sachu 6.have had thay 6.beno bazar mukani 6.nachava mandi 6 bhavayani same..

    • @AmarsinhGohil-q3h
      @AmarsinhGohil-q3h 9 วันที่ผ่านมา

      બહુ જસરચવાતછે

  • @ranjitsinhchavada2556
    @ranjitsinhchavada2556 8 วันที่ผ่านมา +11

    આગેવાનોમાં વાળંદ ની પ્રકૃતિ આવી ગઈ છે,

  • @surubhajadeja3876
    @surubhajadeja3876 9 วันที่ผ่านมา +13

    સ્ત્રી નું દર્શન કરી શકાય પરંતુ પ્રદર્શન ના કરાય.

  • @rajubhazalarajbha8610
    @rajubhazalarajbha8610 9 วันที่ผ่านมา +5

    જયમાતાજી

  • @vaghelaaniruddhsinh7718
    @vaghelaaniruddhsinh7718 9 วันที่ผ่านมา +4

    રાજપુત ભાઈઓ આ વિષયે આપડે કોઈ પ્રતિક્રિયા આપવાની જરૂર નથી
    આ લોકો ને નવો મસાલો મળશે
    TRP વધશે

  • @dolatsinhchhasatiya4621
    @dolatsinhchhasatiya4621 8 วันที่ผ่านมา +8

    આ ખોટું છે કોઈ ને ખુશ કરવા ગરાસણી ને ના નચવાય

  • @SivrambhaiCohdri
    @SivrambhaiCohdri 9 วันที่ผ่านมา +6

    સાચી વાત છે જે જે સમાજની મર્યાદા હોય છે એમા કોઈ એ આવી દખલ ન ઉભી કરવી જોઈએ ધન્યવાદ

  • @ManubhaSolanki-kw3jh
    @ManubhaSolanki-kw3jh 8 วันที่ผ่านมา +2

    આ.રાજપૂત.ભાઈ.ની.વાત.સાચી.સે...

  • @BavansinhVaghela-k5j
    @BavansinhVaghela-k5j 9 วันที่ผ่านมา +12

    Bapu ni vat sachi che

  • @pratikvahir2352
    @pratikvahir2352 9 วันที่ผ่านมา +23

    પેલા તો તમારી સત્રિયની ઘર ની બહાર ના હોય ભાઈ જે ઘર ની બહાર નીકળે તે સતિયની ના હોય

  • @harisinhraj7452
    @harisinhraj7452 6 วันที่ผ่านมา

    ક્ષત્રિયાણી ઓ ના તલવાર રસ થી મંત્રમુગ્ધ થઈ ગયો..કદાચ અમિતશાજી આ રસ થી ખુશ થઈ ગયા હશે ....

  • @P.M.JadavJadav
    @P.M.JadavJadav 8 วันที่ผ่านมา

    હા બાપુ હા, ધન્ય છે, આપને,,, 🙏

  • @ValaJagubhai
    @ValaJagubhai 9 วันที่ผ่านมา +5

    જય મહાકાલ

  • @ranjanbavaghela5237
    @ranjanbavaghela5237 9 วันที่ผ่านมา +4

    જય માતાજી🎉🎉

  • @rambhainaiya1839
    @rambhainaiya1839 9 วันที่ผ่านมา +3

    Dhanyavad...

  • @HarjibhaiJethava
    @HarjibhaiJethava 5 วันที่ผ่านมา

    सुंदर माहिती

  • @jodhubhaidabhi3696
    @jodhubhaidabhi3696 9 วันที่ผ่านมา +3

    Jay mataji 🙏 right bapu.

  • @kiritgadhavi5252
    @kiritgadhavi5252 9 วันที่ผ่านมา +2

    બિલકુલ સાચી વાત કરી જયદીપ સિંહ.

  • @vaghelaaniruddhsinh7718
    @vaghelaaniruddhsinh7718 9 วันที่ผ่านมา +9

    બેન આને મુદ્દો બનાવવાની જરૂર નથી
    તમને આમા શું રસ છે?
    આ જ તમારી પત્રકારીતા છે?
    રોજગારી પર ચર્ચા કરો
    ગરીબી પર ચર્ચા કરો
    શિક્ષણ ઉપર ચર્ચા કરો
    કાયદો અને વ્યવસ્થા પર ચર્ચા કરો
    હાલી નિકળ્યા છો

