Surendranagar Demolition:100 વર્ષથી રહેતા લોકોનાં ઘરો તોડી પડાયાં, મહિલાઓ શું બોલી?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • #demolition #slums #gujarat
    સુરેન્દ્રનગરમાં તંત્ર દ્વારા સરકારી જમીન પર દબાણ દૂર કરવાની કામગીરીના ભાગરૂપે 25થી વધુ ઘરો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આ વસાહતોમાં લોકો લગભગ 100 વર્ષોથી રહે છે. તંત્રના જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ રોડ પર મોટા પાયે દબાણ થયું હતું. લોકોનો આરોપ છે તેઓ ત્યાં વર્ષોથી રહેતા હતા અને સરકારે ડિમોલિશન પહેલા કોઈ આગોતરી જાણ નહોતી કરી.
    વીડિયો : સચીન પીઠવા
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 18

  • @sindhavvithalbhaigagjibhai1396
    @sindhavvithalbhaigagjibhai1396 ปีที่แล้ว +3

    જય શ્રી રામ

  • @huntinghistory9937
    @huntinghistory9937 ปีที่แล้ว +7

    मोदी है तो मुमकिन है

  • @user-xv5cx1fg1s
    @user-xv5cx1fg1s ปีที่แล้ว +1

    હાય લાગછે ગરીબ ની

  • @ravibhai8761
    @ravibhai8761 ปีที่แล้ว +3

    Aa badh muslim sarkari jamin uper kabjo karyo hato , etle makan padya che , emnam koy na makan no pade barobar

  • @Truthsoul2152
    @Truthsoul2152 ปีที่แล้ว +4

    Mogi Jamin BJP na martiya builder , mafat na bhave kharidi levana.

  • @baldevthakor6873
    @baldevthakor6873 ปีที่แล้ว +2

    Garib,lokone,gar,vihona,karva,maha,pap,se,temano,dhani,bagvan,se,koy,rasato,Mari,jase,pan,tamareto,bhogavu,padse,

  • @Truthsoul2152
    @Truthsoul2152 ปีที่แล้ว +2

    aa loko j paisha , daru ane chavanama vote aape chhe , bhogvo have.

    • @incredibleindia7992
      @incredibleindia7992 ปีที่แล้ว +3

      Shaheb badhi vat sachi pan a gadhedi Sarkar ne atelu khabar nahi padti vagar parmision to makan badhya j ni hoye. And sarkar ne atla varsh pachi khabar padi a jamin anligali che. Ane karta tame pehale borad lagavi do to koi garib bacharo atla mehanat thi makan banve che ne tame todi nakho cho. A Garib ni hat lagase aaj 156 cit che ek time avo avase 2 cit pan no Ave. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @KiritParmar-y3c
      @KiritParmar-y3c ปีที่แล้ว

      ​@@incredibleindia7992Sachi vaat kahi aape

  • @બાબુભાઈમોરી
    @બાબુભાઈમોરી ปีที่แล้ว

    વાડાકરીમાલઢોરરાખવાઆપિતિતેમામકાનબનાવિભાડાખઆઇસેકોણનથીજાણતુ

  • @kgvaghela4754
    @kgvaghela4754 ปีที่แล้ว

    Lukhi sarkar,se,hay,lagse,loko,ni

  • @gujju_insta_fams7839
    @gujju_insta_fams7839 ปีที่แล้ว

    Ek baju kahjur Bhai Etle K Nitin Bhai Gharo Banavi Aape she Ane Government J Gharo Todi Nakhe She Same on System @khajurbhaivlogs9590