પત્રકાર Jagdish Mehta પાસેથી સમજો જસદણના કોળી સમાજના આગેવાન સાથે બનેલી ઘટનામાં સમાજ ક્યાં?|Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 31

  • @mernilesh4538
    @mernilesh4538 วันที่ผ่านมา +5

    જય કોળી સમાજ ❤

  • @anhilulva830
    @anhilulva830 20 ชั่วโมงที่ผ่านมา +1

    બોવ સાચું છે ભાઈ હવે જે થયું તે પણ પીડિત પરિવાર ને કઈક મદદ મળે એવું કરો બીજી બધું હવે છોડો

  • @manubhairathva4369
    @manubhairathva4369 12 ชั่วโมงที่ผ่านมา

    આવું દરેક સમાજમાં ચાલે છે સમાજના આવા પ્રશ્નો ઉભા થાય ત્યારે જેતે સમાજના નેતાઓ ખાસ કરીને સત્તા પક્ષના નેતાઓ ક્યારેય સાથ સહકાર આપતા નથી અને પક્ષની ગુલામી કરે છે 🎉🎉😢

  • @rahulelectrick2655
    @rahulelectrick2655 วันที่ผ่านมา +11

    ઘનશ્યામ ભાઈ 4વર્ષ થી લડતા થા વાત સાચી પણ જગદીશભાઈ તમે અને મીડિયા વાળા ક્યાં ગયા થા

  • @dhanjibhaiganjeliya7553
    @dhanjibhaiganjeliya7553 14 ชั่วโมงที่ผ่านมา +1

    સાસી વાત છે તમારી દરેક ને લાગણી નથી હોતી

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 21 ชั่วโมงที่ผ่านมา +1

    Vah Saheb vah,saty VAT chhe,

  • @indiancricket7312
    @indiancricket7312 วันที่ผ่านมา +3

    વાહ #જગદીશભાઈ વાહ તમને #સાંભળવા તે એક #લ્હાવો છે

    • @kishanmer2699
      @kishanmer2699 วันที่ผ่านมา

      કાંઈ લ્હાવો નથી ખોટી વાતો કરે બધી

  • @anilmakwana5597
    @anilmakwana5597 วันที่ผ่านมา +2

    તમે મીડિયા વાળા બધા સાચી ને સચોટ માહિતી આપો

  • @rajgohil5576
    @rajgohil5576 วันที่ผ่านมา +3

    saras muddho uthavyo,

  • @ThakorRanjit-p9y
    @ThakorRanjit-p9y 17 ชั่วโมงที่ผ่านมา +1

    કુંવરજી ભાઇ બાવળીયા તો નામના છે બાકી વાત મા દંમ નથી સમાજના કોઇ નાનો માંણસ જો કોઇ ફોન કરે તો કુંવરજી બાવળીયા જવાબ
    આપે છે કે ગાંધીનગર ખાતે કોઇ ભોજીયો ભાઇ
    સાંભળતું નથી તો શું લેવા સમાજ પાસે વોટ માગવા જાવ છો આ તો ખેતર મા ખેડૂતો ઓળુ
    ઉભુ કરે છે તે રિતે ઓળુ ન બનવું જોઈએ

  • @Bharatsarvaiya-dl2zq
    @Bharatsarvaiya-dl2zq วันที่ผ่านมา +1

    👏👏

  • @HareshBorkhatariya
    @HareshBorkhatariya 16 ชั่วโมงที่ผ่านมา

    Good 👍 jagadish saheb 😂

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 21 ชั่วโมงที่ผ่านมา +1

    Ghanshyam bhai rajpara hatya mate samaj pan doshit chhe,

  • @NanjiNanji-hu1tn
    @NanjiNanji-hu1tn 16 ชั่วโมงที่ผ่านมา

    Char varas thi chalu sarkar kya gay ti

  • @NanjiNanji-hu1tn
    @NanjiNanji-hu1tn 16 ชั่วโมงที่ผ่านมา

    Taro bha e police ne dyan rakhavu pde

  • @balubhaidaki9804
    @balubhaidaki9804 วันที่ผ่านมา

    Balu bhai daki

  • @gamingshorts15y
    @gamingshorts15y วันที่ผ่านมา +1

    samaj khoto se femash thava mage

  • @ShivShaktifruit
    @ShivShaktifruit วันที่ผ่านมา

    100

  • @pareshvidani
    @pareshvidani 18 ชั่วโมงที่ผ่านมา

    Tu jga tara ghoda gan😅😅😂

  • @GovindbhaiMer-o4e
    @GovindbhaiMer-o4e 22 ชั่วโมงที่ผ่านมา

    Jagdish bhai tme bhajpna so

  • @ashishzapadiya3616
    @ashishzapadiya3616 วันที่ผ่านมา

    Tme midia vala gya gya ta 4 years thi bolo bolo L

  • @kishanmer2699
    @kishanmer2699 วันที่ผ่านมา +1

    ૪ વર્સથી તે કાયદાકીય રીતે લડત ચલાવતા હતા ભાઈ. કાયદા પર વિશ્વાસ રાખી તે લડત લડ્યા હતા
    આવી બોગસ વાત ન કરાય ભાઈ.
    સમાજ બધે હોય જ છે તાકાત હોય તો એક વાર ઓપન ડીબેટ મા આવી જાજો

  • @Jaymataji-e5v
    @Jaymataji-e5v วันที่ผ่านมา

    Tare nathi dodhu thavanu