  • @ganpatsinhparmar6550
    @ganpatsinhparmar6550 9 วันที่ผ่านมา +6

    jay Matani ni --- Right Bapu

  • @DivyarajsinhChauhan-v1n
    @DivyarajsinhChauhan-v1n 9 วันที่ผ่านมา +8

    Vat sachi

  • @bharatvala3231
    @bharatvala3231 9 วันที่ผ่านมา +2

    જય માં ભવાની

  • @BharatJadav-v1b
    @BharatJadav-v1b 9 วันที่ผ่านมา +3

    Vaat sachi chhe 🙏

  • @dhirensolanki9268
    @dhirensolanki9268 7 วันที่ผ่านมา +1

    નવરાત્રી માં આવકાર્ય છે.પણ જે તમારી ઇજ્જત ઉપર કીચડ ઉછાળે એની સામે રાસ રમવું...નથી પોસાતું...

  • @karmajitsinhvaghela9074
    @karmajitsinhvaghela9074 9 วันที่ผ่านมา +2

    Jay Bhavani Bhajap javani 🚩🚩💪

  • @solankibabubhai3459
    @solankibabubhai3459 9 วันที่ผ่านมา

    એકદમ સત્ય વાત કરી છે

  • @omkara4563
    @omkara4563 9 วันที่ผ่านมา +2

    Sachi vat che

  • @harishvirgama3501
    @harishvirgama3501 9 วันที่ผ่านมา

    એકદમ સાચી વાત છે

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rb 9 วันที่ผ่านมา +2

    વાહ વાહ અસલ દરબાર સાચો ઓડયો કહ્યો

  • @dabhinarsinh2808
    @dabhinarsinh2808 9 วันที่ผ่านมา +1

    બાપુએ બીલકુલ સાચી વાત કરી છે.

  • @RamanBhai-vr6yf
    @RamanBhai-vr6yf 9 วันที่ผ่านมา +4

    ક્ષત્રિય નેતોપરશુરામેહણીનાખ્યાહતાતોક્ષત્રીયઆળ્યાકાળ્યાથી

    • @shaktisinhdhrupatsinh
      @shaktisinhdhrupatsinh 9 วันที่ผ่านมา +3

      ક્ષત્રિય નો કોઈ દીવસ અંત ના આવે નહિતર તમેયના હોય

    • @VaghelaDasrathsinh
      @VaghelaDasrathsinh 8 วันที่ผ่านมา +2

      પહેલા ઇતિહાસ વાંચ પરશુરામ ની વાત કર ભાઈ ક્ષત્રિય નોતા રામ કંઈયા આવિયા રામ પહેલા પરશુરામ હતા હિન્દૂ સોં આટલુ જાણો જય શ્રી રામ

    • @neeldave8187
      @neeldave8187 8 วันที่ผ่านมา

      તારે બે જ્ઞાતિ ને બધાવવી લાગે છે કાં?

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 7 วันที่ผ่านมา

      એ જાણવા તારે રૂબરૂ આવવું પડે..

    • @SailandrasinhDahisar
      @SailandrasinhDahisar 6 วันที่ผ่านมา

      Laxman yad che bhai

  • @kharadikamlesh3541
    @kharadikamlesh3541 9 วันที่ผ่านมา +1

    Jay bhavani

  • @GreatMaratha-z6f
    @GreatMaratha-z6f 9 วันที่ผ่านมา +8

    દરેક મીડિયા ક્ષત્રીય ક્ષત્રીય કરે છે પણ જ્યારે વર્ણવાદ હતો ત્યારે ક્ષત્રીય વર્ણમાં ઘણાં વર્ગો આવતાં.. માટે જે બી મેટર હોય તેમાં particular cast નું નામ બોલો

    • @hrana1166
      @hrana1166 9 วันที่ผ่านมา

      સમાજ ના આગેવાનો ને શરમ આવી જોઈએ દિકરી બા ઓને પણ વિનંતિ કે તમારે પણ જવું જોઈએ નહીં ઈતિહાસ લખવા લોહી રેડાયા છે નેતા ઓ આપડી જુતા બરાબરય નથી

  • @sanketpatel---
    @sanketpatel--- 9 วันที่ผ่านมา +24

    😂😂આ રાજપૂતાણીઓ કહેતી હતી કે જો રૂપાલા ની ટીકીટ રદ નહી થાય તો અમને જોહર કરીશું,🥱 અમારું વચન ફરે તો રાજપુત નું લોહી નહી, 🥱હવે કોઈ એ જોહર તો કર્યું નથી😂 એટલે હવે શું સમજવું.😂😂😂

