Surendranagar માં દલિત પરિવારે અંતિમક્રિયા બાદ જમીન વિશે કઈ વાત કહી?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • #gujaratinews #surendranagar #dalitnews
    સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે જમીન વિવાદ મુદ્દે બે સગા દલિત ભાઈની હત્યા કરી દેવાઈ હતી. પરિવારની ગુનેગારોને પકડવા અને પોલીસ રક્ષણ આપવા સહિતની માગ બાબતે પોલીસતંત્ર તરફથી લેખિતમાં બાંયઘરી અપાયા બાદ પરિવારે તેમના મૃત સ્વજનોના ભીની આંખે અંતિમસંસ્કાર તેમના ખેતરમાં જ કર્યા. અંતિમવિધિ પછી પરિવારના સભ્યો સાથે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યએ વાત કરી.
    વીડિયો- તેજસ વૈદ્ય/પવન જયસ્વાલ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 63

  • @user-mg4jd4yu1t
    @user-mg4jd4yu1t ปีที่แล้ว +20

    દલિત સમાજ ની વાત કોઈ નથી કરતું BBC news સાચી news Jay Hind Jay Bhim ❤ 👌

  • @pinakin.gohil.starmaker.7465
    @pinakin.gohil.starmaker.7465 ปีที่แล้ว +5

    BBC News is right news .

  • @રવીકબીરારવીકબીરા

    ભાઈ જવાબ આપતાં સીખો ક્યાં સુધી આમ ચાલસે જય ભીમ

  • @dafdabhai1626
    @dafdabhai1626 ปีที่แล้ว +10

    *મૃતદેહ લઈ લીધો: દલાલો સફળ થયા અને સરકારને રાહત થઈ*
    તા:૧૨/૦૭/૨૦૨૩ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે જાતિવાદી માફિયોઓ દ્વારા બે દલિત સગ્ગા ભાઈની બેરહેમી પૂર્વક ક્રૂર હત્યા કરવામાં આવી.જેવોનો મૃતદેહ છેલ્લા બે દિવસથી મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવી હતી.સમગ્ર અનુસૂચિત જાતિમાં રોષની લાગણી ફેલાયેલી હતી.હજારો લોકો સુરેન્દ્રનગર પહોંચ્યા હતા.આખુ શહેર ચક્કાજામ કરેલું,
    કોગ્રેસ પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખશ્રી ઈશુદાન ગઢવી, પૂર્વ ધારાસભ્યશ્રી નૌશાદભાઈ સોલંકી અને અનેક રાજકીય, સામાજિક અગ્રણીઓ આ ધટનાના વિરોધમાં ઉપસ્થિત રહ્યા હતાં અને ન્યાય માટે સતત લડત આપી રહ્યા હતા.
    જ્યારે ભાજપના ધારાસભ્યો પી.કે.પરમાર, જગદીશભાઈ મકવાણા, કિરીટસિંહ રાણાએ પણ બચાવ પક્ષનો મોરચો સંભાળ્યો હતો. સરકારી અધિકારીઓમાં જીલ્લા કલેક્ટર, જીલ્લા પોલીસ વડા, રેન્જ આઈ.જી પણ સતત હાજર હતા.
    સતત બેઠકો ઉપર બેઠકો કરી, પીડીત પરિવારને એટલા મજબૂર કર્યા કે એ કંઈ નિર્ણય ન લઈ શકે એવી હાલત કરી. અંતે સરકારી તંત્ર અને ભાજપના ધારાસભ્યોએ, ભાજપના આગેવાનોએ એવો મોરચો સંભાળી લીધો કે આખો મામલો દબાવી દેવામાં સફળતા મળી.
    જે લખાણ આપવામાં આવ્યું છે તેમાં મુખ્યમંત્રીશ્રીની સહી થાય પછી મૃતદેહ લઈ જવાની સમાજની લાગણી હતી તે પણ સ્વિકારવામાં ન આવી, સમાજનો જબરદસ્ત જનઆક્રોષ હતો. મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ રોકવાનો પ્રયાસ કર્યો તેમ છતાં પોલીસ બળ પ્રયોગ કરી મૃતદેહો રવાના કરી દીધા.(તા: 14/07/2023. સમય: સવારે 11.45)
    ભાજપના ધારાસભ્યઓને સરરકારી તંત્રએ રાહતનો દમ લીધો.
    હે મારા અનુસૂચિત જાતિના ભાઈઓ વળી પાછા આવી ઘટના બને ત્યારે આવજો, કામચલાઉ હાહાકાર કરશું નારા બોલાવશું, રોડરસ્તા બંધ કરીશું,
    એ લોકો આવા નકામા કાગળના ફરફરીયા પકડાવી દેશે, પીડીત પરિવારનો કબજો લઈ લેશે એને મજબૂત કરશે અને આખી ઘટના દબાવી દેશે.
    ફરી મળીશું કોઈ એવા દલિત અત્યાચાર વખતે.
    જય ભીમ
    અમૃત મકવાણા
    સુરેન્દ્રનગર

