આંબામાં મોરના આવા નાના મોરવા દેખાય ત્યારે mengo, farming flowering stage

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @patelvishupatelpatelvishup6710
    @patelvishupatelpatelvishup6710 3 วันที่ผ่านมา

    Ketalu pani apanu se

  • @bhailalbhai3371
    @bhailalbhai3371 12 วันที่ผ่านมา +1

    ખુબ સરસ

  • @bapasitaram2931
    @bapasitaram2931 12 ชั่วโมงที่ผ่านมา

    ફૂગ માટે કય દવાનો સટકાવ કરવો

    • @kisanmahiti7398
      @kisanmahiti7398  12 ชั่วโมงที่ผ่านมา

      ફૂઞ માટે કાર્બન ડાયઝમ અને મેંકોજેબ અને બીજુ કોપર ઓક્સી ક્લોરાઇડ પણ આપી સકો આ15લીટર પંપ ડીઠ 40ગ્રામ કોયા પણ એક

  • @jitudhodi3998
    @jitudhodi3998 7 วันที่ผ่านมา

    Jay kisan

    • @kisanmahiti7398
      @kisanmahiti7398  6 วันที่ผ่านมา

      Jay kisan ખૂબ આભાર ભાઈ આવોજ સપોટ કરતા રહો

  • @BhikhubhaVajaradhod
    @BhikhubhaVajaradhod 15 วันที่ผ่านมา +1

    Okay

  • @mukeshbaria4021
    @mukeshbaria4021 10 วันที่ผ่านมา

    ઝીણા ઝીણા પાન ના ઝૂમખા થાય છે તો શુ કરવું

  • @gordhanrudani457
    @gordhanrudani457 16 วันที่ผ่านมา +2

    આંબા ગળો છે કઇ દવા નો સટકાવ કરી શકાય તેમ?

    • @s.dgohil9009
      @s.dgohil9009 16 วันที่ผ่านมา +1

      Pani na presar thi dhoy nakho best

    • @kisanmahiti7398
      @kisanmahiti7398  14 วันที่ผ่านมา +1

      ઞળો એટલે મધીયાનો એટેક તમારે એમા તમારે ઈમીડા,20, ML પંપ ડીઠ ફૂઞ માટે કાર્બન ડાયઝમ અને મેંકોજેબ પંપ ડીઠ 40ગ્રામ અને હવે મોર આવવાની તૈયારી સે એટલે મોરના નાના મોરવા મા ઈયળ હસે એટલે ઈમામેકટીન બેન્જો 1, 9 , EC fom નો સટકાવ કરી દેજો 20, ML પંપ ડીઠ 15લીટના

    • @gordhanrudani457
      @gordhanrudani457 14 วันที่ผ่านมา

      @@s.dgohil9009 good

  • @bharatnavadiya3586
    @bharatnavadiya3586 14 วันที่ผ่านมา

    Navi fut thi aamba lilakay gaya se to mor kyare aavse

    • @kisanmahiti7398
      @kisanmahiti7398  14 วันที่ผ่านมา

      તોય મુજાવાનુ નથી તમારે પેલા મહીનામાં ફૂઈટ આવસે કોર ઞરઢો થાસે એટલે આવસે અને તમે દવા નો સટકાવ કરી દેજો,સાયફર મેથિન પંપ ડીઠ 30, ML અને મેંકોજેબ કાર્બન ડાયઝમ પંપ ડીઠ 40ગ્રામ અને કોપર ઓક્સી ક્લોરાઇડ પંપ ડીઠ 40ગ્રામ અને ઈમીડા 20 ML પંપ ડીઠ અને સલ્ફર પ્રવાહી 50ml પંપ ડીઠ આનો સટકાવ કરી દેજો

  • @nikunjpatel9085
    @nikunjpatel9085 16 วันที่ผ่านมา +2

    કોસ બોના ની માવજત કેવીરીતે કરવી દવા અને પાણી નુટાઈમટેબલ

    • @kisanmahiti7398
      @kisanmahiti7398  15 วันที่ผ่านมา

      પાણી ચાર દીવસે આપવુ જોઈએ અને ખાતર ચણીયુ એક એકરે 4,ટન કોહવાએલુ ખાતર વરસ માં એક વખત અને ડીયેપી વીઘે 5 કીલો પોટાસ વીઘે 5 કીલો આપવુ જોઈએ અને જો નાળિયેરી સાલુ થય ઞય હોય તો બકરાની લીન્ડી થડ થી બે કે ત્રણ ફૂટ સેટી રીન્ઞ કરી બે થી ત્રણ,સબલા આપવી જોઈએ અને દવા સફેદ પોપટી માટે કાર્બન ડાયઝમ અને મેંકોજેબ પંપ ડીઠ 40ગ્રામ અને બોરોન સાથે એડ કરવાનુ સે નોરમલ દવા આપવાની સે હેવી ડોજ ન આપવો અને દહાદ દવા કોઈપણ એગ્રો માથી મળી જાસે માપ પણ આપી દેસે