    • @Mysterious_world1111
      @Mysterious_world1111 9 วันที่ผ่านมา +5

      @@sanketpatel--- Miya nu lohi chhe fari gayu 😂

    • @RamanPatel-hm9ue
      @RamanPatel-hm9ue 8 วันที่ผ่านมา +1

      @@sanketpatel--- મુગલાણી મુગલાણી

    • @Rajput_lion_11
      @Rajput_lion_11 8 วันที่ผ่านมา +3

      Tari bennopiko patel

    • @sanketpatel---
      @sanketpatel--- 8 วันที่ผ่านมา

      @@Rajput_lion_11 🤣🤣🤣 બધા ની બેન ને pikø જ હોય 😂 તમારાં રાજપુત ની બેનું ને lod@ હોતા હશે કદાચ 😭🤣

    • @jadejapradumanshin6962
      @jadejapradumanshin6962 8 วันที่ผ่านมา

      Pateliya tari mano piko​@@RamanPatel-hm9ue

  • @marajmoahanbhai2774
    @marajmoahanbhai2774 8 วันที่ผ่านมา

    એકદીવસવિરોધકરનાર. આજતોબધુભુલાઇગયુ
    વાહ. દુનિયા

  • @gulrezwadaniya8224
    @gulrezwadaniya8224 8 วันที่ผ่านมา +2

    પૈસા અને સત્તા શું નથી કરાવતું.

  • @ChiragBrahmbhatt-iq4dj
    @ChiragBrahmbhatt-iq4dj 9 วันที่ผ่านมา

    Sachi vat che aaa bhai ni

  • @ravirajsinh2241
    @ravirajsinh2241 8 วันที่ผ่านมา

    Rajput bjp ❤ always

  • @Narubhachannel8586
    @Narubhachannel8586 9 วันที่ผ่านมา +3

    💯 sachi vaat che aapna samaj sivay kyay talvar ras na karvo joye

  • @chavdaramesh6176
    @chavdaramesh6176 9 วันที่ผ่านมา

    સાવ સાસી વાત

  • @pruthvirajsinhrathod3009
    @pruthvirajsinhrathod3009 8 วันที่ผ่านมา

    Good brother jay rajputana jay mataji

  • @ShashikantShah-mz3ot
    @ShashikantShah-mz3ot 9 วันที่ผ่านมา +2

    Vgoodvido

  • @rameshchandraparmar5273
    @rameshchandraparmar5273 9 วันที่ผ่านมา +2

    કલહ કલહ

  • @diyuthakoronly5840
    @diyuthakoronly5840 9 วันที่ผ่านมา

    ક્ષત્રિય સમાજ ને સો સો સલામ

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 7 วันที่ผ่านมา

      એક સલામ પણ હાલશે,સો સો ની જરૂર નથી.

  • @naimishdbhatt7922
    @naimishdbhatt7922 9 วันที่ผ่านมา +1

    પદ્મિની બા નું પણ એવું જ કહેવાનું છે 😢

  • @vadhernileshsinh2266
    @vadhernileshsinh2266 8 วันที่ผ่านมา

    100% aavu karvu J no joye

  • @pratapsinhparmar2334
    @pratapsinhparmar2334 9 วันที่ผ่านมา

    Verry good

  • @raghuvirshihvaghelaraghuvi8633
    @raghuvirshihvaghelaraghuvi8633 9 วันที่ผ่านมา +1