    • @kalpeshvekariya001
      @kalpeshvekariya001 ปีที่แล้ว +1

      Gunegaronu ancounter thavu joi

    • @TR-ce8wt
      @TR-ce8wt ปีที่แล้ว

      As person of schedule caste,
      I must say leaving Hinduism is the solution

  • @RanjitsinhBoxer-wq9tq
    @RanjitsinhBoxer-wq9tq ปีที่แล้ว +4

    आप निर्भयता वाले पत्रकार हैं सच्चाई सामने लाने केलिए ओर विश्वास पैदा करना आपका फर्ज है।

  • @dineshparmar7527
    @dineshparmar7527 ปีที่แล้ว +3

    Khetar ma samsan vidhi kari ye khub saras kary karyu jay bhim

  • @VAGHERAVASANT
    @VAGHERAVASANT ปีที่แล้ว

    ભગવાન કૃષ્ણ એ ગીતામા શુ કીધુ છે ગીતા વાચો

  • @Fayuvoice007
    @Fayuvoice007 ปีที่แล้ว +1

    🙏🙏

  • @jaybhimjaysavidhan809
    @jaybhimjaysavidhan809 ปีที่แล้ว +1

    દલિતો ઉપર અત્યાચાર ચાલશે સરકાર ધ્યાન રાખવું જોઈએ

  • @dharmeshchanpa1258
    @dharmeshchanpa1258 ปีที่แล้ว +3

    જે આરોપી છે તેને સજા મળવી જોઈએ
    જય ભીમ

  • @prashantpatil1216
    @prashantpatil1216 ปีที่แล้ว +2

    We want justice gujrat sarkar 😞😞🥺😞

  • @satishparghi1339
    @satishparghi1339 ปีที่แล้ว +1

    CM should resign over this.

  • @rammakwana3906
    @rammakwana3906 ปีที่แล้ว +2

    પાેલીસ. નુકામસારૂસે

  • @dualaudiodd2.014
    @dualaudiodd2.014 ปีที่แล้ว +8

    આજે ઘટના ઘટી છે અત્યંત દુઃખદ છે pn ak vat kevi che ke surname ferva thi ke naam pachl sigh lagavati sinh nthi thvatu ક્ષત્રિય કુળ મા જન્મ લેવો ત્યારે નામ પાછળ સિંહ 🦁 લાગે છેતરી ને તો એમાં કંઈ નોતરાં નો આપવાના હોય ખાન્ડાબળના,
    Darbar nu kyay khoon thay jay to joya andolan krta e no kre ena ma tevad che ver val vani atle e sinh🦁 che
    Baki Jay mataji🙏

    • @dpatel1677
      @dpatel1677 ปีที่แล้ว

      Sachi vat💯 ઈ તૌ ઘૉબા ઉપડી જાય ત્યારેજ ખબર પડે હૉ બાકી વાતો તો બઘા કરે

    • @bharatparmar3769
      @bharatparmar3769 ปีที่แล้ว +5

      તેવડ તો બધા માં હોય ભાઈ પણ અમુક શાંતિ થી જીવવા વાળા હોય એના જેવું કરવી તો એનામાં અને અમારા માં સુ ફરક એટલે કાયદો કાયદા નું કામ કરશે જય ભીમ

    • @VictorKap
      @VictorKap ปีที่แล้ว +5

      Bap dado mughalo na darbar ma ji hajuri kartata..jiv bachava ma ben vechi ne tu fisiyar thoke che seno sinh lya lukkha..gam na galle bidi vechi kha..dasi putra😂

