એક ભજનમાં 11 આરતી નો સમાવેશ સાક્ષાત ભગવાનના દર્શન થાય તેવું ભજન નીચે લખેલું છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025
  • મારા ભજનમાં એકવાર આવો રે હો ગજાનંદ સ્વામી સાથે રિદ્ધિ સિદ્ધિ ને લાવો રે હો ગજાનંદ સ્વામી
    હું તો હાર ફૂલ ના લાવી હું તો મોદક થાળ લઈ આવી હું તો થાળ ધરાવવા આવી રે ઓ ગજાનંદ સ્વામી
    હું તો આરતી તમારી ઉતારો રે ઓ ગજાનંદ સ્વામી
    જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવા
    મારા ભજનમાં એકવાર આવો રે હું શ્રી રામચંદ્ર દેવા સતી સીતાજી રે હો શ્રી રામચંદ્ર દેવા
    તમે તાડકા સુબાહુ ને મારી અહલ્યા નારી ઉગારી તમે અરજી સ્વીકારી રે હો શ્રી રામચંદ્ર દેવા હું તો આરતી તમારી ઉતારો રે હો શ્રી રામચંદ્ર દેવા
    કૌશલ્યા ના કુવર તમારી આરતી રોજ ઉતારું રે
    મારા ભજનમાં એકવાર આવો રેવું શિવશંકર ભોળા સાથે સતી પાર્વતી લાવો રે ઓ શિવશંકર ભોળા હું તો ગંગાજળ લઈ આવી સાથે બિલ્લી પત્ર લાવે હું તો પૂજા કરવા આવી રે હો શિવશંકર ભોળા હું તો આરતી તમારી ઉતારો રે હો શિવશંકર ભોળા
    જય શિવ ઓમકારા પ્રભુ જય શિવ
    મારા ભજનમાં એકવાર આવો રે હો શ્રી વિષ્ણુ દેવા સાથે સતી લક્ષ્મીજીને લાવો રે ઓ શ્રી વિષ્ણુ દેવા તમે ઘટ ઘટ ના 6 વાસી અંતરના સોયાબી તમે વૈકુંઠ ના 6 વાસી રે ઓ શ્રી વિષ્ણુ દેવા હું તો આરતી તમારી ઉતારો રે હો શ્રી વિષ્ણુ દેવા
    જય જગદીશ હરે પ્રભુ જય જગદીશ હરે
    મારા ભજનમાં એકવાર આવો રે હો કનૈયા વાલા સાથે રાધા જીને લાવો રે હો કનૈયા વાલા તમે મેથી મીઠી મોરલી બજાવો તમે ગોપીઓના મનહર ખાવો તમે વૃંદાવનમાં રાસ રસો રે હો કનૈયા વાલા હું તો આરતી તમારી ઉતારો રે હું કનૈયા વાલા
    જય કાના કાળા પ્રભુ જય કાના કાળા
    મારા ભજનમાં એકવાર આવો રે હો યોગેશ્વર દેવા તમે ભક્તોની વારે આવો રે હો યોગેશ્વર દેવા તમે સારથી બનીને આવ્યા અર્જન નો રથ હા કયો તમે ગીતાનું જ્ઞાન આપ્યું રે હો યોગેશ્વર દેવા હું તો આરતી તમારી ઉતારો રે હો યોગેશ્વર દેવા
    દુઃખ હરતા ભયત રાતા આનંદ ના દાતા
    મારા ભજનમાં એકવાર આવો રે હો સહજાનંદ સ્વામી તમે માણકી ઘોડીએ આવો રે હો સહજાનંદ સ્વામી તમે દાદા ખાચરને વાલા તમે લાડ ડુબા ના વાલા તમે સંતો ના રખવાળા રે હો હો સાજ આનંદ સ્વામી હું તો આરતી તમારી ઉતારો રે હો સહજાનંદ સ્વામી
    જય સદગુરૂ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી
    મારા ભજનમાં એકવાર આવો રે હો શ્રીનાથજી દયાળા સાથે યમુનાજી મહાપ્રભુજી ને લાવો રે હો શ્રીનાથજી દયાળા હું તો સામગ્રી લઈ આવી નિત નવા ભોગ ધરાવું હું તો શણગાર સજાવવા આવી રે હો શ્રીનાથજી દયાળા હું તો આરતી તમારી ઉતારું રે હો શ્રીનાથજી
    આરતી શ્રીનાથજીની મંગળા કરે પ્રભુ મંગળા કરે
    મારા ભજનમાં એકવાર આવો રે હો શ્રી ખોડલ માડી તમે મગર સવારે આવો રે હોશ રે ખોડલ માડી રાનવઘણ ની વારે આવ્યા તમે ચકલી બનીને આવ્યા બેની જાહલની લાજ રાખી રે હો શ્રી ખોડલ માડી હું તો આરતી તમારી ઉતારો રે હો શ્રી ખોડલ માતા
    ચાર ચાર ધામની માં ખોડલ માં ની આરતી
    મારા ભજનમાં એકવાર આવો રે હો શ્રી અંબે ગૌરી તમે વાઘ સવારે વેલા આવો રે હો શ્રી અંબે ગૌરી હું તો શણગાર રૂડા સજાવું નવરંગી ચુંદડી ઓઢાડું હું તો ગરબા રૂડા ગવરાવું રે હો શ્રી અંબે ગૌરી તમે ગરબે ઘૂમવા આવો રે ઓ શ્રી અંબે ગૌરી હું તો આરતી તમારી ઉતારું રે ઓ શ્રી અંબે ગૌરી
    જય આધ્યાશક્તિ માં જય આદ્યશક્તિ
    મારા ભજનમાં એકવાર આવો રે હો સદગુરુ દેવા તમે ભક્તોની વારે આવો રે હો શ્રી સદગુરુ દેવા મારી સૂતેલી સુરતા જગાડો મારા આતમને ઓળખાવો તમે ભવસાગર પાર ઉતારો રે હો સદગુરુ દેવા હું તો આરતી તમારી ઉતારું રે હો સદગુરુ દેવા
    આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ શંકર ની સેવા