    🎉

  • @LAXMANBHAIPATEL-h6t
    @LAXMANBHAIPATEL-h6t 9 วันที่ผ่านมา

    હા એક શ્રદ્ધા રૂપી બોલવામાં આવી રહ્યું છે

  • @PDGohil-m1y
    @PDGohil-m1y 9 วันที่ผ่านมา

    ક્ષત્રિય સમાજ નૉ હૉય શકૅ

  • @BharatDholariya-jk8nc
    @BharatDholariya-jk8nc 9 วันที่ผ่านมา

    Hindu ekta zindabad

  • @mahmadhanifchotaliya3946
    @mahmadhanifchotaliya3946 9 วันที่ผ่านมา

    Sachu kidhu bhai ,tame sacha cho ,Garima hovi joyve

  • @pragnabazala7180
    @pragnabazala7180 8 วันที่ผ่านมา +7

    જય ભવાની 🙏 જય રાજપુતાના 🔥
    હું પ્રજ્ઞાબા ઝાલા
    ઘણી કોમેન્ટો મે વાંચી એમાં જોહર માટે મને જે કઈ બોલવામાં આવ્યું એ લોકોને કદાચ એક વાત નો ખ્યાલ નથી કે એ દિવસે અમે અમારા મન મુજબ હલી ચલી પણ ન શકે એટલું પોલીસ પ્રોટેક્શન હતું અને ભાઈ મારા મજાક ઉડાડતા પહેલા એટલું વિચારજો કે અમે મરવા તૈયાર ક્યારે થયા હોઈએ એ એલાન કર્યું ત્યારે અમને ખ્યાલ નહોતો કે આટલું પોલીસ પ્રોટેક્શન થઈ જશે અને જે લોકોએ પણ જોહરની વાતને લઈને અમારી મજાક ઉડાડી છે એ લોકોને
    હું એટલું જરૂર કહીશ કે ભાઈ રૂપાલા ને હટાવી દો અને બંદોબસ્ત કરી દો હું રૂપાલા હટી જશે તો આજની તારીખમાં પણ જોહર કરવા તૈયાર છું બસ તમે બંદોબસ્ત કરીને દેખાડો અને જોહર ની જગ્યાએ મને પહોંચાડીને દેખાડો પછી મારા ભાઈઓ મજાક ઉડાડો
    એ દિવસે અમારા ઉપર શું વીતી છે એ અમે જાણીએ છીએ
    હું બોલેલી અને ન થઈ શક્યું એનો અફસોસ મને આજની તારીખમાં છે અને બોલીને ફરી જાય એ હકીકતમાં સાચી રાજપુતાની નો કહેવાય માટે બંદોબસ્ત કરી દો ભઈલા હું જોહર કરવા તૈયાર છું અને એ થશે એટલે મને ખબર છે કે રૂપાલા શું રૂપાલા ના તળિયા ચાટવા વાળા બધા જડમાંથી ઉખડી જશે
    જય ભવાની 🙏 જય રાજપુતાના 🔥

    • @Unknownfromgujarat_
      @Unknownfromgujarat_ 8 วันที่ผ่านมา

      @@pragnabazala7180 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 7 วันที่ผ่านมา

      😂 આજની તારીખમાં પણ રૂપાલા Y કેટેગરીની સુરક્ષામાં છે... અને ત્રણ ત્રણ વખત માફી માંગી છે, અને ખાસ કે એને કોઈ મંત્રી પદ આપવામાં નથી આવ્યું... રહી વાત બદલા ની તો મિત્ર વેર ક્યારેય જુનું થતું નથી..ઠેર ઠેર રાફડા સુના ના હોય ક્યાંક તો ભોરીગ ભટકાય જ જાય.. એટલે માપમાં રેજે...

  • @rajputkailash2071
    @rajputkailash2071 7 วันที่ผ่านมา

    Gujarati rajputo jago

  • @kiransinhdarbar1212
    @kiransinhdarbar1212 8 วันที่ผ่านมา

    Jay mataji
    sachi vat Kari Bapu
    Kshrtrani aavi rite pradashan
    Na karay,
    Man ,Moabho, Maryada,
    Rakhao to saru,
    Jay mataji .

  • @karimkhanpathan641
    @karimkhanpathan641 9 วันที่ผ่านมา +8

    Kitni Sharm ki baat hai Rajputo ki Mahilaye Ek baniye ke samne RAS (Dans) kiya.. Rajputo ka khoon Thanda ho gaya hai kya? Talvar Ras sirf samaj ke program me hona chahiye.Rajputo ki Mahilao ka aur Samaj ka Apman hai.jisne program fix Kiya ue saza do

    • @enthusiastlearner8404
      @enthusiastlearner8404 9 วันที่ผ่านมา

      Tumari larkiya nangi reel bana ri he . Usku deko miya . 😂

  • @ChanduPatel-k7e
    @ChanduPatel-k7e 9 วันที่ผ่านมา

    વટ ક્ષત્રિય નું આભુષણ છે

  • @raolranjitsinh9347
    @raolranjitsinh9347 9 วันที่ผ่านมา +2

    સાહબાસ

  • @ManubhaSolanki-kw3jh
    @ManubhaSolanki-kw3jh 8 วันที่ผ่านมา

    જે. રૂપાલા.બોલ્યો..તે.તમને.ખબર.સેને...અસલ..રાજપૂત.ને.વિહરે..નહિ.....manubha..સોલંકી...દરબાર..બહુચરાજી

  • @rustankhan1640
    @rustankhan1640 9 วันที่ผ่านมา +2

    Rajput samaj ke samne duniya sar jhukati hai naachti hai is banhiya ke samne Rajput nach rahe ghor Kalyug a gaya hai

  • @girishraval5953
    @girishraval5953 9 วันที่ผ่านมา +5

    ઘણી ખમ્મા બાપુઓને

  • @zalachetansinh3244
    @zalachetansinh3244 9 วันที่ผ่านมา

    .Jay.mataji...

