ભગવાન કેવા ભક્તોને પોતાના માને છે (નીચે લખેલું છે)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • મને ભજે તે મારો અર્જુન મને ભજે તે મારો
    એમ કહે છે કૃષ્ણ કનૈયો મને ભજે તે મારો
    દુર્યોધનના મેવા ત્યાગી વિદુર ની ખાધી ભાજી
    શબરીબાઈ ના બોર ખાઈને રામ થયા છે રાજી એમ કહે છે કૃષ્ણ કનૈયો મને ભજે તે મારો
    અર્જુન નો રથ હાંક્યો બોલીએ બંધાણો
    બોડાણા નું ગાડું ડાકોરમાં વસનારો એમ કહે છે કૃષ્ણ કનૈયો મને ભજે તે મારો
    શકુબાઈ ના રસોડામાં રસોઈ કરનારો
    લાંબી સરખી લાજ કાઢી પાણીનો ભરનારો એમ કહે છે કૃષ્ણ કનૈયો મને ભજે તે મારો
    ભોજા ભગત ના નળિયા ચાળી ઉતાર્યા છે ભારો
    મોરા કુંભારની માટી ખૂંદી વાસણ નો ઘડનારો એમ કહે છે કૃષ્ણ કનૈયો મને ભજે તે મારો
    સુદામા ના તાંદુલ ખાઈને બદલો હું દેનારો
    સુદામા ને ઝોપડી ને કંચન મોલ કરનારો એમ કહે છે કૃષ્ણ કનૈયો મને ભજે તે મારો
    નરસિંહ મહેતા ને જેલમાં પુર્યા પુકાર કરે મારો
    નરસિંહ મહેતાના કહેને કાજે હાર નો દેનારો એમ કહે છે કૃષ્ણ કનૈયો મને ભજે તે મારો
    નરસિંહ મહેતાની હૂંડી શિકારી રૂપિયા દેનારો
    મોટુ મામેરુ કુવરબાઈ નું હું જ મોર નારો એમ કહે છે કૃષ્ણ કનૈયો મને ભજે તે મારો
    મીરા ઉપર ક્રોધ કરીને રાણો ઝેર દેનારો
    મીરાબાઈ ના ઝેર ને હું અમૃત કરનારો એમ કહે છે કૃષ્ણ કનૈયો મને ભજે તે મારો
    ભરી સભામાં લાજ લુટાણી પુકાર કરે મારો
    દ્રોપદી ની રક્ષા કાજે ચીર નો પુરનાર એમ કહે છે કૃષ્ણ કનૈયો મને ભજે તે નારો
    ભક્ત પ્રહલાદને ત્રાસમાંથી મુક્ત હું કરનારો
    પ્રહલાદ ને ઉગારવા માટે નરસિંહ રૂપ ધરનારો એમ કહે છે કૃષ્ણ કનૈયો મને ભજે તે મારો
    સત્સંગ મંડળ ભેળ પડે ને પુકાર કરે મારો
    શંખ ચક્ર ગદાધારી ને દર્શન હો દેનારો એમ કહે છે કૃષ્ણ કનૈયો મને ભજે તે મારો
    મને ભજે તે મારો અર્જુન મને ભજે તે મારો

ความคิดเห็น • 87

  • @vasantipanchal9469
    @vasantipanchal9469 หลายเดือนก่อน +3

    Bahuj saras bhajan gau chhe beno 👌👌 Jay shree krishna 🙏

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      આભાર જય શ્રી કૃષ્ણ

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika หลายเดือนก่อน +2

    વાહ ખૂબ સરસ 🎉🎉🎉

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર ભાવિકાબેન જય શ્રી કૃષ્ણ

  • @purnimashah1317
    @purnimashah1317 หลายเดือนก่อน +1

    Super bhajan

    • @VilasVekariya
      @VilasVekariya  29 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @janvigovani7832
    @janvigovani7832 หลายเดือนก่อน +2

    ખૂબ ખૂબ જ સુંદર ભજન છે.❤

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 หลายเดือนก่อน +2

    ખુબ સરસ ભજન ગાયું બધા બહેનોએ 🙏🏻

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @ravalsunita8326
    @ravalsunita8326 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ ભજન તમે ગાયું છે
    જય શ્રી કૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @user-hl7lj2ou2h
    @user-hl7lj2ou2h หลายเดือนก่อน +2

    દિલ થી આશિવૉદ બહુજ સુંદર ગાયુ ❤

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @devangidhunofficial
    @devangidhunofficial หลายเดือนก่อน +4

    વાહસરસજયઠાકર 🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @kanchanmamandal
    @kanchanmamandal หลายเดือนก่อน +2

    ખુબજ સરસ ગાયું
    જય માતાજી 👌🙏
    જય શ્રી કૃષ્ણ 👌🙏

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @SimranAbhishek-md2by
    @SimranAbhishek-md2by 13 วันที่ผ่านมา +1

    Very nice bhajan 🙏🏻🌹🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻

    • @VilasVekariya
      @VilasVekariya  12 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @prabhabensanghani9700
    @prabhabensanghani9700 หลายเดือนก่อน +2

    સરસ ભજન હો વેરી વેરી નિસી

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @user-ly3eo4zh9d
    @user-ly3eo4zh9d หลายเดือนก่อน +2

    બહુ.સરસ.ગાયું.છે.

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ આભાર જય ગુરુદેવ

  • @jinalbenthakorgopimandalvjp
    @jinalbenthakorgopimandalvjp หลายเดือนก่อน +5

    જય શ્રી કૃષ્ણ. ખુબ સરસ ભજન ગાયા.