ความคิดเห็น • 122

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 14 วันที่ผ่านมา +2

    જય ભોળાનાથ વીલાસબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ એક સાથે 11 આરતી ગાય સાભળી ખુબ આનંદ થાયો

    • @VilasVekariya
      @VilasVekariya  13 วันที่ผ่านมา +1

      ખુબ ખુબ આભાર દાદા જય શ્રીકૃષ્ણ જય ભોળાનાથ પીપળેશ્વર દાદા ના ચરણોમાં મારા કોટિ કોટિ વંદન

  • @devangidhunofficial
    @devangidhunofficial 3 หลายเดือนก่อน +3

    🙏🙏જયસીયારામ સતદેવીદાસ બેન સરસ નીતાબેન

    • @VilasVekariya
      @VilasVekariya  3 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય સતદેવીદાસ

  • @RitabenJoshi-u6o
    @RitabenJoshi-u6o หลายเดือนก่อน +2

    Jay agree Radhe Krishn 🙏

    • @VilasVekariya
      @VilasVekariya  หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર રીટાબેન જય શ્રી કૃષ્ણ

  • @SheetalRana-gp1qt
    @SheetalRana-gp1qt 4 หลายเดือนก่อน +2

    Mast Bajan ❤

    • @VilasVekariya
      @VilasVekariya  4 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 3 หลายเดือนก่อน +2

    Super and very nice👍👍 jsk

    • @VilasVekariya
      @VilasVekariya  3 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @rameshnandu1698
    @rameshnandu1698 4 หลายเดือนก่อน +2

    આવિ આરતી જિવનમા પહેલી વાર સાંભળી બહુજ સરસ છે ભગવાન પાસે પ્રાથના આવા આરતી ને ભજન તમે ગાતા જ રહો પ્રભુ તમને ખુબ શક્તિ આપે એવા આશીર્વાદ....

