આ પેલા ના ગીતો ખૂબ સરસ હતા જે આ ગીતોમાં મિઠાશ હતી જે સાંભળવા માં ખૂબ મજા આવતી હું તો 2024 મા પણ સાંભળુ છું અને તમે સાંભળતા હોય તો એક લાઈક જરુર કરજો જય ભવાની ❤
આ ગીત ની સાથે જૂની યાદો તાજી થઈ જાય છે. નાનપણ માં આ ગીત સાંભળીને બાલમંદિરે અને વાડીયે જતા ગામમાં 6-7 ટીવી એમાં મારી ઘરે ટીવી હતું 4 વર્ષ ની ઉંમરે આ ફિલ્મ જોયેલું અત્યારે એવુ લાગે કે બાળપણ અને એ સમય પાછો આવી જાય તો કેટલું સારું લાગે અત્યારે મરી જઈએ અને બાળપણ અને તે સમય પાછો આવે તો કેવું સારું તો 100 વાર મરવા રાજી
આ ફીલ્મ ઘરના પરી વાર સાથે મળીને જોવાની બવુજ મજાઆવેછૈ નાનપણની યાદ આવી જય સુ જમાનો હતો એસ મય ઘરમા એક ટીવી આખો પરીવાર સાથેમુવી મળિને જોતો મોબાઈલ આવ્યા પછી બધુ ફુલાઇ ગયુ
મને આજે પણ યાદ છે જ્યારે હું નાની હતી ત્યારે પહેલી વાર આ ફિલ્મ જોવા હું મારા મામી & ફઈ સાથે ગય તિ ટોકિશ માં પેહલા ના દિવસો ને યાદ કરી યે બસ ખાલી કારણ કે યે દિવસો પાછા થોડા આવવાના સે 😢😢😢 😊
After Naresh kanodiya hiten Kumar was the only man who could pull off the whole Gujarati industry on his shoulder. This sing made me dive into nostalgia.
અમે નાના હતા ત્યારે મારા મમ્મી પપ્પા ટીવી અને ડીવીડી માં કેસેટ લાવી ને જોતા આવા પિકચર જોતા ત્યારે અમે પણ જોતા ત્યારે ખૂબ મજા આવતી હવે આવા પિકચર જોવા ના મળે
❤️🥰Gujarati song sab se best ❤️🥰 ❤️🥰Purane dino ki yaad aagai ❤️🥰 ❤️🥰Kash vah din vapas aa jay❤️🥰 ❤️🥰Me to bhagavan se yah❤️🥰 ❤️🥰parthana kar ti hu ke vah din vapas aa jay ❤️🥰
Aa film jova mate amaru aakhu kutumb bhegu thatu mara mota bapa na tya ne GAM NA BADHA PAN AAVTA NE GAM MA MARA EK MAMA HATA TE DUKAN MUKI NE DODI NE AAVTA MARI RATAN RATAN KARTA 😂😂😂 SUPARHIT FILM ALL TIME BLOCKBUSTER FILM CHHE AA ANYTIME JOVANI THAY NE AA EVERGREEN JODI HATI TE VAKHATE NI
સુ વાત છે.. અલકા જી એ એક થી એક સુપર હિટ સોંગ આપ્યા છે.. ના ના હતા એટલે ખબર ના પડતી કોણે સોંગ ગાયું છે.. આજે ખબર પડી કે અલકા જી એ ગુજરાતી ગીત પણ ગાયા છે..suppar voice 👏👏
આ પેલા ના ગીતો ખૂબ સરસ હતા જે આ ગીતોમાં મિઠાશ હતી જે સાંભળવા માં ખૂબ મજા આવતી હું તો 2024 મા પણ સાંભળુ છું અને તમે સાંભળતા હોય તો એક લાઈક જરુર કરજો જય ભવાની ❤
❤❤❤❤aa gheto majana se
@@BhaveshKharadi-vg6piThanks 🙏
😊
@@RahulRahul-nl8cq Thankyou 🙏
@@BhaveshKharadi-vg6piThanks you 🎉
😊😊2024 મજોવાના હોયતો લાઈક કરો 😊😊
હા ભાઈ ❤ ❤❤❤
Bhale moj🎉. Aapne Gujarati ❤
6:16 6:17 6:18 6:18 6:19 6:19
આ પિક્ચર નળિયાં વાળા મકાનમાં જોતા અને એ મજા કંઈક અલગ જ હતી ❤❤❤
સાચી વાત છે એ સમય અલગ હતો આ પિક્ચર જોવાની ખૂબ મજા આવતી ❤.