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน +1

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @user-tp7xq7jw2o
    @user-tp7xq7jw2o หลายเดือนก่อน +3

    Khub.saras.bano

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @dakshadesai6420
    @dakshadesai6420 หลายเดือนก่อน +2

    Khubj saras bhajan.gayu pan saras maja aavi.jay shree krishna

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર તમારી કોમેન્ટ વાંચી ઘણો આનંદ આવ્યો આવી જ રીતે અમારો ઉત્સાહક રહેજો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના

  • @madhubenpatel9776
    @madhubenpatel9776 หลายเดือนก่อน +3

    મસ્ત ગાયું

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @rasilasangani7573
    @rasilasangani7573 หลายเดือนก่อน +2

    ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર વિષ્ણુ મંડળની સર્વ બહેનોને અમારા સત્સંગ મંડળના જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ

  • @bhartibenpandya512
    @bhartibenpandya512 หลายเดือนก่อน +2

    Bhuj sars Bhajan che 👌 👏 ♥️

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      આભાર જય શ્રી કૃષ્ણ

  • @pratixapatel3254
    @pratixapatel3254 หลายเดือนก่อน +5

    Bhuj mast Bhajan 6😮

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @gayatrijyotishkaryalay9244
    @gayatrijyotishkaryalay9244 หลายเดือนก่อน +4

    Nice🎉❤

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @vinodkumarrathod3173
    @vinodkumarrathod3173 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @HiteshBarot-oe8jg
    @HiteshBarot-oe8jg หลายเดือนก่อน +5

    ખુબ સરસ જય શ્રી કૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @latabenpatel-pi4nu
    @latabenpatel-pi4nu หลายเดือนก่อน +2

    Jay sri krishna

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @kokilachavda3261
    @kokilachavda3261 22 วันที่ผ่านมา +1

    Bahuj saras bhjan gau geetaben

    • @VilasVekariya
      @VilasVekariya  22 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @anilapatel474
    @anilapatel474 หลายเดือนก่อน +4

    વાહ મજા આવી મસ્ત ભજન ગાયુ🎉🎉🎉

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 หลายเดือนก่อน +4

    Vah khub saras gayu 👌👌🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર ભાવનાબેન જય શ્રી કૃષ્ણ

  • @hansapatel6797
    @hansapatel6797 หลายเดือนก่อน +4

    Khub sars bhajn 🙏

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @kantabengoswami2157
    @kantabengoswami2157 หลายเดือนก่อน +2

    વાહ👌

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ

  • @user-pr5zm6iv7e
    @user-pr5zm6iv7e หลายเดือนก่อน +4

    Jay Sawaminarayan very nice

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ

  • @minapatel4410
    @minapatel4410 หลายเดือนก่อน +4

    Kuwait Saras Binu dhanyvad

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @KshamaGoghari
    @KshamaGoghari 20 วันที่ผ่านมา +1

    Jay shree krushn

    • @VilasVekariya
      @VilasVekariya  18 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @Smitasheth008
    @Smitasheth008 หลายเดือนก่อน +4

    Nice Jay shrikrishna to all

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @Dharmikvani-u3m
    @Dharmikvani-u3m 24 วันที่ผ่านมา +1

    Jay shree Krishna 🙏🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  24 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @babriyajagdish9128
    @babriyajagdish9128 หลายเดือนก่อน +4

    બુટમાતાજીના ભજન ગાઈ મોકલો યુટ્યુબ માં

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @pragnamehta1201
    @pragnamehta1201 หลายเดือนก่อน +2

    👌👌🙏

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર

  • @chandrikabenchavda888
    @chandrikabenchavda888 หลายเดือนก่อน +2

    Srs

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhartibenjada
    @bhartibenjada หลายเดือนก่อน +4

    એકદમ સાચી વાત ખૂબ સુંદર પ્રસ્તુતિ 👌👌🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @devangidhunofficial
    @devangidhunofficial หลายเดือนก่อน +3

    જય સિયારામ દેવાંગી ધૂન અમારી ચેનલને પણ તમે મુલાકાત લેજો

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર તમારી ચેનલ પણ અમે જોઈશું ચોક્કસથી

  • @kantabengoswami2157
    @kantabengoswami2157 หลายเดือนก่อน +2

    હુયેમડણ ચલાવું યુટુબમાછે

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર કાંતાબેન તમે પણ ખૂબ ખૂબ આગળ વધવું ખૂબ પ્રગતિ કરો પ્રભુ ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તેનું વ્યસ્ત રહો તેવી શુભકામના

  • @Kajalpatel768
    @Kajalpatel768 หลายเดือนก่อน +2

    Ben dasha ma na garba muko ne dhasha ma nu vart aave chhe to plz 🙏

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ઓકે થોડા દિવસમાં મુકીશું

    • @Kajalpatel768
      @Kajalpatel768 หลายเดือนก่อน +1

      @@VilasVekariya thank you so much ❤

  • @ilanenbhatt
    @ilanenbhatt หลายเดือนก่อน +2

    Jai Sri Krishna

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @Shantanuimandal287
    @Shantanuimandal287 หลายเดือนก่อน +14

    ખુબ સુંદર ભજન ગાયુ‌ છે સર્વ બેનોને જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน +2

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @manjulabenbhanushali9898
    @manjulabenbhanushali9898 หลายเดือนก่อน +4

    સરસ ભજન છે 🎉

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