    • @bhaveshparmar2842
      @bhaveshparmar2842 ปีที่แล้ว

      સોનાનાં રથ હાંકતા હતા એમાંથી ઇકોનાં ભાડા કરતા થઈ ગયા છોવ હજી થોડા વર્ષો જાવા દયો એના પણ વેંત નહિ રેય લુખ્ખાગિરી જાજો ટાઈમ નો ચાલે મહેનતનું ખાવું નથી ને લુખ્ખાગિરી કરીને ગામની જમીનુ પચાવી પાડવી છે આખા ગુજરાતમાં કે દેશમાં કોઈ એવો સમાજ છે જે માનથી અને સન્માનથી તમને બોલાવતો હોય તમને સોસાયટીમાં મકાન પણ નથી આપતા અને તમારા છોકરાવને સારી સ્કૂલમાં એડમિશન પણ નથી આપતા માણસો હાલી શું નીકલ્યા છોવ આમાં હિન્દૂ રાષ્ટ બનાવવાની વાત કરો

    • @dualaudiodd2.014
      @dualaudiodd2.014 ปีที่แล้ว +3

      @@VictorKap to tmare andolan km krva pde che liyavo matha jav bov lotgki na hov to singh lgave sigh no thvay tme cho to ama lodavana ne

  • @udaybathvar6282
    @udaybathvar6282 ปีที่แล้ว

    Sad news

  • @TR-ce8wt
    @TR-ce8wt ปีที่แล้ว +5

    Hatya karnara loko ni topi vala loko saame kyarey nathi chaali atle nirdosh loko no jiv lidho

    • @sk_worldwide0470
      @sk_worldwide0470 ปีที่แล้ว

      Saachu , tyaa toh ee loko na modha ma leta hoi

    • @pareshchauhan1309
      @pareshchauhan1309 ปีที่แล้ว

      એમની હેસિયત હોય તો જુહાપુરા માં જઈ ને ચરબી કરે ત્યાં તો એમની બોલતી બંધ થઈ જાય

    • @bevdabalak
      @bevdabalak ปีที่แล้ว

      Topi valo hoy ke topi vagar no aai kai no fer pade ho...

  • @sk_worldwide0470
    @sk_worldwide0470 ปีที่แล้ว +2

    Aa loko ni varso thi ekj style chhe , je loko nu kaai background naa hoi eni sathe baajvanu , rajkot ma ek chhokra ne khali jaapat maarine pan batave joi.

    • @bhaveshparmar2842
      @bhaveshparmar2842 ปีที่แล้ว +1

      જય ભીમ ભાઈ

    • @sk_worldwide0470
      @sk_worldwide0470 ปีที่แล้ว

      @@bhaveshparmar2842 jay bhim

    • @banna302
      @banna302 ปีที่แล้ว

      રાજકોટ આવી ને તમારી માં બેન chodi javi savi

    • @banna302
      @banna302 ปีที่แล้ว

      તારી મમ્મી ને પુશજે ક્ષત્રીયો સામે બોલાય કે નય

    • @banna302
      @banna302 ปีที่แล้ว

      રાજકોટ માં આવી ને ૧૭ વાર તમારી બેનું ને ઠોકિયું છે તમે પિકિના વો તમારી માની પીકી માં સુતા હોય

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 ปีที่แล้ว +1

    Tanashahiraj saraxnkhatu tabala vagade chhe

  • @ManojCharan-ow2su
    @ManojCharan-ow2su ปีที่แล้ว +1

    Bhai vat nahi napusak dalit neta apni raksh pote karo

    • @TR-ce8wt
      @TR-ce8wt ปีที่แล้ว

      Bhai jin logo ne hatya kari ve logo ki topi vaale mullo se bahut fat ti hai hamesa se, unke aage kuchh charbi nahi kar paaye hamesa se is vajah se nirodsh sc st pe gussa karte hai kyuki dhaak dikhana chahte hai. Lekin is kayerta hi kahenge kyuki kamjor pe julm karna kayerta hi to hai

  • @AiyubDoctor-e3f
    @AiyubDoctor-e3f ปีที่แล้ว

    Ye haihindu rashtra ???

  • @arvindparmar9041
    @arvindparmar9041 ปีที่แล้ว

    Ek j sawal kya sudhi 😡

  • @indian6043
    @indian6043 ปีที่แล้ว

    Ram ke nam par Jatiwadi oko protsan de rahe??? Jatiwadi oko promote???..

  • @indian6043
    @indian6043 ปีที่แล้ว

    Usko amar ke pahale saitani naffarati oko jail kab..hang till death kab????

  • @cricksteer17
    @cricksteer17 10 หลายเดือนก่อน

    Atla. Paisa che to pn aa dalito ne mafat ni bija ni jamino jove che kai jate krvu nai bas bija nu padai pevu barabr kryu aamni jode to