  • @chandansinghdabhi6156
    @chandansinghdabhi6156 9 วันที่ผ่านมา +12

    આ બધી રાજપૂત ની દીકરીઓ નથી રાજપુત ની દીકરીઓ નું નામ બદનામ કરવામાં આવતું હોય તેવું મને લાગે છે રાજપુત ની દીકરી કોઈ દિવસ બહાર નીકળે જ નહીં આ રીતે અને ખાસ કરીને આ આ કાર્યક્રમમાં તો ના જ જાય એમ અને કઈ હોય તો રાજપુત ની દીકરી ના કહેવાય

    • @Motivationandmystory
      @Motivationandmystory 9 วันที่ผ่านมา

      ❤❤

    • @gkrathod5230
      @gkrathod5230 9 วันที่ผ่านมา

      સત્ય વાત છે

    • @JayVeerstudiogolgam
      @JayVeerstudiogolgam 9 วันที่ผ่านมา +4

      મારે વાવ થરાદ બનાસકાંઠામાં દરબારો ક્ષત્રિયાણી ઘર બહાર તો શુઔરઙાનીઓસરીનમુકે જય રાજપુતાના વાવથરાદ

  • @journey9318
    @journey9318 9 วันที่ผ่านมา +2

    बनिया ने रुपया भावे, तलवार नहीं 😊

  • @AjitVasava-n7b
    @AjitVasava-n7b 9 วันที่ผ่านมา +4

    Rajputo bjp agad jhuki kem jay che..

  • @hardevsinhjadeja6296
    @hardevsinhjadeja6296 9 วันที่ผ่านมา +6

    Aa dalalo e abru never muki chhe.

  • @nationfirst625
    @nationfirst625 9 วันที่ผ่านมา +2

    Rajpoot bhai o a loko ne navo muddo madi gayo chhe ane political na banava vinantii

  • @bhaveshpatel2079
    @bhaveshpatel2079 9 วันที่ผ่านมา +1

    દ્રષ્ટિ એવી સૃષ્ટિ મુજરા જોવા વડાઓ ની આંખો ને રાસ ગરબા રમતી માં ભવાની રૂપી મારી બેનો ક્યા દેખાય... જય માં ભવાની 🚩

  • @MahmadPatta
    @MahmadPatta 8 วันที่ผ่านมา

    આપણી આગળીએ નાચનાર ની સામે , આપણી બહેનો નાચે તે યોગ્ય ?

  • @bsavani9876
    @bsavani9876 9 วันที่ผ่านมา +6

    બાપુ ભાષાની મર્યાદા ચુકયા છો, ક્ષત્રિય ના આ સંસ્કાર નથી

    • @bvchauhanchauhan1490
      @bvchauhanchauhan1490 9 วันที่ผ่านมา +2

      Su bhan bhulya che bapu akdam sachi vaat che bapu ni

  • @motilalrola9332
    @motilalrola9332 8 วันที่ผ่านมา

    वर्तमानकाले का क्षत्रिय का सूद्र? सर्व वर्ण एकः।

  • @sanjaydesai9264
    @sanjaydesai9264 8 วันที่ผ่านมา +3

    પટેલ સમાજ ની અમુક કૉમેન્ટ કેમ બીજા સમાજ માં દખલ કરે છે....realy બઉ હલકી માનસિકતા છે ગુજરાત પટેલ સમાજ માં

  • @mahendrasinhchauhan8187
    @mahendrasinhchauhan8187 8 วันที่ผ่านมา

    Navari bazar...

  • @JigneshPatel-ef7qf
    @JigneshPatel-ef7qf 9 วันที่ผ่านมา +1

    ખરે ખર તો મીડિયા આ મુદ્દો પૂરો થવા દેવાજ નથી માગતો. તમે જે કાર્યક્રમની વાત કરો છો એ અમિત શાહનો કોઈ કાર્યક્રમ નતો અમિત શાહ માત્ર ત્યાં આમંત્રિત હતા.