    • @VilasVekariya
      @VilasVekariya  4 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ તમારી કોમેન્ટ વાંચી ઘણો આનંદ આવ્યો આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો પ્રભુ સદા ખુશ રાખે તેવી શુભકામના

  • @trivenisurti130
    @trivenisurti130 4 หลายเดือนก่อน +3

    Badha behnone mara jai shree Krishna 🌹
    Khubaj Sundar Bhajan gayi
    Khub khub aabhar 👏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  4 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય

  • @LaxmibenDarji
    @LaxmibenDarji 4 หลายเดือนก่อน +2

    ખુબજ સરસ બહુજ સરસ આનંદ થાય આરતી સાથે ભજન બહુજ મજા આવી જય સ્વામિનારાયણ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🌹🌹

    • @VilasVekariya
      @VilasVekariya  4 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @sushilapatel3055
    @sushilapatel3055 4 หลายเดือนก่อน +4

    ખુબ સરસ

    • @VilasVekariya
      @VilasVekariya  4 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @gohilvandana1984
    @gohilvandana1984 5 หลายเดือนก่อน +9

    મસ્ત ભજન ગાયું બધા મંડળના બહેનો એ મને ખૂબ જ ગમ્યું બધા બહેનો ને મારા જય શ્રી કૃષ્ણ 🙏🏻

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน +2

      ખુબ ખુબ આભાર વંદનાબેન જય શ્રી કૃષ્ણ

    • @hanshabenlad
      @hanshabenlad 5 หลายเดือนก่อน +2

      ​@@VilasVekariyaY 7😊J
      Sarasbajanche❤
      ...

  • @prabhabensanghani9700
    @prabhabensanghani9700 5 หลายเดือนก่อน +6

    વાહ વાહ વિલાસબેન સરસ સર્વો દેવો ની આરતી

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર પ્રભાબેન જય શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના શુભકામના દ્વારકાધીશ રાખ ખુશ રાખે તંદુરસ્ત રાખે મસ્ત રાખે વ્યસ્ત રાખે

    • @sudhatrivedi6296
      @sudhatrivedi6296 4 หลายเดือนก่อน +1

      radhe radhe jayshree krishna . jay shree ram . jayy ganeshdada. 😊😅😮😢🎉😂❤

  • @jyotsnarupapara1268
    @jyotsnarupapara1268 4 หลายเดือนก่อน +3

    Mast aartiao gay 6e

    • @VilasVekariya
      @VilasVekariya  4 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @mayapatel5808
    @mayapatel5808 5 หลายเดือนก่อน +3

    વાહ વાહ બેન બહુ સરસ છે

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ માયાબેન

  • @gayatripandya5136
    @gayatripandya5136 5 หลายเดือนก่อน +7

    ખૂબ ખૂબ અભિનંદન સર્વે બહેનો ને જન્માષ્ટમી પર્વ ની શુભકામના સાથે શુભેચ્છા પાઠવું છું

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રીકૃષ્ણ

  • @HiteshBarot-oe8jg
    @HiteshBarot-oe8jg 5 หลายเดือนก่อน +3

    ખુબ સરસ ભંજન ગાયું છે

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @sureshbhairaviya3985
    @sureshbhairaviya3985 5 หลายเดือนก่อน +3

    હર હર મહાદેવ બહુ સરસ ભજન છે મજા આવી

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર હર હર મહાદેવ

  • @RonakPatel-j5q
    @RonakPatel-j5q 4 หลายเดือนก่อน +3

    6:30

    • @VilasVekariya
      @VilasVekariya  4 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 5 หลายเดือนก่อน +5

    જય શ્રીકૃષ્ણ ખુબ સરસ ભજન વાહ વાહ ❤❤❤❤

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @RasikPrajapati-od6lv
    @RasikPrajapati-od6lv 5 หลายเดือนก่อน +3

    જય દ્વારકાધિશ 🎉🎉😢

    • @VilasVekariya
      @VilasVekariya  4 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @Alkabenkotak
    @Alkabenkotak 4 หลายเดือนก่อน +3

    જયણપતીદાદા🎉

    • @VilasVekariya
      @VilasVekariya  4 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @PatelIndiraben-qh4lr
    @PatelIndiraben-qh4lr 5 หลายเดือนก่อน +3

    ❤❤jay shree krishna, very nice Bhajan♥️♥️🌹🌹👌👌

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @champaparmar8412
    @champaparmar8412 5 หลายเดือนก่อน +3

    ખૂબ સરસ ભજન છે બેનો લખી ને મોકલો🙏🙏👌👌🙏

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      નીચે લખેલું છે

  • @bipinbabopatel1817
    @bipinbabopatel1817 5 หลายเดือนก่อน +3

    સરસ ભજન ગાયું છે 🎉🎉🎉❤.