❤
😅
પેલા ભાઈ આખુપરીવાર ભેલો બેસીને જોતા
આ પિકચર અમે નાના હતા ત્યારે tv,dvd કેસેટ ભાડે લાવી ને જોયુ હતું 15/20 જણા સાથે મળીને સરખા ભાગે પૈસા કાઢી ને જોતા હતા...😀
Movie name
@@dabhiGirirajsinh-lt4dltaital song j chee bhai
Same 😂
Amee bi
આધુનિક યુગમાં પણ જોવું ગમે એટલે આપણી ગુજરાતી સંસ્કૃતિ 🎉 love you Gujarat❤
આ ગીત ની સાથે જૂની યાદો તાજી થઈ જાય છે. નાનપણ માં આ ગીત સાંભળીને બાલમંદિરે અને વાડીયે જતા ગામમાં 6-7 ટીવી એમાં મારી ઘરે ટીવી હતું 4 વર્ષ ની ઉંમરે આ ફિલ્મ જોયેલું અત્યારે એવુ લાગે કે બાળપણ અને એ સમય પાછો આવી જાય તો કેટલું સારું લાગે
અત્યારે મરી જઈએ અને બાળપણ અને તે સમય પાછો આવે તો કેવું સારું તો 100 વાર મરવા રાજી
❤
Sachi vat se bhai
Righat ok ❤❤❤
Sachi vat bhai
Bilkil sachi vaat bhai
હુ ૭ વર્ષનો હતો ત્યારે પેહલી મુવી મે દેશ રે જોયા દાદા પરદેશ જોયા જોઇ હતી
આ ગુજરાતી ગીતો બાળપણ ની યાદો તાજી કરી જાય છે 😊😊
1998....desh re joya dada pardes..Hati .tayre 16 age hati mari .tayre bv craze hto movi no ..Cinema House full hta ..🎉😊
@@anishavahora7139 kya baat hai ❤
Righat ❤❤
bhai Amara gaam baju ek Theatre jevu hatu niche besi ne jovanu 1 k 2 rupia ma.. Sache time Bav jaldi nikdi gayo
2023 માં જોતા હો તો like
😢❤😂
2024 ma bhai...
E jamana Maa bii su Acting Kari chhe....Wahh Mind blowing
કોણ કોણ 2024 માં આ સોંગ જોવે છે 😂
4 : 11 just loved it .♥️
આ મૂવી હું નાનો હતો ત્યારે આખું ગામ ભેગું થાયને એકજ જગ્યા ઈ જોતા... શું સમય હતો ઈ... હવે તો એક ઘર માં 4 મોબાઈલ છે. એક પરીવાર પણ સાથે બેસી જોતો નઈ...