    • @tulsipatel6661
      @tulsipatel6661 9 วันที่ผ่านมา

      અમિત શાહની ચાપલુસી માટેનો કાયૅકમ હતો

  • @kiransinhkshatriya6816
    @kiransinhkshatriya6816 9 วันที่ผ่านมา +1

    Aa kshatraniyo nathi pan neta - party - sarkari karmachari che

  • @hemendrasinhparmar2279
    @hemendrasinhparmar2279 9 วันที่ผ่านมา +1

    Sacha Rajput hoy to bhajap no bahiskar karvani tek rakhine kam karie.

  • @dmpatel3931
    @dmpatel3931 9 วันที่ผ่านมา +4

    Badaj Samaj Mo avu tavuy s bhai

  • @rajendrasinhzala7791
    @rajendrasinhzala7791 9 วันที่ผ่านมา +3

    Harakh paduda thava mate ni koi j jarur nathi hathe kari ne kalka thay che aava loko jya tya talvar ras kari ne

  • @bharvadmachhabhai7042
    @bharvadmachhabhai7042 9 วันที่ผ่านมา

    Bara bar chhe
    Bhai amne bjp mukta nai

  • @mukundgurjar1672
    @mukundgurjar1672 9 วันที่ผ่านมา +2

    Bhai bhai vacche bhagla pdavvanu kam che? Aava lokonu

  • @ramanlalpatel6728
    @ramanlalpatel6728 8 วันที่ผ่านมา

    hatha banavu hoy to bhagawan na hatha bano. bhagawan sivay bija na hatha banya to pastava no par nahi rahe.

  • @SiddharajsinhDodiya-h9b
    @SiddharajsinhDodiya-h9b 9 วันที่ผ่านมา +4

    Darbar jokaro thoda che ke loko nachave m nachvanu ane jamano ane samay gayo tel piva

  • @dharmendraprajapati4423
    @dharmendraprajapati4423 9 วันที่ผ่านมา +3

    Clip Amit BABA ne Layak che👈

  • @PathanPoshadKhan
    @PathanPoshadKhan 9 วันที่ผ่านมา +1

    Mari rajput behano tame rajputani chho Aa vastu apni sanskruti nathi

  • @omkara4563
    @omkara4563 9 วันที่ผ่านมา +1

    Java nu j no hoy bhai

  • @SiddharajsinhDodiya-h9b
    @SiddharajsinhDodiya-h9b 9 วันที่ผ่านมา +1

    Sachi vat che ho darbaro ni koi value j nathi kartu atle aa bapu bolya

  • @raghuvirshihvaghelaraghuvi8633
    @raghuvirshihvaghelaraghuvi8633 9 วันที่ผ่านมา +3

    Tarvaris.ras.darbaru.matey.band.karvani.jarur.cha

    • @digvijaysinhparmar2124
      @digvijaysinhparmar2124 9 วันที่ผ่านมา +2

      Sachi vat she Jay rajputana

    • @ranachndrasinh
      @ranachndrasinh 9 วันที่ผ่านมา

      સાચી વાત છે.આદોલનમા પણ માપણી બહાર ન બોલાવવા જોઈએ તોજ સમાજની મર્યાદા રહીશકે

  • @kantilalsavaliya2865
    @kantilalsavaliya2865 8 วันที่ผ่านมา

    "Divide and rule " British policy

  • @patelbharat1212
    @patelbharat1212 9 วันที่ผ่านมา

    POTANO SAMAJ ANE SANATAN DHARM MATE KAIPAN BHALU KARAVU HOY TO POLITICAL POWER KHUBAJ JARURI CHHE TE PAN DHYANMA RAKHAWA JEVU CHHE NAHITAR KINNAKHORI NO BHOG BANI JAWAY❤❤❤❤❤

  • @JadejaMahendrasinh-en3xq
    @JadejaMahendrasinh-en3xq 9 วันที่ผ่านมา

    Savsachivatche

  • @kiransinhkshatriya6816
    @kiransinhkshatriya6816 9 วันที่ผ่านมา +1

    Nich neta o mate talvarbazi nathi

  • @SK-ze3jk
    @SK-ze3jk 9 วันที่ผ่านมา

    in politics- first person will used CASTE or SAMAJ as a tool to get ticket, once they win , they will put party FIRST over CAST, Apply for all.

  • @manojmandli3532
    @manojmandli3532 8 วันที่ผ่านมา

    Vinshkale ..........