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      કુમકુમ આભાર જય શ્રી કૃષ્ણ

  • @RonakPatel-j5q
    @RonakPatel-j5q 4 หลายเดือนก่อน +4

    Lakhi ne muko aarti badhi

  • @dharmishthapatel7499
    @dharmishthapatel7499 5 หลายเดือนก่อน +5

    ખુબ સરસ ભજન ગાયુ લખીને મુકો જયશ્રીકૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      નીચે લખેલું છે

  • @bhartisharma9393
    @bhartisharma9393 5 หลายเดือนก่อน +3

    सरस❤

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @kokilabenpatel185
    @kokilabenpatel185 5 หลายเดือนก่อน +3

    ખુબ જ સરસ છે લખીને મૂકો તો વધારે સારું

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      નીચે લખેલું છે

  • @jayabrahmbhatt5092
    @jayabrahmbhatt5092 5 หลายเดือนก่อน +4

    Very nice bhajan jsk🙏🌹❤️

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રીકૃષ્ણ

  • @RonakPatel-j5q
    @RonakPatel-j5q 4 หลายเดือนก่อน +3

    Aa aarti mate hu valka karu chhu yarr moklo ne

    • @VilasVekariya
      @VilasVekariya  4 หลายเดือนก่อน

      તમારી વાત સાચી છે પણ આરતી લખવા માટે જગ્યા નીચે ઓછી પડે છે તો કેવી રીતે લખવી તમારો ફોન નંબર મોકલી આપજો અથવા તો મેં આગળને કોમેન્ટમાં નંબર લખેલો છે તે નંબર ઉપર ફોન કરજો

  • @menaxibenpatel2737
    @menaxibenpatel2737 5 หลายเดือนก่อน +4

    બહુજ સરસ ભજન ગાયું ધન્યવાદ 🙏 પણ તમે લખી ને મૂકો તો વધારે સારું...જય શ્રી કૃષ્ણ તમારા બધા ભજનો હું સાંભળી રહું છું.

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @KalpanaBhesania
    @KalpanaBhesania 5 หลายเดือนก่อน +3

    Boj saras bhajan gayu ❤ Beno jay shree krishna bhajan lakhi ne muksoji

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @tarabenraj9118
    @tarabenraj9118 5 หลายเดือนก่อน +4

    સરસ વિલાશ બેન આરતી

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @chandrikapatel1502
    @chandrikapatel1502 5 หลายเดือนก่อน +2

    વાહ વાહ વિલાસ બેન તમારો નંબર મોકલજો👌👌👌👌

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર ચંદ્રિકાબેન જય શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામના

  • @nitazalavadiya1499
    @nitazalavadiya1499 5 หลายเดือนก่อน +3

    Jay shree krishna

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @pragnamehta1201
    @pragnamehta1201 5 หลายเดือนก่อน +4

    વાહ બોવ સરસ સ્વર માં ભજન ગાયું પણ પ્લીઝ લખી ને આપો

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 5 หลายเดือนก่อน +3

    Jay ganpatibapa saras ❤❤2🙏🙏🙏🌹🌹🌹👌👌👌

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน +1

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય ગણપતિ બાપા

  • @RonakPatel-j5q
    @RonakPatel-j5q 4 หลายเดือนก่อน +3

    Aarti badhi lakhi ne muko

    • @VilasVekariya
      @VilasVekariya  4 หลายเดือนก่อน

      Ok

    • @RvahirRvahir
      @RvahirRvahir 4 หลายเดือนก่อน

      😊😅😅😅😅😅​@@VilasVekariya

  • @kalyanibhatt3254
    @kalyanibhatt3254 5 หลายเดือนก่อน +3

    Ati shundar

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      હું ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @RonakPatel-j5q
    @RonakPatel-j5q 4 หลายเดือนก่อน +3