સાચી વાત છે ભાઈ હૂ પણ આખી ગલી ના માણસો ભેગા મળીને જોતા હતા
Sachi vaat 6 bro same 😂
म
@@vipulthakor7739 U
Sachi vat Che
બઉ મજા આવે સે આવા ગીતો સાંભળી ને યાર ખરે ખર એ જમાનો આખો અલગ હતો દોસ્તો 👍
Righat ❤❤❤❤❤❤❤
મારાં દાદી ડબરદસ્તી જોવડાવતા આ મૂવી આજે આ ગીત સાંભળું ને દાદી યાદ આવે
2024 ma jota hoy to like karo❤
આવા દિવશ જોવે છે પાછા....વાહ ....સુ જમાનો હતો....👌👌👌👌👌👌👌👌👌👌😍😍😍😍😍😍😍
Mini xx
સાચિવાતછે☺
❤❤❤che sachi vat ❤❤❤
@@payalmesan2234 ⁰0l
Ekdum sachu ho bhai
જાગરણ ને દિવસે જે ચોક માં ટીવી ઉપર જોતા ઓહોહો
Aa geet sambhadine jordar feel thay che badpan ni yad aavi jay che ❤️
વીતી ગયેલો પલ હવે પાછો ના આવે કેવા દિવસો હતા પેલા એક દીવસ કેટલો લાંબો અને કેટલો સારો જાય અત્યારે દીવસ કેમનો જાય ખબર નહિ પડતી 😢😢
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
અત્યારે પાણી ના રેલા ની જેમ દિવસ જાય છે.😢
Righat ❤
Aek dam sachi vat sw
હૂ 2025 મો પણ સાભળી સ
આવા ગીતો ગુજરાત ની સંસ્કૃતિ જાળવી રાખે છે ❤
આ મુવી જોવા ની જે મજા છે એ સાવૂથ અને બોલીવુડ મા નથી સાબુ લાગે તે લાઈટ કરો
આ ફીલ્મ ઘરના પરી વાર સાથે મળીને જોવાની બવુજ મજાઆવેછૈ નાનપણની યાદ આવી જય સુ જમાનો હતો એસ મય ઘરમા એક ટીવી આખો પરીવાર સાથેમુવી મળિને જોતો મોબાઈલ આવ્યા પછી બધુ ફુલાઇ ગયુ
❤"Family best Gujarati muvis miss childhood days "😢😢
ALKA YAGNIK singer 😍🔥
હવે મુન્ની બદનામ છે બાકી એ સમય એ સંગીત અલગ હતા
Aa song sambhani nanapan yad aavi gayu su divaso hata yar tyare filmo jovani pan maja aavati sada mobailo ma pan a maja kaik alag hati❤️🥰
અત્યારના છોકરા છોકરીઓ ને આ પિક્ચર જરુર જોવુ જોઈએ.. અત્યારે તો બધાને સ્વતંત્ર રહેવાનો ચસકો છે...
Right
Hai koi january wale 💪🥰😘😘
જૂના ગીતો તો સરસ છે પણ સિંગર અલકા યાંગિંક હતા અત્યારે તો બોલિવુડ માં છે
ગુજરાતી ફિલ્મ માટે ચેનલ તો આવી કલર્સ ગુજરાતી સિનેમા પણ એમાં આવી સારી ફિલ્મ ક્યાં બતાવવા માં આવે છે . 😢
મને આજે પણ યાદ છે જ્યારે હું નાની હતી ત્યારે પહેલી વાર આ ફિલ્મ જોવા હું મારા મામી & ફઈ સાથે ગય તિ ટોકિશ માં પેહલા ના દિવસો ને યાદ કરી યે બસ ખાલી કારણ કે યે દિવસો પાછા થોડા આવવાના સે 😢😢😢 😊
Avshe avshe
Me tamne tokima joyela
@@prabhatshigthakor3600 હા હવે યાદ આવ્યું એક છોકરું કોક રોતડું હતું એજ તમે એમ ને 😛😛😛
😢
@@prabhatshigthakor3600 😂😂
2025 kon jove che😊😊😊😊😊😊
સાચે હવે મયરમાં મનડુ નથી લાગતુ....🙈🙈🙈🙈🤭🤭🤭🤭🫢🥹🥹🥹🥹💯💯💯❤️❤️❤️❤️❤️❤️❤️
ખુબજ સરસ કામગીરી કરી રહ્યા છો, મહિયારમાં મનડું નથી લાગતું સંપૂર્ણ ફિલ્મ 4k માં લાવો એવી આશા છે.
👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏾👏👏👏👏👏👏👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏾
Alka yagnike ગાયુ છે....😮.. આજ ખબર પડી 😂
🤣
Mane pan 😂
Sachi vaat bhai
Yes
Mane bhi aaje khabhar padi ❤😊
મજા આવી ગઈ હો જૂની યાદો તાજા થઈ ગઈ 😊
આ ફિલ્મ બહુજ સરસ છે મે બહૂ જોઈ એ સમય અત્યારે બહુ યાદ આવે છે જુની ફિલ્મોની વાતજ કઇક અલગ છે
Aa geet Sabhdine Ne Juni Yaad Aavi Jay Chhe Ane Headphone Ma Sabhdie To Ruvada Ubha Thai Jay😍😔
True
After Naresh kanodiya hiten Kumar was the only man who could pull off the whole Gujarati industry on his shoulder. This sing made me dive into nostalgia.
exactly man......❤❤
અમે નાના હતા ત્યારે મારા મમ્મી પપ્પા ટીવી અને ડીવીડી માં કેસેટ લાવી ને જોતા આવા પિકચર જોતા ત્યારે અમે પણ જોતા ત્યારે ખૂબ મજા આવતી હવે આવા પિકચર જોવા ના મળે
Saachi vat bhai ..ame pn dvd Lavi ne jota ta .
Alka yagnik voice 😮
Quality of M U S I C 👌🤞
IS S U P E R
Gujarati music industry pan Bollywood ne takar aape em hati e aa song puravar kare chhe🙏🏻🙏🏻 naman chhe tamam kalakaro ne🙏🏻
Please make mayer ma mandu nathi lagtu part 3 plzz plzzz plzz plzzz
I missed those days when I was a child 😢 it was one of the best time
સુપર સોંગ
All Time Fav. 👌🏻🔥👌🏻
હે…જીના જીના મોરલીયા બેસાડો મારા માંડવે
ઓય ઓય ઓય
હે…જીના જીના મોરલીયા બેસાડો મારા માંડવે
કે આલા લીલા તોરણીયા બંધાયો મારા આંગણે
કે ને બેની કે ને તું શાને ઘેલી થાય રે
ઓ બેની બા મૈયર મા મનડું નથી લાગતું
ઓ બેની બા મૈયર મા મનડું નથી લાગતું
આખી આખી રાત્યું
હે આખી આખી રાત્યું મને નિંદરની ના આવે
આખલડી મીચું તો મને સોળલિયા સતાવે
હાય રે હાય ઓયે ઓયુ મા
આખી આખી રાત્યું મને નિંદરડી ના આવે
આંખલડી મીચું તો મને સોળલિયા સતાવે
હે..જીની જીની ઘુઘલડી ટંકાઉ મારા કામખે
ઓય ઓય ઓય
જીની જીની ઘુઘલડી ટંકાઉ મારા કામખે
કેને અલી નખરાળી તું સાને ગાંડી થાય રે
ઓ ભાભી મા મૈયર મા મનડું નથી લાગતું
ઓ ભાભી મા મૈયર મા મનડું નથી લાગતું
કુંવારા કમખામાં બોલે છે કોયલ રાણી
મને કેતા આવે લાજો મારે થાવું છે પટરાણી
હા ભઈ હા વાહ રે વાહ
કુંવારા કમખામાં બોલે છે કો
lyricstranslate.com
19_03_2024 ગુજરાતી ગીત ની મજાજ કાંઈક અલગ છે ❤
ચોમાસા મા ખેતર મા ટ્રેક્ટર કપાસ મા ચાલતા હોય ત્યારે આવાજ ગીત વાગતા હોય
Shakshat માં સરસ્વતી ની કૃપા હોઈ તો આવું 🎶 music બને.
No one can beat Alka yagnik ❤️
❤️🥰Gujarati song sab se best ❤️🥰
❤️🥰Purane dino ki yaad aagai ❤️🥰
❤️🥰Kash vah din vapas aa jay❤️🥰
❤️🥰Me to bhagavan se yah❤️🥰 ❤️🥰parthana kar ti hu ke vah din vapas aa jay ❤️🥰
2024 માં પણ સાંભળવાની ખુબ મજા આવે છે
All time miss these time😢 ame Nana hta tyare khub joye lu movie so nice movement...... Missing u all time...