    • @kisanmahiti7398
      @kisanmahiti7398  15 วันที่ผ่านมา

      અને દવા માટે કાર્બન ડાયઝમ અને મેંકોજેબ પંપ ડીઠ 40ગ્રામ અને બોરોન સાથે એડ કરવાનુ છે અને સફેદ માખી માટે તમે ઈથોયન કરીને દવા આવે સે ઈ અને ઈમીડા કલોરફીડ,20,ml પંપ ડીઠ આ માપ 15,લીટર પાણી નુ સે તમે ટાકાનુ માપ કાઢી ને નાખજો આ બધી દવા નો સટકાવ 1,મહીને અથવા બે મહીને નાળિયેરી માં સટકાવ કરવાનો સે અને જો જરુર નો હોય તો ત્રણ મહીને સટકાવ કરવો

  • @svrajshakha4451
    @svrajshakha4451 15 วันที่ผ่านมา +1

    thoha thosa na aagl no bhag ani valo bhag sukay bali gayo chhe .
    su karvu ?

    • @kisanmahiti7398
      @kisanmahiti7398  15 วันที่ผ่านมา

      એમા મે તમને આજ વીડીયો મા બતાવ્યુ છે એમા નાની ઈયળ હોય એટલે,ઈમામેકટીન, બેન્જો 1,9, EC fom,મા આવે એનો સટકાવ કરી દેજો માપ તમને અગ્રોવાળો આપી દેસે

  • @thakorvelaji5802
    @thakorvelaji5802 8 วันที่ผ่านมา

    2/3 વર્ષના આંબા થઈ ગયા છે પણ જોવે તેવો વિકાસ થયો નથી તેનું કારણ.

    • @kisanmahiti7398
      @kisanmahiti7398  8 วันที่ผ่านมา

      એક સાણીયુ ખાતર ભરી દીયો અને સમય સર પાણી આપો અને 5, મહીનામાં આબાનુ કટીંગ કરી દેજો બાકી મારી સેનલ kisanmahiti 7398મા બધી માહિતી અને વીડિયો મુકેલા સે

  • @nikulpatel7020
    @nikulpatel7020 16 วันที่ผ่านมา +1

    Junagadh બાજુથી cho

    • @kisanmahiti7398
      @kisanmahiti7398  16 วันที่ผ่านมา +1

      ઓકે ભાઈ ખૂબ, ખૂબ આભાર આવોજ સપોટ કરતા રહો

  • @darshitsinhbanna
    @darshitsinhbanna 14 วันที่ผ่านมา +1

    ભાઈ મારા આબા 2 વષૅ ના થયા છે આબા ના પાન સુકાઈ રહ્યાં છે કોઈ ઉપાય બતાવો

    • @kisanmahiti7398
      @kisanmahiti7398  14 วันที่ผ่านมา +3

      ભાઈ તમે પેલુ કામ ઈ કરો કે જે તમારા ખેતરની, જે સાયડથી ખારી પવન લાઞતો હોય ખારી એટલે દરીયાઇ પવન તમારા આબાની જે સાઈડ ખારી પવન લાઞતો હોય એ સાઈડ પાંચ દાળા તુવેરના વાવી દીયો અને બીજુ જે સાઈડ ખારી પવન લાઞતો હોય તે સાઈડ સેઢા ઉપર કોઈ પણ વૃક્ષ 🌲 વાવી દીયો અને દવા રોઞર ટાટા નુ પંપ ડીઠ 35,ml અને,ચુસીયા જીવાત માટે ઈમીડા 15, ML પંપ ડીઠ ફૂઞ માટે કોપર ઓક્સી ક્લોરાઇડ પંપ ડીઠ 40ગ્રામ, રીઝલ્ટ 💯%આવસે

    • @darshitsinhbanna
      @darshitsinhbanna 14 วันที่ผ่านมา +1

      @kisanmahiti7398 ભાઈ તુવેર આખા ખેતર મા છે ઈની વસાલે આબા છે તોય સુકાય જાય છે

    • @kisanmahiti7398
      @kisanmahiti7398  14 วันที่ผ่านมา

      તો મે કીધી ઈ દવા મારી દીયો

  • @hirengoswami5266
    @hirengoswami5266 16 วันที่ผ่านมา +3

    Imidaclopride તો ફૂલ આવવા પેહલા સ્પ્રે કરવાનો હોય છે જેનો સ્પ્રે પાંદડા અને થડ અને ડાળી પર્ કરવાનો હોય અને ફૂલ ની શરૂઆત દેખાઈ કે તરત ફૂગ ની દવા નો સ્પ્રે મારવાનો હોય

    • @kisanmahiti7398
      @kisanmahiti7398  16 วันที่ผ่านมา +1

      હા ફૂલ આવે ત્યારે ફૂઞ અને મધીયાની દવા મારવી જોઈયે

  • @nikunjpatel9085
    @nikunjpatel9085 16 วันที่ผ่านมา

    મેકોમેટકયરીતી નાડીયેરીનો

    • @kisanmahiti7398
      @kisanmahiti7398  16 วันที่ผ่านมา

      ભાઈ નાળિયેરી મા કોના વીસે માહિતી જોયે એ કોય પણ વીડીયો માં લખીને મોકલાવજો