    Tamara nambar aapo ben

  • @ilanenbhatt
    @ilanenbhatt 5 หลายเดือนก่อน +3

    Jai Sri Krishna

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રીકૃષ્ણ

  • @vadodariyarekhaben9853
    @vadodariyarekhaben9853 5 หลายเดือนก่อน +3

    જય ગણપતિ દાદા

  • @manjulabenbhanushali9898
    @manjulabenbhanushali9898 5 หลายเดือนก่อน +3

    બવજ સરસ

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @heenadave5204
    @heenadave5204 5 หลายเดือนก่อน +3

    Bhajan saras che lakhi ne muko ne please

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      નીચે લખેલું છે

  • @patelkumud8550
    @patelkumud8550 5 หลายเดือนก่อน +3

    Khubah Sharash che Lachine muko plz

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      નીચે લખેલું છે

  • @kailashprakashchauhan8742
    @kailashprakashchauhan8742 5 หลายเดือนก่อน +3

    Jay shree Krishna bhajan lakhine mukjo

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      નીચે લખેલું છે

  • @RonakPatel-j5q
    @RonakPatel-j5q 4 หลายเดือนก่อน +3

    Tamara nambar aapo

  • @3mcarcareadajan.992
    @3mcarcareadajan.992 5 หลายเดือนก่อน +3

    Lkhine moklo khajrina avajthi brabr sbdma smaj nthi pdti lkhine moklo to khubh aabhar..🌹💅🌹

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      નીચે લખેલું છે

  • @JayshreePatel-v3v
    @JayshreePatel-v3v 5 หลายเดือนก่อน +3

    Right this bhajan please

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @Ak_fashions_17
    @Ak_fashions_17 5 หลายเดือนก่อน +3

    લખી ને કેમ નથી મુક્યું
    લખી ને મૂકો 🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      નીચે લખેલું છે

    • @Ak_fashions_17
      @Ak_fashions_17 5 หลายเดือนก่อน +1

      @@VilasVekariya thank you

  • @Buttergloss_28
    @Buttergloss_28 5 หลายเดือนก่อน +3

    Geetaben
    ભજન લખીને મુકજો

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      નીચે લખેલું છે

  • @dishaparmar4955
    @dishaparmar4955 5 หลายเดือนก่อน +3

    Saras che lakhi ne muko

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      નીચે લખેલું છે

  • @asmitasheladiya7982
    @asmitasheladiya7982 5 หลายเดือนก่อน +4

    Sarasa 6 tamaru bhajan

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @vadodariyarekhaben9853
    @vadodariyarekhaben9853 5 หลายเดือนก่อน +3

    સરસ આરતી ગવડાવી

  • @shankarmodi703
    @shankarmodi703 5 หลายเดือนก่อน +3

    આભાર

  • @kokilachavda3261
    @kokilachavda3261 5 หลายเดือนก่อน +3

    Bahuj sarasbhjan gau che beno laakhine moklo

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      નીચે લખેલું છે

  • @RitabenJoshi-u6o
    @RitabenJoshi-u6o 2 หลายเดือนก่อน +1

    Lakhine muko plz

    • @VilasVekariya
      @VilasVekariya  2 หลายเดือนก่อน

      નીચે લખેલું છે

  • @gayatrijyotishkaryalay9244
    @gayatrijyotishkaryalay9244 5 หลายเดือนก่อน +3

    Lakhi ne muko ❤🎉

  • @jashupatel388
    @jashupatel388 5 หลายเดือนก่อน +3

    Lakhne mokloneben

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      નીચે લખેલું છે

  • @veenadubal2822
    @veenadubal2822 5 หลายเดือนก่อน +8

    લખીને મુકોને બેનો

    • @VilasVekariya
      @VilasVekariya  5 หลายเดือนก่อน

      નીચે લખેલું છે

  • @RonakPatel-j5q
    @RonakPatel-j5q 4 หลายเดือนก่อน +2

    Tamara nambar aapo