Alka yagnik 🔥🔥
જોર દાર શે સોંગ ❤❤❤❤
મને લાગતું હhTu તી અલકા યાદીની ખાલી hindi songs gaay che : 😅😋🤯💕
આ સોંગ ને ચાંભડતા જ આનંદ આવી જાય છે
આવા ગીત સાંભળી નાનપણ ની યાદ આવી ગઈ
Nice ❤
My fev❤
2023 માં કોણ કોણ જોવે છે
kon kon aa song darroj sambhle chhe te comment ne like kari reply jarur dejo please ❤❤❤❤❤
All time favourite 💖 💖 ❤❤❤
Aa film jova mate amaru aakhu kutumb bhegu thatu mara mota bapa na tya ne GAM NA BADHA PAN AAVTA NE GAM MA MARA EK MAMA HATA TE DUKAN MUKI NE DODI NE AAVTA MARI RATAN RATAN KARTA 😂😂😂 SUPARHIT FILM ALL TIME BLOCKBUSTER FILM CHHE AA ANYTIME JOVANI THAY NE AA EVERGREEN JODI HATI TE VAKHATE NI
Superb quality 💞💞💞 Alka Ben ane Ratan.
આ પિચર હુ 4 ધોરણ માં ભણતો હતો ત્યારે જોયું હતું સુ દિવસ હતા એ😢
❤❤❤❤bohat hi sunder git hee ❤❤❤
Old is gold 😍
बेहद ही सुंदर ही यह गीत 2007 में पहलीबार सुना था
સુ વાત છે.. અલકા જી એ એક થી એક સુપર હિટ સોંગ આપ્યા છે.. ના ના હતા એટલે ખબર ના પડતી કોણે સોંગ ગાયું છે.. આજે ખબર પડી કે અલકા જી એ ગુજરાતી ગીત પણ ગાયા છે..suppar voice 👏👏
આ મુવી એ તો જુનો પ્રેમ યાદ આપવી નાખે આવુ છે .
Su jamano hato yar😢
ગુજરાતી ફિલ્મો નું સુપર ડુંપર movie and Song ❤
I love song ❤❤❤❤❤❤
Goldan samay hatato bhai ❤️❤️❤️😊😊😊😊
જય જય ગરવી ગુજરાત
Melody queen alka yagnik ji voice is❤❤❤
Ha bhai pela ni vat j kayk alag hati
2025 ma jo tu hoy ae like karo ❤😅
Nice Song❤❤❤
Nostalgia 😮
Gujarati film ni cute heroine Anandi Tripathi ketli aave ne jay pan gujrati film ni ekaj khub surat hiroin Anandi Tripathi❤
ગુજરાતી સંસ્કારી સ્ત્રી
મારી ઓલ ટાઇમ ની બેસ્ટ મુવીઝ છે જબરદસ્ત મુવીઝ
જોની યાદ કરાવી હો બાકી હિતેન કુમાર સાહેબ
આ ગીત એજ સમજી શકે જેને સાચો પ્રેમ કર્યો હોય અને તમામવિઘનો દૂર કરી લગ્ન સુધી પહોંચ્યા હોય
એવા સાચા પ્રેમના જમાના ગયા હવે.. હવે તો પ્રેમના નામ પર માત્ર દગો જ થાય છે
Childhood na 3gp ma joyeli aa movie...now in 4k quality very nice...
Yes
ય
@@sakarbhiaabhabhia139 àaapàaqaqq
@@sakarbhiaabhabhia139 a
Haa
Best gujrati album alka g 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Kuvara kamkha ma bole che koyal rani ❤❤
Mane keta aave lajyuuuu mare thavu che patrani ❤❤
Wah wah alka yagnik favourite part ❤❤❤
આ વખતે તો બહુ મજા આવતી જોવાની હું નાનો હતો ત્યારે બધાના ઘરે. ભેગા થય ને જોવાનુ
પાછું આવું એક movie બનવું જોઈએ.
Right ❤
કેવો હતો એ સમય માજા આવે બોવ યાદ અવેસે તે સમય
હા આ ફિલ્મ અમે બધાં પાડોશી મળી જોતા
Khub ja game
Maru Favourite song ૨૬ વર્ષ નો થયો પણ હજુ પણ સભળું a સોંગ
Pehelani yado aaje fari var taji thai gai ...
મજા આવી ગઈ ❤❤❤❤ વાહ રે વાય
All time miss these days😢